OpenFOAM/C2/Creating-simple-geometry-in-OpenFOAM/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:00, 17 November 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration | ||
00:01 | નમસ્તે મિત્રો, OpenFOAM માં સરળ જોમેટ્રી બનાવવાના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
00:06 | આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ. | ||
00:08 | simple geometry કેવી રીતે બનાવવી | ||
00:11 | paraview માં જોમેટ્રી ને કેવી રીતે જોવી.. | ||
00:15 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, | ||
00:16 | Ubuntu version10.04 OpenFOAM version 2.1.0 ParaView version 3.12.0 | ||
00:27 | CFD માં પૂર્વ પ્રક્રિયા ભાગ જોમેટ્રી ને બનાવવા માટે અને તેને મેશ કરવા માટે રાખે છે. | ||
00:33 | ઉદાહરણ માટે આપણે પાછલા ટ્યુટોરીયલના Lid driven cavity વાળો કેસ લઈએ. | ||
00:38 | પાછલા ટ્યુટોરીયલનો પાથ રિકોલ કરીએ, | ||
00:40 | મેં કમાંડ ટર્મિનલ પહેલાથી જ ખોલ્યું છે અને lid driven cavity ના માટે પાથ ઉમેર્યો છે. | ||
00:48 | અહી 0,constant, અને system ત્રણ ફોલ્ડર છે. Geometry એ constant ના polymesh ફોલ્ડરમાં છે. | ||
00:55 | કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો cd space constant અને Enter દબાવો. | ||
01:03 | હવે ટાઈપ કરો ls અને Enter દબાવો. | ||
01:06 | આમાં polymesh નામક અન્ય ફોલ્ડર છે. | ||
01:10 | હવે ટાઈપ કરો cd space polymesh અને Enter દબાવો. | ||
01:18 | હવે ટાઈપ કરો ls અને Enter દબાવો. | ||
01:22 | આ તે geometry ફાઈલ ધરાવે છે જેને blockMeshDict કહેવાય છે. | ||
01:26 | તમે પોતાની પસંદગી ના કોઈ પણ એડિટર સાથે તે blockMeshDict ફાઈલ ખોલો. | ||
01:30 | ટર્મિનલ માં ટાઈપ કરો gedit space blockMeshDict(નોંધ લો કે M અને D કેપિટલ અક્ષર માં છે ) અને એન્ટર દબાવો Enter. | ||
01:45 | ચાલો આને કેપ્ચર એરિયામાં ડ્રેગ કરું. | ||
01:49 | હવે આને મીનીમાઇઝ કરીએ. | ||
01:53 | ચાલો હવે સ્લાઈડ પર પાછા ફરીએ. | ||
01:55 | openfoam માં પૂર્ણ geometry એ blocks માં તૂટેલા હોય છે. | ||
01:59 | આકૃતિમાં બતાડેલ પ્રમાણે બ્લોકસને 0 થી શરુ કરીને નમ્બર કરેલ છે. | ||
02:08 | નોંધ લો કે ઓપનફોર્મ માં 2D geometry' બનાવવા માટે તમને z-axis માં એકમ સેલ જાડાઈ ની વેલ્યુ આપવી જરૂરી છે. | ||
02:19 | lid driven cavity લંબાઈ 1 અને ઊંચાઈ 1 છે સ્લાઈડ ને મીમીમાંઈઝ કરો.
| ||
02:29 | તમારા ડેસ્કટોપ પર જમણું ક્લિક કરી > create document > Empty file કરીને એક ખાલી ફાઈલ બનાવો તેને blockMeshDict. તરીકે નામ આપો. (નોંધ લો કે અહી M અને D કેપિટલ અક્ષર માં છે ) | ||
02:48 | આને ખોલો. હવે અસલ લીડ ડ્રીવેન કેવીટી blockMeshDict ફાઈલથી ડેટાને નવી blockMeshDict line 0 થી કોપી કરીશું. | ||
02:59 | ઉપર સ્ક્રોલ કરો line 0 થી convertTometers સુધી કોપી કરો આને અહી પેસ્ટ કરો. | ||
03:15 | નીચે સ્ક્રોલ કરો .હવે converttometers. ના આગળ અમુક સ્પેસ છોડો. | ||
03:21 | 1 ઉમેરો જેમકે જોમેટ્રી મીટરમાં છે એક સેમીકોલન ઉમેરો આને એન્ટર દબાવો. | ||
03:30 | ફરીથી એન્ટર દબાવો આને ફાઈલમાં ટાઈપ કરો vertices(વરટાઈસીસ) અને એન્ટર દબાવો . | ||
03:39 | ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો . | ||
03:43 | ટેબ કી દબાવો અને 0 પોઈન્ટ થી શરૂઆત કરો , ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. | ||
03:52 | 0 space 0 space 0 અને એન્ટર દબાવો. ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો . | ||
04:02 | પોઝીટીવ x-axis માં પોઈન્ટ 1 ની તરફે આગળ વધીએ અને 1 space 0 space 0 ઉમેરો અને Enter દબાવો. | ||
04:12 | ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ positive x-y plane માં પોઈન્ટ 2 ની તરફે આગળ વધીએ અને 1 space 1 space 0 ઉમેરો અને એન્ટર દબાવો. | ||
04:26 | ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ પોઝીટીવ y axis માં 3 પોઈન્ટ ઉમેરો ' 0 space 1 space 0 એન્ટર દબાવો. | ||
04:39 | ફરીથી ટેબ કી દબાવો આગળની બાજુએ 4th પોઈન્ટ ઉમેરો ખુલ્લો અને બંદ કૌંસ 0 space 0 space 0.1 અને એન્ટર દબાવો. | ||
04:51 | તેજ રીતે positive z -axis માં એક યુનિટ વેલ્યુ સાથે અન્ય પોઈન્ટ ઉમેરો. | ||
04:56 | બંદ કૌંસ અને તેના પછી એક semicolon ઉમેરો એન્ટર દબાવો ફરીથી એન્ટર દબાવો. | ||
05:03 | vertices ના નીચે બોલ્ક છે. ટાઈપ કરો blocks અને એન્ટર દબાવો. ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. | ||
05:16 | ચાલો હું સ્લાઈડ પર પાછી ફરું. | ||
05:19 | નોંધ લો કે Lid driven cavity ને single block ના જેમ લેવામાં આવ્યું છે. | ||
05:24 | હવે હું blockmeshdict માં પાછી જાઉં છું. | ||
05:27 | બ્લોકસના માટે clockwise દિશામાં પોઈન્ટ્સ ઉમેરો. | ||
05:31 | meshing. ના માટે અહી આપણે hexa hedal blocks નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
05:34 | હવે ટાઈપ કરો hex અમુક સ્પેસ મુકો કૌંસ ના અંદર 0 space 1 2 3 4 5 6 7 ફરીથી અમુક સ્પેસ મુકો. | ||
05:53 | નોંધ લો કે બ્લોકસના માટે વધુ પોઈન્ટ્સ હશે. | ||
05:58 | તે પછી x,y,અને z દિશાઓ માં grid points ઉમેરો. | ||
06:02 | કૌંસ માં ઉમેરો 30 space 30 space 1 અમુક સ્પેસ છોડો તમે જરૂરીયા અનુસાર grid રૂપાંતરિત કરી શકો છો. | ||
06:16 | Grid point in z-axis માં Grid pointને એક લઇ શકે છે. | ||
06:22 | હવે અમુક સ્પેસ છોડો અને ટાઈપ કરો simple grading ખુલ્લો બંદ કૌંસ 1 space 1 space 1 ઉમેરો. | ||
06:36 | આ x y અને z દિશાઓ માં ગ્રીડ સ્પેસીંગ છે. એન્ટર દબાવો. | ||
06:43 | બંદ કૌંસ semicolon ઉમેરો અને એન્ટર દબાવો. | ||
06:48 | ફરીથી Enter દબાવો હવે ટાઈપ કરો edges, અને Enter દબાવો . | ||
06:55 | જેમકે આ સરળ જોમેટ્રી છે edges ને ખાલી મૂકી શકાય છે. | ||
07:00 | ખુલ્લો કૌંસ એન્ટર દબાવો બંદ કૌંસ એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો. | ||
07:07 | ફરીથી એન્ટર દબાવો edges ના નીચે boundary conditions હોય છે. | ||
07:11 | અહી તમને faces માટે boundary name ઉમેરવા ની જરૂરી છે. | ||
07:15 | boundary ટાઈપ કરો અને Enter દબાવો . | ||
07:19 | ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો. | ||
07:23 | હવે ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. | ||
07:26 | જોમેટ્રીમાં ઉપરીની વોલ frwaa વાડી અને અન્ય ત્રણ સ્થિર છે. | ||
07:31 | જેમ કે આ એક 2D પ્રોબ્લમ છે સામે અને પાછળના faces નું નામ empty છે. | ||
07:39 | નવી blockMeshDict ફાઈલને ફરીથી ખોલો. | ||
07:42 | boundary માં patch ના નામને moving wall ની જેમ લાખો અને . Enter દબાવો. | ||
07:51 | હવે ખુલ્લો છગડીયો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. | ||
07:56 | હવે moving wall' ના માટે type ઉમેરો ટાઈપ કરો type space wall | ||
08:06 | insert a semicolon ઉમેરો અને Enter દબાવો. | ||
08:09 | હવે ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. ટેબ કી દબાવો.ખુલ્લો બંદ કૌંસ. | ||
08:20 | આ કૌંસમાં faces ના માટે પોઈન્ટ ઉમેરો. | ||
08:24 | ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. | ||
08:27 | નોંધ લો કે પોઈન્ટસ ના ઓડર એ પ્રકાર નું હોવું જોઈએ કે અંગૂઠો face થી સામાન્ય હોવો જોઈએ. | ||
08:34 | અને આંગળીયો આકૃતિમાં દેખાડ્યા પ્રમાણે કર્લ હોવું જોઈએ. | ||
