BASH/C3/Basics-of-Redirection-(error-handling)/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:48, 6 February 2015 by Jyotisolanki (Talk | contribs)
Title of script: Basics of redirection
Author: Jyoti Solanki
Keywords: Video tutorial, redirection, file descriptors, standard input, standard output, standard error
Time | Narration |
00:01 | Basics of redirection પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00:10 | બેશમાં ઈનપુટ અને આઉટપુટ |
00:12 | રીડાયરેક્શન અને ફાઈલ ડિસ્ક્રીપ્ટર્સ |
00:15 | સ્ટાન્ડર્ડ ઈનપુટ |
00:16 | સ્ટાન્ડર્ડ આઉટપુટ |
00:18 | સ્ટાન્ડર્ડ એરર |
00:19 | ઉદાહરણ સાથે સમજીએ. |
00:22 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00:28 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, (http://www.spoken-tutorial.org) |
00:34 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું. |
00:36 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને |
00:40 | GNU BASH આવૃત્તિ 4.2 |
00:43 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:50 | GNU/Linux માં આપણે ફાઈલમાં આઉટપુટ મોકલી શકીએ છીએ અથવા ફાઈલમાં ઈનપુટ વાચી શકે છે. |
00:58 | પ્રત્યેક Shell કમાંડને તેની પોતાનું ઈનપુટ અને આઉટપુટ હોય છે. |
01:03 | ઈનપુટ અને આઉટપુટના રીડાયરેક્શન કરવા માટે વિશિષ્ઠ નોટેશનનો ઉપયોગ Shell દ્વારા કરવામાં આવે છે. |
01:11 | ઈનપુટ અથવા આઉટપુટનો ડીફોલ્ટ પાથ બદલવાને redirection કહેવાય છે. |
01:18 | GNU/Linux માં બધુ જ કાઈ ફાઈલ હોય છે, હાર્ડવેર સહિત |
01:24 | સામાન્ય રીટર્ન વેલ્યુ આવી હોય છે: |
01:27 | ઈનપુટ 0 એટલેકે Keyboard |
01:31 | ઈનપુટ 1 એટલેકે Screen |
01:34 | Error 2 માટે Screen |
01:38 | 0, 1, 2 એ POSIX નંબર છે અને આ file descriptors' (FD) ની જેમ ઓળખાય છે. |
01:46 | યુજર અથવા અન્ય પ્રોગ્રામ બોલવામાટે રીડાઇરેક્ટર POSIX નંબર વાપરે છે. |
01:54 | સ્ટાન્ડર્ડ ઈનપુટ : સ્ટાન્ડર્ડ ઈનપુટ એ ડીફોલ્ટ ઈનપુટ મેથડ છે. |
02:00 | ઈનપુટ વાચવા માટે બધા કમાંડ વાપરવામાં આવે છે. |
02:04 | આ (0). દ્વારા સૂચિત કરવામાં આવે |
02:07 | તેને stdinb(Standard input). પણ કહેવામાં આવે છે. |
02:13 | કીબોર્ડએ ડીફોલ્ટ સ્ટાન્ડર્ડ ઈનપુટ છે. |
02:17 | Less than ચિન્હ એ ઈનપુટ રીડાયરેક્શન ચિન્હ છે. |
02:22 | સિન્ટેક્સ છે Command space less than symbol space filename |
02:30 | ચાલો હું redirection dot sh નામની ફાઈલ ખોલું. |
02:34 | મેં આ ફાઈલ માં અમુક કોડ ટાઈપ કર્યા છે. |
02:37 | આ shebang line. છે. |
02:41 | ટાઈપ કરો ' sort space less than symbol space file dot txt |
02:48 | આ ઈનપુટ રીડાયરેક્શનનું ઉદાહરણ છે. |
02:52 | file dot txt ફાઈલમાંથી ઈનપુટ લેવામાં આવશે. |
02:57 | sort કમાંડ file dot txt માંથી નંબરનું વર્ગીકરણ કરે છે. |
03:04 | Save પર ક્લિક કરો. |
03:06 | ચાલો redirection dot sh ફાઈલને રન કરો. |
03:10 | એક સાથે તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T નો ઉપયોગ કરીને ટર્મિનલ ખોલો. |
03:18 | તે પહેલા આપણેfile dot txt માંની વિષયવસ્તુ જોઈએ. |
03:23 | ટાઈપ કરો cat space file dot txt. |
03:27 | એન્ટર દબાઓ. |
03:30 | તમે જોઈ શકો છો કે ફાઈલ માં નંબરો ની શ્રેણી છે. |
03:35 | હવે ટાઈપ કરો: chmod space plus x space redirection dot sh |
03:43 | Enter. દબાઓ. |
03:45 | ટાઈપ કરો dot slash redirection dot sh |
03:48 | Enter. દબાઓ. |
03:51 | વર્ગીકરણ કર્યા પછીથી આપણે આઉટપુટ ટર્મિનલ પર જોઈ શકીએ છીએ. |
03:56 | |
04:00 | સ્લાઈડ પર પાછા આઓ. |
04:03 | સ્ટાન્ડર્ડ ઈનપુટ: આઉટપુટ ડીસ્લ્પે કરવા માટે બધા કમાંડ દ્વારા વપરાય છે. |
04:10 | મૂળભૂત આઉટપુટ સ્ક્રીન પર દ્રશ્યમાન છે. |
04:14 | આને (1) નંબરથી સૂચિત કરવામાં આવે |
04:17 | આને stdout (Standard output). કહેવાય છે. |
04:23 | ( > )Greater than ચિન્હ એ આઉટપુટ રીડાઇરેક્શન ચિન્હ છે. |
04:28 | સિન્ટેક્સ છે Command space greater symbol space filename |
04:35 | ચાલો હું redirection dot sh ફાઈલ પર જાઉં. |
04:41 | પહેલાની લાઈન એટલેકે sort ને કમેન્ટ કરો. |
04:45 | તેના નીચે ટાઈપ કરો ls space greater than space ls underscore file.txt |
04:55 | આ આઉટપુટ રીડાઇરેક્શન નું ઉદાહરણ છે. |
04:59 | 'ls' નું આઉટપુટ ને ls_file dot txt માં વર્ગીકરણ કરવામાં આવશે. |
05:06 | ls કમાંડ વિશિષ્ટ ડિરેક્ટરીમાં ફાઈલની માહિતીની યાદી બતાવે છે. |
05:14 | હવે ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર જાઓ. |
05:19 | ચાલો પહેલા હું પ્રોમ્પ્ટ સાફ કરું. પ્રથમ ચાલો ટાઈપ કરો 'ls' અને આઉટપુટ જુઓ. |
05:28 | હવે uparrow કી ને ત્રણ વાર દબાઓ. |
05:33 | પહેલાનો કમાંડ dot slash redirection dot sh યાદ કરો. |
05:38 | અને એન્ટર દબાઓ. |
05:41 | Now let us check whether the output is redirected correctly. |
05:46 | Type gedit space ls underscore file dot txt and press Enter. |
05:56 | We can now see the output in this file. So our redirect was successful. |
06:03 | Come back to our slides. |
06:06 | Standard error is the default output error |
06:12 | It is used to write all system errors |
06:16 | It is denoted by number two (2). |
06:20 | Also known as stderr (Standard error). |
06:25 | The default standard error output is visible on the screen or monitor. |
06:32 | Two greater than symbol (2>) is error redirection symbol |
06:36 | Syntax is command space 2 greater than space error dot txt |
06:44 | Let me go back to the file redirection dot sh |
06:49 | We will comment the previous line. i.e.ls |
06:54 | Below it type rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt. |
07:11 | The error output is redirected to error dot txt file. |
07:17 | Now, Click on Save and switch to the terminal. |
07:22 | We will type a command to see the error first. |
07:26 | Type rm space backslash tmp backslash 4815 dot txt |
07:36 | Press Enter. |
07:38 | The error displayed is |
07:40 | rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory |
07:49 | Now we will execute our file. |
07:53 | Press the uparrow key. |
07:55 | And, Recall the previous command dot slash redirection dot sh |
08:01 | Press Enter. |
08:03 | Now let us check whether the error is redirected. |
08:07 | Type gedit space error dot txt and press Enter. |
08:15 | We can now see the error redirected to file error dot txt. |
08:22 | This brings us to the end of this tutorial. |
08:26 | Let us summarise. |
08:28 | In this tutorial we learnt |
08:31 | Input and output in Bash |
08:35 | Redirection and file descriptors |
08:38 | Standard input using <(less than) symbol |
08:42 | Standard output using >(greater than) symbol |
08:47 | Standard error using 2> (2 greater than symbol) |
08:52 | As an assignment, |
08:54 | Write a program in any language like C, C++, Java. |
08:59 | And redirect the output or error to a new file. |
09:04 | Or, create a text file with some content like your name, address. |
09:11 | Redirect the content to a new file. |
09:15 | Watch the video available at the link shown below. |
09:19 | It summarises the Spoken Tutorial project. |
09:23 | If you do not have good bandwidth, you can download and watch it. |
09:28 | The Spoken Tutorial Project Team |
09:30 | Conducts workshops using spoken tutorials |
09:34 | Gives certificates to those who pass an online test |
09:38 | For more details, please write to contact@spoken-tutorial.org |
09:46 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
09:50 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
09:58 | More information on this Mission is available at the link shown below. |
10:04 | The script has been contributed by FOSSEE and Spoken-Tutorial teams. |
10:10 | This is Ashwini from IIT Bombay. Signing off. Thank you for joining |