Jmol-Application/C4/Animation-using-Script-Commands/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:21, 13 January 2016 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Animation using Script Commands. પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે જેમોલ script commands. નો ઉપયોગ કરીને એનીમેશન દેખવાનું શીખીશું.
00:12 પ્રદશનના માટે ઉદાહરણ આપણે ethane અને hemoglobin ના મોડેલસ નો ઉપયોગ કરીશું.
00:19 એનીમેશનના માટે આપેલ કીવર્ડસ ના સાથે જેમોલ સ્ક્રીપ્ટ કમાંડનો ઉપયોગ કરવામાં આવશે.
00:24 Move, delay, slab, loop અને capture.
00:30 આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જોઈએ અને જેમોલ વિન્ડો ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ.
00:39 જો નથી તો વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:44 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version. 14.10
00:51 Jmol version 14.1.11 અને Java version 7
00:58 આ સ્લાઈડ વિસ્તારમાં પ્રત્યેક એનીમેશન કમાંડના ફંક્શન દેખાડે છે.
01:03 move કમાંડ તમે એક વિશિષ્ટ સમય અંતરાલમાં મોડેલ ના રોતેત, ઝૂમ અને ટ્રાન્સલેટ કરવાનું પરવાનગી આપે છે.
01:11 delay કમાંડ અમુક વિશિષ્ટ સેકેંડના માટે એક સ્ક્રીપ્ટ ને પોઝ કરવા માટે ઉપયોગીત છે.
01:17 'Slab કમાંડ પેનલ પર દેખાવા વાળા અણુ ના પરસેંનટેજ ને નિયત્રિત કરવામાં ઉપયોગ થાય છે.
01:23 વૈકલ્પિક સમય અંતરાલ કે સાથ શરૂઆતમાં સ્ક્રીપ્ટને રીસ્ટાર્ટ કરવાનું કારણ loop કમાંડ છે.
01:30 capture કમાંડ એનિમેશનને animated GIF files ની જેમ કેપ્ચર કરે છે.
01:36 જેમોલ સ્ક્રીપ્ટ કમાંડ પર વધુ જાણકારી માટે Jmol interactive script documentation ના વેબ પેજ પર જાવ.
01:44 ચાલો Jmol' વિન્ડો ખોલો અને move કમાંડનો ઉપયોગ કરીને એક એનિમેશન દેખાડીએ.
01:50 હું ethane ને ઉદાહરની જેમ ઉપયોગ કરીને એક સરળ move કમાંડના સાથે શરુ કરીશ.
01:55 modelkit મેનુ નો ઉયપોગ કરીને ethane મોડેલ બનાવો.
01:59 modelkit આઇકન પર ક્લિક કરો સ્ક્રીન પર methaneનું મોડલ દેખાય છે.
02:06 hydrogen પર ક્લિક કરો . હવે આપની પાસે સ્ક્રીન પર ethaneનું મોડેલ છે.
02:13 ફાઈલ મેનુ નો ઉપયોગ કરીને કંસોલને ખોલો.
02:17 પ્રોમ્પ્ટ પર આપેલ કમાંડ ટાઈપ કરો.
02:21 કમાંડ લાઈન શબ્દ move. સાથે શરુ થાય છે.
02:24 તેના પછી નંબરો જે એનિમેશન પેરામીટરસ ને પરીમાંણીત કરે છે.
02:29 move કમાંડ વિષે વધુ જાણકારી . move કમાંડ માં નવ પેરામીટર છે.
02:36 X, Y અને Z axes. પ્રથમ ત્રણ કમાંડ X, Y અને Z axes ના ફરતે રોટેશન છે.

ચોથું zoom modifier છે. જે પોઝીટીવ અથવા નેગેટીવ નંબરસ માં વ્યક્ત થાય છે.

.

02:48 ઝૂમ ઇન ના માટે પોઝીટીવ અને ઝૂમ આઉટ માટે નેગેટીવ.
02:52 આગળના ત્રણ પેરામીટરસ ત્રણ એક્સીસ ના ફરતે ટ્રાન્સલેશન કરે છે.
02:57 આઠમું slab પેરા મીટરસ છે . Slab અણુને કાપે છે.
03:03 આ પરમાણુઓ ને એક વિશેષ ઊંડાઈ શુધી હટાવે છે જેથી કે અંદરણી વિશેષતા સહેલાયથી જોઈ શકાય.
03:10 પેરામીટર 9 , સેકેંડસ માં સમય છે જે move કમાંડસ ને ક્રિયાન્વિત કરવા માં લેવાય છે.
03:17 Jmol પેનલ પર પાછા જાવ.
03:20 enter દબાવો અને panel. નું અવલોકન કરો.
03:25 આપણે વર્તમાન માં વધુ કમાંડસ ઉમેરી અને વધુ રસપ્રદ એનિમેશન બનાવી શકીએ છીએ.
03:31 પાછલા કમાંડ મેળવવા માટે કીબોર્ડ પર ઉપ એરો કીને દાબો.
03:36 સેમીકોલ પછી ટાઈપ કરો delay space 2
03:41 આગળના કમાંડને એક્ઝીક્યુટ કરવા પહેલા અહી delay કમાંડ સ્ક્રીપ્ટ ને 2 seconds માટે પોઝ કરે છે.
03:48 પછી આ delay command ના પછી હજી એક move કમાંડ ટાઈપ કરો.
03:52 પ્રત્યેક કીવર્ડ કમાંડ ના અંત માં semicolon લગાવવાનું ભૂલવું નહિ, એન્ટર દબાવો. પેનલ ને જુઓ.
04:06 આપણે આ એનિમેશન દરમ્યાન પરમાણુનો રંગ પણ બદલી શકીએ છીએ.
04:10 Again press up arrow key to get the previous command.
04:15 Edit the command as I have shown here on the console.
04:19 Use select key words to change the color of the hydrogens and carbons.

press enter

04:27 Again observe the panel.
04:34 Add a slab command to make certain parts of the molecule to disappear and appear.
04:41 Press up arrow key again and edit the previous command as shown on the console.
04:47 Type slab on after the select command.
04:51 Type slab off at the end of the command.
04:55 Press enter and observe the panel.
05:01 You can see parts of the molecule disappear and appear again.
05:06 You can save this animation as a GIF file using capture key word.
05:11 Press up arrow key to get the previous command.
05:15 Type the capture command and specify the file name and path at the beginning of the command.
05:21 You can type the name of your home folder to save the GIF file.
05:26 I am saving this animation as file “sneha” on the desktop. Press enter.
05:36 Now the animation will be saved as GIF file on my desktop.
05:41 Navigate to location of the GIF file.
05:44 Open the saved GIF file with image viewer software.
05:50 Back to the Jmol panel.
05:54 Similarly open a pdb file of any macromolecule; for example oxygenated hemoglobin with a pdb code 2DN1.
06:06 Download the structure directly from pdb database using file menu.
06:11 Type the pdb code in the text box, 2DN1. Press ok.
06:19 A model of hemoglobin is displayed on the panel.
06:23 Type the following command in the Console .
06:26 We have used select keyword command to change the color of different units of the protein.
06:32 We have also used move command.
06:35 This command will display protein in red cartoons.
06:40 The Haem part in yellow spacefill display and cut away 50% of the molecule.
06:48 Rotate 360º on X axis in 4 seconds and restore all atoms.
06:56 Press enter and observe the panel.
07:07 Let us now use the loop command to repeat all the above steps.
07:13 Press up arrow key to get the same command. Type loop 2 at the end of the command.
07:20 "loop 2" indicates the previous script commands will be repeated after a 2 second delay.

press enter

07:34 You can be creative and type many more such commands to animate.
07:39 Now, Lets summarize, In this tutorial we have learnt to,
07:44 Create animation of ethane and haemoglobin using script commands such as move, delay.
07:54 We have also made use of loop and slab commands.
07:58 Saved the animations as a GIF file using capture command.
08:03 For the assignment,
  • Take a molecule of your choice and create animation using move and delay commands.
08:11 Change display, color and size of the bonds to create animation.
08:17 The video at the following link summarizes the Spoken Tutorial project.

Please download and watch it.

08:25 The Spoken Tutorial Project Team conducts workshops and gives certificates for those who pass an online test.
08:32 For more details, please write to us.
08:36 Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Government of India.
08:43 More information on this Mission is available at the link shown.
08:48 This is Snehalatha from IIT Bombay signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya