OpenFOAM/C2/Creating-simple-geometry-in-OpenFOAM/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:55, 16 November 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, OpenFOAM માં સરળ જોમેટ્રી બનાવવાના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ. |
00:08 | simple geometry કેવી રીતે બનાવવી |
00:11 | paraview માં જોમેટ્રી ને કેવી રીતે જોવી.. |
00:15 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, |
00:16 | Ubuntu version10.04 OpenFOAM version 2.1.0 ParaView version 3.12.0 |
00:27 | CFD માં પૂર્વ પ્રક્રિયા ભાગ જોમેટ્રી ને બનાવવા માટે અને તેને મેશ કરવા માટે રાખે છે. |
00:33 | ઉદાહરણ માટે આપણે પાછલા ટ્યુટોરીયલના Lid driven cavity વાળો કેસ લઈએ. |
00:38 | પાછલા ટ્યુટોરીયલનો પાથ રિકોલ કરીએ, |
00:40 | મેં કમાંડ ટર્મિનલ પહેલાથી જ ખોલ્યું છે અને lid driven cavity ના માટે પાથ ઉમેર્યો છે. |
00:48 | અહી 0,constant, અને system ત્રણ ફોલ્ડર છે. Geometry એ constant ના polymesh ફોલ્ડરમાં છે. |
00:55 | કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો cd space constant અને Enter દબાવો. |
01:03 | હવે ટાઈપ કરો ls અને Enter દબાવો. |
01:06 | આમાં polymesh નામક અન્ય ફોલ્ડર છે. |
01:10 | હવે ટાઈપ કરો cd space polymesh અને Enter દબાવો. |
01:18 | હવે ટાઈપ કરો ls અને Enter દબાવો. |
01:22 | આ તે geometry ફાઈલ ધરાવે છે જેને blockMeshDict કહેવાય છે. |
01:26 | તમે પોતાની પસંદગી ના કોઈ પણ એડિટર સાથે તે blockMeshDict ફાઈલ ખોલો. |
01:30 | ટર્મિનલ માં ટાઈપ કરો gedit space blockMeshDict(નોંધ લો કે M અને D કેપિટલ અક્ષર માં છે ) અને એન્ટર દબાવો Enter. |
01:45 | ચાલો આને કેપ્ચર એરિયામાં ડ્રેગ કરું. |
01:49 | હવે આને મીનીમાઇઝ કરીએ. |
01:53 | ચાલો હવે સ્લાઈડ પર પાછા ફરીએ. |
01:55 | openfoam માં પૂર્ણ geometry એ blocks માં તૂટેલા હોય છે. |
01:59 | આકૃતિમાં બતાડેલ પ્રમાણે બ્લોકસને 0 થી શરુ કરીને નમ્બર કરેલ છે. |
02:08 | નોંધ લો કે ઓપનફોર્મ માં 2D geometry' બનાવવા માટે તમને z-axis માં એકમ સેલ જાડાઈ ની વેલ્યુ આપવી જરૂરી છે. |
02:19 | lid driven cavity લંબાઈ 1 અને ઊંચાઈ 1 છે સ્લાઈડ ને મીમીમાંઈઝ કરો.
|
02:29 | તમારા ડેસ્કટોપ પર જમણું ક્લિક કરી > create document > Empty file કરીને એક ખાલી ફાઈલ બનાવો તેને blockMeshDict. તરીકે નામ આપો. (નોંધ લો કે અહી M અને D કેપિટલ અક્ષર માં છે ) |
02:48 | આને ખોલો. હવે અસલ લીડ ડ્રીવેન કેવીટી blockMeshDict ફાઈલથી ડેટાને નવી blockMeshDict line 0 થી કોપી કરીશું. |
02:59 | ઉપર સ્ક્રોલ કરો line 0 થી convertTometers સુધી કોપી કરો આને અહી પેસ્ટ કરો. |
03:15 | નીચે સ્ક્રોલ કરો .હવે converttometers. ના આગળ અમુક સ્પેસ છોડો. |
03:21 | 1 ઉમેરો જેમકે જોમેટ્રી મીટરમાં છે એક સેમીકોલન ઉમેરો આને એન્ટર દબાવો. |
03:30 | ફરીથી એન્ટર દબાવો આને ફાઈલમાં ટાઈપ કરો vertices(વરટાઈસીસ) અને એન્ટર દબાવો . |
03:39 | ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો . |
03:43 | ટેબ કી દબાવો અને 0 પોઈન્ટ થી શરૂઆત કરો , ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. |
03:52 | 0 space 0 space 0 અને એન્ટર દબાવો. ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો . |
04:02 | પોઝીટીવ x-axis માં પોઈન્ટ 1 ની તરફે આગળ વધીએ અને 1 space 0 space 0 ઉમેરો અને Enter દબાવો. |
04:12 | ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ positive x-y plane માં પોઈન્ટ 2 ની તરફે આગળ વધીએ અને 1 space 1 space 0 ઉમેરો અને એન્ટર દબાવો. |
04:26 | ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ પોઝીટીવ y axis માં 3 પોઈન્ટ ઉમેરો ' 0 space 1 space 0 એન્ટર દબાવો. |
04:39 | ફરીથી ટેબ કી દબાવો આગળની બાજુએ 4th પોઈન્ટ ઉમેરો ખુલ્લો અને બંદ કૌંસ 0 space 0 space 0.1 અને એન્ટર દબાવો. |
04:51 | તેજ રીતે positive z -axis માં એક યુનિટ વેલ્યુ સાથે અન્ય પોઈન્ટ ઉમેરો. |
04:56 | બંદ કૌંસ અને તેના પછી એક semicolon ઉમેરો એન્ટર દબાવો ફરીથી એન્ટર દબાવો. |
05:03 | vertices ના નીચે બોલ્ક છે. ટાઈપ કરો blocks અને એન્ટર દબાવો. ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. |
05:16 | ચાલો હું સ્લાઈડ પર પાછી ફરું. |
05:19 | નોંધ લો કે Lid driven cavity ને single block ના જેમ લેવામાં આવ્યું છે. |
05:24 | હવે હું blockmeshdict માં પાછી જાઉં છું. |
05:27 | બ્લોકસના માટે clockwise દિશામાં પોઈન્ટ્સ ઉમેરો. |
05:31 | meshing. ના માટે અહી આપણે hexa hedal blocks નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
05:34 | હવે ટાઈપ કરો hex અમુક સ્પેસ મુકો કૌંસ ના અંદર 0 space 1 2 3 4 5 6 7 ફરીથી અમુક સ્પેસ મુકો. |
05:53 | ध्यान दें कि विविध ब्लॉक्स के लिए अधिक पॉइंट्स होंगे। નોંધ લો કે બ્લોકસના માટે વધુ પોઈન્ટ્સ હશે. |
05:58 | તે પછી x,y,અને z દિશાઓ માં grid points ઉમેરો. |
06:02 | કૌંસ માં ઉમેરો 30 space 30 space 1 અમુક સ્પેસ છોડો તમે જરૂરીયા અનુસાર grid રૂપાંતરિત કરી શકો છો. |
06:16 | Grid point in z-axis માં Grid pointને એક લઇ શકે છે. |
06:22 | હવે અમુક સ્પેસ છોડો અને ટાઈપ કરો simple grading ખુલ્લો બંદ કૌંસ 1 space 1 space 1 ઉમેરો. |
06:36 | આ x y અને z દિશાઓ માં ગ્રીડ સ્પેસીંગ છે. એન્ટર દબાવો. |
06:43 | બંદ કૌંસ semicolon ઉમેરો અને એન્ટર દબાવો. |
06:48 | ફરીથી Enter દબાવો હવે ટાઈપ કરો edges, અને Enter દબાવો . |
06:55 | જેમકે આ સરળ જોમેટ્રી છે edges ને ખાલી મૂકી શકાય છે. |
07:00 | ખુલ્લો કૌંસ એન્ટર દબાવો બંદ કૌંસ એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો. |
07:07 | Again press Enter. Below edges are the boundary conditions. |
07:11 | Here you need to enter the boundary name for the faces |
07:15 | Type boundary and press Enter . |
07:19 | insert a open bracket and press Enter |
07:23 | Now let me switch back to the slides |
07:26 | In the geometry the upper wall is moving and other three walls are fixed. |
07:31 | The front and back faces are named as empty as this is a 2D problem |
07:39 | Open the new blockMeshDict file again |
07:42 | In boundary put the name of the patch as moving wall . Press Enter |
07:51 | Now Insert a open curly bracket and press Enter |
07:56 | Now enter the type for the moving wall , enter type space wall |
08:06 | insert a semicolon and press Enter |
08:09 | Now insert open bracket, and press Enter. Press the tab key. Open close bracket. |
08:20 | In this bracket enter the pointfor for faces |
08:24 | Let me switch to the slide |
08:27 | Note that order of the points should be in such a way that the thumb should be normal to the face |
08:34 | And fingers making a curl as shown in the figure . |
08:39 | The curl can be clockwise or anti- clockwise |
08:43 | Also note that the points should match with the points inserted in vertices |
08:48 | Now let me switch back to the new blockmeshdict file . |
08:52 | Now in the faces enter 3 space 7 space 6 space 2. |
09:01 | Let me switch back to the slide. These are the point for the moving wall 3,7,6,2. |
09:09 | Minimise this. Note that you can start from any point on that face. Now press Enter |
09:17 | Close the bracket again press Enter. Close the curly bracket. |
09:22 | Another note we need to enter a semi- colon, after you insert the points, a faces now after the curly brackets, press Enter again press Enter |
09:35 | Now similarly enter boundary condition and faces for the fixed wall |
09:40 | Being a 2D problem the type of boundary for front and back face can be kept as empty. |
09:46 | Refer to the figure in the slide. For entering the points. Minimise this |
09:52 | Insert the closed brackets, put a semicolon and press Enter, again press Enter |
09:59 | Now type mergePatchPairs and press Enter |
10:04 | Since their are no patches to merge it can be kept empty |
10:08 | Insert open close bracket. Insert a semi-colon and press Enter |
10:14 | We are done with creating the blockmeshdict file. Save this |
10:18 | The complete blockMeshDict file is as shown here. |
10:26 | Close both the blockMeshDict files |
10:29 | Note that the command terminal will not work until blockMeshDict file is closed |
10:35 | Switch back to the terminal. Now type cd (dot) (dot) twice to return back to the cavity folder. Now Mesh the geometry |
10:45 | To do this in a terminal type: blockMesh and press Enter |
10:53 | Now View the geometry by typing in the command terminal paraFoam and press Enter |
10:59 | This will open the ParaView window |
11:03 | Now On the left hand side click Apply on object inspector menu thus you can see the geometry. |
11:13 | Now let me switch back to the slides |
11:16 | In this tutorial we learnt: |
11:18 | Creating a simple geometry in OpenFOAM |
11:22 | Viewing the geometry in Paraview |
11:25 | This brings us to the end of the tutorial |
11:29 | As an Assignment |
11:31 | Change the direction of lid driven cavity ,Change the grid size to 50 50 1and View the geometry in paraview |
11:41 | Watch the video available at this URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
11:44 | It summarizes the Spoken Tutorial project. |
11:46 | If you do not have good bandwidth, you can download and watch it. |
11:51 | The Spoken Tutorial Project Team |
11:53 | -Conducts workshops using spoken tutorials |
11:55 | -Gives certificates to those who pass an online test |
11:59 | -For more details, please write to contact@spoken-tutorial.org |
12:05 | Spoken Tutorial project is part of Talk to a Teacher project, |
12:09 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
12:15 | More information on the same is available at the following URL link http://spoken-tutorial.org/NMEICT-Intro |
12:19 | This is Rahul Joshi from IIT BOMBAY signing off.Thanks for joining. |