Advance-C/C2/Union-and-Typedef/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:11, 14 December 2015 by Jyotisolanki (Talk | contribs)
|
|
---|---|
00:01 | C માં Typedef and Union પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
અમુક ઉદાહરણ સાથે
|
00:17 | આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું. Ubuntu Operating System version 11.10. ઉબ્નટુ પર gcc compiler version 4.6.1 on |
00:29 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમે C ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ |
00:36 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ. |
00:43 | હું typedef keyword. ના પરિચય સાથે શરૂઆત કરું છું. |
00:49 | Typedef કીવર્ડ વર્તમાન type અથવા user-defined ડેટાટાઈપસ સાંકેતિક નામ આપવા માં મદદ કરે છે. |
00:58 | કમાંડને માટે alias (ઉપનામ) વ્યાખ્યિત કરવાનો એક માર્ગ છે. |
01:03 | આ કોડની સ્પષ્ટતા ને પૂરી પડવામાં મદદ કરે છે. |
01:07 | આ કોડને સમઝવું અને બદલવાનું સહેલું કરે છે. |
01:12 | સિન્ટેક્સ : typedef existing_name alias_name. ઉદાહરણ : typedef unsigned int uint; (એલાઇઅસ) |
01:24 | ચાલો ઉદાહરણને કોડ આપીએ. |
01:28 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ pallindrome.c છે.(પેલેનડ્રોમ) |
01:34 | આ પ્રોગ્રામમાં આપણે તપાસીશું કે આપેલ નંબર pallindrome (પેલેનડ્રોમ) છે . |
01:41 | કીવર્ડ નો ઉપયોગ કરીને unsigned int datatype ને uint ઉપનામ આપ્યું છે. |
01:52 | અહી આપણે વેરીએબલને ડીકલેર કરવા માટે uint નો ઉપયોગ કર્યો છે. |
01:59 | આ pallindrome ના માટે લોજીક છે. |
02:03 | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02:06 | ટર્મિનલ ખોલવા માટે કીબોર્ડ પર એક સાથે Ctrl+Alt+T કી દાબવો. |
02:16 | ટાઈપ કરો gcc space pallindrome dot c space hyphen o space pallindrome. Enter દબાવો. |
02:29 | ટાઈપ કરો : dot slash pallindrome |
02:34 | આપણે જોઈએ છીએ: Enter any three digit number |
02:38 | મેં 121 ઉમેરીશ. |
02:42 | આઉટપુટ છે : Given number is a palindrome number |
02:47 | હવે આપણે ડેટાટાઈપ વિષે શીખીશુંunion datatype. |
02:52 | Union વિવિધ ડેટાટાઈપસ ને એક સાથે ગ્રુપ કરવા નું કલેક્શન છે. |
02:57 | Union તેના બધા મેમ્બરસ માટે એક સમાન સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે. |
03:03 | આપણે એક વખત માં યુનિયન ના એક જ મેમ્બર ને એક્સેસ કરી શકીએ છીએ. |
03:08 | સિન્ટેક્સ 1:
union union_nameછગડીયા કૌંસમાં members; છગડીયા કૌંસ પછી union_variable અને semi-colon. |
03:21 | આપણી પાસે વૈકલ્પિક સિન્ટેક્સ પણ છે .
સિન્ટેક્સ : union union_name છગડીયા કૌંસમાં members; છગડીયા કૌંસ પછી semi-colon union union_name union_variable; |
03:39 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
03:41 | મારી પાસે એક કોડ ફાઈલ છે ચાલો આને જોઈએ. |
03:47 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ union dot c છે. |
03:52 | આપણે student. નામનું union ડીકલેર કર્યું છે. |
03:56 | અહી આપણી પાસે ત્રણ વેરીએબલસ છે english, maths અને science. |
04:02 | મેઈન ફન્કશન માં આપણે union વેરીએબલને stud. ની જેમ ડીકલેર કયું છે. |
04:09 | અહી આપણે union વેરીએબલ નો ઉપયોગ કરીને union ના મેમ્બર્સને એક્સેસ કરી શકીએ છીએ:
|
04:21 | પછી આપણે કુલ માર્ક્સની ગણતરી કરીશું અને તેને પ્રદશિત કરીશું. |
04:26 | ચાલો આને એક્ઝીક્યુટ કરીએ terminal પર ટાઈપ કરો , gcc space union dot c space hyphen o space union
ટાઈપ કરો dot slash union |
04:44 | આઉટપુટ : Total is 228 દેખાડે છે. |
04:50 | ચાલો structure અને union બંને વચ્ચે તફાવત જોઈએ. |
04:55 | Union તેના બધા મેમ્બરોમાટે સમાન સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે. |
05:01 | Structure તેના બધા મેમ્બરોમાટે અલગ અલગ સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે. |
05:07 | Union ઓછી મેમરી સ્પેસને રોકે છે. |
05:11 | Structure વધુ મેમરી સ્પેસને રોકે છે. |
05:14 | union: નો ઉદાહરણ છે.
union student{int marks;char name[6];double average;}; |
05:27 | union વેરીએબલ ના માટે મેમેરી એલોકેશન 8 bytes. થશે.
જેમકે double datatype વધુમાં વધુ મેમરી સ્પેસ ને રોકશે. |
05:39 | structure: માટે ઉદાહરણ છે.
struct student{int mark;char name[6];double average;}; |
05:48 | બે સ્ટ્રક્ચર વેરીએબલ માટે ,મેમેરી એલોકેશન હશે : 2bytes+6bytes+8bytes =16bytes. |
06:00 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:04 | ચાલો સારાંશ લઈએ. |
06:06 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
|
06:14 | એસાઈનમેન્ટ છે, |
06:17 | કર્મચારીના રેકોર્ડ દર્શાવતો એક પ્રોગ્રામ લખો. |
06:21 | જેમકે name, address, salary. |
06:25 | employee નામનું એક union વ્યાખ્યિત કરો. |
06:29 | typedef. વાપરીને ઉપનામ emp આપો. |
06:35 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06:39 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:42 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
06:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
06:53 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:04 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:08 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:16 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
07:22 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |