BASH/C3/Here-document-and-Here-string/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:42, 27 February 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration | ||
00:01 | નમસ્તે મિત્રો HERE document and strings પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, | 00:11 | * ખાસ હેતુના રીડાયરેક્શનને Here documents અને Here strings કહેવાય છે. |
00:17 | * અમુક ઉદાહરણ દ્વારા સમજીએ. | ||
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. | ||
00:26 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, (http://www.spoken-tutorial.org) | ||
00:32 | આ ટ્યુટોરીયલ માટે હું હું ઉપયોગ કરી રહી છું. | ||
00:34 | * ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ | ||
00:39 | * GNU BASH આવૃત્તિ 4.2 | ||
00:42 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. | ||
00:49 | ચાલો Here document વિષે શીખીએ. | ||
00:52 | *આ વિશિષ્ઠ હેતુનો ટેક્સ્ટ અથવા કોડ બ્લોક છે. | ||
00:56 | * આ એક I/O redirect નો ફોર્મ છે. | ||
01:00 | * આ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ અથવા કમાંડ લાઈનને કમાન્ડની યાદી આપે છે. | ||
01:06 | * તેને જુદી ફાઈલ તરીકે ગણવામાં આવે છે. | ||
01:10 | * આ શેલ સ્ક્રીપવ પાસે રીડાયરેક્ટ કરેલ અનેક લાઈન તરીકે ગણવામાં આવે છે. | ||
01:17 | સિન્ટેક્સ છે | ||
01:18 | command space less than less than space HERE. | ||
01:24 | આ પછી આગળની લાઈન પર આપને એક ટેક્સ્ટ ઈનપુટ આપી શકીએ છીએ.
| ||
01:29 | તે લાઇન કેટલા પણ નંબર ધરાવે છે. | ||
01:33 | અહી , text1, text2, textN એ ટેક્સ ઈનપુટ છે. | ||
01:40 | ટેક્સ્ટ ઈનપુટ પછી,આગળની લાઈન પર આપણે કીવર્ડ HERE ફરી ટાઈપ કરીશું. | ||
01:46 | આ HERE document. બંદ થવાનું સૂચવે છે. | ||
01:50 | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. | ||
01:53 | હું here dot sh ફાઈલ ખોલીશ. | ||
01:59 | કોડમાની પ્રથમ લાઈન shebang line. છે. | ||
02:04 | આ લાઈન પછી ચાલો હું કોડનો બ્લોક લખું. | ||
02:09 | wc શબ્દ ગણતરી રજૂ કરે છે | ||
02:12 | 'wc hyphen w એHERE ડોક્યુમેન્ટમાં સંખ્યાના નંબરની ગણતરી કરશે. | ||
02:20 | રહેલ કોડના બ્લોક અથવા ટેક્સ્ટ બીજા વખતે આવતા શુધી HERE' ને ફાઈલ તરીકે ગણવામાં આવશે. | ||
02:28 | HERE ડોક્યુમેન્ટમાં વિષયવસ્તુ એ wc hyphen w' માટે કમાંડ લાઈન છે. | ||
02:36 | અનેક લાઈનોના ઈનપુટ વાંચતી વખતે HERE એ wc hyphen w' આ કમાંડ માટે ડેલીમીટર નું કામ કરે છે. | ||
02:47 | જો આપણે સમાન કમાંડ લાઈનને ટર્મિનલ પર એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરીએતો આપણને 4' એ આઉટપુટ તરીકે મળવો જોઈએ. | ||
02:55 | કારણકે 'wc hyphen w માં આપણે ચાર શબ્દો પાસ કર્યા હતા. | ||
03:03 | હવે ફાઈલ સેવ કરવા માટે Save' પર ક્લિક કરો. | ||
03:06 | હવે ટર્મિનલ પર એક સાથે Ctrl, Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. | ||
03:15 | ટાઈપ કરો : chmod space plus x space here dot sh | ||
03:22 | Enter. દબાઓ. | ||
03:24
ટાઈપ કરોdot slash here dot sh | |||
03:27
Enter. દબાઓ. | |||
03:30 | આપણે આઉટપુટ 4. તરીકે જોઈ શકીએ છીએ. | ||
03:33 | એટલે કે, Here document માં શબ્દ સંખ્યા 4. છે. | ||
03:38 | ચાલો પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
03:41 | ચાલો અહી ટેક્સ્ટની શરૂઆત માં અહં બે શબ્દો ઉમેરીએ. | ||
03:47 | Hello and welcome to Bash learning | ||
03:52 | Save. પર ક્લિક કરો. | ||
03:54 | ચાલો પ્રોગ્રામ ફરી એક્ઝીક્યુટ કરીએ. | ||
03:57 | ટર્મિનલ પર ટાઈપ કરો dot slash here dot sh | ||
04:04 | Enter. દબાઓ. | ||
04:06 | હવે આઉટપુટ 6 છે કારણકે આપણે આપના ટેસ્ટમાં વધુ બે શબ્દો ઉમેર્યા હતા. | ||
04:13 | આપણે Here document. માં પણ અર્ગ્યુંમેંટ પાસ કરી શકીએ છીએ. | ||
04:18 | ચાલો જોઈએ ઉદાહરણ દ્વારા કેવી રીતે કરાવાય. | ||
04:22 | ચાલો hereoutput dot sh નામક ફાઈલ ખોલીએ. | ||
04:28 | 'cat કમાંડ ફાઈલોને એક સાથે જોડશે અને સ્ટાન્ડર્ડ આઉટપુટ પ્રિન્ટ કરશે. | ||
04:35 | નોંધ લો કે આપણે HERE. ની જગ્યા એ this' સ્ટ્રીંગ નો ઉપયોગ કર્યો છે. | ||
04:41 | દર વખતે HERE ડેલીમીટર વાપરવાનું જરૂરી નથી. | ||
04:47 | તમે બ્જિયા અન્ય ડેલીમીટર પણ વાપરી શકો છો. | ||
04:51 | આ લાઈન 0th (zeroeth) આર્ગ્યુમેન્ટ દેખાડશે. | ||
04:55 | 0th (zeroeth) આર્ગ્યુમેન્ટ, મૂળભૂત રીતે ફાઈલનામ છે. | ||
05:00 | આ લાઈન પ્રોગ્રામમાં પાસ કરેલ પ્રથમ આર્ગ્યુમેન્ટ દેખાડશે. | ||
05:05 | અને આ લાઈન પ્રોગ્રામમાં પાસ કરેલ બીજી આર્ગ્યુમેન્ટ દેખાડશે. | ||
05:09 | અહી ડોક્યુમેન્ટ this. આજ ડેલીમીટર વાપરીને ડોક્યુમેન્ટ પૂર્ણ કર્યું છે. | ||
05:17 | ફાઈલ સેવ કરો. | ||
05:18 | ચાલો હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. | ||
05:21 | ટર્મિનલ પર ટાઈપ કરો chmod space plus x space hereoutput dot sh | ||
05:29 | Enter દબાઓ. | ||
05:32 | ટાઈપ કરો dot slash hereoutput dot sh space Sunday space Monday | ||
05:40 | આઉટપુટ આપેલ રીતે દેખાશે: | ||
05:43 | 0'th argument is: dot salsh hereoutput dot sh જે ફાઈલ નેમ છે. | ||
05:49 | 1st argument is: Sunday | ||
05:51 | 2nd argument is: Monday | ||
05:55 | હવે Here string' વિષે શીખીએ. | ||
05:59 | * ટેક્સ્ટ અથવા વેરીએબલના ઈનપુટ રીડાયરેક્શન માટે Here string વપરાય છે. | ||
06:06 | * ઈનપુટ સમાન લાઈન પર એકલ અવતરણમાં ઉલ્લેખિત છે. | ||
06:12 | સિન્ટેક્સ છે, command space three less than symbols space એકલ અવતરણમાં લખો string | ||
06:22 | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. | ||
06:25 | હું તેજ here dot sh ફાઈલ ખોલીશ. | ||
06:30 | અહી અંતમાં હું ટાઈપ કરીશ : wc space hyphen w three less than symbols space single quotes માં Welcome to Bash learning | ||
06:44 | આ કોટસમાંના સ્ટ્રીંગ કમાંડ wc hyphen w. પાસે રીડાયરેક્ટ કરશે. | ||
06:52 | ફેરફારો સેવ કરવા માટે Save પર ક્લિક કરો. | ||
06:55 | આપણે ટર્મિનલ પર જશું. | ||
06:58 | હવે ટાઈપ કરો: dot slash here dot sh | ||
07:03 | આપણે આઉટપુટ 6 અને 4 તરીકે જોઈ શકીએ. | ||
07:08 | here document માં શબ્દ સંખ્યા 6 છે અને here string માં શબ્દ સંખ્યા 4. છે. | ||
07:15 | તેજ પ્રમાણે તમે તમારું પોતાનું Here strings. લખી શકો છો. | ||
07:20 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
07:23 | ચાલો સારાંશ લઈએ. | ||
07:25 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | ||
07:27 | * HERE ડોક્યુમેન્ટ | ||
07:29 | * HERE સ્ટ્રીંગ | ||
07:31 | એસાઈનમેંટ તરીકે. ,સ્ટ્રીંગને અપર કેસમાં બદલવા : | ||
07:36 | * HERE ડોક્યુમેન્ટ
| ||
07:37 | * HERE સ્ટ્રીંગ નો ઉપયોગ કરો | ||
07:39 | હિંટ: tr space a hyphen z space capital A hyphen capital Z. | ||
07:47 | આ કમાંડ અક્ષરોને લોવરકેસ થી અપરકેસમાં બદલે છે | ||
07:54 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | ||
07:57 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
08:01 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
08:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
08:12 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||
08:17 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. | ||
08:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
08:29 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
08:38 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org\NMEICT-Intro | ||
08:44 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. | ||
08:50 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
08:54 | જોડાવાબદ્દલ આભાર. |