08:39 | કર્લ એ clockwise અથવા anti- clockwise હોઈ શકે છે. | ||
08:43 | એ પણ ધ્યાન આપો કે તે પોઈન્ટસ vertices માં ઉમેરાયેલ પોઈન્ટ્સ ના સાથે મેળ ખાવા જોઈએ. | ||
08:48 | હવે હું નવી blockmeshdict ફાઈલ પર પાછી જાવું છું. | ||
08:52 | હવે faces માં ઉમેરો 3 space 7 space 6 space 2. | ||
09:01 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. આ ફરવા વાળા વોલના 3,7,6,2. ના માટે પોઈન્ટસ છે. | ||
09:09 | આને મીનીમાઇઝ કરીએ. નોંધ લો કે તમે તે face પર કોઈ પણ પોઈન્ટ ના સાથે શરુ કરી શકો છો. હવે એન્ટર દબાવો. | ||
09:17 | ફરીથી બંદ કૌંસ એન્ટર દબાવો. બંદ છગડીયો કૌંસ. | ||
09:22 | હજી એક વાતની નોધ લો કે તમને પોઈન્ટસ અથવા faces ઉમેવા પછીથી એક સેમીકોલન ઉમ્વેવાની જરૂરત છે . હવે છગડીયો કૌંસ પછી એન્ટર દબાવો . ફરીથી ન્ટર દબાવો . | ||
09:35 | હવે તેજ રીતે fixed wall માટે boundary condition' અને faces ઉમેરવાના છે.
| ||
09:40 | 2D problem' હોવાથી આગળ અને પાછળના face માટે બોન્ડ્રી ના ટાઇપ ને empty રાખી શકીએ છીએ. | ||
09:46 | સ્લાઈડમાં ફિગરને જુઓ પોઈન્ટસ ને ઉમેરવા માટે આને મીનીમાઈઝ કરો. | ||
09:52 | બંદ કૌંસ ઉમેરો semicolon અને Enter દબાવો, ફરીથી Enter દબાવો. | ||
09:59 | હવે ટાઈપ કરો mergePatchPairs અને Enter દબાવો. | ||
10:04 | જો કે મર્જ કરવા માટે કોઈ પણ પેચીસ નથી આને ખાલી રાખી શકાય છે. | ||
10:08 | બંદ ખુલ્લો કૌંસ ઉમેરો સેમીકોલન અને એન્ટર દબાવો. | ||
10:14 | આપણે blockmeshdict ફાઈલ બનાવી લીધી છે. આને સેવ કરો. | 10:18 | પૂર્ણ blockMeshDict ફાઈલ અહી બતાડેલ છે. |
10:26 | બંને blockMeshDict ફાઈલ બંદ કરો. | ||
10:29 | નોંધ લો કે command terminal ત્યાર શુધી કાર્ય નહી કરે જ્યાર શુધી blockMeshDict file બંદ ના થયી જાય. | ||
10:35 | ટર્મિનલ પર પાછા જાવ. હવે ટાઈપ કરો cd (dot) (dot) cavity ફોલ્ડર પર પાછા આવીએ. હવે જોમેટ્રી Mesh કરીએ. | ||
10:45 | આ કરવા માટે terminal'પર ટાઈપ કરો: blockMesh અને Enter દબાવો. | ||
10:53 | હવે જોમેટ્રી ને જોવામાંતે કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરો paraFoam અને Enter દબાવો. | ||
10:59 | આ ParaView window ખોલશે. | ||
11:03 | Now On the left hand side click હવે ડાબી બાજુ એ object inspector menu માં Apply પર ક્લિક કરો.આ પ્રકારે તમે જોમેટ્રી જોશો. | ||
11:13 | હવે આપણી સ્લાઈડ પર પાછા જઈએ. | ||
11:16 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: | ||
11:18 | OpenFOAM માં સરળ જોમેટ્રી બનાવતા. | ||
11:22 | Paraview માં જોમેટ્રી જોતા. | ||
11:25 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે | ||
11:29 | અસાઇનમેન્ટ તરીકે. | ||
11:31 | lid driven cavity ની દિશા બદલો ,Change the grid size ને 50 50 1 કરો અને જોમેટ્રી ને paraview માં જુવો. | ||
11:41 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | ||
11:44 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
11:46 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
11:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
11:53 | - સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
11:55 | -જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||
11:59 | -વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. | ||
12:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
12:09 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
12:15 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
12:19 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |