LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:06, 28 October 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 LibreOffice Draw ના - Basics of Layers and Password Encryption PDF પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે layers ની સામાન્ય જાણકારી શીખીશું.
00:12 આપણે આ પણ શીખીશું password encryption નો ઉપયોગ કરીને કેઈવી રીતે Draw ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,


00:18 PDF તરીકે એક્સપોર્ટ કરવી.
00:21 અહી આપણે Ubuntu Linux આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ
00:30 Route Mapફાઈલ ખોલો.
00:33 Layers શું છે ?
00:34 Layers પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે.
00:42 દરેક Draw ફાઈલમાં ત્રણ લેયરો છે.
00:44 Layout layer મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે.
00:48 આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ.
00:51 Control layercontrol elements ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે buttons અને forms.
00:57 Dimensions layer' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે.
01:06 ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ.
01:19 ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે.
01:26 તેને Map 1, Map 2 અને Map 3 તરીકે બોલાવીએ .
01:31 Map 1, એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે.
01:35 Map 2,માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ.
01:43 Map 3, માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ.
01:48 શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?.
01:51 ના , DrawLayers. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે.
01:58 આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે.
02:03 એક Draw પેજ વાપરીને આપણે layers સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ.
02:10 RouteMap માં અમુક લેયરો ઉમેરો.
02:13 Layout layer પર ક્લિક કરો.
02:15 જમણું ક્લિક કરો અને Insert layer પસંદ કરો.
02:18 Insert layer ડાઈલોગ બોક્સ ખુલે છે.
02:22 “Name” ફિલ્ડમાં “Layer four” ટાઈપ કરો.
02:24 તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો.
02:30 “Visible” અને “Printable” બોક્સોને તપાસો.
02:34 ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે OK પર ક્લિક કરો.
02:37 ફરી એક વાર Layout layer પર ક્લિક કરો.
02:40 Draw પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો.
02:44 ત્યાર બાદ Lakes ને પસંદ કરો.
02:46 Shift કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો.
02:52 આગળ જમણું ક્લિક કરો અને Cut પસંદ કરો.
02:55 ત્યારબાદ “Layer four” લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો.
02:59 તે બધાને Layout layer માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે.
03:04 ફરી એક વારLayer Four પર ક્લિક કરો.
03:07 કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને Modify Layer પસંદ કરો.
03:12 Modify Layer ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:15 “Visible” બોક્સને અનચેક કરો . OK પર ક્લિક કરો.
03:18 Layer Four માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી.
03:21 ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી.
03:26 Layout Layer પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો Layout layer જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો.
03:35 આપણી પાસે આપણું Map 2! છે. સામન રીતે આપણે Map 3 પણ બનાવી શકીએ છીએ.
03:42 ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
03:45 ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો.
03:49 RouteMap ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે.
04:01 હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને PDF તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી.
04:10 Draw file “RouteMap” આ ડ્રો ફાઈલને PDF તરીકે સંગ્રહીએ.
04:14 મેન મેનુમાં થી File પસંદ કરો.અને “Export as PDF” પર ક્લિક કરો.
04:19 PDF ડાઈલોગ બોક્સ ખુલે છે.
04:21 પહેલા ચાલો “General” વિકલ્પો સુયોજિત કરીએ.
04:24 “General” ટેબ પર ક્લિક કરો.
04:26 “Range” અંતર્ગત ચાલો , “All” પસંદ કરીએ કારણકે અપને ડ્રો ફાઈલના તમામ પેજોને PDF માં રૂપાંતર કરી રહ્યા છીએ.
04:34 “Images” અંતર્ગત ,આપણે “JPEG compression” પસંદ કરીશું.
04:38 સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે.
04:42 આગળ Initial View ટેબ પર ક્લિક કરો.
04:45 ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું.
04:49 હવે Links tab પર ક્લિક કરો.
04:52 આપણે કદાચિત Draw ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે.
04:55 ફરીથી, ચાલો Links માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ.
04:59 હવે ચાલો PDF ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો.
05:03 આવું કરવા માટે “Security” ટેબ પર ક્લિક કરો.
05:07 Set open password બટન પર ક્લિક કરો.
05:10 Set open password ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:14 “Password” ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો .
05:20 હું મારો પાસવર્ડ “Protect101” તરીકે સુયોજિત કરીશ.
05:24 “Confirm” ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101” ટાઈપ કરીશ. OK પર ક્લિક કરો.
05:31 આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ.
05:37 Set permission password બટન પર ક્લિક કરો.
05:41 “Password” ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું “ProtectAgain0” ટાઈપ કરીશ.
05:49 “Confirm” ફિલ્ડમાં , ફરીથી “ProtectAgain0” ટાઈપ કરો અને OK પર ક્લિક કરો.
05:57 નોંધ લો Printing અને Changes માટે પરમીશન હવે સક્રિય છે.
06:03 આ એક સારી આદત છે કે
  • પાસવર્ડને
  • ઓછામાં ઓછો છ અંકિ સુયોજિત કરવો.
  • જેમાં આંકડા અને વિશેષ અક્ષરો નો પણ સમાવેશ હોય.
06:14 Printing, અંતર્ગત Not Permitted વિકલ્પ પસંદ કરો.
06:18 PDF ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી.
06:25 Changes અંતર્ગત “Not Permitted” વિકલ્પ પસંદ કરો.
06:29 પાસવર્ડ ને ફક્ત ત્યારે જ એડિટ કરી શકાય છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે , નહી તર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી.
06:36 હવે નીચે આવેલ Export બટન પર ક્લિક કરો.
06:41 Export ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:43 ડાબા પેનલથી Places અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું Desktop પસંદ કરીશ.
06:53 File type, અંતર્ગત PDF - Portable Document Format.
06:57 અને Save બટન પર ક્લિક કરો.
07:01 Draw ફાઈલ PDF ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને Desktop અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે.
07:07 ચાલો હવે Desktop પર જઈએ.
07:09 Desktop, પર RouteMap PDF ફાઈલ પર ડબલ ક્લિક કરો.
07:14 Enter password ડાઈલોગ બોક્સ ખુલશે.
07:17 Password ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ Protect111 ટાઈપ કરો.
07:23 Unlock Document બટન પર ક્લિક કરો.
07:26 તમે જોશો કે password ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે.
07:35 Password ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ Protect101 ટીપ કરીએ.
07:40 Unlock Document બટન પર ક્લિક કરો. The PDF file opens.
07:46 Draw ફાઈલને સફળતાપૂર્વક PDF માં રૂપાંતરિત કરી લીધી છે.અને તેને password-protected બનાવી છે !
07:53 અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:57 અહી આપણે શીખ્યા layers ની સામાન્ય જાણકારી.
08:00 Draw ફાઈલને PDF માં કેવી રીતે રૂપાંતરિત કરવું.
08:03 password encryption. વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું.
08:08 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08:11 RouteMap ની બીજી એક PDF ફાઈલ.
08:14 PDF ડાઈલોગ બોક્સમાં “Initial View” વિકલ્પો બદલો.
08:17 શું થાય છે તેનું અવલોકન કરો.
08:20 “User Interface” માટે તમામ વિકલ્પો તપાસ કરો.
08:23 permission passwords સુયોજિત કરો.
08:25 PDF પ્રિન્ટ કરો.
08:28 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
08:31 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:34 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .
08:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:42 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
08:45 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
08:50 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
08:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .
09:03 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:11 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09:23 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya