PHP-and-MySQL/C4/PHP-String-Functions-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:47, 27 December 2012 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 સ્ટ્રીંગ ફન્કશનના બીજા ભાગના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:03 હું સ્ટ્રીંગ રિવર્સ થી શરૂ કરી બાકીના ફ્ન્ક્શનો બતાવીશ.
0:08 સ્ટ્રીંગ રીવર્સ કદાચ s-t-r-rev છે.
0:11 તો strvev શું કરે છે તે સ્ટ્રીંગના કન્ટેન્ટને રીવર્સ (ઉલટું) કરે છે.
0:20 તો જો હું 'Hello' લખું અને તે રીવર્સ કરવા ઈચ્છું તો તે "o-l-l-e-H" થશે.
0:30 અને તે કેટલાક સંજોગોમાં ઉપયોગી થશે તે છતાં પણ તમે સામાન્ય રીતે આનો ઉપયોગ ન કરશો.
0:36 પરંતુ તમે આ ફન્કશન વાપરી શકો છો જો સ્ટ્રીંગ ને રીવર્સ કરવા માંગો છો.
0:41 મને લાગે છે કે આ ફન્કશન વાપરવા માટે ઉપયોગી છે.
0:45 ઠીક છે - ફન્કશનો નો આગામી સમૂહ જે આપણે બનાવ્યો છે તે છે : str to lower and str to upper.
0:54 વાસ્તવમાં આનો અર્થ છે લોઅર કેસ માટે સ્ટ્રીંગ અને અપર કેસ માટે સ્ટ્રીંગ.
0:58 તો, જો સ્ટ્રીંગ 'HELLO' સમાન હોય, તો હું એકો str to lower કહીશ અને સ્ટ્રીંગ ની વેલ્યુ ત્યાં દર્શાવીશ.
1:12 આ કેપીટલ અક્ષર માંનું 'HELLO' નાના અક્ષરમાં બની જશે.
1:15 એવું જ કઈક થશે જો 'hello' નાના અક્ષરો માં છે.
1:21 અને હું str to upper કહીશ અને તે મારી સ્ટ્રીંગ મોટા અક્ષરો માં આપશે.
1:31 હવે એક મહત્વનો ઉપયોગ એ છે કે જ્યારે તમારે વપરાશકર્તા નું રજીસ્ટ્રેશન કરવું હોય.
1:35 જો તમારી પાસે વેબસાઇટ છે જે પર વપરાશકર્તાઓએ રજીસ્ટર કરવાનું હોય છે, તો સામાન્ય રીતે યુઝર નેમ લોઅર સ્ટ્રીંગ તરીકે સંગ્રહ કરવું જોઈએ.
1:49 કારણ કે જો હું યુઝર નેમ સબમિટ કરું - આને રદ કરીએ ...
1:55 કેટલાક લોકો ખરેખર આ કરે છે - એક વેરિયેબલ યુઝરનેમ લઈએ જે ધારો કે 'ALEX' સમાન છે.
2:01 અને હું આ અંદર પણ મૂકીશ - અપર કેસ અને લોઅર કેસ મૂળાક્ષરો.
2:07 કેટલાક લોકો આ પ્રમાણે નામો બનાવે છે જેથી તે મનોરંજક લાગે અને તે ઠીક છે.
2:13 પરંતુ જો નામ આ રીતે સંગ્રહિત હોય અને તમે સોચો - શું મેં નાના a સાથે શરૂઆત કરી હતી?
2:19 તો યુઝરનેમ માટે મારી પાસે હવે બીજી પેટર્ન છે.
2:23 તો તમે શું કરી શકો, કહો stored user name equals to str to lower of the username.
2:29 તો આ ડેટાબેઝમાં સંગ્રહિત યુઝરનેમ હશે
2:33 હવે જ્યારે તેઓ લોગીન ઉપર જાય છે અંદ યુઝરનેમ આ સંયોજન સાથે લખો છો, તો આપણે શું કરીશું, આપણે ટાઇપ કરેલ યુઝરનેમ ને લોઅર કેસમાં ઉપાંતર કરીશું અને તેને લોઅર કેસમાં સંગ્રહિત થયેલા યુઝરનેમ સાથે સરખાવીશું.
2:48 તો આ લઈશું અને ડેટાબેઝ અંદર લોઅરકેસ વેલ્યુ સંગ્રહ કરીશું અને આપણે ટાઇપ કરેલ વેલ્યુ સાથે સરખાવી રહ્યા છીએ જે લોઅરકેસમાં ઉપાંતર કરેલ હતું .
2:58 તેથી આપણે ખોટું ન કરીશું અને વપરાશકર્તાઓ તેમના યુઝરનેમ ન ભૂલશે.
3:07 તમે પાસવર્ડો સાથે જ પણ સમાન કરી શકો છો.
3:14 ઠીક છે ચાલો આગળ જઈએ .
3:22 Sub-string count. આ સબસ્ટ્રીંગની સંખ્યા ની ગણતરી કરશે જે સ્ટ્રીંગ અંદર કોઈ ચોક્કસ વેલ્યુ થી મેચ થશે.
3:31 તો અહીં હું ટાઇપ કરીશ search equals "My name is alex. What is your name?"
3:37 તો આ આપણી સ્ટ્રીંગ છે.
3:41 હવે જો હું કહું, કે આપણે sub-string count ને એકો કરવું પડશે ...
3:49 અને ચોક્કસપણે તે sub-string-count માટે છે , આપણે શું કરવા ઈચ્છીએ છીએ, આપણે 'search' સ્ટ્રીંગ શોધવા ઈચ્છીએ છીએ...
4:01 અને search માટે આપણે સ્ટ્રીંગ સ્પષ્ટ કરીશું. હવે જો આ result કહેવાતા વેરિયેબલમાં મુકીએ તો તે પૂર્ણાંક રીટર્ન કરશે.
4:12 કારણ કે તમને એક પણ શબ્દનું ઘટક ન મળશે જે, ઉદાહરણ તરીકે, 1.2 વખત હાજર હોય.
4:20 વેરિયેબલ result પણ પરિણામ 2 ને t-w-o તરીકે રીટર્ન ન કરશે. તે પૂર્ણાંક તરીકે માત્ર 2 રીટર્ન કરશે.
4:30 તો આ ખુબ ઉપયોગી છે જો આપણે substring count નો ઉપયોગ કોઈ શબ્દ શોધવા માટે કરીએ, ઉદાહરણ તરીકે, 'alex'.
4:36 અને પછી તે પોતે એકો કરશે.
4:39 અને જો તમે અહીં જુઓ, તમે જોશો ત્યાં 'એલેક્સ' માટે માત્ર એક ઘટક છે
4:44 તો રીફ્રેશ કરો - અને આપણને નંબર 1 મળવું જોઈએ.
4:46 હવે જો આપણે 'name' શોધી રહ્યા હોત - તો 'name' માટે અહીં 1 ઘટક છે અને બીજો એક ઘટક અહીં છે.
4:52 તો જ્યારે આપણે રીફ્રેશ કરીશું, આપણને વેલ્યુ 2 મળવું જોઈએ.
4:55 હવે આ માટે ત્યાં વૈકલ્પિક પરિમાણો છે, જે છે 'where to start from in a string' અને 'where to end in a string'.
5:02 ચાલો આનો પ્રયાસ કરીએ.
5:05 તો ચાલો કહીએ કે હું name પછી શોધવા ઈચ્છું છું, ઠીક છે?
5:11 તો આ 0 1 2 3 4 5 6 છે.
5:14 તો હું કહીશ, 7 પછી name શોધો.
5:19 તો 7 થી name શોધો અને તે આ વાદળી વિસ્તારમાં શોધશે જે હું અહીં પ્રકાશિત કરી રહી છું.
5:25 તે result માં માત્ર 1 રીટર્ન કરશે.
5:28 તેથી તમે સ્ટ્રીંગમાં જગ્યા સ્પષ્ટ કરી શકો છો.
5:30 મને લાગે છે કે તમે જ્યાં સુધી સ્પષ્ટ કરી શકો છો.
5:33 તો આ 7... 8 9 10 11 12 13 14 15 16 છે.
5:43 7 થી 17. ચાલો જોઈએ શું તે કામ કરે છે .
5:46 તે શૂન્ય બતાવે છે. તો 7 થી 17 - જે અહીં થી અહીં છે - આપણને 'name' માટે એકપણ ઘટક ન મળ્યું.
5:55 જો આપણે 'alex' શોધીએ, તો આપણને તેનો 1 ઘટક મળશે.
6:01 ઠીક છે - તો આ છે substring count ફન્કશન.
6:07 અને હવે substring replace સમાન છે.
6:12 તે સમાન ફન્કશન નથી પરંતુ તે એક વધારાનું બોનસ સમાવે છે જ્યાં તમે તમારી સ્ટ્રીંગ બદલી શકો છો.
6:18 તેથી બદલાયેલ ટૅગ્સ છે - My name is alex અને મેં ઉદેશ્ય સાથે પૂર્ણવિરામ ઉમેર્યું છે.
6:28 આપણું result, substring replace સમાન છે.
6:33 હું શું બદલવા ઈચ્છું છું? હું variable replace બદલવા ઈચ્છું છું.
6:41 અને હું 'alex' ને 'billy' સાથે બદલવા ઈચ્છું છું.
6:48 અને આ - હું ગણતરી કરું 0 1 2 3 4 5 7 8 9 10 11 તો 11 થી ...
7:01 આ 11 છે - 0 1 2 3 4 5 6 7 8 9 10 11 - 11 થી 14.
7:14 તો આ 'alex' ને 'billy' સાથે બદલવું જોઇએ.
7:19 બદલો અને રીફ્રેશ કરો.
7:21 ઓહ! આપણે result એકો નથી કર્યું.
7:23 ચાલો result એકો કરીએ અને રીફ્રેશ કરીએ.
7:26 અને મારું નામ billy તરીકે રીટર્ન કરવું જોઈએ.
7:30 મને લાગે છે, આ 12 અને આ 15 હોવું જોઈએ.
7:34 હકીકતમાં તે 10 અને 14 હોવું જોઈએ.
7:38 ના, આ બરાબર નથી.... આપણે પૂર્ણવિરામ ભૂલી ગયા છીએ.
7:43 ........ તો ચાલો 11 અને 14 માટે જઈએ.
7:49 હજુ પણ પૂર્ણવિરામ ખૂટે છે.
7:52 આહ! તમને ખબર પડે છે.
7:55 મૂળભૂત રીતે તમે શરૂઆતી વેલ્યુ અને અંતિમ વેલ્યુ સાથે સ્ટ્રીંગમાં કઈ પણ બદલી શકો છો.
7:59 તે ગણતરી કરવા માટે તમારી ઉપર છોડશે.
8:04 હું ગણતરી ન કરી શકીશ.
8:09 તેથી આપણે અહીં શું કરી રહ્યા છીએ, આપણે ચોક્કસ સ્ટ્રીંગને ચોક્કસ વેલ્યુ સાથે બદલી રહ્યા છીએ.
8:14 અને અહીં તમારી શરૂઆતી વેલ્યુ છે અને અહીં અંતિમ વેલ્યુ છે.
8:17 આ ટ્યુટોરીયલ માટે આટલું જ.
8:19 બીજા ઘણા સ્ટ્રીંગ ફ્ન્ક્શનો છે અને હું તમને google ઉપર શોધવા માટે સુચવીશ.
8:24 'php string functions' માટે શોધો અને તમને ઘણા રસપ્રદ ફ્ન્ક્શનો મળશે.
8:28 જો તમે કોઈ ચોક્કસ વસ્તુ કરવા માટેશોધી રહ્યા છો તો તે કરવા માટે કદાચ કોઈ ફન્કશન ઉપલબ્ધ હોય.
8:33 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટેભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું, જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Krupali