Advance-C/C2/Union-and-Typedef/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:01, 30 November 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 C માં Typedef and Union પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
અમુક ઉદાહરણ સાથે
  • typedef keyword
  • union keyword


00:17 આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું. Ubuntu Operating System version 11.10. gcc compiler version 4.6.1 on Ubuntu
00:29 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમે C ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ
00:36 જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ.
00:43 હું typedef keyword. ના પરિચય સાથે શરૂઆત કરું છું.
00:49 Typedef કીવર્ડ વર્તમાન type અથવા user-defined ડેટાટાઈપસ સાંકેતિક નામ આપવા માં મદદ કરે છે.
00:58 કમાંડને માટે alias (ઉપનામ) વ્યાખ્યિત કરવાનો એક માર્ગ છે.
01:03 આ કોડની સ્પષ્ટતા ને પૂરી પડવામાં મદદ કરે છે.
01:07

આ કોડને સમઝવું અને બદલવાનું સહેલું કરે છે.

01:12 સિન્ટેક્સ : typedef existing_name alias_name. ઉદાહરણ : typedef unsigned int uint;
01:24 ચાલો ઉદાહરણને કોડ આપીએ.
01:28 નોંધ લો કે આપની ફાઈલનું નામ pallindrome.c છે.
01:34 આ પ્રોગ્રામમાં આપણે તપાસીશું કે આપેલ નંબર pallindrome (પેલેનડ્રોમ)
01:41 કીવર્ડ નો ઉપયોગ કરીને unsigned int datatype ને uint ઉપનામ આપ્યું છે.
01:52 અહી આપણે વેરીએબલને ડીકલેર કરવા માટે uint નો ઉપયોગ કર્યો છે.
01:59 pallindrome ના માટે લોજીક છે.
02:03 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:06 ટર્મિનલ ખોલવા માટે કીબોર્ડ પર એક સાથે Ctrl+Alt+T કી દાબવો.
02:16 ટાઈપ કરો gcc space pallindrome dot c space hyphen o space pallindrome. Enter દબાવો.
02:29 ટાઈપ કરો : dot slash pallindrome
02:34 આપણે જોઈએ છીએ: Enter any three digit number
02:38 મેં 121 ઉમેરીશ.
02:42 આઉટપુટ છે : Given number is a palindrome number
02:47 Now we will learn about union datatype.
02:52 Union વિવિધ ડેટાટાઈપસ ને એક સાથે ગ્રુપ કરવા નું કલેક્શન છે.
02:57 Union તેના બધા મેમ્બરસ માટે એક સમાન સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે.
03:03 આપણે એક વખત માં યુનિયન ના એક જ મેમ્બર ને એક્સેસ કરી શકીએ છીએ.
03:08 સિન્ટેક્સ 1:

union union_nameછગડીયા કૌંસમાં members; છગડીયા કૌંસ પછી union_variable અને semi-colon.

03:21 આપણી પાસે વૈકલ્પિક સિન્ટેક્સ પણ છે .

સિન્ટેક્સ : union union_name છગડીયા કૌંસમાં members; છગડીયા કૌંસ પછી semi-colon union union_name union_variable;

03:39 ચાલો એક ઉદાહરણ જોઈએ.
03:41 મારી પાસે એક કોડ ફાઈલ છે ચાલો આને જોઈએ.
03:47 નોંધ લો કે આપણી ફાઈલનું નામ union dot c છે.
03:52 આપણે student. નામનું union ડીકલેર કર્યું છે.
03:56 અહી આપણી પાસે ત્રણ વેરીએબલસ છે english, maths અને science.
04:02 મેઈન ફન્કશન માં આપણે union વેરીએબલને stud. ની જેમ ડીકલેર કયું છે.
04:09 અહી આપણે union વેરીએબલ નો ઉપયોગ કરીને union ના મેમ્બર્સને એક્સેસ કરી શકીએ છીએ:
  • stud dot english
  • stud dot maths
  • stud dot science
04:21 પછી આપણે કુલ માર્ક્સની ગણતરી કરીશું અને તેને પ્રદશિત કરીશું.
04:26 ચાલો આને એક્ઝીક્યુટ કરીએ terminal પર ટાઈપ કરો , gcc space union dot c space hyphen o space union

ટાઈપ કરો dot slash union

04:44 આઉટપુટ : Total is 228 દેખાડે છે.
04:50 ચાલો structure અને union બંને વચ્ચે તફાવત જોઈએ.
04:55 Union તેના બધા મેમ્બરોમાટે સમાન સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે.
05:01 Structure તેના બધા મેમ્બરોમાટે અલગ અલગ સ્ટોરેજ સ્પેસ નિર્ધારિત કરે છે.
05:07 Union ઓછી મેમરી સ્પેસને રોકે છે.
05:11 Structure વધુ મેમરી સ્પેસને રોકે છે.
05:14 union: નો ઉદાહરણ છે.

union student{int marks;char name[6];double average;};

05:27 union વેરીએબલ ના માટે મેમેરી એલોકેશન 8 bytes. થશે.

જેમકે double datatype વધુમાં વધુ મેમરી સ્પેસ ને રોકશે.

05:39 Exampls for structure:

struct student{int mark;char name[6];double average;};

05:48 Memory allocation for structure variable will be: 2bytes+6bytes+8bytes =16bytes.
06:00 This brings us to the end of this tutorial.
06:04 Let us summarize.
06:06 In this tutorial we learnt,
  • typedef
  • union
  • Difference between union and structure.
06:14 As an assignment,
06:17 Write a program to display records of an employee.
06:21 Like name, address, salary.
06:25 Define a union named employee.
06:29 Give an alias name as emp using typedef.
06:35 Watch the video available at the link shown below
06:39 It summarises the Spoken Tutorial project
06:42 If you do not have good bandwidth, you can download and watch it
06:47 The Spoken Tutorial Project Team , Conducts workshops using spoken tutorials
06:53 Gives certificates to those who pass an online test. For more details, please write to contact@spoken-tutorial.org
07:04 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
07:08 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
07:16 More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
07:22 This is Ashwini Patil from IIT Bombay.

Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya