PERL/C3/Sample-PERL-program/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:54, 5 February 2016 by Jyotisolanki (Talk | contribs)
00:01 | Sample PERL program. ના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે હમણા સુધી કવર કરેલ મુખ્ય વિષયોને સેમ્પલ પર્લ પ્રોગ્રામમાં સમાવેશ કરવાનું શીખીશું. |
00:14 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.
|
00:25 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:29 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ ની સામાન્ય જાણકરી હોવી જોઈએ. |
00:34 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:39 | સેમ્પલ પર્લ પ્રોગ્રામ એક પ્રદેશ નું વિવિધ હવામાનના પૂર્વધારણા રીપોર્ટનું આઉટપુટ આપશે. |
00:46 | Weather dot pm એક મોડ્યુલ ફાઈલ છે જે આ પ્રોગ્રામના માટે એક જરૂરી ડેટા ને રાખવા માટે એક કોમ્પ્લેક્સ ડેટા સ્ટ્રક્ચર રાખે છે. |
00:54 | આ રીપોર્ટ બનાવવા માટે અનેક ફંકશન પણ રાખે છે. |
00:59 | Weather underscore report dot pl એ તે પર્લ પ્રોગ્રામ છે જે જરૂરી જરૂરી આઉટપુટ જોવા માટે આ મોડ્યુલનો ઉપયોગ કરે છે. |
01:08 | આપણી વેબ સાઈટ પર આ વિડીઓમાં તેજ કોડ ફાઈલ ઉપલબ્ધ છે. |
01:13 | કોડ ફાઈલ લીંકમાં આપેલ ફાઈલસ ને ડાઉનલોડ અને અનઝિપ કરો. |
01:18 | હવે આપણું પર્લ પ્રોગ્રામ Weather dot pm. જોઈએ. |
01:24 | આ પ્રોગ્રામમાં કોડ નું બ્લોક namespace Weather. માં છે. |
01:29 | પર્લ પેકેજ કીવર્ડ ઉપયોગ કરીને namespace અમલીકરણ કરે છે. |
01:34 | BEGIN બ્લોક main પ્રોગ્રામ થી પહેલા કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરાવાય છે. |
01:40 | Export યુઝરના namespace પર મોડ્યુલસ ના વેરીએબલ અને ફંકશન ને એક્સપોર્ટ કરવાની પરવાનગી આપે છે. |
01:48 | At the rate EXPORT અને at the rate EXPORT underscore OK એક્સપોર્ટ ઓપરેશન ના દરમિયાન ઉપયોગ થયેલ બે મેઈન વેરીએબલસ છે |
01:57 | At the rate EXPORT સબરૂટીન ની યાદી અને મોડ્યુલ ના વેરીએબલસ ધરાવે છે.
|
02:03 | આ કોલર namespace. માં એક્સપોર્ટ કરાવશે. |
02:07 | At the rate EXPORT underscore OK જરૂરિયાત અનુસાર સિમ્બોલને એક્સપોર્ટ કરે છે. |
02:14 | અહી હવામાનના રીપોર્ટ માટે જરૂરી ડેટા રાખવા માટે કોપ્લેક્સ ડેટા- સ્ટ્રક્ચર બનાવવા માટે મેં references ઉપયોગ કર્યું છે. |
02:24 | $weather_report એ hash reference છે . “place” અને “nstate” સ્કેલ વેલ્યુ ધરાવે છે. |
02:32 | “weekly” એ hash references નું હેશ છે. |
02:37 | *Each week day has four keys - અઠવાડિયા પ્રત્યેક દિવસ ચાર કી ધરાવે છે.
max underscore temp, min underscore temp, sunrise, sunset. |
02:48 | “record underscore time” બે ઇન્ડેક્સ વેલ્યુના સાથે એક array reference છે.
|
02:54 | મારો પાસે વિવિધ વિકલ્પોના હવામાનના રીપોર્ટ ને દેખાડવા મતે અમુક સબરૂટીન છે.
એકે-એક કરીને તેને જોઈએ. |
03:01 | આ ફંકશન હેડર જાણકારી જેમકે report, place, state અને current date. ના હેડરને પ્રિન્ટ કરે છે. |
03:10 | હવે આગળનું ફંકશન display underscore daily underscore report. દેખાડે છે. |
03:16 | આ ફંકશન weekday input. ના આધાર પર સ્ક્રીન પર દૈનિક રીપોર્ટ પ્રિન્ટ કરે છે. |
03:22 | આપણે shift ફંકશન પ્રયોગ કરીને subroutine માં પાસ કરેલ પેરામીટર ને ફરી: મેળવીએ છીએ. |
03:27 | મેં પેરામીટર વેલ્યુના મુખ્ય અને અનુગામી સ્પેસે ને કાઢવા માટે trim() ફંકશન નો ઉપયોગ કર્યો છે. |
03:34 | અહી trim() ફંકશન માટે કોડ છે. |
03:37 | Lc() ફંકશન આપેલ ઈનપુટનું લોવરકેસ વર્જન રીટર્ન કરે છે. |
03:42 | આ કેસ case-sensitivity. થી રોકવા માં ઉપયોગ થાય છે. |
03:45 | week day મેઈન પ્રોગ્રામથી પેરામીટર ની જેમ પાસ થયેલ જે લોવર વેરીએબલ dollar week underscore day પર અસાઇન થાય છે. |
03:55 | આપેલ પ્રિન્ટ સ્ટેટમેન્ટ નિર્દિષ્ટ week day. થી સબંધિત ડેટાને પ્રિન્ટ કરશે. |
04:01 | આપણે $weather underscore report માં એક વેલ્યુ ને dereference કરવા માટે એરો ઓપરેટર ઉપયોગ કરી રહ્યા છીએ. |
04:09 | જયારે રેફરેન્સ ના સાથે કાર્ય થયી રહ્યો છે તો આપણે data type ને સમઝાવાવાનું છે જે આપણે dereferencing કરી રહ્યા છીએ. |
04:15 | જો આ એક હેશ છે તો આપણને છગડીયો કૌંસ માં key પાસ કરવાની જુરીયાત છે. |
04:20 | જો આ એક એરે છે તો આપણેને index values ના સાથે ચોરસ કૌંસ ઉપયોગ કરવાની જુરીયાત છે. |
04:26 | પર્લનું રીટર્ન ફંકશન એક વેલ્યુ રીટર્ન કરે છે. |
04:29 | આ મેઈન પ્રોગ્રામમાં 'function સ્ટેટ્સ ને તપાસવા માટે ઉપયોગ કરી શકાય છે. |
04:36 | આગલું ફંકશન write underscore daily underscore report. છે. |
04:40 | આ ફંકશન ફાઈલ પર રીપોર્ટ આઉટ પુટ પ્રિન્ટ કરશે. |
04:45 | ગ્રેટર ધેન (>) સિમ્બોલ ના સાથે ઓપન ફંકશન WRITE મોડ વ્યાખ્યાયિત કરે છે. |
04:50 | weekday ના નામ અને dot txt એક્સટેન્શન ના સાથે ફાઈલ નું નામ બને છે. |
04:56 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ ફાઈલ પર નિર્દિષ્ટ weekday થી સમ્બન્ધિત ડેટા પ્રિન્ટ કરશે. |
05:02 | આ વીકલી રીપોર્ટ ને પ્રિન્ટ કરે છે. |
05:05 | મેં hash reference ના દરેક weekday ને લૂપ કરવા માટે એક foreach loop ડીકલેર કર્યું છે. |
05:11 | મેં hash reference ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને dereference ના માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે. |
05:18 | હું હેશ ની કી ને લૂપ ક્ર્વ્ક માટે “keys” in-built function ઉપયોગ કરી રહી છું. |
05:23 | display underscore daily underscore report function હેશ દરેક એલિમેન્ટ ને પ્રિન્ટ કરશે. |
05:30 | હવે પર્લ પ્રોગ્રામ weather underscore report dot pl જોઈએ જ્યાં આપણે આ મોડ્યુલ ફાઈલ Weather dot pm નો ઉપયોગ કરીશું. |
05:40 | અહી use strict અને use warnings કમ્પાઈલ ફ્લેગ્સ છે જે સામાન્ય પ્રોગ્રામિંગ ની ભૂલોથી બચવા માટે મદદ કરે છે. |
05:48 | use Weather સેમીકોલન.અહી Weather એક મોડ્યુલ નામ છે જે મેં આ પ્રોગ્રામમાં ઉપયોગ કર્યો છે. |
05:56 | આપણે પહેલા જ જોયું કે આ પ્રોગ્રામ ના માટે આવશ્ક ફંકશન આ મોડ્યુલ માં સંગ્રહ કર્યું છે. |
06:03 | અહી dot pm ફાઈલ એક્સટેન્શન આપવાની જરૂરત નથી. |
06:08 | આ પ્રોગ્રામમાં હું આપેલ વિકલ્પો ના આધાર પર વિવિધ રીપોર્ટસ પ્રિન્ટ કરીશ. |
06:14 | આપેલ ને પ્રિન્ટ કરવા માટે યુઝરને એક વિકલ્પ ઉમેરવું પડશે.
વિશેષ વિકડે ની દૈનિક હવામાન રીપોર્ટ આઉટપુટ ફાઈલ માં વિશેષ વિકડે ની દૈનિક હવામાન રીપોર્ટ સાપ્તાહિક હવામાન રીપોર્ટ
|
06:27 | જો વિકલ્પ '1' ટાઈપ થાય છે તો યુઝર થી અઠવાડિયાનો એક દિવસ ઉમેરવા માટે કહેશે. |
06:32 | diamond ઓપરેટર STDIN, થી વાંચશે જે એક કીબોર્ડ છે. |
06:38 | ઉદાહરણના માટે જો યુઝર 'monday' ઉમેરે છે તો આ વેરીએબલ dollar dayoption, પર અસાઇન થાય છે જે એક લોકલ વેરીએબલ છે. |
06:47 | આગળ આઓને જોઈ શકીએ છીએ કે આપણે બે ફંકશન કોલ કરી રહ્યા છે-
|
06:56 | આપણે આ ફાઈલમાં “'use Weather” સ્ટેટમેન્ટ ના સાથે Weather dot pm માં બધા ફંકશન ને એક્સપોર્ટ કર્યું છે. |
07:03 | તો colon colon (::)package qualifier' ઉપયોગ કરીને એક પેકેજમાં ફંકશન ને જોવા ની જરૂરિયાત નથી. |
07:10 | ચાલો હવે આગળનો વિકલ્પ જોઈએ. |
07:13 | જો વિકલ્પ '2' ટાઈપ કરાવાય તો યુઝર તો યુઝર થી અઠવાડિયાના દિવસને ઉમેરવા માટે કહેશે. |
07:19 | $dayoption એ function write underscore daily underscore report.ફંકશન પર ઈનપુટ પેરામીટર ની જેમ પાસ પાસ કરવામાં આવે છે. |
07:27 | ફંકશન return વેલ્યુ dollar result વેરીએબલમાં સન્ગ્ર થાય છે . |
07:33 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ આઉટપુટ ના માટે ટેક્સ્ટ ફાઈલ તપાસવા માટે યુઝરથી પૂછે છે. |
07:38 | dot txt આઉટપુટ ફાઈલને જેમ અઠવાડિયાના દિવસ અઠે ફાઈલનું નામ બનાવવામાં આવે છે. |
07:46 | જો વિકલ્પ '3' હોય છે તો આ પૂર્ણ અઠવાડિયા ના માટે હવામાન રીપોર્ટ પ્રિન્ટ કરે છે. |
07:51 | display underscore weekly underscore report સ્પ્તાહીક રીપોર્ટ નું ફંકશન નામ છે. |
07:57 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ સમયની નિર્ધારિત સંખ્યાના માટે આડી લાઈન બનાવે છે. |
08:02 | આ ફક્ત રીપોર્ટને એક સારું રૂપ આપવા માટે છે. |
08:06 | છેલ્લે; જો વિકલ્પ 4, હોય તો આ પ્રોગ્રામને છોડી દેશે. |
08:11 | જો આપેલ નિર્ધારિત વિકલ્પોના બદલે કોઈ અન્ય વિકલ્પ છે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ કહેશે “Incorrect option” |
08:19 | અહી '0' ની એક્ઝીટ વેલ્યુ દેખાય છે કે પ્રોગ્રામ સફળતા પૂર્વક રન થયું. |
08:25 | '0' ના બદલે એક્ઝીટ વેલ્યુનો અર્થ છે કે કોઈ પ્રકારની એરર આવી છે. |
08:31 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
08:34 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl weather underscore report dot pl અને એન્ટર દબાવો. |
08:41 | આપણે સ્ક્રીન પર ચાર વિકલ્પો જોઈ શકીએ છીએ. |
08:45 | અને 1 ટાઈપ કરો અને દબાવો. |
08:48 | We are prompted to enter a day of the week. I'll type "monday" and press Enter. |
08:56 | This is the header output generated from the function display underscore header(). |
09:02 | Now, we can see the weather report of Monday. |
09:06 | Now I'll again execute the program once again to demonstrate the other options. |
09:13 | Type 2 and press Enter. |
09:17 | At the prompt, we have to type any week day. I will type "wednesday" and press Enter. |
09:25 | We can see a message: Please check the file wednesday dot txt for report output . |
09:32 | The output has been written to this text file. Let us open the file and check the contents. |
09:38 | Type: gedit wednesday dot txt and press Enter. |
09:44 | The output file has been created with the entered week day name with 'txt' extension. |
09:51 | Now, let us check the next option. |
09:54 | Switch to the terminal and type: perl weather underscore report dot pl and press Enter. |
10:00 | Type '3 'and press Enter. |
10:04 | This time, we can see the weekly weather report. |
10:08 | The hash keys and hash values are stored in a random order. |
10:13 | So, the displayed output is not related to the order in which they were added. |
10:19 | With this, we come to the end of this tutorial. Let us summarize. |
10:24 | In this tutorial, we have seen a sample Perl program by covering main topics of our previous tutorials. |
10:32 | As an assignment, write a similar Perl program employee underscore report.pl for displaying employee salary, designation, department, leave_balance details. |
10:45 | Pass Employee ID or Employee name as input. |
10:50 | Write the required functions in the module Employee dot pm file. |
10:56 | The video at the following link summarize the spoken tutorial. Please download and watch it. |
11:03 | We conduct workshops and give certificates for those who pass our online tests.
For more details, please write to us. |
11:12 | Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
More information on this mission is available at this link. |
11:25 | This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching. |