Scilab/C4/Linear-equations-Iterative-Methods/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:37, 18 December 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો,
00:02 Iterative Methods મેથડ નો ઉપયોગ કરીને લીનીયર ઇક્વેશન હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:10 આ ટ્યુટોરીયલ ના અંતે તમે શીખશો કેવી રીતે:
00:14 iterative methods વાપરીને લીનીયર ઇક્વેશનના સીસ્ટમને કેવી રીતે હલ કરવું.
00:18 linear equations. લીનીયર ઇક્વેશન ને હલ કરવા માટે સાઈલેબ કોડ બનાવવો.
00:22 આ ટ્યુટોરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું,
00:25 Scilab 5.3.3 વર્જન સાથે .


00:28 Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ .
00:33 આ ટ્યુટોરિયલ ના અભ્યાસ માટે તમને Scilab નું સમાન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:39 અને Linear Equations ને કેવી રીતે હલ કરાય તેની જાન હોવી જોઈએ.
00:42 સાઈલેબ ને શીખવા માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર સાઈલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:50 પ્રથમ iterative method જે આપણે શીખીશું તે Jacobi method. (જ્કોબી મેથડ) છે.
00:56 આપણને n equations અને n unknowns , ના સાથે લીનીયર ઇક્વેશન આપેલ છે.
01:02 આપણે ઇક્વેશન ને ફરી લખીએ છીએ જેમકે x of i k plus one is equal to b i minus summation of a i j x j k from j equal to one to n divided by a i i જ્યાં i one થી n સુધી છે.
01:24 આપણે પ્રત્યેક x of i ના માટે વેલ્યુ ધારીએ છીએ.
01:27 પછી આપણે પાછલી સ્ટેપમાં મેળવેલ ઇક્વેશન માં વેલ્યુને રાખીએ છીએ.
01:34 આપણે ઈટરેશન ને ત્યાર સુધી જારી રાખીશું કે જ્યાં શુધી સોલ્યુશન સમાઇ ન જાય.
01:39 હવે Jacobi Method (જ્કોબી મેથડ) નો ઉપયોગ કરીને ઉદાહરણને હલ કરીએ.
01:44 Jacobi Method. માટે કોડ જોઈએ.
01:48 સાઈલેબ કંસોલ પર પ્રદશિત ઉત્તરના ફોર્મ્નેતને સ્પષ્ટ કરવા માટે આપણે ફોરમેટ મેથડનો ઉપયોગ કરીએ છીએ.
01:56 e બતાડે છે કે ઉત્તર scientific notation. માં હોવો જોઈએ.
02:01 અને twenty પ્રદશિત થવા વાડી ડીજીટસને સ્પષ્ટ કરે છે.
02:06 પછી આપણે આપેલ મેટ્રાઈસીસ ની વેલ્યુઓ પ્રાપ્ત કરવા માટે ઈનપુટ ફંક્શન નો ઉપયોગ કરીએ છીએ.
02:10 the matrices coefficient matrix,
02:12 right hand side matrix,
02:14 initial values matrix,
02:17 maximum number of iteration અને
02:19 convergence tolerance.
02:22 પછી આપણે size ફંક્શન ઉપયોગ કરીએ છીએ એ તપાસવા માટે કે A matrixsquare matrix. છે કે નહિ.
02:29 જો નથી તો આપણે એરર દેખાડવા માટે એરર ફંક્શન ઉપયોગ કરીએ છીએ.
02:34 પછી આપણે તપાસીએ છીએ કેmatrix Adiagonally dominant. છે કે નહી.
02:40 પ્રથમ અડધો ભાગ matrix. ની પ્રત્યેક રો ના સરવાળાની ગણતરી કરે છે.
02:45 પછી આ તપાસે છે કે diagonal element ના ગુણન નું બમણું તે રો ને એલિમેન્ટસ ના સરવાળાથી મોટું છે કે નહી.
02:54 જો નથી તો error ફંક્શન નો ઉપયોગ કરીને એરર પ્રદશિત થાય છે.
03:01 પછી આપને ઈનપુટ આર્ગ્યુમેન્ટna સાથે Jacobi Iteration ને વ્યાખ્યાયિત કરીએ.
03:07 A, b , x zero,
03:09 maximum iteration અને tolerance level.
03:14 અહી x zeroinitial values matrix. છે.
03:19 આપણે તપાસીએ છીએકે A matrix અને initial values matrix એ બીજાને અનુરૂપ છે કે નહી.
03:28 આપણે x k p one ની વેલ્યુની ગણતરી કરીશું અને તપાસોકે relative errortolerance level. થી કમી છે કે નહી.
03:38 જો આ tolerance level થી કમી છે તો આપણે iteration ને બ્રેક કરીએ છીએ અને સોલ્યુશન રીટન થાય છે.
03:45 છેલ્લે આપણે ફંક્શન ને સમાપ્ત કરીશું.
03:48 ચાલો ફંક્શનને સેવ અને એક્ઝીક્યુટ કરીએ.
03:51 સાઈલેબ કંસોલ પર જાવ.
03:54 હવે પ્રત્યેક પ્રોમ્પ્ટ માટે વેલ્યુ ઉમેરીએ.
03:57 coefficient matrix A છે ખુલ્લો છગડીયો કૌંસ two space one semi colon five space seven બંદ છગડીયો કૌંસ
04:08 Enter. દબાવો.
04:10 પછી આપણે ટાઈપ કરીશું ખુલ્લો છગડીયો કૌંસ eleven semicolon thirteen બંદ છગડીયો કૌંસ
04:17 Enter. દબાવો.
04:20 initial values matrix છે ખુલ્લો છગડીયો કૌંસ one semi colon one બંદ છગડીયો કૌંસ
04:28 Enter. દબાવો.
04:30 ઇટરેશનની મહત્તમ સંખ્યા ' 25 છે.
04:34 Enter. દબાવો.
04:36 ધારો કે convergence tolerance level એ zero point zero zero zero zero one છે.
04:44 Enter. દબાવો.
04:46 આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શન કોલ કરીશું.
04:48 Jacobi Iteration ખુલ્લો કૌંસ A comma b comma x zero comma M a x I t e r comma t o l બંદ કૌંસ
05:04 Enter. દબાવો.
05:06 x one અને x two ની વેલ્યુ કંસોલ પર દેખાય છે.
05:11 iterations ની સંખ્યા પણ દેખાય છે.
05:14 ચાલો Gauss Seidel method. (ગોસ સાઈડલ મેથડ) વિષે શીખીએ.
05:19 n equations અને n unknowns ના સાથે લીનીયર ઇકવેશન નું સીસ્ટમ આપેલ છે.
05:26 સંબધિત જમણી બાજુના એલિમેન્ટ થી તેના coefficients અને અન્ય વેરીએબલસ ને કાઢીને આપણે unknown આપણે પ્રત્યેક unknown માટે ઇકવેશન ફરી લખીએ છીએ.


05:37 પછી આપણે તેને તે વેરીએબલના માટે અનોન વેરીએબલને coefficient a i i થી ડીવાઈડ કરીએ છીએ.
05:45 આ પ્રત્યેક આપેલ ઇકવેશન માટે કરવામાં આવશે.
05:49 Jacobi method, માં x of i k plus one, ની ગણતરી માટે x of i k plus one ને છોડીને x of i k ના દરેક એલિમેન્ટ નો ઉપયોગ થાય છે.
06:03 In Gauss Seidel method, (ગોસ સાઈડલ મેથડ) માં આપણે x of i k ની વેલ્યુ ને x of i k plus one થી ઓવર રાઈટ કરીએ છીએ.
06:12 હવે આ ઉદાહરણને Gauss Seidel Method થી હલ કરીએ.
06:17 ચાલો Gauss Seidel Method માટે કોડ જોઈએ.
06:21 પ્રથમ લાઈન ફોરમેટ ફંક્શન ઉપયોગ કરને કંસોલ પર પ્રદશિત ઉત્તરના ફોરમેટને સ્પષ્ટ કરે છે.
06:29 પછી આપણે આપેલની વેલ્યુને મેળવવા માટે ઈનપુટ ફંક્શન નો ઉપયોગ કરીએ છીએ.
06:32 coefficient matrix,
06:34 right hand side matrix,
06:36 initial values of the variables matrix,
06:38 maximum number of iterations અને
06:40 tolerance level.
06:43 પછી આપણે input arguments A comma b comma x zero comma max iterations અને tolerance level અને આઉટપુટ આર્ગ્યુમેન્ટ સોલ્યુશન ના સાથે Gauss Seidel ફંક્શનને વ્યાખ્યાયિત કરીએ છીએ.
06:58 આપણે તપાસીએ છીએ કે matrix A is square છે કે નહી અને સાઈઝ અને લેન્થ ફંક્શન નો ઉપયોગ કરીને ઇનિશિઅલ વેક્ટર અને matrix A સમાન છે કે નહી.
07:10 પછી આપણે ઇટરેશન શરુ છીએ.
07:13 આપણે ઇનિશિઅલ વેલ્યુ વેક્ટર x zero ને x k ના બરાબર કરીએ છીએ.
07:19 આપણે તેજ સાઈઝ x k ના સાથે zeros નું મેટ્રીક્સ બનાવીએ છીએ અને તેને x k p one. બોલાવીએ છીએ.
07:28 x k p one. નો ઉપયોગ કરીને તે ઇકવેશન માટે unknown variable ની વેલ્યુને મેળવવા માટે આપણે દરેક ઇકવેશન ને હલ કરીએ છીએ.
07:38 x k p one gets updated. દરેક ઇટરેશન પર x k p one ની વેલ્યુ અપડેટ થાય છે.
07:44 આપણે આ પણ તપાસીએ છીએ કે relative error બતાડેલ tolerance level. થી નાનું છે કે નહી.
07:50 જો હોય તો આપણે ઇટરેશન ને બ્રેક કરીએ છીએ.
07:54 પછી x k p one વેરીએબલ સોલ્યુશન ના બરાબર કરે છે.
07:59 છેલ્લે આપણે ફંક્શન ને સમાપ્ત કરીએ છીએ.
08:02 ચાલો ફંક્શનને સેવ અને એક્ઝીક્યુટ કરીએ.
08:06 સાઈલેબ કંસોલ પર પાછા જાવ.
08:09 પ્રથમ પ્રોમ્પ્ટ માટે આપણે ટાઈપ કરીશું matrix A..
08:12 ટાઈપ કરો ખુલ્લો છગડીયો કૌંસ two space one semi colon five space seven બંદ છગડીયો કૌંસ
08:21 Enter દબાવો.
08:22 આગલા પ્રોમ્પ્ટ માટે
08:24 ટાઈપ કરો ખુલ્લો છગડીયો કૌંસ eleven semi colon thirteen બંદ છગડીયો કૌંસ
08:31 Enter દબાવો.
08:33 આપણે આપેલ ટાઇપ કરીને initial value vector ને વેલ્યુ આપીએ છીએ.
08:38 ખુલ્લો છગડીયો કૌંસ one semicolon one બંદ ખુલ્લો છગડીયો કૌંસ .
08:43 Enter દબાવો.
08:45 પછી આપણે ઇટરેશન ની મહત્તમ સંખ્યા ને 25 કરીએ છીએ.
08:50 Enter દબાવો.
08:52 હવે tolerance level ને zero point zero zero zero zero one' થી વ્યાખ્યાયિત કરીએ.
08:58 Enter દબાવો.
09:01 છેલ્લે આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શન ને કોલ કરીશું.
09:04 G a u s s S e i d e l ખુલ્લો કૌંસ A comma b comma x zero comma M a x I t e r comma t o l ખુલ્લો કૌંસ
09:24 Enter દબાવો.
09:26 x one અને x twoની વેલ્યુ દેખાય છે.
09:30 તેજ પ્રોબ્લમને હલ કરવા વાડી ઇટરેશનની સંખ્યા Jacobi method. થી કમ હોય છે.
09:37 Jacobi અને Gauss Seidel methods નો ઉપયોગ કરીને આ પ્રોબ્લમને પોતે થી હલ કરો.
09:43 આ ટ્યુટોરીયલ માંઆપણે શીખ્યા :
09:47 લીનયર ઇક્વેશન ના સીસ્ટમ માટે સાઈલેબ કોડ બનાવતા.
09:52 linear equations ના સીસ્ટમ ના unknown variables ની વેલ્યુને શોધતા.
09:58 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
10:01 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
10:11 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:15 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
10:18 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:25 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:30 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:37 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro.
10:49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
10:51 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya