BASH/C2/Globbing-and-Export-statement/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:09, 23 December 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search

Title of script: Globbing and Export Statement

Author: FOSSEE and spoken-tutorial team

Keywords: Video tutorial, Globbing, Export statement


Time Narration
00:01 Globbing and Export command પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:08 * Globbing
00:09 * export command


00:11 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ
00:18 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:24 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:27 * ઉબ્નટુ લીનક્સ 12.04 OS અને
00:31 * GNU Bash આવૃત્તિ 4.1.10
00:35 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:43 ચાલો globbing પરિચયથી શરૂઆત કરીએ.
00:46 * BASH' દ્વારા ફાઈલ નેમ અથવા પાથનેમનું વિસ્તારણ કરવાને Globbing કહેવાય છે.
00:52 * Globbingwildcards. ને ઓળખે તથા વિસ્તૃત કરે છે.
00:57 * સાથે જ મૂળભૂત wildcard અક્ષરોને ઇન્ટરપીટર પણ કરે છે.
01:02 # * (asterix) એસ્ટરિક્સ અને
01:04 # ? (Question mark) પ્રશ્નાર્થ ચિહ્ન


01:05 ચાલો ઉદાહરણના મદદથી સમજીએ.
01:09 તમારા કીબોર્ડ પર Ctrl+Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:18 ટર્મિનલ પર ટાઈપ કરો,ls space asterix dot sh Enter. એન્ટર દબાઓ.
01:27 .sh extension ધરાવતી તમામ ફાઈલોને મેળાવે છે.વર્તમાન ડિરેક્ટરીમાં આવેલ


01:34 અહી આપણે જોઈ શકીએ છીએ કે બધીજ sh ફાઈલો યાદી બધ્ધ છે.
01:40 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું , હવે ટાઈપ કરો ls space s asterix dot sh અને Enter. દબાઓ.
01:51 આપણે જોઈ શકીએ છીએ કે s asterix dot sh એવી તમામ ફાઈલોને મેળવે છે જેની શરૂઆત s અક્ષરથી થાય છે અને જે એક્સટેંશન તરીકે sh ધરાવે છે.
02:02 ચાલો આગળ વધીએ,
02:04 હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter. દબાઓ.
02:19 આ એવી ફાઈલો મળાવશે અને દર્શાવશે જે a અથવા b કે c. થી શરુ થાય છે.


02:26 આઉટપુટનું અવલોકન કરો.
02:28 આપણને a અથવા b કે c. અક્ષરથી શરુ થતી ફાઈલોની યાદી દેખાય છે.
02:35 extension. અને આ ફાઈલો sh એક્સટેંશન ધરાવે છે.
02:39 હવે ચાલો આગળ જઈએ અને ટાઈપ કરીએ ls space ખુલ્લો ચોરસ કૌંસ caret sign a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter દબાઓ.
02:55 આ એવી તમામ ફાઈલનેમ મળાવશે જેનું એક્સટેંશન sh. છે.
03:00 પરંતુ 'a' અથવા 'b' અથવા 'c' આ અક્ષરોથી શરુ થનારી ફાઈલોને છોડી દેશે.


03:07 આઉટપુટ નું અવલોકન કરો તમને નોંધ થશે કે ફાઈલ નેમ 'a' , 'b' અથવા 'c' અક્ષરથી શરુ થતી નથી.
03:16 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું,
03:19 હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ capital 'A' small 'a' બંદ ચોરસ કૌંસ asterix sign dot sh Enter. દબાઓ.
03:34 આ એવી ફાઈલ નેમો મેળાવશે જે નાના કે મોટા 'A' અક્ષરથી શરુ થાય છે.
03:40 આઉટપુટ જુઓ,તમામ એવી ફાઈલ નેમો જે નાના કે મોટા 'A અક્ષરથી શરુ થાય છે.અને જેનું એક્સટેંશન sh છે તે યાદી બધ્ધ થાય છે.
03:49 હવે ચાલો બેશમાં Export command જોઈએ.
03:53 સ્લાઈડ પર જાવ.
03:55 બેશમાં વેરીએબલો તેમની પોતાની Shell મા local હોય છે.
04:00 * લોકલ વેરીએબલો સમાન 'Shell અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે.
04:06 Export command તમામ child પ્રક્રિયાઓના environment મા વેરીએબલ અથવા ફંક્શન નિકાસ કરે છે.
04:15 * local વેરીએબલ ને global વેરીએબલમા પણ બદલી કરી શકે છે.
04:20 આપણે આ ઉદાહરણના મદદ થી સમજવાનો પ્રયાસ કરીશું.
04:24 ટર્મિનલ પર જાઓ ટાઈપ કરો type, myvar equal to sign lion એન્ટર દબાઓ.


04:34 હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ.
04:41 lion પ્રિન્ટ થાય છે.
04:44 variable myvar. ને આ વેલ્યુ અસાઇન થઇ છે.
04:48 હવે ચાલો નવી Shell. નેવિગેટ કરીએ.
04:51 નવી શેલ પર જવા માટે અપને કાં તો નવું ટર્મિનલ ખોલી શકીએ છીએ,અથવા ટાઈપ કરી શકીએ છીએ,slash bin slash bash એન્ટર દબાઓ.


05:03 હવે ચાલો વેરીએબલ myvar.ની વેલ્યુ તપાસ કરીએ.
05:07 ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ
05:15 કોરી લાઈન પ્રિન્ટ થાય છે.
05:17 આનો અર્થ એ છે કે myvar વેરીએબલને અસાઇન થયેલ વેલ્યુ આ શેલમા સ્થાનાંતરિત થયી ન હતી.
05:24 સાથે જ myvar ફક્ત પાછલી શેલ માટે જ local વેરીએબલ છે અને વર્તમાન શેલને નથી.
05:32 આપણી પાછલી શેલ પર પાછા જવા માટે આપણે ટાઈપ કરીશું exit .
05:36 તો વેરીએબલને globally, ડીકલેર કરવા માટે આપણને export command. વાપરવું પડે છે.
05:43 ચાલો શીખીએ કેવી રીતે.
05:46 ટાઈપ કરો, export space myvar equal to sign lion એન્ટર દબાઓ.
05:55 હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ.
06:02 lion દ્રશ્યમાન થાય છે.
06:05 Let's navigate to another Shell, type, slash bin slash bash press Enter.
06:13 Let me clear the prompt.
06:15 Now type,echo space dollar sign myvar.
06:22 lion is displayed
06:25 This is because we have declared the variable myvar globally using the export command.
06:33 This brings us to the end of this tutorial.
06:36 Let us summarize. Come back to our slides.
06:39 In this tutorial we learnt,
06:41 * Globbing
06:42 * Export command
06:44 As an assignment.
06:45 Write a Bash script to do all the operations discussed under globbing.
06:51 Watch the video available at the link shown below
06:54 It summarises the Spoken Tutorial project
06:57 If you do not have good bandwidth, you can download and watch it
07:02 The Spoken Tutorial Project Team
07:05 Conducts workshops using spoken tutorials
07:08 Gives certificates to those who pass an online test
07:12 For more details, please write to contact@spoken-tutorial.org
07:20 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
07:24 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
07:31 More information on this Mission is available at the link shown below.
07:37 The script has been contributed by FOSSEE and Spoken-Tutorial team.
07:42 This is Ashwini from IIT Bombay Signning off.
07:47 Thank you for joining.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, PoojaMoolya