LibreOffice-Suite-Draw/C4/Set-Draw-preferences/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:40, 14 October 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના Setting Preferences પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં તમે શીખશો આપેલ પ્રીફ્રેન્સ ને કેવી રીતે સેટ કરવા:
  • Properties
  • Versions બનાવવું
  • color/grayscale/black-and-white માં જોવું.
00:18 અહી આપણે વાપરી રહ્યા છીએ :
  • Ubuntu Linux આવૃત્તિ 10.04 અને આપણા operating system તરીકે અને
  • LibreOffice Suite આવૃત્તિ 3.3.4.
00:29 ફાઈલ '3D ObjectsChart' જે આપણે પહેલા સેવ કરી હતી તેને ખોલો અને પેજ 1 જાઓ.
00:40 ધારો કે પછી ના સંદર્ભ ના માટે આપણે આ ફાઈલ પર વર્ણનો ઉમેરવા ઈચ્છીએ છીએ.
00:45 આવું કરવા માટે Main menu થી , select File પસંદ કરો અને Properties પર ક્લિક કરો.
00:50 તમે Properties ડાઈલોગ બોક્સ જોઈ શકો છો.
00:56 General ટેબ પર ક્લિક કરો . આ ફાઈલમાં થી સંબંધિત બધી માહિતી અંહિ યાદી થયેલ છે.
01:02 કૃપા કરીને નોંધ લો અહી આપણે ફક્ત ફાઈલનું વિગતો જોઈ શકીએ છીએ .તમે અહી કોઈ પણ ફેરફાર કરી શકતા નથી
01:09 આગળ Description ટેબ પર ક્લિક કરો.
01:13 અહી આપણે આપણી જરૂરિયાત મુજબ Title, Subject, Keywords અને Comments ઉમેરી શકીએ છીએ.


01:20 આ જાણકારી પછીના સંદર્ભ ની જેમ ઉપયોગ કરી શકાય છે.
01:25 Title ફિલ્ડમાં , : "3D Objects Chart" ટાઈપ કરો.
01:30 Subject ફિલ્ડમાં : "3D Objects Comparisons" ટાઈપ કરો.
01:37 Keywords માં , હું ટાઈપ કરીશ: "3D and 3D Effects".
01:42 છેલ્લે Comments fફિલ્ડમાં ટાઈપ કરો  : "Learning about File Properties".
01:48 ડ્રો ફાઈલથી સંબંધિત માહિતી ટાઈપ કરવું એક સારો અભ્યાસ છે.
01:54 Description ટેબમાં ઉપલબ્ધ વિશેષતાઓ ઉમેરવામાં તમે તમે પોતાની વિશેષતાઓ સેટ કરી શકો છો.
02:00 ઉદાહરણ તરીકે તમે એ તારીખ મેળવી શકો છો જયારે આ ડોક્યુમેન્ટ બન્યું હતું,
02:05 ડોક્યુમેન્ટનું એડિટર,
02:07 ઉપયોગકર્તા જેના માટે આ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું વગેરે.
02:11 ડ્રો એવા ફીચર ધરાવે છે જે આ જાણકારીને કસ્ટમાઇઝ કરવામાં તમારી મદદ કરે છે.
02:17 Properties ડાઈલોગ બોક્સમાં , click Custom Properties પર ક્લિક કરો.


02:23 અહી તમે ત્રણ ફિલ્ડ જોઈ શકો છો: Name, Type અને Value.
02:30 નીચે જમણી બાજુએ Add બટન પર ક્લિક કરો.
02:33 હવે દરેક ફિલ્ડમાં તમે ડ્રોપ ડાઉન બોક્સ જોશો.
02:40 હવે Name ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને Date Completed વિકલ્પ પસંદ કરો.
02:46 Type ડ્રોપ-ડાઉન માં આપણે, Date Time પસંદ કરીશું.
02:51 The Value ફિલ્ડ હવે તારીખ અને સમય બતાવશે,
02:55 હવે તારીખ બદલશું નહી.
02:57 Time શેત્રમાં 10:30:33. ઉમેરો.
03:05 હવે તમને એ તારીખ ખબર છે જે પર ડોક્યુમેન્ટ બનાવ્યું હતું.
03:09 હવે એક અન્ય field ઉમેરી Add પર ક્લિક કરો.
03:14 તમે ડ્રોપ ડાઉન બોક્સની બીજી યાદી જોશો.
03:21 Name ડ્રોપ ડાઉનમાં , Checked by પસંદ કરો.
03:25 Type ફિલ્ડમાં Text પસંદ કરો.
03:29 Value, માં ટેક્સ્ટ “ABC” ઉમેરો.
03:33 OK પર ક્લિક કરો. આજ કારણ છે કે તમે ડ્રો ફાઈલમાં પોતાની વિશેષતા ઓ ઉમેરી શકો છો.
03:39 હવે શીખીએ કે એક વિશેષતા જે આપણે બનાવી છે તેને કેવી રીતે કાઢીએ.
03:44 Main menu પર જાવ , click on File પર ક્લિક કરો અને Properties પસંદ કરો.
03:51 Properties ડાઈલોગ બોક્સ માં ,Custom Properties પર ક્લિક કરો.
03:55 રથમ વિશેષતા Checked by કાઢો.
04:01 જમણી બાજુએ Remove Property બટન પર ક્લિક કરો વિશેષતા હવે કાઢી નખાઇ છે.
04:07 OK પર ક્લિક કરો.
04:11 તમે ડ્રો ફાઈલના વિવિધ વર્જન પણ સેવ કરી શકો છો.

આ ફિચરને Versions કહેવાય છે .

04:17 ઉદાહરણ તરીકે તમે પ્રથમ દિવશે ઓબ્જેક્ટસ ને ઉમેરી શકો છો અને તેને સેવ કરી શકો છો.
04:22 બીજા દિવશે તમે ડ્રોઈંગ માં રૂપાંતરણ કરી શકો છો.
04:24 તમે વાસ્તવિક ડ્રોઈંગ અને રૂપાંતરિત ડ્રોઈંગ બંને ની એક નકલ રાખવા ઈચ્છી શકીએ છીએ.
04:31 હવે Versions વિકલ્પ ઉપયોગ કરીને ફાઈલને સેવ કરી શકીએ છીએ.
04:33 Main menu પર થી , go to File પર જાવ અને Versions પર ક્લિક કરો.
04:39 તમે Versions ડાઈલોગ બોક્સ જોઈ શકો છો.
04:42 Save New Version બટન પર ક્લિક કરો .
04:47 Insert Version Comment ડાઈલોગ બોક્સ તમે જોશો.
04:51 Let’s type the comment "Version One".
04:55 Click on OK and then click on Close.
05:00 Now, let us change the text in the title- "Geometry in Two D Shapes and Three D Shapes".
05:07 Let’s change the colour of the text to blue.
05:18 Let us save the file using the Versions option.
05:22 From the Main menu, go to File and click on Versions.
05:26 Click on the Save New Version button.
05:30 The Insert Version Comment dialog appears.
05:34 Type the comment Version Two.
05:36 Click OK.
05:40 There are now two versions listed here - Version One and Version Two.
05:46 We know that Version One is the file with the black coloured title font.
05:51 And Version Two is the file with the blue coloured title font.
05:54 Let us select Version One and click on Open.
06:00 We can see the version with the black coloured title font.
06:05 You can enable automatic saving of versions, every time you close a Draw file.
06:11 To do so, click on File and then click on Versions.
06:15 Now, a check-box option which says "Always save a version on closing".
06:23 Check this box.
06:24 This will ensure that every time you close the Draw file, a new version will be saved. Click Close.
06:34 You can also set the viewing preferences for your Draw file.
06:38 You can view your drawing in Color, Gray scale or Black and White.
06:44 By default, we view the Draw file in colour.
06:48 Let us change the view to Gray Scale.
06:53 Click on View, click Color/Grayscale and select Gray Scale.
06:59 You will see that the objects are now displayed in grey.
07:03 Now, let’s change the view to Black and White.
07:08 From the Main Menu, select View, click Color/Grayscale and select Black and White.
07:17 You will see that the objects are now displayed in black-and-white.
07:25 You can switch the view back to colour again.
07:29 To do so, click on View, click Color/Grayscale and select Color.
07:36 The drawing is again displayed in colour.
07:43 This brings us to the end of this tutorial.
07:45 In this tutorial, we learnt to set the following preferences in Draw:
  • Properties of a Draw file
  • Create versions of a Draw file
  • View the drawing in color/grayscale/black-and-white.
07:59 Watch the video available at the following link.
08:02 It summarizes the Spoken Tutorial project.
08:06 If you do not have good bandwidth, you can download and watch it.
08:11 The Spoken Tutorial Project team:
  • Conducts workshops using spoken tutorials.
  • Gives certificates to those who pass an online test.
08:21 For more details, please write to:

contact at spoken hyphen tutorial dot org.

08:29 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
08:33 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
08:40 More information on this mission is available at:

htpp://spoken-tutorial.org/NMEICT-Intro

08:54 This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.

Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya