Inkscape/C3/Design-a-visiting-card/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:26, 7 July 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:00 | Inkscape માં “Design a Visiting card” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. . |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું : |
00:08 | વીઝીટીંગ કાર્ડ માટેની સેટિંગો. |
00:10 | વીઝીટીંગ કાર્ડને ડીઝાઈન કરવું. |
00:12 | વીઝીટીંગ કાર્ડની ઘણી બધી કોપીઓ પ્રિન્ટ કરવા માટેની સેટિંગો. |
00:16 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
|
00:26 | ચાલો Inkscape. ખોલીએ. |
00:28 | File પર જાવ Document properties. પર ક્લિક કરો. |
00:34 | Default units ને Inches માં બદલો અને મૂળભૂત e Orientation ને Landscape. માં બદલો. |
00:41 | ચાલો હવે વીઝીટીંગ કાર્ડ ને ડીઝાઇન કરવાનું શરુ કરીએ. |
00:45 | Rectangle tool. વાપરીને એક લંબચોરસ બનાવીએ.
|
00:49 | Selector tool. પર ક્લિક કરો. |
00:51 | Tool controls bar, પર width ને 3.5 અને height ને 2. થી બદલો. |
01:00 | તેને કેનવાસન ડાબા ખૂણાની ઉપરની બાજુએ ખસેડો. |
01:05 | તેનો રંગ ઘટ્ટ લીલા માં બદલો. |
01:08 | ચાલો હવે પેટર્ન ડીઝાઈન કરીએ. |
01:10 | Bezier tool ને પસંદ કરીને આડી અવળી લાઈન દોરો. |
01:14 | Object menu. પર જાવ Fill and Stroke. ને ખોલો. |
01:19 | stroke color ને પીળો કરો. |
01:23 | હવે આડી અવળી લાઈનના નીચે એક સીધી લાઈન દોરો. |
01:26 | બંને લાઈન પસંદ કરીને Extensions menu. પર જાવ. |
01:30 | Generate from path પર ક્લિક કરો અને પછી Interpolate. પર. |
01:35 | Exponent વેલ્યુ એ ઝીરો છે કે તે તપાસો. |
01:38 | Interpolation steps વેલ્યુ ને 30 થી બદલો. |
01:42 | Apply બટન પર ક્લિક કરો અને પછી Close બટન પર. |
01:46 | નોંધ લો કે Interpolation ની અસર હવે લાગુ પડી છે. |
01:50 | ચાલો હવે Interpolate ડીઝાઈનને ચમક વાડી અસર આપીએ. ડીઝાઈન પસંદ કરો. |
01:55 | Filters menu. પર જાવ Shadows and Glows પર ક્લિક કરો અને પછી Glow. પર. |
02:02 | નોંધ લો કે ચમક વાડી અસર ડીઝાઈન પર લાગુ થઈ છે. |
02:06 | ચાલો હવે Spoken Tutorial logo તેમાં દાખલ કરીએ. |
02:10 | મેં તેને મારા ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં તેને સેવ કર્યું છે. |
02:13 | Code files લીંક માં તમને આ લોગો આપેલ છે. |
02:17 | Fileઅને Import. પર ક્લિક કરો. |
02:23 | તેના માપ માં ફેરબદલ કરો અને તેને ડાબા ખૂણાપર ઉપરની બાજુ એ મુકો. |
02:27 | પહેલાથી સેવ કરેલ LibreOffice Writer ફાઈલમાંથ હું વીઝીટીંગ કાર્ડની વિગતો કોપી કરીશ. |
02:34 | Code files લીંક માં તમને આ ફાઈલ આપેલ છે. |
02:38 | ફોન્ટ સાઈઝ 12 અને કલરને સફેદ કરો. |
02:43 | Spoken Tutorial શબ્દને પસંદ કરો. |
02:45 | ફોન્ટ સાઈઝ16 કરો અને તેને બોલ્ડ બનાવો. |
02:50 | હવે Spoken Tutorial માટે આપણું વીઝીટીંગ કાર્ડ તૈયાર છે. |
02:55 | આગળ,આપને વીઝીટીંગ કાર્ડની ઘણીબધી કોપીઓ બનાવતા શીખીશું. |
02:59 | આપણે આ cloning મેથડ દ્વારા કરી શકીએ છીએ. |
03:03 | આ કરવા માટે પ્રથમ આપણને બધા એલિમેન્ટસને એક જૂથમાં કરવા પડશે. |
03:06 | બધા એલિમેન્ટ પસંદ કરવા માટે Ctrl + A દબાવો અને તેમને જૂથ કરવા માટે Ctrl + G દબાવો. |
03:13 | હવે Edit menu. પર જાવ. |
03:15 | Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones. પર ક્લિક કરો. |
03:20 | Create Tiled Clones ડાઈલોગ બોક્સ ખુલે છે. |
03:23 | Symmetry ટેબ માં rows ને 4 અને columns ને 3 કરો. |
03:30 | હવે Create બટન પર ક્લીક કરો. |
03:33 | અને પછી ડાઈલોગ બોક્સ બંદ કરો. |
03:35 | નોંધ લો કે કેનવાસ પર વીઝીટીંગ કાર્ડની ઘણી બધી કોપીઓ દેખાય છે. |
03:40 | આ રીતે આપણે વીઝીટીંગ કાર્ડની ઘણી બધી કોપીઓ બનાવી શકીએ છીએ. |
03:44 | ઉપરના ડાબા ખૂણાના વીઝીટીંગ કાર્ડ પર તમારું ધ્યાન દોરાવો. |
03:48 | તે પર ક્લિક કરી તેને તેના સ્થાન થી ખસેડો. |
03:50 | હવે આ કાર્ડને વધારાની નકલ તરીકે કાઢી નાખો. |
03:54 | જો આમાં અમુક ફેરફાર કરવા હોય તો શું ? |
03:59 | શું આપણને પ્રત્યેક કોપી માં ફેરફાર કરવા પશે? |
04:02 | નાં, બિલકુલ નહી. આપણને ફક્ત મૂળ વીઝીટીંગ કાર્ડમાં જ સુધારણા કરવી પડશે. |
04:07 | અને તે બધી કોપી પર અસર કરશે. |
04:10 | Let's try this. Double click and change the color of the word Spoken Tutorial to brown on the original card |
04:18 | Observe the changes are reflected in all the visiting card copies. |
04:24 | Now let us save the file. |
04:26 | Press Ctrl + S to save the SVG file. I will choose Desktop as the location to save my file. |
04:35 | And I will type ST-visiting-card as the Filename and click on Save. |
04:43 | After this, we will save the file in PDF format. |
04:48 | Once again, go to File and click on Save As. |
04:53 | Change the extension to PDF and click on Save. |
04:57 | Change the resolution to 300 and click on OK. |
05:01 | Let us go to the Desktop. |
05:03 | Here is the file that we had saved. Let's open it. |
05:08 | Here are the visiting cards that we created. |
05:11 | Let us summarize. |
05:13 | In this tutorial, we learnt about
|
05:23 | Here is an assignment for you. |
05:26 | Create a visiting card with
|
05:38 | The video available at the following link summarizes the Spoken Tutorial project. Please watch it. |
05:44 | The Spoken Tutorial Project Team conducts workshops and gives certificates for those who pass an online test. |
05:51 | For more details, please write to us. |
05:54 | Spoken Tutorial Project is supported by the NMEICT, MHRD, Government of India. |
05:59 | More information on this Mission is available at this link. |
06:03 | We have come to the end of this tutorial.
This is Arthi and Saurabh from IIT Bombay, signing off. Thanks for joining. |