LaTeX/C2/LaTeX-on-Windows-using-TeXworks/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 20:57, 4 June 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 TeXworks વાપરીને વિન્ડો પર લેટેક ના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું:
00:09 * MikTeX ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા
00:11 * TeXworks વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા.
00:15 * ન મળનારી પેકેજ ડાઉનલોડ કરવા માટે MikTeX કોન્ફીગર કરતા.
00:19 આ ટ્યુ્ટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું Windows7 operating system અને MikTeX2.9.
00:27 હવે આપણે TeXworks નું મ્હ્ત્વના ફીચરો જોશું.
00:31 * આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે.
00:33 * આ એક embedded pdf reader છે.
00:36 * આ ભારતીય ભાષા ટાઈપસેટિંગ ને સપોર્ટ કરે છે.
00:39 TeXworks શરુ કરતા પહેલા,આપણને MikTeX ઇન્સ્ટોલ કરવું પડશે.
00:44 MikTeX આ એક વિન્ડોઝમાટે TeX અથવા LaTeX ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે.
00:52 વિન્ડોઝ પર LaTeX માં બેસિક ડોક્યુમેન્ટ બનવવા માટે જરૂરી પેકેજ તે ધરાવે છે.
00:58 આ ઉપરાંત,TeXworksMikTeX ઈંસ્ટોલેશન સાથે ઉપલભ્ધ મૂળભૂત એડિટર છે.
01:04 www.miktex.org આ વેબસાઈટ પર જાવ.
01:10 Click on the download link for recommended MikTeX ઇન્સ્ટોલ કરવા માટે બતાડેલ લીંક પર ક્લિક કરો.
01:15 MikTeX ઇન્સ્ટોલર ને ડાઉનલોડ કરશે.
01:18 તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો.
01:22 આ એક મોટી ફાઈલ છે લગભગ 154 mega bytes જેટલી.
01:25 તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે.
01:27 મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે.
01:32 ઈંસ્ટોલેશન શું કરવા માટે તે પર ડબલ ક્લિક કરો.
01:36 ચેક બોક્સ ને ચેક કરો અને Next પર ક્લિક કરો.
01:40 બધા મૂળભૂત વિકલ્પો ને પસંદ કરો.
01:43 આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે.
01:47 મેં મારા કમ્પ્યુટર પર MikTeX પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે.
01:50 તે માટે મને ઈંસ્ટોલેશન કરવાની જરૂર નથી.
01:54 તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક MikTeX ઇન્સ્ટોલ કર્યા પછી થી,
01:58 ચાલો જોઈએ MikTeX સાથે આવેલ TeXworks એડિટરને કેવી રીતે વાપરવું.
02:03 વિન્ડોઝ ના Startબટન પર ક્લિક કરો.
02:07 All Programs પર ક્લિક કરો.
02:09 MikTeX2.9 પર ક્લિક કરો.
02:12 TeXworks પર ક્લિક કરો.
02:15 TeXworks એડિટર ખુલે છે.
02:18 ચાલો હું પહેલાથી જ ઉપલભ્ધ લેટેક ડોક્યુમેન્ટ ને ખોલું.
02:21 હું File' પર ક્લિક કરીશ,અને પછી Open પર અને directory. ને પસંદ કરીશ.
02:28 પછી હું hello.tex ફાઈલ ખોલીશ.
02:32 આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે.
02:37 આને syntax highlighting. કહેવાય છે.
02:41 user content અને LaTeX syntax ના વચ્ચે તફાવત કરવા માં મદદ કરે છે.
02:47 જો LaTeX syntax હાઈ લાઈટ ના હોય તો આપેલ કરો.
02:52 TeXworks વિન્ડોમાં , મેનુ બારમાં ઉપલબ્ધ Format બટન પર ક્લિક કરો.
02:58 Syntax Colouring પસંદ કરો અને પછી LaTeX પર ક્લિક કરો.
03:03 દરેક વખતે આપણે બનાવેલ લેટેક ડોક્યુમેન્ટમાં TeXworks ના મદદથી syntax highlighting કરવા ઈચ્છતા હોય તો આપેલ કરો.
03:10 મેનુ બારમાં , Edit પર ક્લીક કરો,અને પછી Preferences પર .
03:16 એડિટર બારમાં dropdown' બટન પર ક્લીક કરો જે આપણને Syntax Colouring કરવા માટે વિકલ્પ આપશે.
03:22 LaTeX [સંડ કરો અને પછી OK બટન પર ક્લિક કરો.
03:26 આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર syntax highlighting ની અસર થશે.
03:32 હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ.
03:36 કમ્પાઈલેશન શરુ કરવા માટે Ctrl અને t કી ને એક સાથે દાબો.
03:42 એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો pdf ખુલે છે.
03:49 pdf readerTeXworks. સાથે આવે છે તેની નોંધ લો.
03:53 આ કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને pdf માં દેખાડવા માટે TeXworksનો ઉપયોગ કરનાર મૂળભૂત pdf reader છે.
03:59 હવે ચાલો આપણે Beamer ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ.
04:02 આપણે ઇન્સ્ટોલ કરેલ MikTeX setup માં મૂળભૂત રીતે 'Beamer package નો સમાવેશ નથી.
04:08 This means that we have to આનો અર્થ છે કે
04:10 આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન MikTeX distribution માં ઉમેરવું પડશે.
04:15 missing package ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે.
04:19 એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું.
04:24 MikTeX ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે.
04:31 MikTeX ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે.
04:37 ચાલો પ્રથમ માર્ગ જોઈએ.
04:40 આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે MikTeX પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.
04:47 પ્રથમ TeXworks editor ને બંદ કરો.
04:51 આ જરૂરી છે કે આપણે tex ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ.
04:56 start બટન પર ક્લિક કરો.
04:59 પછી All programs પર ક્લિક કરો.
05:02 MikTeX2.9. પર ક્લિક કરો.
05:05 TeXworks પર જમણું ક્લીક્કરો અને Run as Administrator ને પસંદ કરો.
05:11 TeXworks editor એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે.
05:16 File પર ક્લિક કરો.
05:19 Open. પર ક્લિક કરો.
05:21 beamer.tex ફાઈલ પસંદ કરો.
05:24 કમ્પાઇલેશન શરુ કરવા માટે Ctrl અને t કી દબાવો.
05:29 Package Installation ડાઈલોગ બોક્સ ખુલશે.
05:33 મિસિંગ પેકેજbeamer.cls ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે.
05:38 આ ડાઈલોગ બોક્સમાં Change બટન પર ક્લિક કરો.
05:43 Change Package Repository ડાઈલોગ બોક્સ ખુલશે.
05:47 Packages shall be installed from the internet વિકલ્પ પસંદ કરો .
05:52 Connection Settings પર ક્લિક કરો.
05:55 આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે.
05:59 જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો Use proxy server ચેક બોક્સને અનચેક કરો.
06:06 હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું.
06:12 હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ.
06:16 હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ.


06:19 હું સંબંધીત ચેક બોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ કરીશ.
06:25 OK પર ક્લિક કરો. અને પછી Next પર ક્લિક કરો.
06:30 તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે.
06:34 હું માહિતીઓ દાખલ કરું છું અને OK પર ક્લિક કરો.
06:39 તે વિવિધ રીમોટ પેકેજ રીપોઝીટરીઝની યાદી બતાડશે.
06:44 તેમાંથી એકને પસંદ કરો અને Finish પર.
06:48 Install પર ક્લિક કરો.
06:51 beamer.cls પેકેજ ને ઇન્સ્ટોલ કરશે.
06:55 ફરીથી એક વખત પેકેજ ઈંસ્ટોલેશન ડાઈલોગ બોક્સ ખુલશે.
07:00 આ મિસિંગ પેકેજ pgfcore.sty ઇન્સ્ટોલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે.
07:06 તમે show this dialog before installing packages આ વિકલ્પને અન ચેક કરી શકો છો.
07:12 જો તમે આવું જયારે તમે કરશો તો મિસિંગ પેકેજ નો સામનો કરવા પર પણ MikTeX ફરીથી પોમ્પ્ટ નહી કરશે.
07:19 Install પર ક્લિક કરો.
07:21 હવે જો હજુ મિસિંગ પેકેજો હશે તો તે આપમેળે કઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થયી જશે .
07:31 એક વખત જો ઈંસ્ટોલેશન પતિ જશે તે કમ્પાઈલેશન પતાવશે અને pdf આઉટપુત ખોલશે.
07:38 આપણે તેને જોઈ શકીએ છીએ આપણે સફળતા પૂર્વક Beamer ડોક્યુમેન્ટ કમ્પાઈલ કર્યું છે.
07:42 હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ.
07:47 વિન્ડો ના start બટન પર ક્લિક કરો.
07:50 All Programs પર ક્લિક કરો.
07:53 MikTeX2.9. પર ક્લિક કરો.
07:55 Maintenance (Admin) પર ક્લિક કરો. .
07:58 Package Manager પર ક્લિક કરો. (Admin).
08:02 આ વિવધ ઉપલબ્ધ પેકેજો ની યાદી દેખાડે છે.
08:07 હવે આ યાદી પર એક નજર ફેરવીએ.
08:10 આ યાદીમાં છ કોલમો છે.
08:13 તે છે Name, Category, Size, Packaged date, Installed on date અને Title .
08:21 Installed on column એ આપણા માટે ખુબ જરૂરી છે.
08:25 જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી.
08:32 ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
08:36 ઉદાહરણ તરીકે ,હું abc પેકેજ પસંદ કરું છું.
08:41 નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે.
08:48 પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે.
08:51 લસ બટન પર ક્લિક કરો.
08:53 એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે.
09:00 Proceed પર ક્લિક કરો.
09:04 જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે.
09:11 ચાલો હું મારું યુસરનેમ અને પાસવર્ડ ટાઈપ કરું.
09:14 OK પર ક્લિક કરો.
09:16 એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે.
09:23 રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે.
09:29 આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો.
09:34 આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે.
09:39 Close પર ક્લિક કરો.
09:41 પેકેજની યાદી રીફ્રેશ થશે.
09:44 નોંધ લો કે abc. પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં 11 september 2013 દેખાશે.
09:52 અહી TeXworks વાપરીને વિન્ડો પર લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:58 In this tutorial we learnt to:
10:00 * Download and install MikTeX.
10:02 * Write basic LaTeX document using TeXworks.
10:06 * Configure MikTeX to download missing packages in 2 different ways.
10:11 Watch the video available at the following link.
10:14 It summarizes the Spoken Tutorial project.
10:17 If you do not have good bandwidth, you can download and watch it.
10:21 The Spoken Tutorial Project Team:
10:23 Conducts workshops using spoken tutorials.
10:27 Gives certificates to those who pass on online test .
10:30 For more details, please write to contact@spoken-tutorial.org
10:36 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
10:40 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
10:48 More information on this mission is available at: http://spoken-tutorial.org /NMEICT-Intro
10:59 This is Rupak Rokade from IIT Bombay, signing off. Thanks for watching.

Contributors and Content Editors

Jyotisolanki