PHP-and-MySQL/C2/Common-Way-to-Display-HTML/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:02, 1 January 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00-0:21 php અંદર HTML પ્રદર્શિત કરવા માટેની ટીપ અહીં છે. આ ખાસ ઉપયોગી છે જ્યારે તમે 'if' સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરતા હોઉં અથવા કંઈપણ જે બ્લોકનો ઉપયોગ કરતું હોય અને જયારે તમારે તેને શરત પર આ કરવાની જરૂર હોય અથવા php પર કામ કરતી કોઈ પણ વસ્તુમાં તમારે HTML ના આઉટપુટની જરૂર હોય.
0:22-0:29 આ ઉદાહરણમાં, મને એક ચલ મળ્યું છે - Name, અને આ Alex થી સુયોજિત થયેલ છે.
0:30-0:35 તેથી જો હું લખું - name equals Alex, તો પછી, તે "Hi, Alex" ઇકો કરશે.
0:36-0:46 જો નામ એલેક્સ સમાન ન હોય - તો આપણે લખીશું 'else' - આપણે ઇકો કરીશું "You are not Alex. Please type your name"
0:47-0:52 અને આપણી પાસે અહીં ઈનપુટ ફિલ્ડ છે જેની આસપાસ ફોર્મ હોવું જોઈએ.
0:53-1:01 તેથી,“Form action equals Index.php”

Method =post અને આપણે ફોર્મ અહીં સમાપ્ત કરીશું.

1:02-1:14 આપણે તેને થોડું નીચે લાવી શકીએ, કે જેથી તે સારી રીતે જોઈ શકાય. તો, આપણી પાસે આ Else બ્લોક અંદર કેટલાક HTML કોડ છે.
1:15-1:26 તો આપણે લખીશું 'If else' અને આપણો બ્લોક અહીંથી શરુ થાય છે, અને અહીં સમાપ્ત થાય છે. અને ઘણું બધું HTML કોડ હોઇ શકે છે.
1:27-1:33 આ ટ્યુટોરીયલનો હેતુ તમને એ બતાવાનો છે કે તમારે ઇકો નો ઉપયોગ કરી HTML કોડ ને ઇકો કરવાની જરૂર નથી.
1:34-1:40 જ્યારે તમે અવતરણ ચિહ્નોના બદલે ઉંધા અલ્પવિરામનો ઉપયોગ કરીને કોડ કરવા ઈચ્છો છો ત્યારે તે ખુબ સરળ અને સમય બચાવે છે..
1:41-1:51 બ્લોક અંદર કોડ મુકવું પણ સારું છે, ધારો કે, અહીં આ બ્લોકમાં, અને તમે શું લખી રહ્યાં છો તે અંગે ચિંતા કર્યા વગર.
1:58-2:08 તો, જો તમે અવતરણચિહ્ન નો ઉપયોગ કરતા હોવ તો આ ફોરવર્ડ સ્લેશ અક્ષરનો બચાવ કરશે.
2:09-2:18 તો, તે પ્રદર્શિત કરવામાં આવશે પરંતુ ઇકો નો અંત અને અહીં આ ઇકોની શરૂઆત તરીકે અવગણવામાં આવશે.
2:19-2:24 ઉદાહરણ તરીકે. ચાલો ફક્ત રીફ્રેશ કરીએ.
2:25-2:30 જોકે નામ એલેક્સ સમાન છે તેથી આપણે પહેલા જોયું તેમ શુભેચ્છા આપે છે.
2:31-2:41 નાના લખાણ માટે ઇકો ઠીક છે, પરંતુ એક ફોર્મ વગેરે સાથે મોટા લખાણ માટે, આપણે ઇકો નથી ઈચ્છતા.
2:42-2:55 જેમ કે હમણાં તે હાજર છે, તે સંચાલિત ન થશે. આપણને એક એરર મળશે. આપણે આ લખાણ માટે આઉટપુટ ની પદ્ધતિ પૂરી નથી પાડી.
2:56-3:07 તે લીટી ૧૨ પર છે. તો, જો તમે લીટી ૧૨ પર જાઓ, તો તમે જોશો કે તે અહીં છે. આપણે આ રીતે સમસ્યા સુધારી શકીએ છીએ.
3:08-3:18 આપણું php નું શરૂઆતનું ટેગ અહીં છે. અને હું ટેગનો અંત અહીં નીચે કરીશ.
3:19-3:29 તો, બ્લોક શરુ થવા પહેલા આપણે આપણા ટેગનો અંત કરીએ છીએ. હવે હું નવો ટેગ અહીં આ છગડીયા કૌંસ પહેલાં શરૂ કરીશ.
3:30-3:45 તો હવે આપણી પાસે થોડો php કોડ અહીં છે અને થોડો અહીં. અને બાકીના નું php તરીકે અર્થઘટન કરવામાં નથી આવતું. કારણ કે તે HTML છે તેથી તે HTML કોડ તરીકે વિસ્થાપિત કરવામાં આવશે.
3:46-4:01 તો, હું પ્રથમ શું કરીશ, આ બધાને અવતરણચિહ્નમાં બદલીશ.
4:02-4:06 જો તમે શરૂઆતથી આ પદ્ધતિ અમલમાં મુકો, તો તમે સરળતાથી કોડ લખી શકો અને તે ઘણી સારી રીતે કામ કરી શકે.
4:07-4:20 તો ફરી એક વાર એ જ પ્રમાણે સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે, આપણી પાસે એક બ્લોક અહીં છે અને એક બ્લોક અહીં છે. તે એ રીતે પ્રદર્શિત થશે જેમ કે php અહીં અંત થતું હોય.
4:21-4:36 પરંતુ આપણે અહીં અંદર બ્લોક નો અંત નથી કરતા, આ વિસ્તારમાં, પરંતુ આપણે નીચે જઈ રહ્યા છીએ. આપણે તેને ઇકો નથી કરતા પરંતુ પ્રદર્શિત કરીએ છીએ.
4:37-4:47 આ Else બ્લોકને ખાસ લાગુ પડે છે. આપણે વાદળી પ્રકાશિત લાઇનમાં અહીં અને અહીં બ્લોકનો અંત કરીએ છીએ.
4:46-4:58 તેથી ફરી આપણને પ્રથમ "Hi , Alex" મળે છે. હવે જો આપણે નામને બદલીએ, ધારો કે કાયલ, રીફ્રેશ કરીએ.
4:58-5:07 તમે જોશો કે HTML યોગ્ય રીતે પ્રદર્શિત થયું છે. પરંતુ તે php ના ઉપયોગથી પ્રદર્શિત નથી થયું.
5:08 onwards. જ્યારે તમારે HTML યોગ્ય રીતે પ્રદર્શિત કરવું હોય અને ફરીથી સરળતાથી વાંચવા ઈચ્છતા હોવ ત્યારે ઉપયોગ કરવા માટે આ સારી પદ્ધતિ છે. આશા છે કે આ ટ્યુટોરીયલ મદદરૂપ થયું. જોડવા બદલ આભાર..

Contributors and Content Editors

Jyotisolanki