Scilab/C4/Calling-User-Defined-Functions-in-XCOS/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:07, 8 January 2016 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Calling user-defined functions in Xcos પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલના માં આપણે શીખીશું: |
00:09 | * સાઈલેબમાં squaring function લખતા. |
00:12 | * Xcos માં scifunc બોલ્ક ઉપયોગ કરતા. |
00:15 | * વિવિધ પ્લોટ્સ બનાવવા માટે MUX block નો ઉપયોગ કરરતા. |
00:19 | * વિવિધ ઈનપુટ અને આઉટ પુટસ ધરાવતા ફંક્શન ને કોલ કરતા. |
00:24 | installed. હું Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને Scilab 5.3.3 ઉપયોગ કરી રહી છું. |
00:32 | આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને સાઈલેબઅને Xcos નું સમાન્ય જ્ઞાનની જરૂરિયાત છે.
|
00:38 | જો નથી તો સાઈલેબ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. |
00:44 | તમારા કમ્પ્યુટર પર સાઈલેબને શરુ કરો. |
00:47 | સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો editor અને એન્ટર દબાવો. |
00:53 | પછી આપેલ કોડ ટાઈપ કરો: |
00:55 | function space y is equal to squareit ખુલ્લો કૌંસ બંદ કૌંસ . |
01:07 | Enter દબાવો અને ટાઈપ કરો : |
01:10 | y is equal to a raise to 2 |
01:14 | અંતમાં સેમીકોલન ઉમેરો. |
01:17 | ફંક્શન એક ઈનપુટ વેરીએબલ a અને એક આઉટપુટ વેરીએબલ y ધરાવે છે. |
01:24 | ફંક્શન નું નામ squareit છે. |
01:27 | આ ફંક્શન વેરીએબલ a. ને વર્ગ કરવાનું કામ કરશે. |
01:31 | y. હું પરિણામને y. માં સંગ્રહિત કરીશ. |
01:34 | હવે આ ફાઈલને ઇચ્છિત ડિરેક્ટરીમાં સેવ કરીએ. |
01:38 | હું આ ફાઈલને squareit નામ અને .sci એક્સ્ટેંશન સાથે સેવ કરીશ. |
01:44 | અહી આપણે ફંક્શનસ ને .sci ફોરમેટમાં સેવ કરવાની પરંપરા નું અનુસરણ કરી રહ્યા છીએ. |
01:50 | સીલેબ કંસોલ પર જઈએ. |
01:53 | હવે ટીપ કરો Xcos અને એન્ટર દબાવો. |
01:57 | બે વિન્ડો Palette browser અને Untitled Xcos વિન્ડો ખુલશે.
|
02:04 | હવે આપણે Xcos નું ડાઈગ્રામ બનાવીશું. |
02:06 | આ squareit ફંક્શન ને એક્સેસ કરશે જે હમણાં બનાવ્યું છે. |
02:10 | આ scifunc બ્લોક નો ઉપયોગ કરીને કરી શકાય છે. |
02:14 | Palette browser વિન્ડો પર જઈએ. |
02:17 | pallet browser પર User-Defined ફંક્શન પર ક્લિક કરો. |
02:21 | આ સેશનમાં scifunc_block_m ને શોધો. |
02:27 | આને untitled Xcos વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો. |
02:32 | વધુ સારી રીતે જોવા માટે હું untitled Xcos વિન્ડોને ઝૂમ કરીશ. |
02:36 | જેવું કે તમે જોઈ રહ્યા છો હું ઝૂમ બટન નો ઉપયોગ કરી રહી છું. |
02:40 | હવે આને કોન્ફીગ્ર કરવા માટે scifunc બ્લોક પર ડબલ ક્લિક કરો. |
02:44 | Scilab Multiple Values Request નામક વિન્ડો ખુલશે. |
02:49 | આ વિન્ડો તમને scifunc' બ્લોક ના ઈનપુટ અને આઉટપુટ પોર્ટસ ની સંખ્યા ને બદલવાની પરવાનગી આપશે. |
02:56 | squareit has only one input and output variable. આપણું ફંક્શન squareit પાસે ફક્ત ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ છે. |
03:00 | માટે આપણે સેટિંગને જેમ છે તેમ રહેવા દઈએ છીએ. |
03:03 | OK પર ક્લિક કરો. |
03:05 | એક નવું Scilab Input Value Request વિન્ડો ખુલશે . |
03:09 | ટેક્સ બોક્સમાં ઈનપુટ અને આઉટપુત વેરીએબલસ ના સાથે ફંક્શન નું નામ ટાઈપ કરો. |
03:14 | આ ફંક્શન scifunc બ્લોકથી કોલ કરવામાં આવશે. |
03:18 | ઉપલબ્ધ એક્સ બોક્સમાં, |
03:20 | ડીફોલ્ટ ફંક્શન ના નામ ને એડિટ કરો. |
03:22 | ટાઈપ કરો y1 equal to squareit ખુલ્લો કૌંસ u1 બંદ કૌંસ. |
03:31 | નોંધ લો કે અહી ઈનપુટ અને આઉટપુત વેરીએબલસ ક્રમશ: u1 અને y1 છે. |
03:37 | આ અચૂક રીતે u અને y ફોર્મમાં રહેવું જોઈએ અને આમાં જે વેરીએબલ નેમ આપણે ઉપયોગ કર્યો છે તે માં નહી રહેવું જોઈએ. |
03:45 | OK. પર ક્લિક કરો. |
03:47 | અન્ય Scilab Input Value Request વિન્ડો ખુલશે. |
03:51 | પછીની જે ત્રણ વિન્ડો ખુલશે તેમાં OK પર ક્લિક કરતા રહો. |
03:56 | હવે scifunc બોલ્ક કોન્ફીગર છે. |
04:00 | આગળ આપણે sinusoid જનરેટ બ્લોકને સમાવેશ કરીશું. |
04:04 | Palette browser વિન્ડો માં Sources સેક્શન પર ક્લિક કરો.
|
04:08 | Untitled Xcos વિન્ડોમાં Sinusoid generator બોલ્કને ડ્રેગ અને ડ્રોપ કરો. |
04:14 | અનુકૂળતા માટે તે બ્લોકને scifunc બ્લોકથી ડાબી બાજુએ સ્થિત કરો. |
04:20 | હવે આપણને આઉટપુટ વેરીએબલ પ્લોટ કરવા માટે એક બ્લોકની જુરીયાત છે. |
04:23 | Palette browser વિન્ડોમાં , Sinks સેક્શન પર ક્લિક કરો. |
04:29 | Untitled Xcos વિન્ડો માં CScope બ્લોકને ડ્રેગ ને ડ્રોપ કરો. |
04:34 | આ બ્લોકને scifunc બ્લોક ના જમણી બાજુએ સ્થિત કરો. |
04:38 | અનુકૂળતા અનુસાર માટે આને scifunc બ્લોક થી જુદું સ્થિત કરો. |
04:43 | નોંધ લો કે CScope બ્લોક એક લાલ ઈનપુટ પોર્ટ ધરાવે છે. |
04:47 | આ એક ઇવેન્ટ ઈનપુટ છે. |
04:49 | આપણને event generator block ની જરૂરિયાત છે. |
04:52 | Palette browser window, માં Sources સેક્શન પર ક્લિક કરો. |
04:57 | CLOCK underscore c block Untitled Xcos વિન્ડોઅ ડ્રેગ અને ડ્રોપ કરો. |
05:05 | CScope બ્લોકના ઉપર મુકો. |
05:08 | નોંધ લો કે CScope બ્લોક ફક્ત એક ઈનપુટ પોર્ટ ધરાવે છે. |
05:13 | પણ આપણને ઈનપુટ અને આઉટપુટ બંને વેરીએબલસ ને સિંગલ પ્લોટ વિન્ડોમાં પ્લોટ કરવા ઈચ્છીએ છીએ. |
05:18 | છેલ્લે આપણને એક multiplexer બોલ્કની જરૂરિયાત છે. |
05:22 | આ બ્લોક બે ઈનપુટસ માં વિભાજીત થશે અને એક આઉટપુટ પોર્ટ પર આઉટપુટ ઉત્પન્ન કરશે. |
05:28 | Palette browser window, માં Signal Routing સેક્શન પર ક્લિક કરો. |
05:33 | MUX બ્લોકને Untitled Xcos વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો. |
05:39 | Place the block between the scifunc બ્લોક અને CScope બ્લોક . |
05:43 | ચાલો હું Mux બ્લોક ને રીસાઈઝ અને ફરી અલાઈન કરું . |
05:47 | હવે બ્લોકને એક સાથે જોડીએ. |
05:51 | Sinusoid generator બોલ્કના આઉટ પુટ પોર્ટ ને scifunc બોલ્કના ઈનપુટ પોર્ટથી જોડીએ.
|
05:57 | હવે scifunc બોલ્ક આઉટપુટ ને MUX. ના લોઅર ઈનપુટથી જોડે છે. |
06:04 | MUX બ્લોક ના આઉટપુટ પોર્ટને CScope બ્લોક ના ઈનપુટ થી જોડો. |
06:10 | CLOCK underscore c block ના આઉટપુટના પોર્ટને CScope બોલ્કના ઇવેન્ટ ઈનપુટ પોર્ટથી જોડો. |
06:19 | આપણને sine ઈનપુટ ને પણ પ્લોટ કરવાનું છે. |
06:22 | આપણને Sinusoid generator બ્લોક ને MUX. થી જોડવાનું છે. |
06:26 | MUX બ્લોક ના ઉપરના ઈનપુટ પોર્ટ પર ક્લિક કરો. |
06:30 | પછી છોડ્યા વગર પોતાના માઉસ પોઈન્ટરને Sinusoid generator બ્લોક અને scifunc બ્લોક ના વચ્ચે વાળા લીનક પાસે લઇ જાવ. |
06:39 | લીંક ને વાકું કરવા માટે માઉસ બટનને છોડો અથવા સ્થિતિયો પર ક્લિક કરો. |
06:44 | જેમજ તમે લીંક પર પોઈન્ટર લાવો છો લીંક લીલી થયી જાય છે. |
06:49 | આ બંને બ્લોકસના વચ્ચેના લીંક બનાવવા માટે માઉસ બટનને છોડો અથવા એક વાર ક્લિક કરો. |
06:55 | હવે આપણે અન્ય બ્લોકસના કોન્ફીગ્રેશન ને જોશું. |
06:59 | આપણે sinusoid generator બ્લોક ની frequency, magnitude અને phase બદલી શકીએ છીએ. |
07:04 | આવું કરવા માટે Sinusoid generator બ્લોક પર ડબલ ક્લિક કરો. |
07:09 | configuration window ખુલશે . |
07:11 | આપણને Magnitude અને Frequency ને 1 અને Phase 0 રાખીશું. |
07:18 | configuration window ને બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
07:21 | હવે CScope બ્લોકને કોન્ફીગર કરીએ. |
07:25 | CScope બ્લોક to open its configuration window ને ખોલવા માટે CScope . |
07:30 | Ymin પેરામીટર ને માઈન્સ 2 કરો અને Ymax પેરામીટર ને 2 કરો.
|
07:37 | Refresh period વેલ્યુને 10 કરો. |
07:41 | આ વેલ્યુને પછી યાદ રાખવા માટે ધ્યાન આપો. |
07:44 | Buffer size ને 2 થી બદલો. |
07:47 | OK પર ક્લિક કરો. |
07:50 | હવે CLOCK_c બ્લોક ને કોન્ફીગર કરીએ. |
07:54 | આની કોન્ફીગ્રેશન વિન્ડો ને ખોલવા માટે બ્લોક પર ડબલ ક્લિક કરો. |
07:58 | Period ની વેલ્યુ 0.1 રહેવા દો. |
08:02 | Initialisation Time ને 0 કરો. |
08:06 | OK પર ક્લિક કરો. |
08:08 | હવે Simulation પેરામીટરસ ને બદલીએ. |
08:12 | Untitled Xcos વિન્ડો ના મેનુ બાર પર Simulation એબ પર ક્લિક કરો. |
08:17 | હવે ડ્રોપ ડાઉન મેનુથી Setup પર ક્લિક કરો. |
08:22 | બ્લોકના Refresh period થી મેળ કરવા માટે Final Integration time ને બદલો. |
08:28 | Refresh period બેલ્યું 10 હતી. |
08:32 | તેથી Final integration time ને 10 કરો. |
08:36 | OK પર ક્લિક કરો. |
08:38 | Xcos ડાઈગ્રામ ને સેવ કરવા માટે File પર ક્લિક કરો અને પછી Save પર ક્લિક કરો. |
08:44 | Xcos ડાઈગ્રામ ને સેવ કરવા માટે ઈચ્છિત ડિરેક્ટરી પસંદ કરો. |
08:48 | તેમ છતાં જ્યાં તમે squareit.sci ફાઈલને સેવ કરીએ છે તેજ ફોલ્ડરમાં આને સેવ કરવાની સલાહ આપું છું. |
08:56 | OK પર ક્લિક કરો.
|
08:58 | નોંધ લો કે scifunc બ્લોક squareit ફંક્શનને કોલ કરશે. |
09:02 | આનો અર્થ છે કે Xcos diagram ને એક્ઝીક્યુટ કરવાના પહેલા squareit ફંક્શનને ને લોડ કરવું જોઈએ. |
09:09 | Scilab editor વિન્ડો પર જાવ જ્યાં squareit.sci ફાઈલ ખુલેલી છે. |
09:16 | એડિટરના મેનુ બાર પર ઉપલબ્ધ Execute બટન પર ક્લિક કરો. |
09:21 | આ squareit ફંક્શનને લોડ કરશે. |
09:24 | હવે આપણે Xcos ડાઈગ્રામ ને એક્ઝીક્યુટ કરી શકીએ છીએ. |
09:28 | Xcos diagram ફાઈલને ખોલો. |
09:31 | Xcos વિન્ડોના મેનુ બાર પર ઉપલબ્ધ Start બટન પર ક્લિક કરો.
|
09:37 | graphic window ખુલશે. |
09:39 | આ વિન્ડો બે પ્લોટસ ધરાવે છે. |
09:42 | કાળા રંગમાં ઈનપુટ sine wave અને લીલા રંગમાં આઉટપુટ sine wave |
09:47 | નોંધ લો કે squareit ફંક્શન માં squaring function લાગુ થાય છે, sine wave ખરેખર જ sine wave સ્ક્વેર ધરાવે છે. |
09:55 | તેથી આઉટપુટ sine વેવ પોઝીટીવ એક્સીસ પર ખસેડવામાં આવે છે.
|
10:00 | plot વિન્ડો ને બંદ કરો . |
10:02 | હવે જોઈએ કે એક ફંક્શન જેમાં એક થી વધારે ઈનપુટ અને આઉટપુટ વેરીએબલસ છે જે કોલ કરવા માટે scifunc બ્લોકને કેવી રીતે એડિટ કરે છે. |
10:10 | scilab એડિટર વિન્ડો પર જાવ. |
10:13 | બે ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ ધરાવતા squareit ફંક્શન ને એડિટ કરીએ. |
10:19 | આઉટપુટ વેરીએબલને આપેલની જેમ એડિટર કરો ખુલ્લો છગડીયો કૌંસ y comma z બંદ છગડીયો કૌંસ. |
10:28 | ઈનપુટ વેરીએબલસ ને આપેલની જેમ એડિટ કરો ખુલ્લો કૌંસ a comma b બંદ કૌંસ. |
10:36 | આપણે સ્ક્વેર આઉટપુત ને 1 યુનિટ ખસેડીને ફંક્શન ને બદલીશું. |
10:41 | મેઈન ફંક્શન લાઈનને આપેલની જેમ એડિટ કરો. |
10:44 | y is equal to b plus a raise to two અંતમાં સેમીકોલન લગાવો. |
10:51 | એક આઉટપુટ પણ બનાવો જેનો મોકળાશ ઈનપુટનો અડધો હોય. |
10:56 | એન્ટર કી દબાવો આગળની લાઈન પર જાવ અને ટાઈપ કરો: |
11:01 | z is equal to 0.5 multiplied by a અંતમાં સેમીકોલન લાગડો. |
11:10 | હવે ફાઈલ સેવ કરો. |
11:12 | Xcos વિન્ડો ખોલો. |
11:15 | Double click on the scifunc block to configure it. આને કોન્ફીગર કરવા માટે scifunc |
11:19 | In the input port size field, put a semi colon after 1 comma 1 and type 1 comma one again. |
11:27 | Similarly, in the output port size field, put a semi colon after 1 comma 1 and type 1 comma 1 again. |
11:36 | Click on OK. |
11:38 | A new Scilab Input Value Request window will open. |
11:41 | In the text box, |
11:43 | put a comma after y1 and type y2, |
11:48 | put y1 and y2 in square brackets, |
11:52 | now put a comma after u1 and type u2. |
11:57 | Click on OK. |
11:59 | Another Scilab Input Value Request window will open. |
12:03 | Keep clicking on OK in the subsequent 3 windows that will appear. |
12:08 | The scifunc block is now configured. |
12:11 | Let me realign the scifunc block. |
12:14 | Switch to the Palette browser window. |
12:17 | In the Sources section, drag and drop the Constant underscore m block in the Xcos window. |
12:24 | Place it below the Sinusoid generator block. |
12:28 | Connect the Constant underscore m block to the lower input of the scifunc block. |
12:36 | The default value of this block is 1. |
12:39 | Keep it unchanged. |
12:41 | Double click on the MUX block. |
12:44 | Change the input port size to 3. |
12:47 | Click on OK. |
12:48 | Let me resize the MUX block and I will connect MUX and CSCOPE block properly. |
12:59 | Connect the lower output port of the scifunc block to the lower input port of MUX block. |
13:07 | Click on File and choose Save to save the xcos file. |
13:12 | Switch to the Scilab editor which has the squareit.sci file open. |
13:18 | Click on the Execute button available on the menu bar of the editor. |
13:23 | This will load the squareit function. |
13:26 | Now we can execute the Xcos diagram. |
13:30 | Click on the Start button available on the menu bar of the Xcos window. |
13:35 | A graphic window will appear. |
13:38 | This window will have three plots. |
13:40 | Input sine wave in black color, |
13:43 | output sine wave in green color and |
13:45 | amplitude scaled input in red colour. |
13:49 | Notice that the function has indeed squared the input sine wave and also shifted it by an offset of 1 unit, which is as expected. |
13:59 | We also get the amplitude scaled of the input sine wave, as expected. |
14:05 | Close the plot window. |
14:08 | Now let us summarize. |
14:10 | In this tutorial we learnt: |
14:12 | * To write a squaring function in Scilab |
14:15 | * To use the scifunc block in Xcos |
14:19 | * To use MUX block to draw multiple plots |
14:22 | * To call functions having multiple input and output. |
14:26 | Watch the video available at the following link. |
14:29 | It summarizes the Spoken Tutorial project. |
14:33 | If you do not have good bandwidth, you can download and watch it. |
14:37 | The spoken tutorial project Team: |
14:40 | Conducts workshops using spoken tutorials. |
14:43 | Gives certificates for those who pass an online test. |
14:47 | For more details, please write to contact@spoken-tutorial.org |
14:53 | Spoken Tutorial Project is a part of Talk to a Teacher project. |
14:57 | It is supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India. |
15:05 | More information on this mission is available at spoken-tutorial.org/NMEICT-Intro. |
15:15 | Thank you for joining. Hope you found this tutorial useful. |
15:19 | This is Anuradha Amruthkar from IIT Bombay, signing off. |