LaTeX/C2/LaTeX-on-Windows-using-TeXworks/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:42, 4 June 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | LaTeX on Windows using TeXworks વાપરીને વિન્ડો પર લેટેક ના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું: |
00:09 | * MikTeX ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા |
00:11 | * TeXworks વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા. |
00:15 | * ન મળનારી પેકેજ ડાઉનલોડ કરવા માટે MikTeX કોન્ફીગર કરતા. |
00:19 | આ ટ્યુ્ટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું Windows7 operating system અને MikTeX2.9. |
00:27 | હવે આપણે TeXworks નું મ્હ્ત્વના ફીચરો જોશું. |
00:31 | * આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે. |
00:33 | * આ એક embedded pdf reader છે. |
00:36 | * આ ભારતીય ભાષા ટાઈપસેટિંગ ને સપોર્ટ કરે છે. |
00:39 | TeXworks શરુ કરતા પહેલા,આપણને MikTeX ઇન્સ્ટોલ કરવું પડશે. |
00:44 | MikTeX આ એક વિન્ડોઝમાટે TeX અથવા LaTeX ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે. |
00:52 | વિન્ડોઝ પર LaTeX માં બેસિક ડોક્યુમેન્ટ બનવવા માટે જરૂરી પેકેજ તે ધરાવે છે. |
00:58 | આ ઉપરાંત,TeXworks આ MikTeX ઈંસ્ટોલેશન સાથે ઉપલભ્ધ મૂળભૂત એડિટર છે. |
01:04 | www.miktex.org આ વેબસાઈટ પર જાવ. |
01:10 | Click on the download link for recommended MikTeX ઇન્સ્ટોલ કરવા માટે બતાડેલ લીંક પર ક્લિક કરો. |
01:15 | આ MikTeX ઇન્સ્ટોલર ને ડાઉનલોડ કરશે. |
01:18 | તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો. |
01:22 | આ એક મોટી ફાઈલ છે લગભગ 154 mega bytes જેટલી. |
01:25 | તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે. |
01:27 | મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે. |
01:32 | ઈંસ્ટોલેશન શું કરવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
01:36 | ચેક બોક્સ ને ચેક કરો અને Next પર ક્લિક કરો. |
01:40 | બધા મૂળભૂત વિકલ્પો ને પસંદ કરો. |
01:43 | આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે. |
01:47 | મેં મારા કમ્પ્યુટર પર MikTeX પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે. |
01:50 | તે માટે મને ઈંસ્ટોલેશન કરવાની જરૂર નથી. |
01:54 | તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક MikTeX ઇન્સ્ટોલ કર્યા પછી થી, |
01:58 | ચાલો જોઈએ MikTeX સાથે આવેલ TeXworks એડિટરને કેવી રીતે વાપરવું. |
02:03 | વિન્ડોઝ ના Startબટન પર ક્લિક કરો. |
02:07 | All Programs પર ક્લિક કરો. |
02:09 | MikTeX2.9 પર ક્લિક કરો. |
02:12 | TeXworks પર ક્લિક કરો. |
02:15 | TeXworks એડિટર ખુલે છે. |
02:18 | ચાલો હું પહેલાથી જ ઉપલભ્ધ લેટેક ડોક્યુમેન્ટ ને ખોલું. |
02:21 | હું File' પર ક્લિક કરીશ,અને પછી Open પર અને directory. ને પસંદ કરીશ. |
02:28 | પછી હું hello.tex ફાઈલ ખોલીશ. |
02:32 | આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે. |
02:37 | આને syntax highlighting. કહેવાય છે. |
02:41 | આ user content અને LaTeX syntax ના વચ્ચે તફાવત કરવા માં મદદ કરે છે. |
02:47 | જો LaTeX syntax હાઈ લાઈટ ના હોય તો આપેલ કરો. |
02:52 | TeXworks વિન્ડોમાં , મેનુ બારમાં ઉપલબ્ધ Format બટન પર ક્લિક કરો. |
02:58 | Syntax Colouring પસંદ કરો અને પછી LaTeX પર ક્લિક કરો. |
03:03 | દરેક વખતે આપણે બનાવેલ લેટેક ડોક્યુમેન્ટમાં TeXworks ના મદદથી syntax highlighting કરવા ઈચ્છતા હોય તો આપેલ કરો. |
03:10 | મેનુ બારમાં , Edit પર ક્લીક કરો,અને પછી Preferences પર . |
03:16 | એડિટર બારમાં dropdown' બટન પર ક્લીક કરો જે આપણને Syntax Colouring કરવા માટે વિકલ્પ આપશે. |
03:22 | LaTeX [સંડ કરો અને પછી OK બટન પર ક્લિક કરો. |
03:26 | આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર syntax highlighting ની અસર થશે. |
03:32 | હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ. |
03:36 | કમ્પાઈલેશન શરુ કરવા માટે Ctrl અને t કી ને એક સાથે દાબો. |
03:42 | એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો pdf ખુલે છે. |
03:49 | pdf reader એ TeXworks. સાથે આવે છે તેની નોંધ લો. |
03:53 | આ કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને pdf માં દેખાડવા માટે TeXworksનો ઉપયોગ કરનાર મૂળભૂત pdf reader છે. |
03:59 | હવે ચાલો આપણે Beamer ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ. |
04:02 | આપણે ઇન્સ્ટોલ કરેલ MikTeX setup માં મૂળભૂત રીતે 'Beamer package નો સમાવેશ નથી. |
04:08 | This means that we have to આનો અર્થ છે કે |
04:10 | આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન MikTeX distribution માં ઉમેરવું પડશે. |
04:15 | missing package ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે. |
04:19 | એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું. |
04:24 | MikTeX ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે. |
04:31 | MikTeX ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે. |
04:37 | ચાલો પ્રથમ માર્ગ જોઈએ. |
04:40 | આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે MikTeX પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. |
04:47 | પ્રથમ TeXworks editor ને બંદ કરો. |
04:51 | આ જરૂરી છે કે આપણે tex ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ. |
04:56 | start બટન પર ક્લિક કરો. |
04:59 | પછી All programs પર ક્લિક કરો. |
05:02 | MikTeX2.9. પર ક્લિક કરો. |
05:05 | TeXworks પર જમણું ક્લીક્કરો અને Run as Administrator ને પસંદ કરો. |
05:11 | આ TeXworks editor એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે. |
05:16 | File પર ક્લિક કરો. |
05:19 | Open. પર ક્લિક કરો. |
05:21 | beamer.tex ફાઈલ પસંદ કરો. |
05:24 | કમ્પાઇલેશન શરુ કરવા માટે Ctrl અને t કી દબાવો. |
05:29 | Package Installation ડાઈલોગ બોક્સ ખુલશે. |
05:33 | મિસિંગ પેકેજbeamer.cls ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે. |
05:38 | આ ડાઈલોગ બોક્સમાં Change બટન પર ક્લિક કરો. |
05:43 | Change Package Repository ડાઈલોગ બોક્સ ખુલશે. |
05:47 | Packages shall be installed from the internet વિકલ્પ પસંદ કરો . |
05:52 | Connection Settings પર ક્લિક કરો. |
05:55 | આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે. |
05:59 | જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો Use proxy server ચેક બોક્સને અનચેક કરો. |
06:06 | હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું. |
06:12 | I will enter the proxy address. |
06:16 | I will enter proxy port number. |
06:19 | I will enable the option Authentication required by clicking on the corresponding check box. |
06:25 | Click on OK. And then click on Next. |
06:30 | It will ask me the proxy username and password. |
06:34 | I will enter the information and click on OK. |
06:39 | It will show a list of various remote package repositories. |
06:44 | Choose one from the list and click on Finish. |
06:48 | Click on Install. |
06:51 | It will install the beamer.cls package |
06:55 | Once again the Package Installation dialog box will open. |
07:00 | It will prompt to install the missing package pgfcore.sty. |
07:06 | You may uncheck the option Always show this dialog before installing packages. |
07:12 | If you do this, MikTeX will not prompt you again, if it encounters a missing package. |
07:19 | Click on Install. |
07:21 | Now if there are any more missing packages, it will automatically install it, without asking for your permission. |
07:31 | Once the installation completes, it will finish the compilation and open the pdf output. |
07:38 | We can see that we have successfully compiled a Beamer document. |
07:42 | Now let us see the second method of installing missing packages. |
07:47 | Click on the Windows start button. |
07:50 | Click on All Programs. |
07:53 | Click on MikTeX2.9. |
07:55 | Click on Maintenance (Admin). |
07:58 | Cick on Package Manager (Admin). |
08:02 | It will show a list of various packages available. |
08:07 | Now let us take a look at this list. |
08:10 | There are six columns in this list. |
08:13 | These are Name, Category, Size, Packaged date, Installed on date and Title. |
08:21 | The Installed on column is very important to us. |
08:25 | The packages for which this column is blank indicates that these packages are not installed. |
08:32 | Let us see how to install a particular package. |
08:36 | Let me choose the package abc, for example. |
08:41 | Notice that the moment I choose the package, the plus button on the top left side gets enabled. |
08:48 | The plus button is the install button. |
08:51 | Click on the plus button. |
08:53 | A window will open which will list the number of packages you have chosen to install or uninstall. |
09:00 | Click on Proceed. |
09:04 | Since I have configured a proxy network connection, it will prompt me for the proxy username and password. |
09:11 | Let me type my username and password. |
09:14 | Click on OK. |
09:16 | A window will open which will show the download progress of the package selected for installation. |
09:23 | It may happen that it fails to download the requested package due to remote server connectivity issues. |
09:29 | In that case, change the package repository and try again. |
09:34 | We can see that the installation of selected package is completed. |
09:39 | Click on Close. |
09:41 | The package list will get refreshed. |
09:44 | Notice that 11 september 2013 appears in the Installed on column for package abc. |
09:52 | This completes the tutorial LaTeX on Windows using TeXworks. |
09:58 | In this tutorial we learnt to: |
10:00 | * Download and install MikTeX. |
10:02 | * Write basic LaTeX document using TeXworks. |
10:06 | * Configure MikTeX to download missing packages in 2 different ways. |
10:11 | Watch the video available at the following link. |
10:14 | It summarizes the Spoken Tutorial project. |
10:17 | If you do not have good bandwidth, you can download and watch it. |
10:21 | The Spoken Tutorial Project Team: |
10:23 | Conducts workshops using spoken tutorials. |
10:27 | Gives certificates to those who pass on online test . |
10:30 | For more details, please write to contact@spoken-tutorial.org |
10:36 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
10:40 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
10:48 | More information on this mission is available at: http://spoken-tutorial.org /NMEICT-Intro |
10:59 | This is Rupak Rokade from IIT Bombay, signing off. Thanks for watching. |