BASH/C2/String-and-File-attributes/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:28, 21 January 2015 by Jyotisolanki (Talk | contribs)
Title of script: String and File Attributes comparison in Bash
Author: Jyoti Solanki
Keywords: video tutorial, ==, !=, string compare, file attributes.
Time | Narration |
---|---|
00:01 | નમસ્તે મિત્રો, Bash (બેશ) માં String (સ્ટ્રીંગ) અને File Attributes (ફાઈલ એટ્રીબ્યુટો) ની તુલના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:10 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00:13 | * String comparison (સ્ટ્રીંગ તુલના) તથા File attributes comparison (ફાઈલ એટ્રીબ્યુટોની તુલના) |
00:18 | આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:22 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું |
00:25 | * ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને |
00:30 | * GNU BASH આવૃત્તિ 4.1.૧૦ |
00:34 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:42 | ચાલો પરિચયથી શરૂઆત કરીએ. |
00:45 | બેશમાં સ્ટ્રીંગની તુલના કરવાનાં બે પ્રકાર છે. |
00:49 | 1) પહેલું: == (ઈક્વલ ટુ ઈક્વલ ટુ) ઓપરેટર વાપરીને. |
00:53 | બે સમાન સ્ટ્રીંગની તુલના કરવા માટે. |
00:56 | 2) બીજું: != (નોટ ઈક્વલ ટુ) ઓપરેટર વાપરીને. |
00:59 | બે સમાન ન હોય એવી સ્ટ્રીંગની તુલના કરવા માટે. |
01:03 | ચાલો ઉદાહરણ જોઈએ. |
01:06 | અહીં મારી પાસે એક સાદું પ્રોગ્રામ છે, જે user ID (યુઝર આઈડી) તપાસ કરે છે. |
01:11 | તમારા એડિટરમાં એક ફાઈલ ખોલો અને તેને strcompare ડોટ sh તરીકે સંગ્રહો. |
01:19 | હવે, અહીં બતાવ્યા પ્રમાણે, તમારી strcompare ડોટ sh ફાઈલમાં કોડ ટાઈપ કરો. |
01:26 | ચાલો હું કોડ સમજાઉં. |
01:28 | આ shebang line (શીબેંગ લાઈન) છે. |
01:31 | whoami કમાંડ વર્તમાન user (યુઝર) નું username (યુઝરનેમ) આપે છે. |
01:36 | if સ્ટેટમેંટ વેરીએબલ whoami નાં આઉટપુટને string “root” (સ્ટ્રીંગ “root”) સાથે તપાસ કરી જુએ છે. |
01:44 | strings ની તુલના કરવા માટે અહીં આપણે not-equal to ઓપરેટરનો ઉપયોગ કર્યો છે. |
01:50 | જો વર્તમાન યુઝર root user (રૂટ યુઝર) ન હોય, તો તે આ સ્ટેટમેંટ echo (એકો) કરશે - |
01:57 | “You have no permission to run strcompare dot sh as non-root user.” |
02:05 | અહીં, $0 (ડોલર ઝીરો) આ zeroeth (શૂન્યમી) આર્ગ્યુંમેંટ છે જે પોતે એક ફાઈલનામ છે. |
02:13 | યુઝર જો root user (રૂટ યુઝર) હોય, તો તે “Welcome root!” - એકો કરશે. |
02:18 | ત્યારબાદ આપણી પાસે પ્રોગ્રામ માટે exit (એક્ઝીટ) સ્ટેટમેંટ છે. |
02:23 | અને અહીં fi વડે આપણે if statement (ઈફ સ્ટેટમેંટ) નો અંત કરીએ છીએ. |
02:28 | exit statement (એક્ઝીટ સ્ટેટમેંટ) વિશે વધુ વિગતમાં જાણવા માટે ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
02:34 | દરેક પ્રોગ્રામ exit status (એક્ઝીટ સ્ટેટસ) પાછું આપે છે. |
02:38 | સફળ કમાંડ 0 (ઝીરો) પાછું આપે છે. |
02:42 | એરર રહેલ કમાંડ non-zero (નોન-ઝીરો) વેલ્યુ પાછી આપે છે. |
02:47 | તેને error code (એરર કોડ) તરીકે ઇન્ટરપ્રીટ કરી શકાય છે. |
02:51 | આપણે exit statement (એક્ઝીટ સ્ટેટમેંટ) ની પાછી મળેલ વેલ્યુને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. |
02:56 | હવે, ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02:58 | તમારા કીબોર્ડ પર Ctrl+Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલો. |
03:08 | પહેલા, ચાલો સીસ્ટમનું વર્તમાન યુઝર તપાસ કરીએ. |
03:12 | ટાઈપ કરો whoami |
03:15 | Enter દબાવો. |
03:17 | આનાથી વર્તમાન યુઝરનું નામ આઉટપુટ પર અપાશે. |
03:21 | હવે ચાલો આપણી સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવીએ. |
03:25 | ટાઈપ કરો chmod +x strcompare ડોટ sh |
03:32 | ટાઈપ કરો ડોટ સ્લેશ strcompare ડોટ sh |
03:37 | આઉટપુટ આ પ્રમાણે દેખાય છે : |
03:39 | You have no permission to run dot slash strcompare dot sh as non-root user. |
03:47 | હવે ચાલો સમાન પ્રોગ્રામને root user (રૂટ યુઝર) તરીકે એક્ઝીક્યુટ કરીએ. |
03:52 | ટાઈપ કરો: sudo ડોટ સ્લેશ strcompare ડોટ sh |
03:58 | તે પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરશે. |
04:01 | અહીં તમારો પાસવર્ડ આપો. |
04:04 | આઉટપુટ આ પ્રમાણે દેખાય છે: Welcome root!. |
04:08 | હવે, ચાલો file attributes (ફાઈલ એટ્રીબ્યુટો) ની તુલના વિશે શીખીએ. |
04:13 | મારી પાસે પહેલાથી જ કોડનું એક કાર્ય કરતુ ઉદાહરણ છે. |
04:17 | આ પ્રોગ્રામમાં, આપણે આપેલ ફાઈલ ઉપલબ્ધ છે કે નહી તે તપાસ કરીશું. |
04:23 | file1 આ વેરીએબલ છે જેમાં આપણે ફાઈલનો પાથ સંગ્રહીત કર્યો છે. |
04:29 | -(હાઈફન) f કમાંડ ફાઈલ ઉપલબ્ધ છે કે નહી |
04:33 | અને તે સામાન્ય ફાઈલ છે કે નહી તે તપાસે છે. |
04:37 | કંડીશન જો true (ટ્રુ) હોય, તો તે આપેલ echo (એકો) કરશે "File exists and is a normal file" |
04:44 | નહી તો, તે echo (એકો) કરશે "File does not exis" |
04:48 | terminal (ટર્મિનલ) પર પાછા જઈએ ચાલો આપણી ફાઈલ એક્ઝીક્યુટ કરીએ. |
04:53 | ટાઈપ કરો chmod plus x fileattrib ડોટ sh |
05:00 | ટાઈપ કરો : ડોટ સ્લેશ fileattrib ડોટ sh |
05:05 | આઉટપુટ આ રીતે દેખાય છે: |
05:07 | File exists and is a normal file. |
05:11 | હવે આપણે તપાસ કરીશું કે ફાઈલ ખાલી છે કે નહી. |
05:16 | આપણું પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ એ પહેલા, હું empty ડોટ sh નામની એક ખાલી ફાઈલ બનાવીશ. |
05:24 | ટાઈપ કરો gedit empty ડોટ sh એમ્પરસંડ ચિન્હ. |
05:31 | Save (સેવ) પર ક્લિક કરો, ફાઈલને બંધ કરો. |
05:35 | ચાલો - (હાઈફન) f એટ્રીબ્યુટનાં બદલે - (હાઈફન) s એટ્રીબ્યુટ બદલી કરીએ. |
05:41 | અહીં ફાઈલનેમ પણ બદલી કરીએ. |
05:45 | ટાઈપ કરો empty ડોટ sh |
05:47 | હવે, પહેલા echo statement (એકો સ્ટેટમેંટ) ને આપેલથી બદલી કરીએ : |
05:51 | “File exists and is not empty” |
05:54 | અને બીજા echo statement (એકો સ્ટેટમેંટ) ને આપેલથી બદલી કરીએ : |
05:57 | “File is empty” |
05:59 | Save (સેવ) પર ક્લિક કરો. |
06:01 | ટર્મિનલ પર પાછા આવીએ. |
06:03 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06:06 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. |
06:08 | ટાઈપ કરો : ડોટ સ્લેશ fileattrib ડોટ sh અને Enter દબાવો. |
06:13 | આઉટપુટ આ પ્રમાણે છે File is empty. |
06:17 | હવે, ચાલો બીજી ફાઈલ એટ્રીબ્યુટ જોઈએ, જે કે કોઈપણ ફાઈલની write premission (રાઈટ પરમિશન) તપાસ કરશે. |
06:24 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:26 | ચાલો - (હાઈફન) s એટ્રીબ્યુટથી - (હાઈફન) w બદલી કરીએ. |
06:32 | હવે પહેલા echo statement (એકો સ્ટેટમેંટ) નાં બદલે મુકીએ : |
06:36 | “User has write permission to this file” |
06:40 | અને બીજા echo statement (એકો સ્ટેટમેંટ) નાં બદલે મુકીએ : |
06:43 | “User doesn't have write permission to this file” |
06:47 | Save (સેવ) પર ક્લિક કરો. |
06:49 | આ ઉદાહરણ માટે હું જુદી ફાઈલને ઉપયોગમાં લઈશ. |
06:53 | હું એક એવી ફાઈલ પસંદ કરીશ, જે કે એક ન વાંચી શકનાર ફાઈલ છે અથવા કે write permission ધરાવતી નથી. |
07:01 | ચાલો હું filepath (ફાઈલપાથ) આપેલથી બદલી કરું |
07:04 | “slash etc slash mysql slash debian dot cnf” |
07:10 | Save (સેવ) પર ક્લિક કરો. |
07:12 | ચાલો આપણું પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
07:15 | up-arrow key (અપ-એરો કી) દબાવો. Enter (એન્ટર) દબાવો. |
07:19 | આપણને આ રીતે આઉટપુટ મળે છે : |
07:21 | User doesn't have write permission to this file. |
07:26 | હવે, ચાલો ફાઈલ એટ્રીબ્યુટો પર આધારિત બીજું એક ઉદાહરણ જોઈએ. |
07:31 | આ ઉદાહરણમાં, આપણે તપાસ કરીશું કે file1 આ file2 કરતા નવી છે કે નહી. |
07:38 | ચાલો પ્રોગ્રામ જોઈએ. |
07:40 | આપણી ફાઈલનું નામ fileattrib2 ડોટ sh છે તેની નોંધ લો. |
07:46 | ચાલો કોડ મારફતે જઈએ. |
07:48 | અહીં આપણી પાસે બે વેરીએબલો છે file1 અને file2. |
07:53 | બે ફાઈલો પહેલાથી જ બનાવવામાં આવી છે અને તે ખાલી છે. |
07:58 | અહીં આપણે તપાસ કરીશું કે file1 આ file2 કરતા નવી છે કે નહી. |
08:04 | condition (કંડીશન) જો true (ટ્રુ) હોય, તો આપણે file1 is newer than file2 પ્રીંટ કરીએ છીએ. |
08:09 | નહી તો, file2 is newer than file1 પ્રીંટ કરીએ છીએ. |
08:14 | આ બીજું if statement (ઈફ સ્ટેટમેંટ) છે. |
08:16 | અહીં આપણે તપાસ કરીએ છીએ કે file1 આ file2 કરતા જૂની છે કે નહી. |
08:21 | condition (કંડીશન) જો true (ટ્રુ) હોય, તો આપણે file1 is older than file2 પ્રીંટ કરીએ છીએ. |
08:27 | નહી તો, આપણે file2 is older than file1 પ્રીંટ કરીએ છીએ. |
08:32 | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
08:35 | પહેલા, આપણે empty1 ડોટ sh ફાઈલને એડિટ કરીશું. |
08:39 | હું આમાં એક echo statement (એકો સ્ટેટમેંટ) ઉમેરીશ. |
08:42 | ટાઈપ કરો : echo બમણા અવતરણમાં Hiii બમણા અવતરણ પછી greater than sign empty one ડોટ sh. અને Enter દબાવો. |
08:53 | હવે, ચાલો આપણી સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવીએ. |
08:57 | ટાઈપ કરો chmod plus x fileattrib2 ડોટ sh |
09:03 | હવે ટાઈપ કરો ડોટ સ્લેશ fileattrib2 ડોટ sh |
09:09 | આપણને આ રીતે આઉટપુટ મળે છે : |
09:11 | file1 is newer than file2 |
09:15 | file2 is older than file1 |
09:19 | હવે ચાલો empty2 ડોટ sh ફાઈલને એડિટ કરીએ. |
09:23 | અહીં પણ હું એક echo statement (એકો સ્ટેટમેંટ) ઉમેરીશ. |
09:27 | ટાઈપ કરો echo બમણા અવતરણમાં How are you અવતરણ પછી (greater than sign) > empty2 ડોટ sh. |
09:38 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
09:41 | હવે ચાલો આપણી સ્ક્રીપ્ટને ફરીથી એક્ઝીક્યુટ કરીએ. |
09:45 | અપ-એરો કી દબાવો. |
09:47 | ડોટ સ્લેશ fileattrib2 ડોટ sh પર જાવ અને Enter દબાવો. |
09:53 | હવે આ રીતે આઉટપુટ દેખાય છે : |
09:55 | file2 is newer than file1 |
09:59 | અને file1 is older than file2 |
10:03 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:06 | ચાલો સારાંશ લઈએ. |
10:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
10:11 | String comparison (સ્ટ્રીંગની તુલના) |
10:12 | file attributes (ફાઈલ એટ્રીબ્યુટો) |
10:14 | ==(ઈક્વલ ટુ ઈક્વલ ટુ) |
10:16 | != (નોટ ઈક્વલ ટુ) |
10:17 | -f (હાઈફન f) |
10:18 | -s(હાઈફન s) |
10:19 | -w(હાઈફન w) |
10:21 | -nt(હાઈફન nt) |
10:22 | અને -ot (હાઈફન ot) એટ્રીબ્યુટો. |
10:25 | એસાઈનમેંટ તરીકે |
10:26 | હજુ કેટલાક એટ્રીબ્યુટોનું અન્વેષણ કરો. |
10:29 | ઉદાહરણ તરીકે: -r
-x અને -o |
10:33 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:36 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:40 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:47 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:51 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:55 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
11:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:06 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:14 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
11:19 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. |
11:25 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11:29 | જોડાવાબદ્દલ આભાર. |