Git/C2/Overview-and-Installation-of-Git/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:19, 11 July 2016 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Overview and Installation of Git પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. . |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
|
00:17 | આ ટ્યુટોરીયલ માટે તમારી પાસે કાર્ય કરતું Internet કનેક્શન હોવું જોઈએ. |
00:22 | તમારી પાસે
|
00:28 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમે આપેલ ઓપરેટીંગ સીસ્ટમ સાથે પરિચિત હોવા જોઈએ. |
00:36 | ચાલો પ્રથમ શીખીએ કે VCS શું છે એટેલે કે Version Control System. |
00:39 | Version Control System એ બેકઅપ સીસ્ટમની જેમ છે. |
00:44 | આ ડોક્યુમેન્ટસ ,કમ્પ્યુટર પ્રોગ્રામસ અને વેબસાઈટનું સંચાલન કરે છે. |
00:51 | આ તમે શું કાર્ય કર્યું હતું તેનો મહત્વનો રિકોર્ડ પૂરો પાડે છે. |
00:55 | VCS ને revision control, source control અને Source Code Management (SCM ) તરીકે પણ ઓળખાવાય છે. |
01:03 | VCS ના અમુક ઉદાહરણ છે RCS, Subversion અને Bazaar. |
01:11 | આગળ ચાલો Git ના સાથે શરૂઆત કરીએ. |
01:13 | * Git એ distributed version control software. છે. |
01:16 | આ એક મફત અને ઓપનસોર્સ સોફ્ટવેર છે. |
01:19 | આ ફાઈલ અથવા ફાઈલની સેટો માં થતા ફેરફારનું સતત ટ્રેક રાખે છે . |
01:24 | આ ડેવલોપર ને એકસાથે કામ કરવાની પરવાનગી આપે છે. |
01:28 | આ પ્રોજેક્ટોના વર્જન ને સંચાલન અને સંગ્રહ કરે છે. |
01:32 | આ પ્રોજેક્ટની પ્રોગ્રેસ હિસ્ટ્રી ને ટ્રેક કરવા માં પણ પડળ કરે છે. |
01:37 | Git ના મુખ્ય વિશેષતા નીચે પ્રમાણે છે: |
01:42 | આપણે પાછળ જઈએને આપણા પહેલાના કાર્ય નું વર્જન ને રીકવર કરી શકીએ છીએ. |
01:47 | આપણે બધા ફેરફારની પૂર્ણ હિસ્ટ્રી (ફેરફાર) જોઈ શકીએ છીએ. |
01:52 | આપણે Git દ્વારા આપેલ સુચનાનો ઉપયોગ કરીને સંઘર્ષો ને સરળતા થી ઉકેલી શકીએ છીએ. |
01:58 | જો ડેટાને ગુમાવીએ છીએ, તે કોઈ પણ client repositories. માંથી રીસ્ટોર કરી શકાય છે. |
02:05 | Git પ્રોગ્રામરસ , વેબ ડેવલોપરસ , પ્રોજક્ટ મેનેજરો, લેખકો અને અને ઘણા બધા ઉપયોગ કરી શકે છે. |
02:14 | આ વર્જનને ટ્રેક કરવા માટે કોઈ પણ ટેક્સ્ટ ફાઈલ્સ, શીટ , ડિઝાઇન ફાઈલસ, ડ્રોઈંગ વગેરે સાથે કોઈ પણ કાર્ય કરી શકે છે. |
02:22 | જે લોકો એક સાથે એક્ટીવીટી અથવા પ્રોજેક્ટ પર કાર્ય કરે છે. |
02:28 | ચાલો હવે જોઈએ કેવી રીતે ગીટ કાર્ય કરે છે. |
02:31 | વાસ્તવ માં ગીટ પૂર્ણ પ્રોજેક્ટનું snapshot સગ્રહ કરે છે. |
02:36 | એક વખતે બધી ફાઈલની Snapshot એ છબી કાઢવા જેવું જ છે. |
02:42 | જો કોઈ ફાઈલમાં ફેરફાર ના થયા હોય તો ગીટ તેને ફરી સંગ્રહ નથી કરતું |
02:47 | તે પહેલાના વર્જન થી તેને લીંક કરે છે. |
02:50 | નિષ્ફળતા ના સમયે ડેટા એ snapshot. પરથી રીસ્ટોર થાય છે. |
02:56 | ચાલો હું આ શ્રેણીમાં જે આવરવાનું છે તેની વિશેષતા ની અમુક ઝલક બતાવું. |
03:01 | Basic Commands of Git |
03:04 | The git checkout command |
03:06 | Inspection and Comparison of Git |
03:09 | અને Tagging in Git |
03:11 | આ શ્રેણી માં આપણે આ પણ શીખીશું
|
03:22 | Ubuntu Software Center ઉપયોગને આપણે Git ને Ubuntu Linux પર ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. |
03:27 | Ubuntu Software Center ની વધુ વિગતો માટે અમારા વેબસાઈટ પર Linux ટ્યુટોરિયલો નો સંદર્ભ લો. |
03:35 | મેં મારા સીસ્ટમ પર Git નું ઈંસ્ટોલેશન પહેલેથી જ કર્યું છે. ચાલો આને ચકાસીએ. |
03:42 | terminal પર જાવ ને ટાઈપ કરો git space hyphen hyphen version અને Enter દબાવો. |
03:50 | આપણે જોઈ શકીએ છીએ કે Git નું વર્જન નંબર દ્રશ્યમાન થાય છે. |
03:53 | આનો અર્થ છે કે Git સફળતા પૂર્વક ઇન્સ્ટોલ થયું છે.
|
03:57 | ચાલો આગળ શીખીએ કે Git ને Windows OS પર ઇન્સ્ટોલ કરતા. |
04:01 | તમારું વેબ બ્રાઉઝર ખોલો અને www.git-scm.com પર જાવ. |
04:09 | ડાબી બાજુના Downloads લીંક પર ક્લિક કરો. |
04:13 | Git ને વિન્ડો માંડાઉનલોડ કરવા માટે Windows આઇકોન પર ક્લિક કરો. |
04:17 | Save As ડાઈલોગ બોક્સ ખુલે છે Save File બટન પર ક્લિક કરો. |
04:22 | ઇન્સ્ટોલર ફાઈલ મૂળભૂત Downloads ફોલ્ડરમાં ડાઉનલોડ થાય છે. |
04:26 | Git ને ઇન્સ્ટોલ કરવા માટે exe ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
04:30 | જે ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન છે તેમાં Run અને પછી Yes પર ક્લિક કરો. |
04:35 | હવે Next પર ક્લિક કરો General Public License પેજ પર Next ને ક્લિક કરો. |
04:41 | મૂળભૂત રીતે Git પ્રોગ્રામ ફાઈલમાં ઇન્સ્ટોલ થાય છે અને Next પર ક્લિક કરો. |
04:46 | આપણે કમ્પોનન્ટો ને ઈ ઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરી શકીએ છીએ. |
04:49 | Additional icons ચેક બોક્સ પર ક્લિક કરો. |
04:52 | પછી Next. ફરીથી Next. પર ક્લિક કરો. |
04:57 | અહી તમે Git કમાંડને રન કરવા માટે વિકલ્પ પસંદ કરી શકો છો. |
05:00 | હું Use Git Bash only પસંદ કરીશ અને Next. પર ક્લિક કરો. |
05:04 | આ વિકલ્પને હું તેમજ રહેવા દઈશ અને Next પર ક્લિક કરો. |
05:09 | Git ઇન્સ્ટોલ થયી રહ્યું છે. આ અમુક સમય લેશે જે તમારી ઈન્ટરનેટ ની ગતી પર આધાર રાખે છે. |
05:15 | ઈંસ્ટોલેશન ને પૂર્ણ કરવા માટે Finish બટન પર ક્લિક કરો. |
05:19 | હવે Git Release Notes પોતેથી ખુલે છે હું તેને બંદ કરું. |
05:24 | તમે ડેસ્કટોપ પર બનેલ Git Bash શોટ કટ આઇકન જોઈ શકો છે. તેને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
05:32 | વૈકલ્પિક રીતે તમે Start' મેનુ પછી , All programs, પર ક્લિક કરો અને પછી Git Bash પર ક્લિક કરો . |
05:41 | હવે Git Bash ખુલશે. |
05:44 | આ Git નું ઇન્સ્ટોલ કરેલ વર્જન નંબર બતાડે છે. |
05:48 | તો આપણને ખબર છે કે Git સફળતા પૂર્વક ઇન્સ્ટોલ થયું છે. |
05:51 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલ ના અંતમાં આવ્યા છીએ. |
05:55 | ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
|
06:10 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, અમને લખો. |
06:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વરા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06:41 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |