K3b/C2/Introduction-to-K3b/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:39, 19 May 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | K3bના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:08 | K3b ઇન્ટરફેસ અને વિવિધ ટૂલબારો. |
00:12 | અને તમે K3b ને ડાઉનલોડ કરતા અને Ubuntu Linux ઓપરેટીંગ સીસ્ટમ પર ઇન્સ્ટોલ કરતા પણ શીખશો, અને |
00:20 | * K3b વાપરીને સાદી ફાઈલને બર્ન કરતા. |
00:24 | K3b શું છે? |
00:27 | K3b એ CD/DVD બર્ન કરવાનું સોફ્ટવેર છે. |
00:31 | આ સાદા કામ જેમકે CD' બર્ન કરવાથી લઈને જટિલ કામ eMovix CDs ને બર્ન કરવાનું પણ કરે છે. |
00:39 | આ ડેટા બનાવી શકે છે,ઓડીઓ અથવા વિડીઓ CD/DVD' બનાવે છે. |
00:45 | K3b બધા ડેટા ફોરમેટસને સપોર્ટ આપે છે જેમકે .html, .txt, અને ઘણા. |
00:54 | આ બધા ઓડીઓ અને વિડીઓ ફોરમેટસ ને સપોર્ટ કરે છે જેમકે mp3, MPEG, અને ઘણા. |
01:03 | K3b ના વિષે વધુ જાણકારી માટે www.k3b.org પર જાઓ. |
01:11 | અહી હું વાપરી રહી છું Ubuntu Linux' 12.04.પર K3b 2.0.2 |
01:20 | તમે ખાતરી કરી લેવી જોઈએ કે આ ટ્યુટોરીયલ માટે તમે CD અથવા DVD ડ્રાઈવમાં નાખી છે. |
01:28 | જો તમે K3b ને ઇન્સ્ટોલ નથી કર્યું તો તમે તેને Ubuntu Software Centre વાપરીને ઇન્સ્ટોલ કરી શકો છો. |
01:34 | Ubuntu Software Centre પર વધુ જાણકારી માટે , spoken tutorial વેબ સાઈટનો સંદર્ભ લો. |
01:41 | ટ્યુટોરીયલના હેતુ માટે મેં ડેસ્કટોપ પર Myk3bCD' નામક ફોલ્ડર બનાવ્યું છે. |
01:50 | મેં આ ફોલ્ડરમાં 4 Writer, 1 Impress અને 2 Calc ફાઈલો પણ સેવ કરી છે. |
01:58 | અભ્યાસ દરમ્યાન,તમે તમારા પસંદગીનું ફોલ્ડર અથવા ફાઈલ વાપરી શકો છો. |
02:03 | ચાલો હવે K3b ને ખોલો. |
02:06 | પ્રથમ Dash Home પર ક્લિક કરો,જે તમારા ડેસ્કટોપના ઉપરના ડાબા ખૂણા પર ગોળ બટન છે |
02:14 | Search બોક્ક્ષ ખુલે છે. |
02:16 | હવે k3b ટાઈપ કરો. |
02:19 | K3b આઇકન દેખાય છે. |
02:22 | એપ્લીકેશનને ખોલવા માટે તેના પર ક્લિક કરો. |
02:26 | K3b વિન્ડો ખુલે છે. |
02:29 | ચાલો હવે પોતાને K3b ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ. |
02:34 | K3b ઇન્ટરફેસ અનેક વિકલ્પો સાથે મેઈન મેનુ ધરાવે છે. |
02:40 | મેઈન મેનુ ના નીચે શોર્ટ કટ આઇકન ઉપલબ્ધ છે જેમકે, |
02:45 | New Project, Open, Save, Format અને Filter. |
02:50 | K3b બે મેઈન પેનલમાં વિભાજીત છે, ટોચ અને તળિયાના પેનલ. |
02:57 | ટોચના પેનલ પણ બે પેનલસમાં વિભાજીત છે. |
03:01 | ડાબું પેનલ તમારા કમ્પ્યુટરમાં મેઈન ફોલ્ડર્સને દેખાડે છે. |
03:06 | અને જમણું પેનલ લાગતાવળગતા સબ-ફોલ્ડર્સ ને દેખાડે છે. |
03:13 | K3bમાં મોટા ભાગના સામાન્ય ઉપયોગ થતા પ્રોસેસ નીચેના પેનલ શોર્ટ કટ આઇકનસ દેખાડે છે. |
03:21 | તમે આ પેનલ પર મોટાભાગે વાપરતા પ્રોસેસના શોર્ટકટ આઇકન્સ ઉમેરી શકો છો. |
03:28 | હવે નવો વિડીઓ CD project. બનાવવા માટે શોટકટ આઇકન ઉમેરીએ છીએ. |
03:34 | નીચેના પેનલ પર કર્સર મુકો. |
03:38 | 'context' મેનુ માટે જમણું ક્લિક કરો. |
03:41 | New Video CD Project પર ક્લિક કરો. |
03:45 | New Video CD Project માટે શોર્ટકટ આઇકન પેનલ પર દેખાય છે. |
03:51 | હવે ચાલો Data CD બર્ન કરીએ. |
03:54 | નીચેના પેનલમાં New Data Project પર ડબલ ક્લિક કરો. |
03:59 | વૈકલ્પિક રીતે New Project પર જાઓ અને ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો. |
04:04 | New Data Project. ને પસંદ કરો. |
04:07 | ડાબા પેનલ પરથી Home અને Desktop પસંદ કરો. |
04:13 | હવે Myk3bCD ફોલ્ડર પસંદ કરો. |
04:18 | આ ઉપરના જમણા પેનલ પર બધી ફાઈલો અને ફોલ્ડરો ખોલે છે. |
04:24 | હવે બર્ન કરવા માટે ડેટા ફાઈલને પસંદ કરીએ. |
04:29 | હવે આ ફોલ્ડર માંથી Writer4 ફાઈલ પસંદ કરો. |
04:33 | Writer4 ફાઈલને નીચેના પેનલ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
04:39 | આગળ વધતા પહેલા ખાતરી કરી લો કે તમે CD અથવા DVD ડ્રાઈવમાં નાખી છે. |
04:47 | Burn પર ક્લિક કરો. |
04:49 | ફરીથી Burn' પર ક્લિક કરો. |
04:53 | ત્રણ વિવિધ ટેબ્સ સાથે વિન્ડો ખુલે છે. |
04:56 | હવે સેટિંગસ ને ડીફોલ્ટ રહેવાદો. |
04:59 | તો , Default Settings પર ક્લિક કરો. |
05:02 | હવે આપણે બર્નિગ સ્ટેટસ અને પ્રોસેસ સ્ટેટસ જોઈ શકીએ છીએ. |
05:08 | એક વખત જો બર્નિગ ખતમ થઇ જાય તો CD આપમેળે બહાર આવી જાય છે. |
05:13 | છે ને આ સરળ? |
05:16 | અહી આ ટ્યુટોરીયલનો 'K3b અંત થાય છે. |
05:21 | અહી આપણે શીખ્યા K3b' ઇન્ટરફેસ અને તેના ટૂલબાર વિષે. |
05:27 | આપણે K3b ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા પણ શીખ્યા. |
05:32 | K3b માં વપરાતા વિવિધ ફીચરો. |
05:35 | ફાઈલમાં CD બર્ન કરતા. |
05:39 | અહી તમારી માટે અસાઇનમેન્ટ છે. |
05:41 | ઓડીઓ ફાઈલને CD માં બર્ન કરો. |
05:45 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
05:48 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
05:51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
05:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
05:58 | સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગ થી વર્કશોપનું આયોજન કરે છે. |
06:01 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|
06:05 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
06:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:15 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06:23 | મિશન પર વધુ માહિતી ' spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
06:34 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |