LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:41, 6 October 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 LibreOffice Draw ના - Basics of Layers and Password Encryption PDF પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે layers ની સામાન્ય જાણકારી શીખીશું.
00:12 આપણે આ પણ શીખીશું password encryption નો ઉપયોગ કરીને કેઈવી રીતે
00:15 Draw ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,
00:18 PDF તરીકે એક્સપોર્ટ કરવી.
00:20 અહી આપણે Ubuntu Linux આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ
00:30 Route Mapફાઈલ ખોલો.
00:33 Layers શું છે ?
00:34 Layers પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે.
00:40 દરેક Draw ફાઈલમાં ત્રણ લેયરો છે.
00:43 Layout layer મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે.
00:46 આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ.
00:50 Control layercontrol elements ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે buttons અને forms.
00:56 Dimensions layer' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે.
01:03 ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ.
01:16 ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે.
01:23 તેને Map 1, Map 2 અને Map 3 તરીકે બોલાવીએ .
01:28 Map 1, એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે.
01:32 Map 2,માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ.
01:40 Map 3, માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ.
01:45 શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?.
01:49 ના , DrawLayers. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે.
01:54 આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે.
01:59 એક Draw પેજ વાપરીને આપણે layers સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ.
02:06 RouteMap માં અમુક લેયરો ઉમેરો.
02:09 Layout layer પર ક્લિક કરો.
02:11 જમણું ક્લિક કરો અને Insert layer પસંદ કરો.
02:15 Insert layer ડાઈલોગ બોક્સ ખુલે છે.
02:18 “Name” ફિલ્ડમાં “Layer four” ટાઈપ કરો.
02:21 તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો.
02:26 “Visible” અને “Printable” બોક્સોને તપાસો.
02:30 ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે OK પર ક્લિક કરો.
02:33 ફરી એક વાર Layout layer પર ક્લિક કરો.
02:36 Draw પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો.
02:40 ત્યાર બાદ Lakes ને પસંદ કરો.
02:43 Shift કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો.
02:48 આગળ જમણું ક્લિક કરો અને Cut પસંદ કરો.
02:51 ત્યારબાદ “Layer four” લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો.
02:55 તે બધાને Layout layer માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે.
03:00 ફરી એક વારLayer Four પર ક્લિક કરો.
03:03 કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને Modify Layer પસંદ કરો.
03:08 Modify Layer ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:11 “Visible” બોક્સને અનચેક કરો . OK પર ક્લિક કરો.
03:14 Layer Four માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી.
03:18 ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી.
03:22 Layout Layer પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો Layout layer જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો.
03:31 આપણી પાસે આપણું Map 2! છે. સામન રીતે આપણે Map 3 પણ બનાવી શકીએ છીએ.
03:38 ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
03:41 ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો.
03:45 In the RouteMap ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે.
03:56 હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને PDF તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી.
04:04 Draw file “RouteMap” આ ડ્રો ફાઈલને PDF તરીકે સંગ્રહીએ.
04:08 મેન મેનુમાં થી File પસંદ કરો.અને “Export as PDF” પર ક્લિક કરો.
04:14 PDF ડાઈલોગ બોક્સ ખુલે છે.
04:15 પહેલા ચાલો “General” વિકલ્પો સુયોજિત કરીએ.
04:18 “General” ટેબ પર ક્લિક કરો.
04:20 “Range” અંતર્ગત ચાલો , “All” પસંદ કરીએ કારણકે અપને ડ્રો ફાઈલના તમામ પેજોને PDF માં રૂપાંતર કરી રહ્યા છીએ.
04:28 “Images” અંતર્ગત ,આપણે “JPEG compression” પસંદ કરીશું.
04:32 સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે.
04:36 આગળ Initial View ટેબ પર ક્લિક કરો.
04:39 ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું.
04:44 હવે Links tab પર ક્લિક કરો.
04:46 આપણે કદાચિત Draw ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે.
04:49 ફરીથી, ચાલો Links માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ.
04:53 હવે ચાલો PDF ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો.
04:58 આવું કરવા માટે “Security” ટેબ પર ક્લિક કરો.
05:01 Set open password બટન પર ક્લિક કરો.
05:04 Set open password ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:08 “Password” ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો .
05:14 હું મારો પાસવર્ડ “Protect101” તરીકે સુયોજિત કરીશ.
05:18 “Confirm” ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101” ટાઈપ કરીશ. OK પર ક્લિક કરો.
05:25 આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ.
05:31 Set permission password બટન પર ક્લિક કરો.
05:35 “Password” ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું “ProtectAgain0” ટાઈપ કરીશ.
05:43 “Confirm” ફિલ્ડમાં , ફરીથી “ProtectAgain0” ટાઈપ કરો અને OK પર ક્લિક કરો.
05:51 નોંધ લો Printing અને Changes માટે પરમીશન હવે સક્રિય છે.
05:58 It is always a good પ્રચ્તીચે આ એક સારી આદત છે કે
  • પાસવર્ડને
  • ઓછામાં ઓછો છ અંકિ સુયોજિત કરવો.
  • જેમાં આંકડા અને વિશેષ અક્ષરો નો પણ સમાવેશ હોય.
06:08 Printing, અંતર્ગત Not Permitted વિકલ્પ પસંદ કરો.
06:12 PDF ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી.
06:19 Changes અંતર્ગત “Not Permitted” વિકલ્પ પસંદ કરો.
06:23 PDF ને ફક્ત ત્યારે જ એડિટ કરી શકાય છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે , નહી તર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી.
06:31 હવે નીચે આવેલ Export બટન પર ક્લિક કરો.
06:35 Export ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:37 ડાબા પેનલથી Places અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું Desktop પસંદ કરીશ.
06:47 File type, અંતર્ગત PDF - Portable Document Format.
06:51 અને Save બટન પર ક્લિક કરો.
06:55 Draw ફાઈલ PDF ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને Desktop અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે.
07:00 ચાલો હવે Desktop પર જઈએ.
07:03 Desktop, પર RouteMap PDF ફાઈલ પર ડબલ ક્લિક કરો.
07:08 Enter password ડાઈલોગ બોક્સ ખુલશે.
07:11 Password ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ Protect111 ટાઈપ કરો.
07:17 Unlock Document બટન પર ક્લિક કરો.
07:20 તમે જોશો કે password ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે.
07:29 Password ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ Protect101 ટીપ કરીએ.
07:35 Click on the Unlock Document બટન પર ક્લિક કરો. The PDF file opens.
07:40 Draw ફાઈલને સફળતાપૂર્વક PDF માં રૂપાંતરિત કરી લીધી છે.અને તેને password-protected બનાવી છે !
07:47 અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:50 અહી આપણે શીખ્યા layers ની સામાન્ય જાણકારી.
07:53 Draw ફાઈલને PDF માં કેવી રીતે રૂપાંતરિત કરવું.
07:56 password encryption. વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું.
08:01 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08:04 RouteMap ની બીજી એક PDF ફાઈલ.
08:06 PDF ડાઈલોગ બોક્સમાં “Initial View” વિકલ્પો બદલો.
08:10 શું થાય છે તેનું અવલોકન કરો.
08:12 “User Interface” માટે તમામ વિકલ્પો તપાસ કરો.
08:16 permission passwords સુયોજિત કરો.
08:18 PDF પ્રિન્ટ કરો.
08:20 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
08:23 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:26 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .
08:31 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:32 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
08:36 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
08:39 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
08:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .
08:50 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:57 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09:06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya