PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:34, 28 January 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Title of script: XAMPP Installation

Author: Jyoti Solanki

Keywords: XAMPP Video Tutorial, Apache, LAMPP, Web Server

Time Narration
00:00 લીનક્સ પર XAMPP [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પર બનાવેલ આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00:05 એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ સમાવે છે
  • Apache HTTP [અપાચે એચટીટીપી] સર્વર
  • MySQL [માયએસકયુએલ] ડેટાબેઝ
  • PHP [પીએચપી] અને Perl [પર્લ] પ્રોગ્રામીંગ ભાષાઓમાં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો [દુભાષિયા].
00:19 ભૂતકાળમાં, આ સોફ્ટવેર LAMPP કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા હેતુ તેને લીનક્સ માટે XAMPP નામ બદલી કરાયું.
00:27 XAMPP સંસ્થાપિત કરવામાં સરળ છે. XAMPP Windows [વિન્ડોવ્ઝ], Linux [લીનક્સ], Mac OSX [મેક ઓએસટેન] અને Solaris [સોલારીઝ] માટે ઉપલબ્ધ છે.
00:35 હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ 10.04 વાપરી રહ્યી છું
00:39 તમારી પાસે એડમીન એક્સેસ [સોફ્ટવેરમાં સંપૂર્ણ સંચાલન હેતુ પૂર્ણ સંચાલક લોગીન હક] હોવું જોઈએ.
00:41 પ્રથમ સ્ટેપ [પગલું] છે લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરવું.
00:44 લીનક્સ માટે XAMPP નીચે આપેલ લીંકથી ડાઉનલોડ કરી શકાય છે
00:48 http://www.apachefriends.org/en/xampp.html]
00:58 વેબસાઈટ પર સ્વીચ [પર જવું] કરો.
00:59 XAMPP ને Windows માટે, Mac OSX અને Solaris માટે ડાઉનલોડ કરવાં હેતુ પણ લીંકો ઉપલબ્ધ છે.
01:09 આપણે લીનક્સ માટેનું XAMPP લીંક પસંદ કરીશું.
01:13 ચાલો અહીં ક્લિક કરીએ.
01:14 નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ હેતુ Step1 પર ક્લિક કરો
01:19 હવે XAMPP Linux 1.7.7 પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરવા માટે પગલાઓને અનુસરો.
01:26 સમય બચત કરવા હેતુ મેં આ ફાઈલને પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે.
01:30 હવે Ctrl, Alt અને T કી વારાફરતી દાબીને એક ટર્મીનલ ખોલો.
01:37 એક ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે.
01:40 ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા .cd space Desktop કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો
01:48 ડેસ્કટોપનાં ઘટકો દર્શાવવાં માટે .ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
01:55 XAMPP ઇનસ્ટોલેશન [સંસ્થાપીકરણ] ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે.
01:58 .sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt કમાંડ ટાઈપ કરો
02:13 સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો.
02:16 માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે એટલાં માટે જ તે મને "Sorry, try again" એરર [ત્રુટી] આપી રહ્યો છે
02:23 બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ [માંથી કાઢવું] કરી છે.
02:33 હવે, ડાયરેક્ટ્રીને opt. માં બદલી કરવાં હેતુ .cd space /opt કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
02:43 opt. ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ .ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
02:50 XAMPP હવે /opt/lampp ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે.
02:57 કમાંડ .cd space lampp ટાઈપ કરો.
03:02 lampp. ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ .ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
03:09 આગળનું પગલું XAMPP ને શરૂ કરવાનું છે.
03:13 .sudo space /opt/lampp/lampp space start કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
03:27 સૂડો પાસવર્ડ નાખો અને Enter દબાવો.
03:32 લીનક્સ માટે XAMPP સફળતાપૂર્વક શરૂ થઇ ગયું છે.
03:36 હવે ચાલો આપણા XAMPP સંસ્થાપનને ચકાસીએ.
03:40 આ કરવાં માટે હું ફાયરફોક્સ બ્રાઉઝર પર જઈશ.
03:43 એડ્રેસ બારમાં URL http://localhost ટાઈપ કરો અને Enter દબાવો.
03:55 તમે તમારા વેબ બ્રાઉઝરમાં URL http://localhost/xampp splash.php જોશો.
04:07 આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું મારું હોમ પેજ [મુખ્ય પુષ્ઠ] html માં બનાવીશ.
04:15 આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે
04:18 ટર્મીનલ પર જાવ. ડાયરેક્ટ્રીને /opt/lampp/htdocs માં બદલવા હેતુ કમાંડ .cd space /opt/lampp/htdocs ટાઈપ કરો અને Enter દબાવો.
04:36 આ આપણા વેબ ડાયરેક્ટ્રીનો પાથ [રસ્તો કે માર્ગ] છે
04:39 myhomepage ડાયરેક્ટ્રી બનાવવા માટે કમાંડ .sudo space mkdir space myhomepage ટાઈપ કરો અને Enter દબાવો.
04:51 htdocs. ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ .ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો.
04:58 ડાયરેક્ટ્રીને myhomepage માં બદલવા હેતુ કમાંડ .cd space myhomepage ટાઈપ કરો અને Enter દબાવો.
05:08 હવે હું મારું હોમ પુષ્ઠ html માં બનાવીશ
05:12 gedit ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને index.html બનાવવા માટે કમાંડ .sudo space gedit space index.html ટાઈપ કરો અને Enter દબાવો.
05:32 HTML શીખવા માટે, કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલો જુઓ.
05:37 સમયની બચત કરવાં હેતુ, હું અહીં એક HTML કોડને કોપી-પેસ્ટ કરીશ
05:43 title ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ [લખાણ] બ્રાઉઝરનાં ટાઈટલ [શીર્ષક] બાર પર પ્રદર્શીત થશે.
05:49 body ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ [લખાણ] બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે.
05:54 ફાઈલને સંગ્રહીત કરવાં માટે "Save" બટન પર ક્લિક કરો. gedit વિન્ડો બંધ કરો.
05:59 ફાયરફોક્સ બ્રાઉઝર પર પાછા જઈએ
06:02 URL http://localhost/myhomepage ટાઈપ કરો અને Enter દબાવો.
06:13 તમે જોઈ શકો છો કે welcome મેસેજ [સંદેશ] વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે.
06:20 આમ આ રીતે આપણે XAMPP ને સંસ્થાપિત કરી શકીએ, શરૂ કરી શકીએ અને ચકાસી શકીએ છીએ.
06:26 ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ યોજના વિશે વાત કરીશ
06:31 http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
06:42 તે સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનો સારાંશ આપે છે.
06:46 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:51 સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે.
06:57 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:01 વધુ વિગતો માટે અમને "contact sptutemail@gmail.com" ઉપર સંપર્ક કરો
07:06 સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે.
07:11 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:17 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે, સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
07:27 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:30 જોડાવાબદ્દલ આભાર.
07:32 આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી બોમ્બે તરફથી વિદાય લઉં છું.

આવજો.



Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya