PHP-and-MySQL/C3/MySQL-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:56, 22 January 2013 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર, આ ટ્યુટોરીયલનાં પ્રથમ ભાગમાં આપણે એક કોષ્ટક આપણા ડેટાબેઝ "php academy" અંતર્ગત બનાવ્યો હતો અને તે સાથે જવા માટે આપણે તમામ સંબંધિત માહિતી સાથે આપણા ફીલ્ડો (ક્ષેત્રો) બનાવ્યા હતા... ડેટાટાઈપ્સ (માહિતી પ્રકારો) વગેરે.
0:14 હવે આપણે આ રીતે આપણા ડેટાબેઝની અંદર અમુક ડમી (પ્રતિરૂપ કે બનાવટી) માહિતીને દાખલ કરીશું.
0:21 હું અહીં આ "Insert" બટનને ક્લિક નહી કરીશ કારણ કે આ બટનને અહીં ક્લિક કરવાથી, આપણે ઉપયોગ કરવા યોગ્ય અતિ સરળ ઇન્ટરફેસ (અંતર ફલક)ને મેળવીએ છીએ જેમાં આપણે ફર્સ્ટનેમ (પ્રથમ નામ), લાસ્ટનેમ (છેલ્લું નામ), જન્મ તારીખ કેલેન્ડર ફંક્શનનો ઉપયોગ કરતા અહીં ટાઈપ કરી શકીએ છીએ.
0:33 તમે જોઈ શકો છો કે આ હમણાં ઉપર આવી ગયું છે.
0:35 અને અહીં આપણે આપણી જેન્ડર (જાતી) પણ દાખલ કરી શકીએ છીએ.
0:37 જો કે આ mysql php ટ્યુટોરીયલ છે, હું તમને બતાવીશ કે કેવી રીતે mysql અથવા php વાપરીને માહિતીને દાખલ કરવી.
0:49 હવે સૌપ્રથમ અમને જરૂર છે આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની.
0:52 "mysql dot php" ફાઈલ અંતર્ગત, આપણી "connect dot php" ફાઈલને દાખલ કરવા હેતુ આપણે "include" ફંક્શનને વાપરીશું.
1:00 હવે જો આ એજ ડાયરેક્ટરીમાં નથી, તો તમે જાણો છો કે તમે "sub directory અને પછી connect" લખી શકો છો.
1:07 કૃપા કરી આને યોગ્ય રીતે સ્પષ્ટ કરો.
1:09 જો તમે પુષ્ઠને એકઝેક્યુટ કરવા નથી માંગતા... જો તમે "Rest of the page" ને અહીં એકઝેક્યુટ કરવા નથી માંગતા, તો તમે "require" ફંક્શનને ઉપયોગમાં લઇ શકો છો.
1:18 "require" ફંક્શન પુષ્ઠને રદ્દ કરે છે જો તે અહીંથી આગળ મળતું નથી.
1:23 "include" તેનો સમાવેશ કરશે અને પછી તે એકો કરવાનું ચાલુ રાખશે અથવા બાકીના પુષ્ઠને ચલાવતા આગળ વધશે.
1:29 જો તમે "require" ફંક્શનને વાપરો છો, તો તે વાસ્તવમાં રદ્દ થશે જો એનું સમાવેશ ન થઇ શક્યું તો.
1:34 તો હું શું કહીશ કે "require connect dot php" ફક્ત એ જ કહેવા માટે છે કે જો તમે ડેટાબેઝથી જોડાઈ શકતા ન હોવ તો, બાકી બચેલ પુષ્ઠ અર્થહીન છે.
1:41 અમને ઘણી બધી નકામી વસ્તુ પુષ્ઠ પર મળશે.
1:44 ઠીક છે... તેથી જો "require connect dot php" અને connect dot php અંતર્ગત અમને આપણા php mysql ફંકશનોને શરૂ કરાવવાની જરૂર હોય.
1:52 સૌ પ્રથમ તમને જાણવાની જરૂર છે - આપણે આપણા "connect" નામના ચલ સાથે શરૂઆત કરીશું અને આ "mysql_connect" ફંક્શનનો ઉપયોગ કરશે.
2:01 આ પહેલું ફંક્શન છે જેને તમને શીખવાની જરૂર છે.
2:03 આ એક અત્યંત મહત્વપૂર્ણ ફંક્શન છે જે તમને તમારા mysql ડેટાબેઝ સાથે જોડવા હેતુ સક્રીય કરે છે.
2:08 આ ૩ પરિમાણો લે છે.
2:11 અહીં પહેલું જાતે વેબસર્વર છે - વેબસર્વરનું એડ્રેસ (સરનામું).
2:17 આ સમયે હું મારા કમપ્યુટરને એક લોકલ (સ્થાનિક) વેબસર્વર સાથે મારા લોકલ હોસ્ટ સાથે ઉપયોગમાં લઈશ.
2:22 જો તમે ચાહો તો આને 127.0.0.1 તરીકે પણ લખી શકાય છે, લોકલ હોસ્ટ માટે એક સબસ્ટીટ્યુટ (ફેરબદલીમાં) તરીકે.
2:32 હું વ્યક્તિગત રીતે "local host" ટાઈપ કરવું પસંદ કરું છું.
2:35 હવે હું સ્ટેનડર્ડ યુઝરનેમ (પ્રમાણભૂત વપરાશકર્તાનામ) અને પાસવર્ડ જે મને અપાયું છે તે ઉપયોગમાં લઈશ.
2:41 "root" છે.
2:42 મારો પાસવર્ડ અસ્તિત્વમાં નથી કારણ કે મારી પાસે પાસવર્ડ નથી.
2:50 અમે અમારું જોડાણ અધિષ્ઠાપિત કરી લીધું છે પણ શું થશે જો આ જોડાણ વ્યવસ્થિત પણે આરંભ થતું નથી.
2:56 આ પછી અમે શું કરી શકીએ છીએ કે, "or die" લખી શકીએ છીએ અને કૌંસમાં અમે એક એરર (ત્રુટી) સંદેશ સ્પષ્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે "connection failed".
3:02 તો ચાલો આ સમયે માની લઈએ કે આ જોડાણ કામ કરી રહ્યું છે.
3:11 હું "connected" નામના કોડનો એક ભાગ એકો કરીશ.
3:18 સારું હવે જો આનું સફળતાપૂર્વક જોડાણ થાય છે તો બાકીની સ્ક્રીપ્ટ ચાલશે અને "connected" એકો થશે નહી તો તે ફક્ત તમને આ ટેક્સ્ટ (લખાણ) આપશે અને બાકીનાં પુષ્ઠને ચલાવશે નહી.
3:26 તેથી હું શું કરીશ કે, હું અહીં બેકઅપ ખોલીશ.
3:30 રીફ્રેશ કરો અને તમે "connect dot php" અને "mysql dot php" જોઈ શકશો અને હું mysql dot php પર ક્લિક કરીશ.
3:37 મારું connect પર ક્લિક ન કરવાનું કારણ એ છે કે mysql અંતર્ગત અમને કઈ પણ રીતે "connect dot php" જોઈએ છે.
3:44 તેથી જ્યાં સુધી આ બંને સંગ્રહીત છે, આપણે ફક્ત mysql dot php ને ચલાવી શકીએ છીએ.
3:48 આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ.
3:50 હવે જો હું આને બદલીને કઈક લખું જેમ કે "I dont exist" ત્યારે અમને એક જોડાણ એરર (ત્રુટી) મળે છે કારણ કે તે હોસ્ટનેમ (હોસ્ટ નામ) અસ્તિત્વમાં નથી, .... ઓછામાં ઓછું આ કોમપ્યુટર પર તો નહી જ.
4:08 હું રીફ્રેશ કરી શકુ છુ અને .... આ વધારે સમય લે છે ...... ઠીક છે તો અમને આ મળ્યું.
4:14 તમે જોઈ શકો છો કે અમને અહીં mysql એરર (ત્રુટી) મળી છે અને અમારી પાસે જોડાણ નિષ્ફળ થયેલાની ટેક્સ્ટ (લખાણ) લગભગ અહીં છે, જે અમે પહેલા સ્પષ્ટ કરી હતી.
4:21 ઠીક છે.. તો અમને અનનોન (અજ્ઞાત) mysql સર્વર હોસ્ટ મળ્યો છે.
4:25 જો ક્યારે પણ તમને આ એરર (ત્રુટી) મળે તો તમે જાણો છો શું જોવું જોઈએ.
4:27 મેં સ્પષ્ટ કરેલ આ હોસ્ટ છે અને તમે જોઈ શકો છો કે આ કઈ લાઈન (રેખા) પર છે અને અમારા તમામ સામાન્ય ડીબગિંગ સંદેશ કોડ છે.
4:36 તો ચાલો માની લઈએ કે ...ઉમમમમમ.... વાસ્તવમાં પહેલા હું શું કરી શકુ છુ કે તમને બીજી એક ઉપયોગી વસ્તુ બતાવી શકુ છુ અથવા "die" તમે અહીં બીજા ફંક્શનને પણ સ્પષ્ટ કરી શકો છો.
4:46 આ બીજું ફંક્શન છે જે તમને શીખવું જોઈએ.
4:50 "mysql error" છે - બસ આ રીતે કૌંસ મુકો - અને જયારે આપણે "I don't exist" રાખીને આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ છીએ.
4:57 આપણે રીફ્રેશ કરી શકીએ છીએ અને આ એનો સમય લે છે.....
5:06 સારું તો અમને આ મળ્યું.
5:07 મૂળભૂત રીતે અમે શું કર્યું કે અમે એજ એરર (ત્રુટી) સંદેશને એકો કર્યું જે અમને php થી કઈ પણ રીતે મળ્યું હતું.
5:12 તેમ છતાં જો તમારી.. ઉમમમ.... હું કેવી રીતે કહું - જો તમારી એરર રીપોર્ટીંગ (જાણ કરવી) તમારા વપરાશકર્તા માટે બંધ છે, તો આ તમને એજ આપશે જે તમે ઈચ્છો છો.
5:24 હવે આપણે આને વપરાશકર્તા માટે એકો નથી કરતા.
5:26 ચાલો આપણે અહીં ઉપર જઈએ અને લખીએ "error reporting".
5:30 કૃપા કરી મારા દ્વારા બનાવેલ એરર રીપોર્ટીંગ ટ્યુટોરીયલ જુઓ, જો તમે જોયું ન હોય તો.
5:33 જો તમે આને... ઉમમમ.... '0' પર સુયોજિત કર્યું છે.
5:40 આ દરેક એરર રીપોર્ટીંગને બંધ કરી દેશે.
5:43 તો શું થાય છે કે અહીં આ એરર (ત્રુટી) ની અવગણના થશે પણ આપણી વિશિષ્ટ એરર (ત્રુટી) વપરાશકર્તાને અપાશે.
5:49 ચાલો અહીં રીફ્રેશ કરીએ.... ફરીથી આ એનો સમય લઇ રહ્યું છે... તેથી હું દિલગીર છુ....
5:58 તમને આ મળ્યું. આપણે હવે કહી શકીએ છીએ કે અમને અમારી વિશિષ્ટ એરર અહીં મળી ગયી છે, ઠીક છે?
6:03 એ માનીને કે આ ફંક્શનનાં ઉપયોગ વડે આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા છીએ અને જો નહી, તો અમે આ એરર સંદેશ આપ્યો છે, આગામી કરવાનું કાર્ય એ છે કે આપણા ડેટાબેઝની પસંદગી કરવી છે
6:13 આ કરવા માટે, આપણે "mysql_select db" ફંક્શનને વાપરીએ છીએ.
6:20 આ બરોબર ૧ પેરામીટર (પરિમાણ) લે છે અને તે તમારા ડેટાબેઝનું નામ છે.
6:24 તો આપણે "php myadmin" પર ફરીથી ક્લિક કરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડેટાબેઝનું નામ "phpacademy" છે.
6:31 તેથી જો હું ફક્ત "phpacademy" ટાઈપ કરું તો આ કામ કરવું જોઈએ.
6:36 ફરીથી આપણે આ or die ફીચર (વિશેષતા)ને ઉપયોગમાં લઇ શકત.
6:40 our die ફંક્શનને વાપરતા આપણે એક mysql_error ને સ્પષ્ટ કરી શકીએ છીએ જો તે અસ્તિત્વ ધરાવતો ન હોય અથવા કે એ પ્રકારે કઈ પણ.
6:47 તો ચાલો આને રીફ્રેશ કરીએ.
6:50 વાસ્તવમાં હું આને "local host" માં પાછું બદલીશ કારણ કે હું અહીં ટ્રેક પર ફરીથી પાછો આવી રહ્યો છુ અને પછી ચાલો રીફ્રેશ કરીએ.
6:59 તો આ જોડાયેલું છે અને જો આ મળતું નથી તો અમને એક mysql_error અપાય છે.
7:04 ચાલો આ પ્રયાસ કરીએ - "I don't exist" અને રીફ્રેશ કરીએ અને "Unknown database "idon'texist"".
7:12 આ સારી રીતે કામ કરી રહ્યું છે.
7:14 આ પ્રકારની એરારો (ત્રુટીઓ) હોવી ખુબ લાભદાયક છે અને ત્યારબાદ આપણે પાછું રીપોર્ટ કરવા માટે વપરાશકર્તાઓને મેળવી શકીએ છીએ જો તે અસ્તિત્વમાં ન હોય તો.
7:20 તો અહીં આ "phpacademy" છે.
7:23 હું માની લઉં છુ કે બધું જ ઠીક છે અને ચાલો રીફ્રેશ કરીએ.
7:29 આને ફરી પાછું "phpacademy" માં બદલીએ અને તેને સંગ્રહીત કરીએ.
7:33 રીફ્રેશ કરો અને આપણે સફળતાપૂર્વક જોડાઈ ગયા.
7:36 હું શું કરીશ કે આનો એક લોગ (અભીલેખ) રાખીશ અને કહીશ કે હું સફળતાપૂર્વક જોડાઈ ગયો છુ.
7:41 બાકી બચેલ આપણા કોડ સાથે ચાલુ રહેવા બદ્દલ હું આપણા ફકરાનો આના પછી અંત કરીશ.
7:42 આગામી કાર્ય એ છે કે આપણા ડેટાબેઝમાં અમુક માહિતી લખવી જે આપણે આપણા આવનારા ટ્યુટોરીયલમાં આવરી લેશું.
7:56 જલ્દી મળીશું! આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈનાં તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali