Ngspice/C2/DC-Sweep-Analysis/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:17, 7 April 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search

Title of the Script: DC sweep analysis in ngspice

Author: Jyoti Solanki

Keywords: video tutorial, ngspice.


Time Narration
00:01 ngspice.' માં “DC sweep analysis ” ,પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ,
00:09 DC sweep analysis અને Nested DC sweep analysis. ને કાર્યનવિત કરતા.
00:14 electronic circuits નું સમાન્ય જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વ જરૂરી છે.
00:19 Ubuntu Linux અને shell commands નું પણ સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
00:25 Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ ngspice version 23 વાપરીને સંસ્થાપન કર્યું છે.
00:33 દેખાડેલ circuit નું ઉદાહરણ આપને વાપરીશું.
00:36 circuit માં ત્રણ પ્રખ્યાત નોડસ છે. “1”, “2” અને “3”.
00:40 આ ઉપરાંત,એક ચોથો નોડને reference અથવા datum node કહેવાય છે,જેને node “0” તરીકે ચીન્હાંકિત કરવું આવશ્કય છે.


00:47 આ કોઈ પણ circuit. માટે ફરજિયાત છે.
00:51 આગળ બતાવેલ સર્કીટ સ્કીમેટીક સમ્બંધિત ngspice netlist example.cir ફાઈલ ટેક્સ્ટ એડિટરમાં ખોલો.
01:00 મેં તેને પહેલાથી જ gedit ટેક્સ્ટ એડિટર માં ખોલ્યું છે.
01:04 નોંધ લો કે netlist ફાઈલ એ .cir extension સાથે સંગ્રહિત છે.
01:10 આપણે બધા કોમ્પોનેન્ટસ જેમકે voltage source, resistors અને નોડસને એકત્ર જોડવાની માહિતીને જોશું.


01:18 dc sweep analysis કાર્યન્વિત કરવા માટે નેટલીસ્ટ ફાઈલમાંના સમાવિષ્ઠ dc કમાંડ વપરાય છે.
01:25 dc કમાંડ વાપરવા માટે સામાન્ય ફોર્મ આપેલ પ્રમાણે છે,
01:29 dot DC SRCNAM VSTART VSTOP VINCR
01:35 જ્યાં,
01:37 SRCNAM એ સ્વતંત્ર independent voltage અને current source. નું નામ છે.
01:42 VSTART, VSTOP અને VINCR આ અનુક્રમે શુઅરૂઆત,અંત અને વધતા વેલ્યુના સોર્સ માટે છે.
01:51 તમે જોઈ શકો છો કે આપણે 1' વધતા '24 વોલ્ટસના સિંગલ વેલ્યુ માટે વોલ્ટેજ સોર્સ V1' સ્વીપ કરીએ છીએ.
02:02 હવે આપણે સર્કીટ સિમ્યુલેટ કરીશું અને વિવિધ નોડસ પર વોલ્ટેજ વેલ્યુ શોધીએ.


02:08 ચાલો ટર્મિનલ ના ઉપયોગથી આપણે ngspice ખોલીએ.
02:11 Control Alt T ને એક સાથે દાબો.
02:14 આ ટર્મિનલ વિન્ડોને ખોલશે.
02:18 હવે હું એ ફોલ્ડર પર જઈશ જ્યાં નેટલીસ્ટ ફાઈલ example.cir, સેવ છે.
02:23 હું તે આપેલ પ્રમાણે કરીશ:
02:26 cd downloads ફોલ્ડર માટે પાથ અને Enter. દબાઓ.
02:33 ચાલો હવે આપણે ngspice ' ફાઈલને સિમ્યુલેટ કરીએ.
02:36 ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે.
02:39 ટર્મિનલ પર
02:40 ટાઈપ કરો ngspice space example.cir અને Enter. દબાઓ.
02:51 વોલ્ટેજ ' v1 ની વેલ્યુ '24 વોલ્ટસ છે .
02:56 વોલ્ટેજ v2 ની વેલ્યુ 9.746 'વોલ્ટસ છે .
03:01 અન્ય નોડ વોલ્ટેજ પણ દ્રશ્યમાન છે.
03:05 આગળ આપણે જોશું nested dc sweep analysis. કેવી રીતે કરાય છે.
03:10 આ માટે સામાન્ય ફોર્મ આપેલ રીતે બતાવેલ છે.
03:14 Dot DC SRCNAM VSTART VSTOP VINCR SRC2 START2 STOP2 INCR2
03:24 જ્યાં,
03:26 SRCNAM એ પ્રાઈમરી sweep વેરીએબલ છે અને SRC2 એ સેકન્ડરી sweep વેરીએબલ છે.
03:33 સેકન્ડરી સ્વીપ વેરીએબલ બાહ્ય લૂપ બનાવે છે.
03:36 એટલેકે સેકન્ડરી સ્વીપ વેરીએબલ દરેક વૃદ્ધિ માટે પ્રથમ સ્વીપ વેરીએબલ વેલ્યુ પૂર્ણ શ્રેણી દ્વારા બહાર પડે છે.
03:45 જે આપણે સિમ્યુલેટ કરવાના છીએ તે આ ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સ્પસ્ટ થશે.
03:50 આપણે કોમન બેસ કોન્ફીગ્રેશનમાં Bipolar junction transistor પર આધારિત સર્કીટનો ઉપયોગ કરીશું.


03:56 પ્રાઈમરી સ્વીપ વેરીએબલ વોલ્ટેજ Vin' છે જે emitter અને base ટર્મિનલ ના વચે જોડાયલા છે.


04:03 સેકન્ડરી સ્વીપ વેરીએબલ લોડ resistor' Rload. બનશે.
04:08 આપણે load resistor. ના વિભિન્ન વેલ્યુ માટે આઉટપુટ વોલ્ટેજ વિરુદ્ધ ઈનપુટ વોલ્ટેજ પ્લોટ કરીશું.
04:14 આઉટપુટ વોલ્ટેજ 'Rload પર વોલ્ટેજ છે અને ઈનપુટ વોલ્ટેજ Vin છે.
04:21 common base transistor circuit.' થી સંબધિત નેટલીસ્ટ આપલે પ્રકાર ના છે
04:26 NPN સર્કીટમાં ટ્રાનજિસટર mod1ના માટે ઉપયોગ કરેલ મૂળભૂત મોડેલ છે.
04:33 જેમકે તમે જોઈ શકો છો 'Vin,'0.02 ' વોલ્ટસ ની સ્ટેપ વૃદ્ધિના સાથે '0.2 વોલ્ટથી ' 2 સુધી જાય છે.
04:45 Rload2kiloohms ની સ્ટેપ વૃદ્ધિ ના સાથે 5kiloohms થી 10 kiloohms શુધી જાય છે
04:53 Rload, ના વિવિધ વેલ્યુ માટે Vin '0.2 થી 2. પૂર્ણ શ્રેણી દ્વારા સ્વીપ કરાય છે.
04:59 દરેક સ્તીથીમાં આઉટપુટ વોલ્ટેજ વિરુધ ઈનપુટ વોલ્ટેજ ના ગ્રાફને પ્લોટ કરેલ છે.
05:05 નોડસ 3 અને 4,''ના વછે વોલ્ટેજ ડ્રોપને પ્લોટ કરે છે જે Rload. પર વોલ્ટેજ છે.
05:15 હવે આપણે આ સર્કીટને સિમ્યુલેટ કરીશું અને પરિણામ જોશું.
05:19 ટર્મિનલ પર ટાઈપ કરો source space example nested.cir અને Enter. દબાઓ.
05:35 આ સિમ્યુલેશનને રન કરશે.
05:37 સોર્સ કમાંડ ngspice સીમ્યુંલેટર એન્વાઈરમેંટ માંથી નેટલીસ્ટ ને સિમ્યુલેટ કરવામાં ઉપયોગી છે.
05:44 કેમકે તમે load resistor. ના વિવિધ વેલ્યુઓ ના લીધે પ્લોટ કરેલ આઉટપુટ વોલ્ટેજ વિરુધ ઈનપુટ વોલ્ટેજનો ગ્રાફ જોઈ શકો છો
05:52 ngspice simulator ની બહર નીકળવા માટે ટાઈપ કરો quit અને enter. દબાઓ.
05:59 આ આપણને ' ટ્યુટોરીયલ ના અંતમાં લઇ જશે.
06:02 આ ' ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
06:04 આપેલ સર્કિટના
06:05 'DC sweep analysis કાર્યાનવિત કરતા.
06:08 આપેલ સર્કિટના'Nested DC sweep analysis 'કાર્યાનવિત કરતા.
06:12 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
06:14 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:24 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
06:27 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:31 વધુ વિગતો માટે, કૃપા કરી, 'contact@spoken-tutorial.org ' પર લખો.
06:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:41 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06:47 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:51 'spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
06:58 જોડાવા બદલ આભાર.
06:59 આશા છે તમને આ ટ્યુટોરીયલ લાભદાયક નીવડશે.


07:02 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki