GChemPaint/C3/Features-and-Color-Schemes/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:35, 27 October 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો.
GChemTable માં Features and Color Schemes પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
|
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
|
00:11 | * GChemTable
|
00:12 | * એલીમેન્ટલ વિન્ડો અને Color schemes (કલર સ્કીમ્સ): |
00:16 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
|
00:19 | Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04.
|
00:22 | 'GChemPaint આવૃત્તિ 0.12.10 અને
' |
00:27 | 'GChemTable આવૃત્તિ 0.12.10
|
00:32 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ
|
00:35 | * Periodic table of elements (એલીમેન્ટોનાં સામયિક ટેબલ) અને GChemPaint.
|
00:41 | જો નથી તો, સંદર્ભિત GChemPaint ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
|
00:46 | ચાલો અત્યારે GChemTable એપ્લીકેશન વિશે શીખીએ.
|
00:50 | 'GChemTable ને GChemPaint નાં એક ઉપયોગીય સોફ્ટવેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે.
|
00:55 | * Synaptic Package Manager (સિનેપ્ટિક પેકેજ મેનેજર) નો ઉપયોગ કરીને.
|
00:58 | 'GChemTable એ રાસાયણિક ઘટકોનું Periodic table એપ્લીકેશન છે.
|
01:03 | તે ઘટકોની વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરે છે.
|
01:08 | તે વિવિધ Color schemes સાથે Periodic table દર્શાવે છે. |
01:13 | GChemTable ખોલવા માટે, Dash Home પર ક્લિક કરો.
|
01:17 | દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં "gchemtable" ટાઈપ કરો.
|
01:21 | Periodic table of the elements આઇકોન પર ક્લિક કરો.
|
01:26 | Periodic table of the elements વિન્ડો ખુલે છે. |
01:30 | 'તમામ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ જ GChemTable Menubar ધરાવે છે.
|
01:36 | 'Menubar તમને GChemTable સાથે કામ કરવા માટે જોઈતા એવા તમામ આદેશો ધરાવે છે. |
01:41 | આ એક Periodic table of elements છે, અહીં તમે એલીમેંટ બટનો જોઈ શકો છો. |
01:49 | એલીમેંટનું નામ જાણવા માટે, એલીમેંટ પર કર્સર મુકો.
|
01:52 | ટેબલમાં બટનો માટે ઉપયોગ કરાયેલા રંગો ઘટકોનાં રૂઢિગત રંગો છે.
|
01:58 | આ ટેબલ Modern Periodic table ની એક પ્રતિકૃતિ છે. |
02:02 | હવે ચાલો Elemental window વિશે શીખીએ. |
02:05 | તે દર્શાવવા માટે, સામાયિક ટેબલમાનાં કોઈપણ એલીમેંટ બટન પર ક્લિક કરો. |
02:10 | હું Carbon(C) પર ક્લિક કરીશ |
02:13 | 'Carbon નો Elemental window ખુલે છે.
|
02:16 | Elemental Window બાજુમાં ચાર ટેબો ધરાવે છે
|
02:20 | * Main,
|
02:21 | * Electronic Properties,
|
02:23 | * Radii
|
02:24 | * Thermodynamics
|
02:26 | હું એકે એક કરીને દરેક ટેબ વિશે સમજાવીશ
|
02:30 | મૂળભૂત રીતે Main ટેબ પસંદ થયેલ રહે છે.
|
02:33 | * તેમાં Symbol of the element (ઘટકનું ચિન્હ), |
02:36 | ** Atomic number (પરમાણુ ક્રમાંક), |
02:38 | * Atomic weight (પરમાણુ ભારાંક) અને |
02:40 | * Electronic configuration (પરમાણુ રચના) આવેલ છે.
|
02:43 | તે Lang અને Name મથાળા ધરાવતો એક ટેબલ ધરાવે છે.
|
02:47 | ટેબલ Carbon નું નામ વિભિન્ન ભાષાઓમાં દર્શાવે છે. |
02:53 | આગળ Electronic properties ટેબ પર ક્લિક કરો |
02:56 | આ ટેબ આપેલ વિશે વિગતો દર્શાવે છે
|
03:00 | Pauling electro-negativity વેલ્યુ.
|
03:02 | Ionization energies,
|
03:05 | પહેલી, બીજી અને ત્રીજી Ionization energies MJ per mol માં. |
03:10 | Electronic affinities KJ per mol માં.
|
03:15 | જમણી બાજુએ અનુરૂપ Show curve બટન દેખાય છે.
|
03:20 | ચાર્ટ જોવા માટે Show curve બટન પર ક્લિક કરો. |
03:24 | આ Electronegativity વિરુદ્ધ Atomic number(Z) નો ચાર્ટ છે. હું ચાર્ટ બંધ કરીશ. |
03:31 | Radii ટેબ પર ક્લિક કરો |
03:34 | આ ટેબ આપેલ દર્શાવે છે |
03:35 | * Covalent,
|
03:36 | * Van der Waals અને
|
03:37 | * Metallic radii વેલ્યુઓ, તમામ 'pm' માં. |
03:41 | 'pm' એટલે કે પીકો મીટર= 10 ની ઘાત માઈનસ 12 મીટર્સ. |
03:47 | જો કે Carbon એ એક અધાતુ છે તેથી તેની Metallic radius વેલ્યુ નથી.
|
03:53 | હું Carbon વિન્ડો બંધ કરીશ.
|
03:56 | ચાલો પાછા Periodic table of the elements વિન્ડો પર જઈએ.
|
04:00 | ચાલો Sodium(Na) બટન પર ક્લિક કરીએ. |
04:04 | Radii ટેબ પર ક્લિક કરો.
|
04:07 | Metallic radii વેલ્યુ અહીં દેખાડવામાં આવી છે.
|
04:11 | 'Radii ટેબ Ionic radii નો એક ટેબલ દર્શાવે છે.
|
04:15 | આ ટેબલ કોલમ તરીકે Ion, C.N અને Value ધરાવે છે
|
04:22 | ચાલો ટેબલમાં નીચે સ્ક્રોલ કરીએ.
|
04:24 | આ ટેબલ Sodium માંનાં * વિભિન્ન પરમાણુ અવસ્થા વિશે માહિતી પ્રદાન કરે છે.
|
04:31 | * તેનો Coordination number(CN) અને Ionic radii વેલ્યુ 'pm' માં રહે છે. |
04:37 | Chromium, Manganese, Iron, Cobalt, Nickel અને Copper જેવા ઘટકો મોટા કોમ્પ્લેક્સો રચવાનું વલણ ધરાવે છે.
|
04:48 | ચાલો Iron(Fe) બટન પર ક્લિક કરીએ.
|
04:51 | તેનો એલીમેન્ટલ વિન્ડો ખુલે છે .
|
04:54 | Radii ટેબ પર ક્લિક કરો.
|
04:56 | Ionic radii ટેબલ Spin નામની વધારાની કોલમ ધરાવે છે.
|
05:02 | Spin કોલમ આયર્નનાં જટિલ રચના વલણ વિશે યુક્તિ દર્શાવે છે.
|
05:07 | અહીં High નો અર્થ સ્પિન વિનાના કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનો જોડી વગરના હોય છે.
|
05:13 | Low નો અર્થ સ્પિન જોડાણ કરેલ કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનોની જોડી બનાવવામાં આવે છે.
|
05:20 | હું Iron(Fe) એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ.
|
05:23 | જટિલ રચના બનાવવા વિશે વિગતવાર માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે
http://en.wikipedia.org/wiki/Spin_states_d_electrons.
|
05:28 | Carbon નાં Elemental window પર ફરીથી ક્લિક કરો. |
05:33 | Thermodynamics ટેબ પર ક્લિક કરો |
05:36 | Tઆ ટેબ Carbon નો Melting Point અને Boiling point દર્શાવે છે. |
05:40 | Show curve બટનનું પોતેથી અન્વેષણ કરો. |
05:45 | હું Carbon એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ. |
05:48 | હવે ચાલો Color schemes પર જઈએ. |
05:52 | View મેનુ પર જાવ અને Color schemes પસંદ કરો. |
05:57 | Color schemes ની યાદી દર્શાવતી એક સબમેનુ ખુલે છે. |
06:01 | No colors પર ક્લિક કરો. |
06:04 | તમામ એલીમેંટ બટનો grey માં પરિવર્તિત થાય છે.
|
06:09 | Color Schemes પર ક્લિક કરો અને Physical states પસંદ કરો.
|
06:13 | "Blue" રંગનાં એલીમેંટ બટનો સહીત એક નવો Periodic table ખુલે છે. |
06:18 | જેમાં અમુક "Black" માં રહી જાય છે. |
06:21 | ટોંચે તમે Temperature(K): સ્કેલ સ્લાઈડર "zero(0)" ન્યૂનતમ વેલ્યુ સહીત જોઈ શકો છો. |
06:28 | નીચે તમને "Solid-Blue", "Liquid-Green" અને "Gas-Red" નાં રંગો દેખાશે. |
06:36 | zero degree Kelvin પર તમામ ઘટકો ઘન અવસ્થામાં રહે છે. |
06:41 | તેથી તે 'blue' રંગમાં દેખાય છે. |
06:44 | તાપમાન વધારવા માટે ચાલો સ્લાઈડરને ડ્રેગ કરીએ. |
06:48 | ઘટકો તેમની Physical state બદલે છે તેની નોંધ લો. |
06:52 | ""Blue" રંગ Green(liquid) અને Red(Gas) રંગોમાં બદલી થાય છે. |
07:00 | 6010 degree Kelvin (છ હજાર દસ) પર તમામ ઘટકો વાયુ અવસ્થામાં પરિવર્તિત થાય છે. |
07:04 | તમામ બટનો "Red" રંગમાં બદલે છે. |
07:09 | અમુક ઘટકોને "black" બેકગ્રાઉન્ડમાં દર્શાવવામાં આવ્યા છે. |
07:12 | તેમની અવસ્થા તે Temperature પર અજાણી છે. |
07:16 | આગળ ચાલો Family પસંદ કરીએ. |
07:19 | 'Selected Family ડ્રોપ ડાઉન બટન દ્રશ્યમાન થાય છે.
|
07:23 | ડ્રોપ ડાઉન યાદી વિવિધ પરિવારોને તેમના અનુરૂપ રંગો સહીત ધરાવે છે.
|
07:27 | મૂળભૂત રીતે All પસંદ થયેલ રહે છે. |
07:31 | ઘટકોની દરેક Family એક ચોક્કસ Family રંગમાં દ્રશ્યમાન થાય છે. |
07:36 | ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો અને Metalloids પસંદ કરો. |
07:40 | Metalloids (ધાતુસદૃશ) Green family બેકગ્રાઉન્ડ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
07:45 | બાકી બચેલ તમામ ઘટકો "black" બેકગ્રાઉન્ડમાં દ્રશ્યમાન થાય છે. |
07:49 | Color Scheme પર પાછા જાવ, Electronegativity કલર સ્કીમ પસંદ કરો.
|
07:57 | 'red' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ લઘુત્તમ હોય છે.
|
08:01 | જ્યારે કે 'blue' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ મહત્તમ હોય છે. |
08:06 | 'red' થી 'blue' રંગમાં ધીમે ધીમે ફેરફાર થતો રહે છે. |
08:12 | 'pink' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ વચ્ચેની હોય છે. |
08:18 | ડેટાબેઝમાં જો કોઈપણ ડેટા ઉપલબ્ધ ન હોય તો, ઘટક "black" બેકગ્રાઉન્ડ ધરાવશે. |
08:23 | ચાલો Block પસંદ કરીએ.
|
08:27 | દરેક Block નાં ઘટકો ફાળવેલ બ્લોક રંગ સાથે દ્રશ્યમાન થાય છે.
|
08:31 | * 's' block - ભૂરો
|
08:34 | * 'p' block – લાલાશ પડતો કથ્થાઈ
|
08:37 | * 'd' block – લીલો અને |
08:40 | * 'f' block – જાંબુડી.
|
08:43 | ચાલો આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ.
|
08:46 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા. |
08:48 | * એલીમેન્ટલ વિન્ડો વિશે વિગતો. |
08:51 | * આપેલની કલર સ્કીમો-
1. Physical State
|
08:53 | 2.Family
|
08:54 | 3. Electronegativity અને
|
08:56 | 4.Block
|
08:58 | એસાઈનમેંટ તરીકે,
|
09:00 | આપેલનું અન્વેષણ કરો
|
09:01 | Cobalt, Nickel, Copper' અને અન્યનાં એલીમેન્ટલ વિન્ડો. |
09:06 | * વિવિધ Family Color schemes |
09:08 | * Atomic radius Color scheme
|
09:11 | આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
|
09:15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
|
09:18 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
|
09:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
|
09:25 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
|
09:28 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|
09:32 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
09:38 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:42 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:49 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro.
|
09:55 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.
|