LibreOffice-Suite-Draw/C3/Edit-Curves-and-Polygons/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 18:03, 7 September 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Editing Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે ડ્રોમાં વણાંકો અને બહુકોણ કેવી રીતે એડિટ કરવા. |
00:13 | આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભલો. |
00:23 | અહી આપને વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:32 | ચાલો ફરીથી આપણું Routemap ડ્રોઈંગ ખોલીએ. |
00:37 | પહેલા આપણે વણાંકો અને બહુકોણ દોરતા શીખ્યા.હવે આપણે તેને એડિટ કરતા શીખીશું. |
00:42 | ચાલો School Campus. નો આકાર બદલીએ. |
00:48 | આ માટે આપણે Edit Points toolbar નો ઉપયોગ કરીશું. |
00:52 | મેન મેનુ માંથી View પર ક્લિક કરો , Toolbars પસંદ કરો, અને Edit Points પર ક્લિક કરો. |
01:00 | Edit Points toolbar દેખાય છે. |
01:04 | ચાલો હવે School Campus બહુકોણ ને પસંદ કરો. |
01:09 | Edit Points પર Points આઇકન પર ક્લિક કરો. |
01:12 | ઓબ્જેક્ટમાં લીલા સિલેકશન હેન્ડલ એ ભૂરામાં બદલાશે.તે દર્શાવે છે કે તમે એડિટ પોઈન્ટ મોડ માં છો. |
01:23 | Edit Points ટૂલબાર પર , Insert points આઇકન પર ક્લિક કરો. |
01:29 | ડ્રો પેજ પર જાવ. કર્સર એ એક વત્તા ચિન્હમાં બદલાશે. |
01:35 | School Campus બહુકોણના ડાબી બાજુએ આ વત્તા ચિન્હ ને મુકો. |
01:41 | ડાબું માઉસ બટન દબાવીને તેને જમણી તરફ ડ્રેગ કરો.બટન ને છોડો .તમે પોઈન્ટ ને ઉમેર્યું છે. |
01:51 | હવે જે પોઈન ઉમેર્યું હતું તે પર ક્લિક કરો. Edit Points ટૂલબાર ના વિકલ્પો સક્રિય થયા છે. |
02:00 | Symmetric Transition પર ક્લિક કરો. |
02:03 | dotted control line પોઈન્ટ ના આગળ દેખાય છે. |
02:07 | કેમ્પસનો આકાર બદલવા માટે કન્ટ્રોલ લાઈનને બહારની તરફે ખેચો.આકાર બદલાયો છે! |
02:16 | થી બહાર જવા માટે Edit Points ટૂલબાર થી , Points પર ક્લિક કરો. |
02:21 | હવે કેમ્પસને જમણી બાજુથી વધાવીએ. |
02:26 | વિશિષ્ટ રૂપે ફક્ત છેલ્લા પોઈન્ટને ઉપર જમણી બાજુએ લાવો. |
02:30 | School Campus બહુકોણ પસંદ કરો. |
02:34 | ચાલો Edit Points ટૂલબાર ને સક્રિય કરીએ. |
02:38 | ભૂરા એડિટ પોઈન્ટ ઓબ્જેક્ટ ઓર દેખાય છે. પોઈન ને પસંદ કરો. |
02:45 | Edit Points ટૂલબાર પર , Move points. પર ક્લિક કરો. |
02:50 | Yતમે જોશોકે ભૂરા પસંદિત પોઈન્ટો હવે ઘટ્ટ ભૂરા થયા છે. |
02:54 | હવે ચાલો પોઈન્ટને જમણી બાજુએ ડ્રેગ કરો. |
02:58 | આપણે પોતાની જરૂરીયા મુજબ ગ્રીડને પોજીશન ઓબ્જેક્ટ પર ઉપયોગ કરી શકીએ છીએ. |
03:03 | School Campus again! આપણે School Campusનો આકાર ફરી બદલ્યો છે. |
03:09 | Pause this tutorial and do this assignment. |
03:12 | Draw a curve and Apply all the options from the Edit Points toolbar on it.Remember you need a lot of practice to master the Edit Points toolbar. |
03:25 | Lastly, let us group all the objects in the map.Press Ctrl + A Key on the keyboard and right-click for the Context menu. |
03:35 | Now select Group.All the objects are grouped now. |
03:43 | The map is complete!You can also color the buildings; add roads using lines, add traffic signals and any other detail you require. |
03:56 | Here is our sample coloured routemap. |
04:00 | This brings us to the end of this tutorial In this tutorial, we have learnt how To edit Curves and Polygons. |
04:10 | Here is another assignment for you.Create the map shown on this slide. |
04:16 | Watch the video available at the following link.It summarises the Spoken Tutorial project.If you do not have good bandwidth, you can download and watch it |
04:27 | The Spoken Tutorial Project TeamConducts workshops using spoken tutorials.Gives certificates for those who pass an online test |
04:37 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
04:45 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
05:00 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
05:11 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining. |