Advance-C/C2/Storage-class-specifiers/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:01, 2 December 2015 by Jyotisolanki (Talk | contribs)
|
|
---|---|
00:01 | Storage class specifiers. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, અમુક ઉદાહરણના મદદ થી આપેલ શીખીશું.
|
00:22 | આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું. Ubuntu Operating system version 11.10 અને gcc Compiler version 4.6.1 on Ubuntu |
00:34 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમે C ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ. |
00:41 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ. |
00:47 | હું storage class specifiers ના પરિચય સાથે શરૂઆત કરીશ. |
00:52 | * Specifiers કમ્પાઈલરને બતાડશે કે વેરીએબલ ને ક્યાં સંગ્રહ કરવું. |
00:57 | variable ને કેવી રીતે સેક કરાય છે. |
00:59 | variable ની શરૂઆતી વેલ્યુ શું હોય છે . |
01:03 | variable નું જીવનકાળ. |
01:06 | સિન્ટેક્સ છે: storage_specifier data_type variable _name |
01:13 | storage class specifiers ના પ્રકારો આપેલ પ્રમાણે છે :
|
01:21 | ચાલો auto keyword. સાથે શરૂઆત કરીએ. |
01:24 | Auto keyword એ automatic variable ડીકલેર કરે છે. |
01:28 | આ local scope ધરાવે છે. |
01:30 | Keywords પોતેથી શરુ નથી થતી. |
01:34 | તમે ડીકલેરેશન વખતે કીવર્ડસ ની સ્પષ્ટતા થી શરૂઆત કરવી જોઈએ. |
01:39 | keywords નું સ્ટોરેજ સ્પેસ CPU memory હોય છે. |
01:43 | ચાલો એક ઉદાહરણ જોઈએ .મારી પાસે એક કોડ ફાઈલ છે હવે તેને જોઈએ. |
01:49 | Note that our filename is નોંધ લો કે આપની ફાઈલનું નામ auto.c છે. |
01:54 | આપણે ફન્કશન ને “increment”. ના તરીકે ડીકલેર કર્યું છે. |
01:58 | આ main function. છે. |
02:00 | મેઈન ફન્કશનમાં increment function ચાર વખતે કોલ થાય છે. |
02:06 | પછી આપણી પાસે return 0 statment. છે. |
02:10 | હવે ફન્કશન નું ડેફિનેશન જોઈએ. |
02:14 | અહી આપણે વેરીએબલ i ને auto int ની જેમ ડીકલેર કર્યું છે. આ local scope ધરાવે છે. |
02:21 | પછી આપણે printf. નો ઉપયોગ કરીને i ની વેલ્યુ દર્શાવે છે. |
02:26 | અહી i ની વેલ્યુ વધેલી છે. |
02:30 | હવે કીબોર્ડ પર Ctrl+Alt+T કી એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
02:38 | ટાઈપ કરો : gcc space auto.c space hyphen o space auto. Enter દબાવો. |
02:48 | ટાઈપ કરો dot slash auto |
02:51 | આઉટપુટ ઝીરો છે. |
02:54 | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
02:57 | હવે મેઈન ફન્કશન ઉપર auto variable i ને ઇનિશિલાઇઝ કરે છે. |
03:02 | હું આ ડીકલેરેશન અને ઇનીશીલાઈઝેશન ને અહી થી કટ કરીને અહી પેસ્ટ કરીશ. Save પર ક્લિક કરો. |
03:14 | ચાલો ટર્મિનલપર એક્ઝીક્યુટ કરીએ.અપ એરો કી ને બે વખત દબાવો. Enter દબાવો.
|
03:22 | આપણને એક એરર મળે છે : file-scope declaration of i specifies auto |
03:29 | આવું એટલા માટે છે કેમકે એક auto variable ફન્કશન પર લોકલ છે.
|
03:34 | આપણે આને ગ્લોબલી ઇનીશીલાઈઝ નથી કરી શકતા. |
03:37 | હવે એરરને ફિક્સ કરીએ. આપણા પ્રોગ્રામ પર પાછા પાછા આવીએ. |
03:42 | આને ડીલીટ કરો.તેને અહી પેસ્ટ કરીએ. |
03:47 | Save પર ક્લિક કરો અને ટર્મિનલ પર એક્ઝીક્યુટ કરો. |
03:52 | અપ એરો કી ને દબાવો. પહેલા ના કમાંડને ફરી કોલ કરો. |
03:57 | Enter દબાવો . ટાઈપ કરો : dot slash auto Enter દબાવો. |
04:03 | હા આ કામ કરી રહ્યું છે! આઉટપુટ ઝીરો છે. |
04:07 | આવું એટલા માટે છે કે આપણે i ની વેલ્યુ ઝીરોને જેમ ઇનીશીલાઈઝ કર્યું છે. |
04:13 | ચાલો હવે static variable. જોઈએ. |
04:16 | જો કે આપણે પાછલા ટ્યુટોરીયલસ માં static variable વિષે અભ્યાસ કર્યો છે. મેં આને અહી સંક્ષિપ્તમાં આ સમજાવીશ. |
04:24 | 'static' વેરીએબલ ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે. |
04:28 | બલોક થી પ્રોગ્રામ કન્ટ્રોલ એકઝીટ થવા પછી પણ આ નષ્ટ નથી થતા.
|
04:35 | વેરીએબલની વેલ્યુ વિવધ ફન્કશન કોલસ ના વચ્ચે કાયમ રહે છે. |
04:41 | સ્ટોરેજ સ્પેસ CPU memory છે. |
04:45 | હવે એક ઉદાહરણ હું તે સમાન કોડ ફાઈલ એડિટ કરીશ. |
04:51 | ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
04:54 | Ctrl + Shft + S ની એક સાથે દબાવો. |
05:01 | હવે હું ફાઈલનું નામ static કરીશ અને Save. પર ક્લિક કરીશ. |
05:10 | હવે હું variable i નું ઇનીશીલાઈઝ બદલીને static int i equal to zero કરીશ અને Save પર ક્લિક કરો. |
05:23 | હવે જોઈએ શું થાય છે. ટર્મિનલ પર ફાઈલ એક્ઝીક્યુટ કરો. |
05:30 | ટાઈપ કરો: gcc space static.c space hyphen o space stat. Enter દબાવો. |
05:41 | ટાઈપ કરો dot slash stat . Enter દબાવો. |
05:46 | આઉટપુટ આપેલની જેમ દેખાય છે : 0, 1, 2, 3 |
05:51 | આવું એટલા માટે કારણકે static variables એ global variables છે. |
05:56 | static variable નું સ્કોપ ફન્કશન પર લોકલ છે જેમાં તે વ્યાખ્યાયિત છે. |
06:03 | આ ફન્કશન કોલ્સના વચે પોતાની વેલ્યુ ને છોડતા નથી. |
06:08 | ચાલો હવે extern keyword વિષે શીખીએ. |
06:12 | extern variable ના સ્કોપ પૂર્ણ મેઈન પ્રોગ્રામમાં છે. |
06:17 | extern variable ના માટે ડેફિનિશન C પ્રોગ્રામમાં ક્યાં પણ હોઈ શકે છે. |
06:23 | મૂળભૂત રીતે extern variables ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે. |
06:28 | આ પ્રોગ્રામ માં બધા ફન્કશન એક્સેસ કરી શકાય છે. |
06:33 | આ CPU memory માં સંગ્રહિત થાય છે. |
06:36 | હવે એક ઉદાહરણ જોઈએ. |
06:38 | મારી પાસે એક કોડ ફાઈલ છે ચાલો આને જોઈએ. |
06:42 | નોંધ લો કે આપણી ફાલી નું નામ extern.c છે. |
06:47 | મેં એક integer variable x નામક વેરીએબલને 10 થી ઇનિશિલાઇઝ કર્યું છે. |
06:54 | આ મેઈન ફન્કશન છે.મેઈન ફન્કશન માં મેં એક extern integer variable y. ને ડીકલેર કર્યું છે. |
07:03 | printf સ્ટેટમેંટ નો ઉપયોગ કરીને આપણે x અને y. ની વેલ્યુ પ્રદશિત કરીએ છીએ.
આ return સ્ટેટમેંટ છે. |
07:12 | initalize y ને 50 after the main function close. મેઈન ફન્કશન બંદ થવા પછીથી આપણે ને 50 થી ઇનિશિલાઇઝ કરીશું. |
07:18 | હવે ટર્મિનલ ખોલીએ અને જોઈએ આઉટપુટ શું થાય છે. |
07:24 | ટાઈપ કરો: gcc space extern.c space hyphen o space ext. Enter દબાવો. |
07:35 | ટાઈપ કરો: dot slash ext. Enter દબાવો. |
07:40 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન છે:
The value of x is 10 The value of y is 50 |
07:48 | જેમકે અપને ભણ્યું છે extern keyword ની વેલ્યુ મેઈન પ્રોગ્રામમાં શરુ થી અંત શુધી હોય છે. |
07:55 | આને આપણે પ્રોગ્રામ માં ક્યાં પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. |
07:59 | બંને સ્ટેટમેન્ટ યોગ્ય છે. |
08:02 | હવે register keyword. પર જઈએ. |
08:06 | Register variables સામન્ય વેરીએબલ કરતા વધુ ઝડપથી એક્સેસ કરી શકાય છે.\ |
08:13 | આ main memory ના બદલે register memory માં સંગ્રહિત થાય છે. |
08:19 | વેરીએબલની મર્યાદિત સ્નાખ્યાનો ઉપયોગ કરી શકાય છે. કેમેકે રજીસ્ટર સાઈઝ ખુબ નાનું છે. |
08:25 | 16 bits, 32 bits અથવા 64 bits. |
08:30 | ચાલો એક ઉદાહરણ જોઈએ મારી પાસે એક કોડ ફાઈલ છે, તેને જોઈએ. |
08:37 | નોંધન લો કે ફાઈલ નું નામ register.c છે . |
08:42 | અહી આપણે register integer variable ને ડીકલેર કર્યું છે. |
08:47 | આ વેરીબેલ સીધું register memory. માં સંગ્રહિત થશે. |
08:53 | આ for loop છે જે from 1 થી 5. સુધી i ની વેલ્યુ બતાડે છે. |
08:59 | આ i. ની વેલ્યુ બતાડશે. |
09:03 | ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરીને જોઈએ. |
09:07 | ટર્મિનલ પર ટાઈપ કરો: gcc space register.c space hyphen o space register |
09:17 | Enter દબાવો. ટાઈપ કરો : dot slash register. Press Enter. |
09:25 | તમે આપેલની જેમ આઉટપુટ જોઈન શકો છો: Values stored in register memory 1 2 3 4 5 |
09:34 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
09:39 | આ ટ્યુટોરીયલ માંઆપણે શીખ્યા
|
09:52 | એસાઈનમેન્ટ તરીકે ,પ્રથમ પાંચ મેમ્બરસ ના સરવાળાને પ્રિન્ટ કરવા માટે એક પ્રોગ્રામ લખો. |
09:59 | પ્રોગ્રામમાં બંને keywords auto અને static ને ડીકલેર કરો. |
10:04 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
10:07 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:11 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
10:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:22 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
10:52 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |