Git/C2/Overview-and-Installation-of-Git/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:01, 11 July 2016 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Overview and Installation of Git પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
  • Version Control System
  • Git અને
  • Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સીસ્ટમ પર Git ને કેવી રીતે સંસ્થાપિત કરવું.
00:17 આ ટ્યુટોરીયલ માટે તમારી પાસે કાર્ય કરતું Internet કનેક્શન હોવું જોઈએ.
00:22 તમારી પાસે
  • Ubuntu Linux અથવા
  • Windows ઓપરેટીંગ સીસ્ટમ હોવા જોઈએ
00:28 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમે આપેલ ઓપરેટીંગ સીસ્ટમ સાથે પરિચિત હોવા જોઈએ.
00:36 ચાલો પ્રથમ શીખીએ કે VCS શું છે એટેલે કે Version Control System.
00:39 Version Control System એ બેકઅપ સીસ્ટમની જેમ છે.
00:44 આ ડોક્યુમેન્ટસ ,કમ્પ્યુટર પ્રોગ્રામસ અને વેબસાઈટનું સંચાલન કરે છે.
00:51 આ તમે શું કાર્ય કર્યું હતું તેનો મહત્વનો રિકોર્ડ પૂરો પાડે છે.
00:55 VCS ને revision control, source control અને Source Code Management (SCM ) તરીકે પણ ઓળખાવાય છે.
01:03 VCS ના અમુક ઉદાહરણ છે RCS, Subversion અને Bazaar.
01:11 આગળ ચાલો Git ના સાથે શરૂઆત કરીએ.
01:13 * Git distributed version control software. છે.
01:16 આ એક મફત અને ઓપનસોર્સ સોફ્ટવેર છે.
01:19 આ ફાઈલ અથવા ફાઈલની સેટો માં થતા ફેરફારનું સતત ટ્રેક રાખે છે .
01:24 આ ડેવલોપર ને એકસાથે કામ કરવાની પરવાનગી આપે છે.
01:28 આ પ્રોજેક્ટોના વર્જન ને સંચાલન અને સંગ્રહ કરે છે.
01:32 આ પ્રોજેક્ટની પ્રોગ્રેસ હિસ્ટ્રી ને ટ્રેક કરવા માં પણ પડળ કરે છે.
01:37 Git ના મુખ્ય વિશેષતા નીચે પ્રમાણે છે:
01:42 આપણે પાછળ જઈએને આપણા પહેલાના કાર્ય નું વર્જન ને રીકવર કરી શકીએ છીએ.
01:47 આપણે બધા ફેરફારની પૂર્ણ હિસ્ટ્રી (ફેરફાર) જોઈ શકીએ છીએ.
01:52 આપણે Git દ્વારા આપેલ સુચનાનો ઉપયોગ કરીને સંઘર્ષો ને સરળતા થી ઉકેલી શકીએ છીએ.
01:58 જો ડેટાને ગુમાવીએ છીએ, તે કોઈ પણ client repositories. માંથી રીસ્ટોર કરી શકાય છે.
02:05 Git પ્રોગ્રામરસ , વેબ ડેવલોપરસ , પ્રોજક્ટ મેનેજરો, લેખકો અને અને ઘણા બધા ઉપયોગ કરી શકે છે.
02:14 આ વર્જનને ટ્રેક કરવા માટે કોઈ પણ ટેક્સ્ટ ફાઈલ્સ, શીટ , ડિઝાઇન ફાઈલસ, ડ્રોઈંગ વગેરે સાથે કોઈ પણ કાર્ય કરી શકે છે.
02:22 જે લોકો એક સાથે એક્ટીવીટી અથવા પ્રોજેક્ટ પર કાર્ય કરે છે.
02:28 ચાલો હવે જોઈએ કેવી રીતે ગીટ કાર્ય કરે છે.
02:31 વાસ્તવ માં ગીટ પૂર્ણ પ્રોજેક્ટનું snapshot સગ્રહ કરે છે.
02:36 એક વખતે બધી ફાઈલની Snapshot એ છબી કાઢવા જેવું જ છે.
02:42 જો કોઈ ફાઈલમાં ફેરફાર ના થયા હોય તો ગીટ તેને ફરી સંગ્રહ નથી કરતું
02:47 તે પહેલાના વર્જન થી તેને લીંક કરે છે.
02:50 નિષ્ફળતા ના સમયે ડેટા એ snapshot. પરથી રીસ્ટોર થાય છે.
02:56 ચાલો હું આ શ્રેણીમાં જે આવરવાનું છે તેની વિશેષતા ની અમુક ઝલક બતાવું.
03:01 Basic Commands of Git
03:04 The git checkout command
03:06 Inspection and Comparison of Git
03:09 અને Tagging in Git
03:11 આ શ્રેણી માં આપણે આ પણ શીખીશું
  • Branching in Git
  • Deleting and Merging branches ' અને
  • ' Stashing and Cleaning
03:22 Ubuntu Software Center ઉપયોગને આપણે Git ને Ubuntu Linux પર ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
03:27 Ubuntu Software Center ની વધુ વિગતો માટે અમારા વેબસાઈટ પર Linux ટ્યુટોરિયલો નો સંદર્ભ લો.
03:35 મેં મારા સીસ્ટમ પર Git નું ઈંસ્ટોલેશન પહેલેથી જ કર્યું છે. ચાલો આને ચકાસીએ.
03:42 terminal પર જાવ ને ટાઈપ કરો git space hyphen hyphen version અને Enter દબાવો.
03:50 આપણે જોઈ શકીએ છીએ કે Git નું વર્જન નંબર દ્રશ્યમાન થાય છે.
03:53 આનો અર્થ છે કે Git સફળતા પૂર્વક ઇન્સ્ટોલ થયું છે.


03:57 ચાલો આગળ શીખીએ કે Git ને Windows OS પર ઇન્સ્ટોલ કરતા.
04:01 તમારું વેબ બ્રાઉઝર ખોલો અને www.git-scm.com પર જાવ.
04:09 ડાબી બાજુના Downloads લીંક પર ક્લિક કરો.
04:13 Git ને વિન્ડો માંડાઉનલોડ કરવા માટે Windows આઇકોન પર ક્લિક કરો.
04:17 Save As ડાઈલોગ બોક્સ ખુલે છે Save File બટન પર ક્લિક કરો.
04:22 ઇન્સ્ટોલર ફાઈલ મૂળભૂત Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થાય છે.
04:26 Git ને ઇન્સ્ટોલ કરવા માટે exe ફાઈલ પર ડબલ ક્લિક કરો.
04:30 જે ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન છે તેમાં Run અને પછી Yes પર ક્લિક કરો.
04:35 હવે Next પર ક્લિક કરો General Public License પેજ પર Next ને ક્લિક કરો.
04:41 મૂળભૂત રીતે Git પ્રોગ્રામ ફાઈલમાં ઇન્સ્ટોલ થાય છે અને Next પર ક્લિક કરો.
04:46 આપણે કમ્પોનન્ટો ને ઈ ઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરી શકીએ છીએ.
04:49 Additional icons ચેક બોક્સ પર ક્લિક કરો.
04:52 પછી Next. ફરીથી Next. પર ક્લિક કરો.
04:57 અહી તમે Git કમાંડને રન કરવા માટે વિકલ્પ પસંદ કરી શકો છો.
05:00 હું Use Git Bash only પસંદ કરીશ અને Next. પર ક્લિક કરો.
05:04 આ વિકલ્પને હું તેમજ રહેવા દઈશ અને Next પર ક્લિક કરો.
05:09 Git ઇન્સ્ટોલ થયી રહ્યું છે. આ અમુક સમય લેશે જે તમારી ઈન્ટરનેટ ની ગતી પર આધાર રાખે છે.
05:15 ઈંસ્ટોલેશન ને પૂર્ણ કરવા માટે Finish બટન પર ક્લિક કરો.
05:19 હવે Git Release Notes પોતેથી ખુલે છે હું તેને બંદ કરું.
05:24 તમે ડેસ્કટોપ પર બનેલ Git Bash શોટ કટ આઇકન જોઈ શકો છે. તેને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
05:32 વૈકલ્પિક રીતે તમે Start' મેનુ પછી , All programs, પર ક્લિક કરો અને પછી Git Bash પર ક્લિક કરો .
05:41 હવે Git Bash ખુલશે.
05:44 Git નું ઇન્સ્ટોલ કરેલ વર્જન નંબર બતાડે છે.
05:48 તો આપણને ખબર છે કે Git સફળતા પૂર્વક ઇન્સ્ટોલ થયું છે.
05:51 આ સાથે આપણે આ ટ્યુટોરીયલ ના અંતમાં આવ્યા છીએ.
05:55 ચાલો સારાંશ લઈએ.

આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા

  • Version Control System
  • Git અને
  • Ubuntu Linux અને Windows ઓપરેટીંગ સીસ્ટમ પર Git ને ઇન્સ્ટોલ કરતા.
06:10 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, અમને લખો.
06:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વરા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:41 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya