PERL/C3/Special-Variables-in-PERL/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:49, 21 January 2016 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 પર્લ માં special variables in ના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
  • Global special variables
  • Special command line variables
  • Global special constants.
00:13 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux 12.04 operating system
  • Perl 5.14.2 અને
  • gedit Text Editor.

તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.

00:27 પૂર્વજરૂરિયાત અનુસાર તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:32 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:38 special variables શું છે ?
00:41 Special variables પૂર્વવ્યાખ્યાયિત વેરીએબલ હોય છે જે પર્લ માં એક વિશેષ અર્થ ધરાવે છે.
00:46 આને ઉપયોગ કરવાના પહેલા ઈનીશીલાઈઝ કરવાની જરૂરિયાત નથી.
00:50 searches, environment variables અને flags to control આ debugging ને નિયંત્રિત કરવા ના માટે searches, environment variables અને flags રાખવા માં મદદ કરે છે.
00:58 પ્રથમ આપણે Global special variables. વિષે શીખીશું.
01:02 '$_': (Dollar Underscore). આ વ્યાપક રીતે વપરાતો special variable છે.
01:06 $_ - Dollar Underscore ઘણા ફંકશન અને પેટર્નને શોધવા વાળા સ્ટ્રીંગના માટે ડીફોલ્ટ પેરામીટર છે.


01:14 હવે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરવા માટે '$_' (Dollar Underscore) ના વેરીએબલના ઉપયોગ ને સમઝીએ.
01:20 મેં પહેલાથી બનાવેલ special dot pl file ખોલીશ.
01:26 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: gedit special dot pl ampersand અને Enter. દબાવો.
01:32 special dot pl ફાઈલ હવે gedit માં ખુલે છે. સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. હવે હું કોડ સમજાવું.
01:42 અહી બે foreach લૂપ્સ છે. આ બંને foreach લૂપ્સ સમાન એક્ઝીક્યુટ પરિણામ આપશે.
01:49 લૂપના પ્રત્યેક ઈટરેશન માં વર્તમાન સ્ટ્રીંગ '$_' માં રાખવા માં આવે છે.
01:54 And it is used by the print statement, by default. $_ (Dollar Underscore) saves the use of one extra variable $color. અને આ મૂળભૂત રીતે પ્રિન્ટ સ્ટેટમેન્ટ દ્વારા ઉપયોગ કરવા માં આવે છે. $_ (Dollar Underscore) એક વધુ વેરીએબલ $color ના ઉપયોગ ને સેવ કરે છે.
02:03 ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
02:06 પછી ટર્મિનલ પર જાવ અને Perl સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl special dot pl અને એન્ટર દબાવો.
02:13 અહી બંને foreach લૂપ્સ સમાન આઉટપુટ આપે છે.
02:18 હવે '$_' (Dollar Underscore) વેરીએબલ કેવી રીતે અસ્પષ્ટ છે આ પ્રદશિત કરવા માટે એક અન્ય ઉદાહરણ જોઈએ.special dot pl file પર પાછા જઈએ
02:27 સ્ક્રીન પર પ્રદશિત કોડનો ભાગ ટાઈપ કરો.
02:30 આ પ્રોગ્રામ લાઈન બી લાઈન "first.txt" લ ફાઈલ ને વાંચે છે. પછી આ પૂર્ણ ડેટા ફાઈલ ને બધી લાઈન વાચવા સુધી લૂપ કરે છે.
02:40 print $_ વેરીએબલ first.txt ફાઈલ થી વર્તમાન લાઈનની વિષયવસ્તુ ને પ્રિન્ટ કરે છે. 'while' લૂપમાં $_ નો ઉપયોગ અસ્પષ્ટ હોય છે.
02:51 આ વિશે વધુ આપણે ભવિષ્યના યુટોરીયલમાં જોશું.
02:55 At the rate underscore આ સ્પેસિલ વેરીએબલ છે જે subroutine parameters. ને સંગ્રહિત કરવા માટે ઉપયોગી થાય છે
03:01 Arguments for a subroutine ના આર્ગ્યુંમેન્ટ array વેરીએબલમાં સંગ્રહિત થાય છે.
03:06 એરે ઓપરેશન pop/shift આ વેરીએબલ પર કરવામાં આવી શકે છે જેમ આપણે સામાન્ય એરેસ માં કરીએ છીએ.
03:13 હું આના માટે ઉદાહરણ બતાવીશ હવે આપણે એક વખત ફરીથી special dot pl file પર પાછા જઈશું.
03:19 સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો.
03:22 આ પ્રોગ્રામ બે નંબરસ ના વચ્ચેની અધિક્તમ વેલ્યુને રીટર્ન કરે છે. @_ (At the rate underscore) એ એક લોકલ એરે છે જે બંને આઉગ્યુંમેન્ટ dollar 'a' comma dollar 'b ને સંગ્રહિત કરે છે.
03:35 એટલેકે આ dollar underscore index of zero અને dollar underscore index of one માં સંગ્રહ થાય છે.
03:43 પ્રિન્ટ સ્ટેટમેન્ટ બે આપલે નંબરસ નું મહતમ પ્રિન્ટ કરે છે.
03:47 ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
03:51 ટર્મિનલ પર જાવ અને perl special dot pl ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરો. અને એન્ટર દબાવો.
03:58 મહત્તમ વેલ્યુ આઉટપુટની જેમ દેખાય છે. ચાલો આગળ વધીએ.
04:02 Environment variables percentage (%) પછી થી capital ENV થી રજુ કરવા માં આવે છે.
04:10 Environment variables વર્તમાન environment variables, ની કોઈ ધરાવે છે જમકે નીચેઆપેલ.


04:17 ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને  %ENV વેરીએબલ ને સમઝીએ.
04:23 આપણે special dot pl file પર પાછા જઈશું.
04:26 સ્ક્રીન પર પ્રદશિત ની જેમ કોડ ટાઈપ કરો.
04:30 ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.ટર્મિનલ પર જાવ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો.
04:37 ટાઈપ કરો: perl special dot pl અને Enter દબાવો.
04:42 આપણે વર્તમાન એનવાઈરમેન્ટ વિગત જેમકે PWD (present working directory), username, language વગેરે. જોઈ શકીએ છીએ.
04:51 આગળ આપણે અન્ય special variable dollar zero વિષે જોશું.
04:55 special variable dollar zero ('$0') વર્તમાન Perl પ્રોગ્રામનું નામ ધરાવે છે.જે એક્ઝીક્યુટ થવાનું છે.
05:02 આ સમાન્ય રીતે: લોગીન ના ઉદ્દેશ માટે ઉપયોગ થાય છે.
05:05 ઉદાહરણ તરીકે મારી પાસે First.pl નામક એક ફાઈલ જેમાં અહી પ્રદશિતની જેમ હું '$0' ઉપયોગ કરી રહી છું.
05:14 એક્ઝીક્યુટ કરવા પર આ ફાઈલનું નામ First dot pl પ્રિન્ટ કરશે.
05:19 પર્લ sort નામક એક built-in function ધરાવે છે જે એક array છાંટી ને કાઢે છે.
05:24 એક comparison function numerical comparison operator. ફંકશન નો ઉપયોગ કરીને પેરામીટરસ ની તુલના કરશે.
05:30 આ ઓપરેટર અહી દેખાડેલની જેમ lesser than equal to greater than સીમોબ્લ થી દર્શાવામાં આવે છે.
05:38 ચાલો આ માટે ઉદાહરણ જોઈએ.
05:40 ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો: gedit sort.pl ampersand અને Enter. દબાવો.
05:47 sort.pl ફાઈલ હવે 'gedit' ટેક્સ્ટ એડિટર પર ખુલે છે. સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.


05:56 ચાલો હું કોડ સમઝાવું. પ્રથમ લાઈન નંબરસ ના એરેને ડીકલેર કરે છે.
06:02 numerical comparison operator બે વેલ્યુ ના નંબરસ ની જેમ તુલના કરશે.
06:08' Dollar a અને dollar b special package local variables છે જેમાં વેલ્યુઓ જેની તુલના થવાની છે જે લોડ થાય છે.


06:16 અને આ sort ફંકશન નંબરસ ને ચઢતા ક્રમમાં સોર્ટ કરશે.
06:21 ચાલો હવે પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરીએ.
06:25 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl sort.pl અને Enter દબાવો.
06:31 આપણે જોઈ શકીએ છીએ કે નંબરસ ચઢતા ક્રમમાં છે.


06:35 હવે એક અન્ય સ્પેશલ વેરીએબલ dollar exclamation. જોઈએ.
06:39 'dollar exclamation જો સ્ટ્રીંગ સંદર્ભ માં ઉપયોગ થાય છે તો આ system error string. ને રીટર્ન કરે છે. અહી તેના ઉપયોગ નું એક ઉદાહરણ છે.
06:48 જો ફાઈલ hello.txt ના હોય તો આ આપેલ ની જેમ એરર મેસેજ પ્રિન્ટ કરશે,

'"Cannot open file for reading : No such file or directory"'.

06:59 હવે dollar at the rate. નામનું અન્ય special variable જોઈએ.
07:04 આ અન્ય એક ખુબ ઉપયોગ થવા વાળો વેરીએબલ છે આ eval અથવા require કમાંડ થી રીટર્ન કરેલ એરર મેસેજને રીટર્ન કરે છે.
07:12 આ ઉદાહરણ '"could not divide Illegal division by zero"' પ્રિન્ટ કરશે.
07:17 dollar dollar એક અન્ય સ્પેશલ વેરીએબલ છે આ સ્ક્રીપ્ટને રન કરવા માટે Perl interpreter, નું process ID ધરાવે છે.


07:26 diamond operator કમાંડ લાઈન પર સ્પષ્ટ ફાઈલથી પ્રત્યેક લાઈન વાચવા માટે ઉપયોગ થાય છે.
07:32 ચાલો આ માટે ઉદાહરણ જોઈએ.
07:35 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit commandline.pl ampersand અને એન્ટર દબાવો.
07:42 'commandline.pl' ફાઈલ હવે gedit માં ખુલે છે.
07:46 સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.


07:49 ફાઈલ ને એસવ કરો.
07:51 હવે હું તમને એ ટેક્સ્ટ બતાવું ચુ જે મારી પાસે sample dot txt નામક ફાઈલ માં છે.
07:56 હવે આપેલ ટાઈપ કરો અને કમાંડ લાઈન થી પ્રોગ્રામ રન કરો : perl commandline dot pl space sample dot txt અને એન્ટર દબાવો.
08:07 આ તે ટેક્સ્ટ છે જે મારી પાસે sample dot txt ફાઈલમાં હતું.
08:11 જો કોઈ ફાઈલ સ્પષ્ટ નથી તો આ standard input એટલેકે કીબોર્ડ થી વાંચે છે.
08:17 પર્લ સ્પેશલ વેરીએબ at the rate capital A R G V એરે ધરાવે છે.
આ કમાંડ લાઈન થી બધી વેલ્યુ ધરાવે છે.
08:27 જ્યારે at the rate capital A R G V, એરે ઉપયોગ કરીએ છીએ તો વેરીએબલ ને ડીકલેર કરવાની કોઈ જરીરિયાત નથી.
08:33 કમાંડ લાઈનથી વેલ્યુ આ વેરીએબલમાં પોતેથી જ સ્થિત થયી જાય છે.
08:37 હવે Global Special Constants. પર જઈએ.
08:41 underscore underscore E N D (all in capital )underscore underscore પ્રોગ્રામના લોજીકલ અંત ને દેખાડે છે.
08:50 special variable ' ના પછી કોઈ પણ ટેક્સ્ટ આ સ્ટેટમેંટ ના પછી અવગણવામાં આવે છે.
08:55 underscore underscore FILE (in capital letters) underscore underscore પ્રોગ્રામમાં ફાઈલ નેમ ને દેખાડે છે જ્યાં આ ઉપયોગ થાય છે.
09:06 underscore underscore LINE (in capital letters) underscore underscore વર્તમાન લાઈન નંબર ને દેખાડે છે.
09:13 underscore underscore PACKAGE (in capital letters) underscore underscore કમ્પાઈલ ટાઈમ અથવા અવ્યાખ્યાયિત પર વર્તમાન પેકેજ ના નામ ને દેખાડે છે, જો કોઈ વર્તમાન પેકેજ ના હોઈ.
09:25 આપણે જોશું કે Global Special Constants પર સેમ્પલ પ્રોગ્રામ કેવી રીતે ઉપયોગ થાય છે .
09:30 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit specialconstant dot pl ampersand અને એન્ટર દબાવો.
09:39 specialconstant dot pl file is now open in gedit.
09:44 Type the following code as displayed on the screen. Let me explain the code now.
09:50 The special literals PACKAGE, FILE, LINE represent the package name, current filename and line number respectively, at that point in the program.
10:00 Let us execute the program.
10:02 Switch back to the terminal and type: perl specialconstant.pl and press Enter.
10:09 We can see the current package name, filename and line number of our program.
10:15 This brings us to the end of this tutorial. Let us summarize.
10:19 In this tutorial, we learnt about some commonly used special variables in Perl.
10:25 As an assignment do the following. Write a Perl script to sort the following array of numbers in ascending and descending order.
10:34 Note: For descending order, use the below code for comparison.
10:39 Print the sorted result using while loop and special variable $_ (Dollar Underscore).
10:45 Save and execute the program.
10:47 Now check the result.
10:49 The video at the following link summarizes the Spoken Tutorial project. Please download and watch it.
10:56 The Spoken Tutorial project team

conducts workshops and gives certificates on passing online tests.

11:03 For more details, please write to us.
11:06 Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
11:13 More information on this mission is available at this link.
11:17 This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya