Linux-Old/C2/Desktop-Customization-14.04/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:49, 23 October 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search

Title of script: Desktop Customization

Author: Gaurav

Keywords:


Visual Cue Narration
00.01 નમસ્તે મિત્રો ઉબ્નટુ લીનક્સમાં Desktop Customization પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું
  • Launcher વિષે
  • Launcher માં એપ્લીકેશનને કેવી રીતે ઉમેવી અને કાઢવી.
  • બહુવિધ desktops વાપરવા.
  • Internet connectivity
  • Sound settings
  • Time અને Date સેટિંગ
  • અને અન્ય user accounts માં સ્વીત્ચ કરવું.
00.27 આ માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux OS 14.10
00.34 ચાલો Launcher. સાથે શરૂઆત કરીએ.
00.36 Launcher એ ઉબુન્ટુ લીનક્સ ડેસ્કટોપના ડાબી બાજુના ડીફોલ્ટ પેનલ છે જે મૂળભૂત એપ્લીકેશન ધરાવે છે.
00.44 વારે ઘડીએ વપરાતા એપ્લીકેશન માટે Launcher તેને સરળ બનાવે છે.
00.49 તો આપણે ફક્ત "desktop shortcut" ના Launcher પર ક્લિક કરીને પ્રોગ્રામને લોન્ચ કરી શકીએ છીએ.
00.56 Launcher મૂળભૂત રીતે અમુક એપ્લીકેશનો ધરાવે છે.
01.00 ચાલો જરૂરિયાત અનુસાર Launcher ને કસ્ટમાઇઝ કરીએ.
01.06 મારા નિયમિત કામ તરીકે મારી જરૂરિયાત એપ્લીકેશન છે Terminal, LibreOffice Writer, Gedit અને બીજા ઘણા .
01.15 ચાલો આ એપ્લીકેશનો Launcher. પર ઉમેરીએ.
01.19 આ કરવા પહેલા મને જે અમુક એપ્લીકેશનો નથી જોતા તેને કાઢી નાખું.
01.25 હું VLC એપ્લીકેશન ને કાઢવા ઈચ્છું છું
01.30 VLC એપ્લીકેશન પર જમણું ક્લિક કરો અને Unlock from Launcher. પસંદ કરો.
01.37 તમે જોઈ શકો છો કે VLC એપ્લીકેશન આઇકન હવે લોન્ચરથી નીકળી છે.
01.43 તે જ રીતે જે એપ્લીકેશન આપણે વારંવાર નથી વાપરતા તેને કાઢી શકાય છે.
01.49 જેવું તમે અહી જોઈ થયા છીએ મેં મારા ડેસ્કટોપના લોન્ચર થી અમુક એપ્લીકેશન કાઢી નાખી છે.
01.55 હવે હું લોન્ચર પર ટર્મિનલ શોર્ટક્ટ ઉમેરીશ.
02.00 Dash Home. પર ક્લિક કરો.
02.02 search bar, માં ટાઈપ કરો “terminal”.
02.05 Terminal આઇકન ને kholwa માટે તે પર ક્લિક કરો .
02.09 તમે Terminal આઇકન ને લોન્ચર પર જોઈ શકો છો Launcher.
02.13 લોન્ચર પર ટર્મિનલ આઇકન ફિક્સ કરવા માટે પ્રથમ તે પર જમણું ક્લિક કરો.
02.18 પછી Lock to Launcher. પર ક્લિક કરો.
02.21 લોન્ચર પર એપ્લીકેશન શોર્ટક્ટ ફિક્સ કરવા બીજો માર્ગ છે.ડ્રેગીંગ અને ડ્રોપીંગ. હવે હું આને બતાડીશ.
02.30 Dash Home ખોલો અને search bar, માં ટાઈપ કરો libreOffice.
02.37 LibreOffice આઇકન ને Launcher. પર ડ્રેગ કરો.
02.42 જેમ જ આપણે આ કરીએ છીએ “Drop to Add application”. ના સાથે ટેક્સ્ટ દેખાઈ શકે છે .જો નથી દેખાતો તો પણ કોઈ ચિંતા ના કરો.
02.51 હવે LibreOffice આઇકન ને લોન્ચર પર ડ્રોપ કરો.
02.55 તમે જોઈ શકો છો કે શોર્ટ ક્ટ 'હવે લોન્ચર પર ઉમેરાયું છે.
03.00 આ રીતે આપણે લોન્ચર પર શોર્ટક્ટ ઉમેરી શકીએ છીએ.
03.04 Ubuntu Linux OS માં વધુ એક મહ્ત્વપૂર્ણ ફીચર છે multiple desktop અથવા Workspace Switcher.
03.12 અમુક વખતે આપણે ઘણી બધી એપ્લીકેશનો પર એક સાથે કાર્ય કરે છે.
03.17 અને આપણને એક એપ્લીકેશનથી બીજા પર જવા માટે કદાચ અઘરું પડે છે.
03.22 આને વધુ સરળ બનાવવા માટે આપણે Workspace Switcher. વાપરી શકીએ છીએ.
03.27 ચાલો Launcher પર પાછા જઈએ.
03.30 Launcher, પર સ્તિથ Workspace Switcher આઇકન છે.તે પર ક્લિક કરો .
03.36 આ આપણને ચાર quadrants ચાર ડેસ્કટોપ સાથે દેખાડે છે.
03.40 મૂળભૂત રીતે ઉપરનો ડાબો ભાગ પસંદિત હોય છે.
03.44 આ એ ડેસ્કટોપ છે જેમાં હમણાં આપને કામ કરી રહ્યા છીએ .
03.48 ચાલો હવે બીજા ડેસ્કટોપ પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો.
03.53 હવે લોન્ચર પર સીથ ટર્મિનલ પર ક્લિક કરીને તેને ખોલો.
03.59 હવે ફરીથી 'Workspace Switcher પર ક્લિક કરો.
04.02 હવે તમને બીજા Workspace Switcher પર ટર્મિનલ અને પ્રથમ પર ડેસ્કટોપ છે.
04.09 આ રીતે મેં ઘણા બધા ડેસ્કટોપ પર એક સાથે કાર્ય કરી શકો છો.
04.12 ચાલો હવે પ્રથમ ડેસ્કટોપ પર પાછા જઈએ.
04.15 Launcher. પર Trash એ એક વધુ મહત્વનું ફીચર છે.
04.19 Trash બધી ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે.
04.23 Trash. જો આપણાથી કોઈ ફાઈલ ભૂલ થી ડીલીટ થાય છે તો આપણે તેને Trash. થી પછી મેળવી શકીએ છીએ.
04.28 ' આને બતાડવા માટે હું મારી ડેસ્કટોપ પર સ્તિથ DIW ફાઈલ ને ડીલીટ કરું છું.
04.33 ફાઈલ પર જમણું ક્લિક કરો અને Move to Trash. વિકલ્પ પર ક્લિક કરો.
04.38 તેન પાછી મેળવવા માટે ફક્ત લોન્ચર પરથી Trash icon પર ક્લિક કરો.
04.43 Trash ફોલ્ડર ખુલે છે.
04.46 file, પસંદ કરો જમણું ક્લિક કરો અને Restore અને પર ક્લિક કરો.
04.50 Trash વિન્ડો ને બંદ કરીને ડેસ્કટોપ પર પાછા આવો.
04.54 આપણે જોઈ ન્શાકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે પાછી દેખાય છે.
04.59 ફાઈલ ને હમેશ માટે તમારા સીસ્ટમ થી દીલતી કરવા માટે પ્રથમ તેને પસંદ કરો અને Shift+Delete. ને દબાવો.
05.07 તમને Are you sure want to permanently delete DIW તરીકે પૂછતો એક ડાયીલોગ બોક્સ દેખાશે .Delete પર ક્લિક કરો.
05.15 Trash આઇકન પર ફરીથી ક્લિક કરો.
05.18 આપણને તે ફાઈલ Trash ફોલ્ડર માં નહી મળે કેમેકે આપણે તેને આપણા સીસ્ટમ થી હમેંશ માટે ડીલીટ કરી છે.
05.24 હવે હું ડેસ્કટોપના ઉપરના જમના ખૂણા ની અમુક એપ્લીશેન વિષે બતાવું.
05.31 પર્થ છે Internet connectivity.
05.34 Connection is established if you are connected to any Lan or Wifi network.
05.39 તમે આને અહી જોઈ શકો છો.
05.42 You can select the network which you have access to.
05.46 To Enable/ Disable the network, check/uncheck the Enable Networking option.
05.52 We can also edit the networks using Edit Connections option.
05.57 Next option is Sound. Click on it.
06.00 You can see a slider here. This helps us to increase or decrease the audio level, as per our choice.
06.07 We can further adjust the sound level of our system by clicking on Sound Settings.
06.14 Explore the settings in this window on your own.
06.17 Next icon is Time & Date.
06.20 If we click on this icon, the calendar opens up. We can see the current date, month and year here.
06.29 Arrow buttons allow us to move to other months and years, as per our choice.
06.35 We can edit date and time by clicking on Time & Date Settings. Explore this option further on your own.
06.44 Next, click on the wheel icon.
06.47 Here we can see some shortcut options along with Log Out and Shut Down options.
06.53 We can also see all the User accounts available in our system.
06.59 We can switch to whichever user account we wish to, by clicking on that particular user.
07.05 Let us summarise.
07.07 In this tutorial we have learnt
  • About the Launcher
  • How to Remove and add applications in the Launcher
  • Use multiple desktops
  • Internet connectivity
  • Sound settings
  • Time & Date settings
  • Switch to other user accounts
07.26 The video at the following link summarises the Spoken Tutorial Project. Please watch it.
07.32 The Spoken Tutorial Project team conducts workshops and gives certificates on passing online tests.
07.39 For details, please write to us.
07.42 Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Govt of India. More information on this mission is available at the following link.
07.53 This tutorial is contributed by Gaurav Shinde and Praveen S. Thankyou for Joining.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey, PoojaMoolya