Scilab/C4/Discrete-systems/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:21, 5 January 2016 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, |
00:02 | Discrete Time System પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલના અંતમાં તમે શીખીશું કેવી રીતે: |
00:09 | * Convert between state space and transfer function descriptions |
00:14 | * discrete time system ને વ્યાખ્યાયિત કરવું અને તેના step response ને પ્લોટ કરતા. |
00:20 | * Discretize a continuous time system ને જુદું કરવું. |
00:23 | ડેમોનસ્ટ્રેશન માટે હું Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને Scilab 5.3.3 ઉપયોગ કરી રહી છું. |
00:31 | આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને સાઈલેબના સમાન્ય જ્ઞાનની જરૂરિયાત છે. |
00:36 | જો નથી તો સાઈલેબ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. |
00:44 | state space model: |
00:46 | x dot is equal to A x plus B u |
00:49 | y is equal to c x plus D u |
00:52 | sys three is equal to syslin કૌંસમાં અવતરણમાં c comma A comma B comma C comma D બંદ કૌંસ થી ઉલ્લેખિત થાય છે. |
01:05 | યોગ્ય સાઈઝ ની પૂર્વ ઉલ્લેખિત મેટ્રાંઈસીઝ A, B, C અને D માટે |
01:11 | પોતાનું કમ્પ્યુટર સાઈલેબ ખોલો. |
01:15 | ટાઈપ કરો sys three is equal to syslin કૌંસમાં અવતરણમાં c comma four comma three comma six comma nine બંદ કૌંસ અને Enter. દબાવો. |
01:32 | ડિસ્પ્લેને જારી રાખવા માટે Enter દબાવો. |
01:35 | આ ઉદાહરણ single state, single input single output' ના માટે છે '. |
01:40 | આઉટપુટ માં A, B, C અને D અને ઇનીશીયલ સ્ટેટ x zero માં મેટ્રાઈસીસ થશે. |
01:49 | console. કન્સોલને સાફ કરવા માટે clc ટાઈપ કરો. |
01:52 | જેવું કે તમે જુઓ છો ઉદાહરણ ના માટે સાઈલેબ કંસોલ પર A, B, C, D વ્યાખ્યાયિત કરે છે. |
02:00 | A is equal to ખુલ્લો છગડીયો કૌંસ 2 space 3 semicolon 4 space 5 બંદ છગડીયો કૌંસ. |
02:09 | Enter દબાવો. |
02:11 | B is equal to ખુલ્લો છગડીયો કૌંસ one semicolon 2 બંદ છગડીયો કૌંસ, |
02:17 | Enter દબાવો. |
02:19 | C is equal to ખુલ્લો છગડીયો કૌંસ minus three space minus six બંદ છગડીયો કૌંસ |
02:27 | અને Enter દબાવો. |
02:30 | D is equal to two |
02:33 | Enter દબાવો. |
02:35 | હવે આપણે આ મેટ્રાઈસીસ ને પાછલા કમાંડમાં રાખીએ છીએ. |
02:39 | sys four is equal to syslin કૌંસમાં અવતરણમાં c comma A comma B comma C comma D બંદ કૌંસ અને Enter દબાવો. |
02:57 | તમને આપેલ આઉટપુટ મળશે. |
03:00 | ડિસ્પ્લેને જારી રાખવા માટે Enter દબાવો. |
03:03 | જેવું કે તમે જોઈ શકો છો આઉટપુટ માં મેટ્રાઈસીસ A, B, C D અને ઇનીશીયલ સ્ટેટ x zero થશે. |
03:11 | તપાસો કે શું sys4 ના પોલસ A . ની આઈગન વેલ્યુ ના બરાબર છે. |
03:17 | તેના માટે તમે p l z r ફંક્શન અને spec ફંક્શન નો ઉપયોગ કરી શકો છો. |
03:23 | s s two t f state-space system sys S S. ના ટ્રાન્સફર ફંક્શન ને મેળવવા માટે ઉપયોગ થાય છે.
|
03:33 | તમારા સાઈલેબ કંસોલ ને સાફ કરવા માટે તે પર clc ટાઈપ કરો. |
03:37 | પછી ટાઈપ કરો : sys capital T capital F is equal to s s two t f કૌંસમાં sys four બંદ કૌંસ અને |
03:50 | Enter દબાવો. |
03:52 | તમે આ આઉટપુટ જોઈ શકો છો. |
03:54 | આ ફોર્મ માં છે sys TF equal to ss two tf કૌંસમાં sys of SS. |
04:01 | sys three ને પ્રથમ વ્યાખ્યાયિત કરવા માટે ss two tf ફંક્શન ઉપયોગ કરીએ છીએ છે. |
04:07 | sys T F એક નવું વેરીએબલ છે જેના માટે 'denom' command હોય છે. |
04:12 | આ sys four પર ઉપયોગીત નથી કેમકે આ state space form માં છે. |
04:18 | આપેલ ઉદાહરણને હલ કરીએ. |
04:20 | નીચે વ્યાખ્યાયિત second order transfer function નું state space realization મેળવીએ. |
04:26 | t f two s s કમાંડનો ઉપયોગ કરો. |
04:30 | state space form માં નવું સીસ્ટમ માનો કે sys S S ના માટે તપાસો કે મેટ્રાઈસીસ A ની આઈગન વેલ્યુ અને transfer function G of s ના પોલસ સમાન છે. |
04:43 | transfer function ને મેળવવા માટે system sys S S ની મેટ્રાઈસીસ A, B, C, D ઉપયોગ કરો. |
04:53 | તપાસો કે જવાબ મૂળભૂત છે કે. |
04:56 | હવે આપણે discrete time system. (ડીસ્ક્રીટ ટાઈમ સીસ્ટમ) ને વ્યાખ્યાયિત કરીશું. |
05:00 | numerator અને denominator polynomials. માં વેરીએબલના માટે ’z’ ઉપયોગ કરવું પરંપરાગત છે કે નહી. |
05:07 | યાદ કરો કે વેરીએબલ ’z’ શોર્ટકટ ધરાવે છે. |
05:11 | z is equal to poly into bracket zero comma inside quotes z ના બદલે z is equal to percentage z નો ઉપયોગ કરો. |
05:21 | Scilab console. પર જાવ. |
05:23 | સાફ કરવા માટે clc ટાઈપ કરો . |
05:26 | ટાઈપ કરો z is equal to percentage z. |
05:29 | અને Enter દબાવો. |
05:31 | હવે આપણે first order discrete time system વ્યાખ્યાયિત કરીશું. |
05:35 | સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો: |
05:39 | D T System is equal to syslin કૌંસમાં અવતરણમાં small d comma z divided by inside bracket z minus zero point five બંદ કૌંસ બહાર નું કૌંસ બંદ કરો. |
05:59 | Enter દબાવો. |
06:02 | આ માટે આપણે syslin ફંક્શન નો ઉપોયોગ કરી રહ્યા છીએ. |
06:05 | આ સમયે આપણે સ્પષ્ટ કરીએ છીએ કે continuous time. ના બદલે domain to be discrete time હોવું જોઈએ. |
06:13 | step response, ને તપાસવા માટે આપણે ઈનપુટ ને સ્પષ્ટપણે ones ની જેમ વ્યાખ્યાયિત કરવાનું છે. |
06:19 | ઉદાહરણ તરીકે : 50 points માટે , |
06:22 | સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો: |
06:25 | u is equal to ones કૌંસમાં one comma fifty બંદ કૌંસ put a semicolon |
06:36 | અને Enter દબાવો. |
06:38 | આ સીસ્ટમનું અનુકરણ કરવા માટે આપણે csim, ના બદલે flts ફંક્શન નો ઉપયોગ કરવાનો છે. |
06:45 | સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો. |
06:48 | console ને સાફ કરવા માટે clc ટાઈપ કરો. |
06:51 | y is equal to f l t s કૌંસમાં u comma D T System બંદ કૌંસ put a semi colon |
07:02 | અને Enter દબાવો. |
07:05 | હવે ટાઈપ કેઓ plot of y અને Enter દબાવો. |
07:11 | આઉટપુટ પ્લોટ થશે. |
07:14 | ગ્રાફિક વિન્ડોને બંદ કરો. |
07:17 | આ આપેલ continuous time system. ને જુદું કરવામાં મદદ કરે છે. |
07:21 | આ dscr ફંક્શન ઉપયોગ કરીને કરવામાં આવશે. |
07:25 | હવે આપણે એક continuous system s is equal to percent s ને વ્યાખ્યાયિત કરીશું અને |
07:32 | sys G is equal to syslin કૌંસમાં અવતરણમાં c comma two divided by કૌંસમાં s square plus two multiplied by s plus nine બંદ કૌંસ બહારનું કૌંસ બંદ અને Enter દબાવો. |
07:56 | હવે sampling period of zero point one. ના સાથે સીસ્ટમ sys G ને જુદું કરે છે. |
08:04 | console ને સાફ કરવા માટે clc ટાઈપ કરો. અને ટાઈપ કરો. |
08:08 | sys five is equal to d s c r કૌંસમાં sys G comma zero point one બંદ કૌંસ અને Enter દબાવો. |
08:25 | ડિસ્પ્લેને જારી રાખવા માટે Enter દબાવો.
|
08:28 | જેવું કે તમે જોઈ રહ્યા છો A B C D matrices અને inital state x zero ની જેમ જુદું થાય છે. |
08:38 | નોંધ લો કે આપણે સ્ટેટ સ્પેસ પ્રદશનના discretized system (ડ્રીક્રી ટાઈજડ) સીસ્ટમ મેળવીએ છીએ. |
08:44 | આપણે s s two t f ફંક્શન ઉપયોગ કરીને discrete time ટ્રાન્સફર ફંક્શન પ્રદશન પર આને બદલી શકાય છે. |
08:54 | આ માટે સાઈલેબ કંસોલ વિન્ડો પર જાવ. |
08:58 | clc ટાઈપ ક્રી તેને સાફ કરો. |
09:01 | હવે ટાઈપ કરો sys six is equal to s s two t f કૌંસમાં sys five comma zero point one બંદ કૌંસ અને Enter દબાવો. |
09:18 | આઉટપુટ transfer function આપે છે. |
09:22 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
09:24 | * state space અને transfer function descriptions ના વચ્ચે બદલવું. |
09:28 | * discrete time system ને વ્યાખ્યાયિત કરો અને તેનું સ્ટેપ રિસ્પોન્સ પ્લોટ કરો. |
09:33 | * 'એક continuous time system. ને જુદું કરો. |
09:36 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
09:39 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:43 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
09:49 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:52 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
09:56 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:04 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:08 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:15 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro. |
10:27 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
10:31 | જોડાવા બદ્દલ આભાર. |