PERL/C2/Array-functions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:35, 14 November 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search


Time Narration
00:01 પર્લમા Array Functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે પર્લમા Array functions વિશે શીખીશું જેમ કે,
00:11 push
00:11 pop
00:12 shift
00:14 unshift
00:15 split
00:16 splice
00:17 અને join
00:18 sort
00:19 qw
00:20 હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2
00:28 તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ.
00:32 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો.
00:36 તમને પર્લમાં વેરીએબલો , ડેટા સ્ટ્રક્ચરો, અને એરેની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે.
00:43 Comments, loops અને conditional statements નું જ્ઞાન હોવું ફાયદાકારક નીવડશે.
00:48 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:54 પર્લ અમુક ઇનબિલ્ટ ફંક્શન પૂરી પાડે છે
00:57 આ ફંક્શન એરે પર વિવિધ ક્રિયા કરી શકે છે.
01:02 પ્રથમ એરેના છેલ્લા પોઝીશન પર એલિમેન્ટ ઉમેરવા ને કાઢવા વિષે શીખીશું.
01:08 આ કરવા માટે આપણી પાસે છે.
01:10 push function જે એરેના છેલ્લા પોઝીશન પર એલિમેન્ટ ઉમેરશે.
01:15 અને pop function ના છેલ્લા પોઝીશન પરથી એલિમેન્ટ કાઢી નાખ્યા.
01:21 સેમ્પલ પ્રોગ્રામ વાપરીને push અને pop ફંક્શન સમજીને લેશું.
01:26 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit perlArray dot pl space ampersand
01:33 અને Enter દબાઓ.
01:36 gedit માં perlArray dot pl ફાઈલ ખોલશે.
01:41 સ્ક્રીન પર દર્શાવેલ કોડ ટાઈપ કરો.
01:45 અહી આપણે એરે ની 3 length ડીકલેર કરી છે.
01:50 push function એરેના છેલ્લા પોઝીશન એટલેકે ત્રણ પછી એલિમેન્ટ દાખલ કરશે.
01:57 જયારે pop function એરેના છેલ્લા પોઝીશન પર એલિમેન્ટને કાઢશે.
02:04 આપણા કિસ્સા મા એરેમાંથી 4 કાઢવામા આવશે.
02:08 ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાવો.
02:11 push function બે આર્ગ્યુમેન્ટો લે છે'-
02:14 push function નું પહેલું આર્ગ્યુમેન્ટ એટલેકે એરે જેમાં એલિમેન્ટ ઉમેરવાનું છે.
02:20 બીજું આર્ગ્યુમેન્ટ એટલેકે એલિમેન્ટ જે એરેમા સમાવિષ્ઠ કરવાના છે.
02:25 pop function નું સિન્ટેક્સ આપેલ પ્રમાણે છે -
02:29 pop function ફક્ત એકજ આર્ગ્યુમેન્ટ લે છે.
02:32 તે એરે જેમાંથી એલિમેન્ટ કાઢી કાઢવાનું છે.
02:36 નોંધ: બંને ફન્કશનો એરેના છેલ્લા પોઝીશન પર કાર્ય કરે છે.
02:41 pop function દ્વારા કાઢી કાઢેલ એલિમેન્ટ અન્ય વેરીએબલમા સમાવિષ્ઠ થાય છે.
02:46 આ માટે સિન્ટેક્સ છે. $variable space = space pop open bracket @myArray close bracket
02:57 હવે ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો.
03:01 ટાઈપ કરો perl perlArray dot pl અને Enter. દબાઓ.
03:07 આઉટપુટ ટર્મિનલ પર દેખાય છે.
03:11 હવે ચાલો જોઈએ કેવી રીતે એરેના પ્રથમ પોઝીશન પર એલિમેન્ટને ઉમેરવું અને કાઢી કાઢવું.
03:18 આ ઉપયોગ થઈ શકે છે-
03:20 unshift function -જે એરેના પ્રથમ પોઝીશન પર એલિમેન્ટને ઉમેરશે.
03:25 shift function -જે એરે માંથી પ્રથમ પોઝીશન કાઢશે.
03:31 ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને તેને સમજીએ.
03:35 મેં પહેલાથી જ બનાવેલ perlArray dot pl ફાઈલ ખોલીશ.
03:39 સ્ક્રીન પર દેખાય છે તે કોડને ટાઈપ કરો.
03:43 unshift ફન્ક્શન પ્રથમ પોઝીશન એટલેકે 1 ના પ્રથમના એલિમેન્ટને સમાવિષ્ઠ કરશે.
03:52 shift ફન્ક્શન એરે માંથી પ્રથમ પોઝીશન કાઢશે.
03:57 આપણા કિસ્સામા zero કાઢશું.
04:00 ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાઓ.
04:03 The unshift functionબે આર્ગ્યુમેન્ટ લે છે -
04:06 પ્રથમ આર્ગ્યુમેન્ટ એટલેકે એરે જેમાં એલિમેન્ટ ઉમેરવાના છે.
04:10 બીજું આર્ગ્યુમેન્ટ એટલેકે એલિમેન્ટ જે એરેમાં ઉમેરવાનું છે
04:15 shift functionફક્ત એક જ આર્ગ્યુમેન્ટ લે છે-
04:18 આ એ એરે છે જેના એલિમેન્ટ કાઢવાના છે.
04:22 નોંધ લો બંને ફ્ન્ક્શનો એરેના પ્રથમ પોઝીશન પર કાર્ય કરે છે.
04:27 shift function દ્વારા કાઢેલ એલિમેન્ટને આપણે વેરીએબ્લમાં એકત્રિત કરીએ છીએ.
04:33 આ માટે સિન્ટેક્સ છે - $variable space = space shift open bracket @myArray close bracket
04:44 પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો.
04:48 ટાઈપ કરો perl perlArray dot pl અને Enter દબાઓ.
04:54 પ્રકાશિત થયેલ આઉટપુટ ટર્મિનલ પર દેખાય છે.
04:59 તો ચાલો જોઈએ એરેના નિર્દિષ્ટ કરાયેલ પોઝીશન પાસે થી એલિમેન્ટને કેવી રીતે કાઢવું.
05:05 splice function એરેના નિર્દિષ્ટ કરાયેલ પોઝીશન પાસે થી એલિમેન્ટ કાઢે છે.
05:11 કાઢેલ એલિમેન્ટના એરે તે આ ફંક્શનની રીટર્ન વેલ્યુ છે.


05:17 ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને તેને સમજીએ.
05:21 પહેલા થી બનાવેલ perlArray dot pl ફાઈલ પર જાઓ.
05:26 સ્ક્રીન પર બતાવેલ કોડ ટાઈપ કરો.
05:30 જેના પાસે થી આપણને એલિમેન્ટ કાઢવાનું છે તેનું index પૂરું પાડવું પડશે. અને
05:35 તેમજ offset જ્યાં શુધી એલિમેન્ટ કાઢવાનું છે.
05:39 આપણા કિસ્સામા 5 અને 6 એલિમેન્ટ કાઢવામા આવે છે.
05:44 ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો -
05:49 perl perlArray dot pl અને Enter. દબાઓ.
05:55 ટર્મિનલ પર આઉટપુટ દેખાય છે.
05:59 હવે એરેના બીજા અન્ય inbuilt functions જોઈએ.
06:04 સ્ટ્રીંગ નિર્દિષ્ટ delimiter. ના ભાગલા કરવા માટે split function વપરાય છે.
06:10 એરેએ આ ફંક્શન ની રીટર્ન વેલ્યુ છે.
06:14 આ એરેનું એલિમેન્ટ એટલેકે સ્ટ્રીંગ નું વિભાજીત કરેલ પોઝીશન હોય છે.
06:19 join function નિર્દિષ્ટ ડેલીમીટર વાપરીને એરેના એલિમેન્ટને જોડે છે.
06:25 તે જોડેલા એલિમેન્ટની સ્ટ્રીંગ પછી આપે છે.
06:28 sort function એરેને મૂળાક્ષર / સંખ્યાત્મક ક્રમમા ગોઠવે છે.
06:34 qw ફંક્શન white space થી અલગ કરેલ શબ્દના એરે આપણને આપે છે.
06:40 ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને બધા ફ્ન્ક્શનો વિષે સમજીએ.
06:45 ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો
06:48 gedit arrayFunctions dot pl space ampersand અને Enter દબાઓ.
06:55 સ્ક્રીન પર આપેલ કોડ ટાઈપ કરો.
07:00 આ કિસ્સામાં સ્ટ્રીંગ વેરીએલબના પ્રત્યેક શબ્દ એરેનું એલિમેન્ટ બનશે.
07:07 અહી નવા એરેના દરેક એલિમેન્ટને કોમાથી જોડવામા આવશે.
07:12 sort function એરેના એલિમેન્ટને મૂળાક્ષર ક્રમમાં ગોઠવશે.
07:19 qw function સ્પેસ આપીને અલગ કરેલ શબ્દના એરે બનાવે છે.
07:25 ચાલો પ્રત્યેક ફન્કશનને સમજીએ.
07:28 split function બે આર્ગ્યુમેન્ટ લે છે.
07:31 પ્રથમ આર્ગ્યુમેન્ટ એટલેકે ડીલીમીટર જેથી આપણા સ્ટ્રીંગને વિભાજિત કરાશે.
07:36 બીજું એ સ્ટ્રીંગ છે જે વિભાજિત કરવાની જરૂર છે.
07:39 ડેલીમીટર એ ફોરવર્ડ સ્લેશ,સિંગલ અથવા ડબલ કોટસ બોલાવાય છે.
07:45 join function બે આર્ગ્યુમેન્ટ લે છે.
07:48 પ્રથમ એટલેકે જે ડેલીમીટર દ્વારા આપણને એરે એલિમેન્ટ જોડવાનું છે.
07:53 બીજું એ એરે છે .
07:55 ડેલીમીટર એ સિંગલ અથવા ડબલ કોટથી નિર્દિષ્ટ કરાવાય છે.
07:58 sort function ફક્ત એક આર્ગ્યુમેન્ટ લે છે એટલેકે એરે જે ગોઠવવાના છે.
08:05 qw function સ્પેસ દ્વારા અલગ કરેલ શબ્દના એરે આપશે.
08:11 આપણે qw. વાપર્યું હોવાથી શબ્દ કોટસમાં લખવાની જરૂરત નથી.
08:17 ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો
08:23 perl arrayFunctions dot pl
08:26 અને Enter. દબાઓ.
08:29 આપેલ આઉટપુટ સ્ક્રીન પર દેખાય છે.
08:33 ચાલો સારાંશ લઈએ.
08:34 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા -
08:36 એરેમાં એલિમેન્ટ ઉમેરવા અથવા કાઢવા.
08:40 સેમ્પલ પ્રોગ્રામ વાપરીને એરે પર બેજીક ફંક્શન કરવા.
08:46 અહી તમારા માટે અસાઈનમેન્ટ છે -
08:48 'script.spoken-tutorial.org/index.php/Perl'
08:54 આ આપલે સ્ક્રીપ્ટ '/ ' (forward slash) ડીલીમીટર થી સ્પ્લીટ કરો.
08:59 નવા બનાવેલા એરેની શરૂઆતમા https:// ઉમેરો.
09:06 એરેમાંથી પર્લ એલિમેન્ટ કાઢી નાખો.
09:09 નંબર એરે ડીકલેર કરીને સોર્ટ કરો.
09:12 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:19 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:34 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
09:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:44 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:51 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
10:02 આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે.
10:04 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:06 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya