Inkscape/C2/Text-Manipulation/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 21:18, 19 May 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Inkscape માં “Text Manipulation” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું-
00:09 પાથ પર ટેક્સ્ટ બનાવતા.
00:11 આકાર પર ટેક્સ્ટ બનાવતા.
00:13 ટેક્સ્ટમાં ઈમેજ
00:15 દ્રશ્યમાં ટેક્સ્ટ
00:17 Cut-out text
00:19 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ -
00:22 Ubuntu Linux 12.04 OS
00:25 Inkscape આવૃત્તિ 0.48.4
00:28 ચાલો Inkscape ખોલીએ.
00:31 પહેલા આપણે પાથ પર ટેક્સ્ટ બનાવતા શીખીશું. Text tool. પર ક્લિક કરો.
00:36 કેનવાસ પર આવેલ વાક્ય ટાઈપ કરો “Spoken Tutorial is an Audio-Video tutorial
00:43 ફોન્ટ માપ 20 સુધી ઘટાડો.
00:46 યાદ કરો આપણે પહેલા ના ટ્યુટોરીયલમાં Bezier tool વાપરીને પાથ બનાવવાનું શીખ્યા હતા
00:51 તો,તેના પર ક્લિક કરો.
00:53 canvas પર ક્લિક કરો અને ટેક્સ્ટની નીચે પાથની જેમ tilde આકાર દોરો.
00:59 ટેક્સ્ટ અને પાથ આ બંને પસંદ કરો.
01:03 Text menu પર જાવ અને Put on Path વિકલ્પ પર ક્લિક કરો.
01:08 આપણું ટેક્સ્ટ પાથ પર બને છે તેનું અવલોકન કરો.
01:12 તમામ ને નાપસંદ કરવા માટે canvas પર ક્યાં પણ ક્લિક કરો.
01:16 Text tool પસ નળ કરો અને ટેક્સ્ટના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો.
01:21 ટેક્સ્ટને પાથ પર ગોઠવવા માટે space bar દબાવીને અમુક સ્પેસ આપો.
01:28 હવે પાથ પસંદ કરીને Node tool. પર ક્લિક કરો.
01:35 handles વાપરીને પાથનું માપ ફેરબદલ કરો.
01:39 પાથના માપ અનુસાર ટેક્સ્ટ રૂપાંતરિત થાય છે તેનું અવલોકન કરો.
01:45 ટેક્સ્ટને પાથમાં થી રદ્દ કરવા માટે , ટેક્સ્ટ પસંદ કરો.
01:49 Text menu. પર જાવ.
01:51 Remove from Path. પર ક્લિક કરો.
01:54 પાથ હવે રદ્દ થયું છે તેનું અવલોકન કરો.
01:57 આ પ્રક્રિયાને અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો.
02:01 આગળ,આકારમાં ટેક્સ્ટ દાખલ કરવાનું શીખીશું.
02:05 Polygon tool વાપરીને, એક ષટ્કોણ બનાવો.
02:09 હવે આપને ષટ્કોણમાં અમુક ટેક્સ્ટ દાખલ કરીશું.
02:14 મારી પહેલાથી સંગ્રહિત કરેલ LibreOffice Writer ફાઈલમાંથી અમુક ટેક્સ્ટ ટાઈપ કરીશ.
02:19 ટેક્સ્ટ પસંદ કરવા માટે Ctrl + Aદબાવો અને કોપી કરવા માટે Ctrl + C દબાવો.
02:25 હવે Inkscape. પર પાછા ફરીએ.
02:27 Text tool પર ક્લિક કરો.
02:30 hexagon નીચે ટેક્સ્ટ પેસ્ટ કરવા માટે Ctrl + V દબાવો.
02:35 ટેક્સ્ટ અને hexagon. બંને પસંદ કરો.
02:39 હવે Text menu. પર જાવ.
02:41 Flow into Frame. પર ક્લિક કરો.
02:45 હવે આપણું ટેક્સ્ટ hexagon. માં દાખલ થયી ગયું છે.
02:49 તમામ ટેક્સ્ટને દ્ર્શ્યિત બનાવવા માટે ફોન્ટ માપ 10 જેટલું ઘટાડો.
02:54 Flow રદ્દ કરવા માટે , go to Text menu માં જાવ અને Unflow. પર ક્લિક કરો.
03:00 ટેક્સ્ટ અદ્રશ્ય થયું છે તેનું અવલોકન કરો,આ પ્રક્રિયાને અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો.
03:07 હવે આપણે ઈમેજ પર ટેક્સ્ટ બનાવવાનું શીખીશું.
03:11 પહેલા ચાલો એક ઈમેજ આયાત કરીએ . File મેનુ પર જાવ Import. પર ક્લિક કરો.
03:19 મેં Pictures ફોલ્ડરમાં ઈમેજ સંગ્રહો.
03:25 હવે આપણી પાસે આપણા કેનાવસ પર ઈમેજ છે.
03:29 તેને પસંદ કરો Object મેનુ પર જાવ.
03:33 Pattern અને Object to Pattern પર ક્લિક કરો.
03:38 'Text ટૂલ વાપરીને,ઈમેજની અંદરટાઈપ કરો “SPOKEN TUTORIAL” .
03:44 આ ટેક્સ્ટને Bold. બનાવો.
03:47 Object menu. પર જાવ Fill and Stroke વિકલ્પ પર ક્લિક કરો.
03:52 Fill ટેબ અંતર્ગત આવેલ Pattern પર ક્લિક કરો.હવે ટેક્સ્ટ પર ઈમેજ બની ગયી છે.
04:01 ઈમેજને ગોઠવવા માટે Node tool. પર ક્લિક કરો.
04:04 ઈમેજ પ આપણે square handle અને circular handle જોઈ શકીએ છીએ.
04:08 ઈમેજને ટેક્સ્ટ પર ફેરવવા માટે circular handle પર ક્લિક કરો.
04:13 તેનું માપ ફેરબદલ કરવા માટે square handle પર ક્લિક કરો.
04:17 આગળ આપણે દ્રશ્યમાં ટેક્સ્ટ બનાવતા શીખીશું.
04:21 canvas. કેનવાસ પર “SPOKEN” ટાઈપ કરો.
04:24 Path menu પર જાવ અને Object to Path. પર ક્લિક કરો.
04:30 આગળ ચાલો Bezier curve. પસંદ કરીને પાથ દોરીએ.
04:34 ડાબી બાજુએ નીચેથી પાથ દોરવાનું શરુ કરીએ.
04:38 મોટી ભુજા,ડાબી બાજુએ અને નાની ભુજા જમણી બાજુએ દ્રશ્ય હોય એવો એક લંબચોરસ દોરો.
04:46 પહેલા ટેક્સ્ટ પસંદ કરો અને ત્યારબાદ લંબચોરસ પાથ પસંદ કરો.
04:50 Extensions, પર જાવ Modify Path પર ક્લિક કરો અને ત્યાર બાદ Perspective. પર
04:57 હવે આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ perspective દ્રશ્યમાન થાય છે.
05:01 નોંધલો ટેક્સ્ટ શરૂઆતી પોઈન્ટ અને પાથની દિશા લે છે.
05:07 આગળ ચાલો perspective માં ટેક્સ્ટ બનાવીએ.
05:11 કેનવાસ પર “TUTORIAL” ટાઈપ કરો.
05:15 Path menu પર જાવ અને Object to Path. પર ક્લિક કરો.
05:19 Bezier tool. વાપરીને સમાન perspective લંબચોરસ પાથ દોરો.
05:24 આ વખતે ટોંચના ડાબા ખૂણેથી શરૂઆત કરો અને ઘડિયાળની દિશામાં આગળ વધો.
05:30 પહેલા ટેક્સ્ટ પસંદ કરો અને ત્યારબાદ પાથ.
05:34 Extensions, Modify Path અને ત્યારબાદ Perspective. પર જાવ.
05:42 હવે આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ ઉપરથી નીચેની તરફ દ્રશ્યમાન થાય છે.
05:46 આ એટલા માટે કારણકે ટેક્સ્ટને,પાથના શરૂઆતી પોઈન્ટ પર આધાર રાખીને સંરેખિત કરવાયી હતી.
05:51 છેલ્લે આપણે cut-out text ટેક્સ્ટ વિષે શીખીશું.
05:55 એક લંબચોરસ બનાવો અને તેની ઉપર “INKSCAPE” શબ્દ ટાઈપ કરો.
06:01 બંને ને પસંદ કરો Path menu. માં જાવ Difference વિકલ્પ પસંદ કરો.
06:08 કેનવાસ પર શું થાય છે તેનું અવલોકન કરો.
06:11 આપણે cut-out text. બનાવવાનું હજુ એક પધ્ધતિ શીખીશું.
06:15 ફરીથી “INKSCAPE” શબ્દ ટાઈપ કરો.
06:17 Object menu માં જાવ અને Fill and Stroke. પર ક્લિક કરો.
06:21 Stroke paint ટેબ પર જાવ અને Flat color. પર ક્લિક કરો.
06:25 Stroke style ટેબ પર જાવ અને પહોળાઈ પેરામીટરને 2 બનાવો.
06:30 Fill tab પર જાવ અને No paint પર ક્લિક કરો.
06:35 આપણા ટેક્સ્ટ પર એક કત આઉટ આકાર બન્યો છે તેનું અવલોકન કરો.
06:38 ચાલો સારાંશ લઈએ.
06:40 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:42 પાથ પર ટેક્સ્ટ બનાવતા
06:44 આકાર પર ટેક્સ્ટ બનાવતા
06:46 ટેક્સ્ટમાં ઈમેજ
06:48 દ્રશ્યમાં ટેક્સ્ટ અને and
06:49 Cut-out text
06:51 અહી તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
06:54 મોજા સમાન પાથમાં “Learn FOSS using Spoken Tutorial” આ ટેક્સ્ટ બનાવો.
06:59 Bezier tool વાપરીને એક Trapezoid દોરો.
07:02 કોડ ફાઈલમાંથી ટેક્સ્ટ કોપી કરો અને તેને Trapezoid ની અંદર પસંદ કરો.
07:07 રંગીન ઈમેજ પર “INKSCAPE” આ ટેક્સ્ટ દાખલ કરો.
07:10 perspective માં “INKSCAPE” આ ટેક્સ્ટ બનાવો.
07:13 “SPOKEN TUTORIAL” માટે cut-out text બનાવો.
07:17 તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
07:21 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ.
07:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:34 વધુ વિગતો માટે, અમને પર લખો.
07:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
07:42 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:47 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya