Inkscape/C3/Create-a-3-fold-brochure/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 20:33, 20 May 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape માં “Create a 3-fold brochure” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું- |
00.08 | * guidelines વાપરવાની અને તેને સુયોજિત કરવું. |
00:10 | * 3-fold brochure માટે સેટિંગો. |
00:12 | * 3-fold brochure ડીઝાઈન કરવું. |
00:15 | આપણે layers વાપરવાનું મ્હ્ત્વ પણ શીખીશું. |
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ - |
00:21 | * Ubuntu Linux 12.04 OS |
00:24 | * Inkscape આવૃત્તિ 0.48.4 |
00:28 | આ એક 3 fold brochureછે . આપણે જેમ તેને ખોલીએ છીએ આપણને ત્રણ ઘડીઓ દેખાય છે. |
00:34 | આમ કુલ મળીને છ વિભાગો છે. |
00:37 | બાહર નો ભાગ 1, 5 અને 6 આ વિભાગો ધરાવે છે. |
00:42 | brochure ના અંદરનો ભાગ 2, 3 અને 4 આ વિભાગો ધરાવે છે. |
00:46 | ચાલો આના જેવું brochure બનાવતા શીખીએ. |
00:51 | Inkscape. ખોલો. |
00:53 | File પર ક્લિક કરો અને Document Properties. પર જાવ. |
00:56 | ચાલો પહેલા અમુક સદી સેટિંગ કરીએ. |
00:59 | આપલે બદલો: |
01.00 | * Default units ને mm |
01.03 | * Page Size ને A4 |
01.05 | * Orientation ને Landscape |
01.07 | * Custom Size Units ને mm. |
01.11 | આપણે કેનવાસ 3 ઘડીઓમાં વિભાજીત કરવું પડશે. |
01.14 | આ માટે કેનવાસની પહોળાઈ 297 છે. તેનું અવલોકન કરો. |
01.18 | આમ આપણે 297 ને 3 ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે 99 છે. |
01.27 | Document Properties ડાઈલોગ બોક્સ હવે બંદ કરો. |
01.30 | ડાબી બાજુથી guideline પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. |
01.35 | guideline પર ડબલ ક્લિક કરો. |
01.37 | ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01.41 | X ની વેલ્યુ ને 99 થી બદલો અને OK. પર ક્લિક કરો. |
01.45 | ડાબી બાજુથી બીજી એક guideline ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. |
01.50 | ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
01.53 | અહી X ની વેલ્યુ 198 કરો. |
01.56 | હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે. |
02.01 | આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે. |
02.06 | ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ : |
02.08 | * એક brochure ના અંદરના ભાગ માટે |
02.11 | * અને બીજું બહારના ભાગ માટે |
02.13 | File પર જાવ અને Save as. પર ક્લિક કરો. |
02.16 | હું ફાઈલને Brochure-OUT.svg. નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ |
02.22 | ફરીથી File પર જાવ અને Save as. પર ક્લિક કરો. |
02.26 | આ વખતે હુંBrochure-IN.svg નામ આપીશ અને a Save. પર ક્લિક કરીશ. |
02.33 | તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે |
02.39 | ચાલો Brochure-IN.svg. થી શરૂઆત કરીએ. |
02.43 | જયારે આપણે આ brochure બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે. |
02.50 | આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું. |
02.54 | ચાલો પહેલા brochure ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4. |
03.00 | Using the bezier tool વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો. |
03.09 | stroke રદ્દ કરો. |
03.14 | એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો |
03.19 | 150X150 pixelsનું વર્તુળ બનાવો. |
03.26 | તેને લીલા રંગે રંગો. |
03.28 | વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો. |
03.36 | ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો. |
03.40 | આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું. |
03.44 | મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને my Documents ફોલ્ડરમાં સંગ્રહી છે. |
03.50 | તમારી સુવિધા માટે આ ઈમેજો તમને Code filesલીંકમાં પ્રદાન કરવામાં આવી છે. |
03.56 | ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો. |
04.02 | આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો. |
04.04 | File, પર જાવ અને ત્યારબાદ Image1. પર ક્લિક કરો. |
04.09 | તેને પહેલા વર્તુળની ઉપર રાખો. |
04.12 | એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો. |
04.17 | Align and Distribute વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો. |
04.20 | હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ. |
04.25 | વાગડ નવું લેયર બનાવો. |
04.28 | Select the bezier tool પસંદ કરો અને એક એરો બનવો. |
04.34 | તેને ભૂખરા રંગે રંગો. |
04.38 | stroke રદ્દ કરો . |
04.41 | Filters menu. માં જાવ Shadows and Glows પસંદ કરો અને ત્યારબાદ Drop Shadow. પર ક્લિક કરો. |
04.47 | અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો. |
04.50 | હવે Apply. પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો. |
04.55 | દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો. |
05.01 | આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને. |
05.05 | દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો. |
05.10 | હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે. |
05.13 | આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું. |
05.15 | નવા લેયર પર પ્રથમ એરો પર “Introduction” ટાઈપ કરો. |
05.20 | બીજા એરો પર “'Features” ટાઈપ કરો. |
05.24 | ત્રીજા એરો પર “Usage” ટાઈપ કરો. |
05.28 | હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે. |
05.33 | હું LibreOffice Writer ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ. |
05.40 | * આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે. |
05.43 | * તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો. |
05.47 | * ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો. |
05.50 | ફોન્ટ માપ 15' જેટલું ઘટાડો અને તેમને Text and Font વિકલ્પ વાપરીને ગોઠવો. |
05.55 | ellipse ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો. |
05.59 | તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો. |
06.02 | સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો. |
06.05 | હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે. |
06.08 | આપણીSVG ફાઈલને સંગ્રહવા માટે ચાલો CTRL + S દબાવો. |
06.12 | તેમને પૂર્ણ થયેલ brochure. જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો. |
06.18 | ચાલો હવે સામન ફાઈલને PDF. માં સંગ્રહીએ. |
06.21 | File પર જાવ અને Save As. પર ક્લિક કરો. |
06.24 | ફાઈલ એક્સટેન્શન PDF. માં બદલો. |
06.29 | Save. પર ક્લિક કરો. |
06.31 | નવો ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06.34 | *For printing purpose, the resolution must be પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન 300. હોવું જોઈએ. |
06.37 | * વેબ મતે તે 72 હોઈ શકે છે. |
06.40 | ચાલો હું તેને 300 તરીકે રાખું. |
06.42 | હવે Ok. પર ક્લિક કરો. |
06.44 | ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ. |
06.47 | Go to the arrows layer પર જાવ અને લેયરની ઓપેસીટી 70 કરો. |
06.52 | I have also added a new layer with ink-blots. |
06.58 | Save the file in SVG and PDF formats. |
07.04 | Compare the 2 pdfs to understand the difference. |
07.08 | Next let us create the outer part of the brochure. |
07.12 | Go to File. Click on Open, |
07.14 | Select Brochure-OUT.svg. |
07.18 | Now we have to design the 1st, 4th and 5th sections. |
07.22 | Once again, remember to use different layers for different elements. |
07.28 | Draw a graphic illustration on the top left using the Bezier tool as shown. |
07.33 | Color it blue. Remove the stroke. |
07.36 | Import Spoken Tutorial logo which is in your saved folder. |
07.40 | Reduce the size and place it on the top left corner of the 1st section. |
07.46 | Type “Spoken Tutorial” and align it to the right of the logo. |
07.51 | Change the font size to 25. |
07.54 | Draw a circle below the text and color it yellow. |
07.58 | Import Inkscape logo. |
08.00 | Place it on the top of the yellow circle. |
08.03 | Type “Inkscape” below the logo. Change the font size to 45. |
08.09 | I have added details about Spoken Tutorial project and inserted the relevant logos. |
08.15 | Please do so likewise. |
08.17 | I have aligned all the elements using |
08.19 | *Text and font |
08.21 | *and Align and Distribute options. |
08.24 | Now the outer side of the brochure is ready. |
08.28 | Go to File. |
08.29 | Click on Save As. |
08.31 | Change the format to SVG and click on Save |
08.37 | Repeat the same process. |
08.39 | Change the extension to PDF. |
08.41 | Click on Save. |
08.43 | This is our completed brochure. |
08.46 | If you have used layers for the various elements, then you can conveniently change the colours and opacity. |
08.54 | These are 2 other colour schemes that I have created of the same brochure. |
09.00 | Let us summarize. |
09.02 | In this tutorial we learnt to |
09.04 | * Use guidelines and to set them |
09.07 | * Settings for a 3-fold brochure |
09.09 | * Design a 3-fold brochure. |
09.11 | We also learnt |
09.12 | *the importance of using layers |
09.14 | *and obtaining the same brochure in various colour schemes. |
09.18 | Here is an assignment for you. |
09.20 | * Create a 3-fold brochure for Spoken Tutorial Project |
09.24 | Your completed assignment should look like this. |
09.29 | The video available at the following link summarizes the Spoken Tutorial project. Please watch it. |
09.35 | The Spoken Tutorial Project Team conducts workshops and gives certificates for those who pass an online test. |
09.42 | For more details, please write to us. |
09.45 | Spoken Tutorial Project is supported by the NMEICT, MHRD, Government of India. |
09.50 | More information on this Mission is available at this link. |
09.54 | We have come to the end of this tutorial. |
09.57 | This is Arthi and Saurabh from IIT Bombay, signing off. Thanks for joining. |