PHP-and-MySQL/C2/Loops-For-Statement/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00-0:14 | for loop માટેનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે માત્ર શરત ના ઉપયોગ થી નહિ પરંતુ શરૂઆતમાં કરેલ ઈનીસીલાઈઝેશન અને અંતમાં કરેલ વધારા મદદથી પણ કોડોનો બ્લોક સ્પષ્ટ કરેલ સંખ્યા દ્વારા પુનરાવર્તન કરવું. |
0:18-0:25 | તેથી ચલમાં તમારે કેટલો વધારો કરવો છે તે તમારું ચલ કેટલી વખત લૂપમાં જશે તે સંખ્યા નક્કી કરે છે. |
0.30-0.38 | તો, આ લખવા માટે થોડું વધુ જટિલ છે. જોકે, તે દેખાવમાં સારું છે, તે કામ કરે છે અને તે ખૂબ જ સંક્ષિપ્ત છે. |
0.42-0.43 | હવે આપણે લખીશું 'for' |
0.44-0.53 | તો તમને તમારા કોડના ત્રણ ભાગો અને તમારો બ્લોક અહીં મળ્યા છે અને આની જ તમને જરૂર છે અને તમારા કન્ટેન્ટ અહીં આવી શકે છે. |
0.54-1.03 | તેથી, અહીં હું 'ઇકો' કહીશ અને ચાલો એક ચલ 'num' બનાવીએ. તો, આપણે 'num' ઇકો કર્યું છે. |
1.04-1.13 | અહીં, આપણે num = 1 લખીશું , ના કે == 1 કારણ કે આપણે num ચલમાં ૧ વેલ્યુ સુયોજિત કરી રહ્યા છીએ. |
1.15-1.22 | ત્યાર બાદ આપણી પાસે એક શરત છે. દા.ત, while num <= 10 |
1.23-1:31 | પછી, આપણી પાસે વધારવા માટેની વેલ્યુ છે. તો, આપણે num++ કરવા જઈ રહ્યા છીએ અને લુપ પૂર્ણ થયું. |
1:32-1:37 | તો, આપણે લખીશું 'for', અને આપનું ચલ num = 1 |
1:38-1:47 | પછી આપણી પાસે આપણી શરત છે 'while num <= ૧૦', લૂપ ચાલુ રેહશે, અને પછી આપણી પાસે num++ છે. |
1:48-1:52 | તમે જોઈ શકો છો કે num++ નીચે લખવા કરતાં આ વધુ ઉપયોગી છે. |
1:53-1:55 | અને આપણે આને અહીં ઉપર જાહેર કરવાની જરૂર નથી. |
1:56-1:59 | તે આ કૌંસ અંદર જાહેર કરી શકાય છે. |
2:00-2:02 | ઓ.કે. હું લાઈન-બ્રેક મુકવાનું ભૂલી ગઈ છું. |
2:03-2:07 | હું આના અંતે એક લાઇન બ્રેક ઉમેરીશ. |
2:09-2:10 | રિફ્રેશ કરો. |
2:11-2:12 | તમે જોઈ શકો છો. |
2:15-2:17 | તમને તમારું લૂપ દસ વખત મળ્યું છે. |
2:18-2:25 | અને કારણ કે તે એ રીતે બતાવવામાં આવ્યું હોવાથી તે માત્ર ત્યારે જ લૂપ કરશે જયારે num ૧૦ કરતાં ઓછું અથવા સમાન હશે. |
2:26-2:28 | તે પછી લૂપ તૂટશે અને તમે બાકીની સ્ક્રિપ્ટ સાથે આગળ વધી શકો. |
2:31-2:36 | આ થોડું વધુ જટિલ છે, પરંતુ એક વાર તમે પાયાગત શીખી લો તો તમને તે ઘણું સરળ લાગશે. |
2:37 | જોડવા બદલ અભાર. |