GChemPaint/C3/Aromatic-Molecular-Structures/Gujarati
From Script | Spoken-Tutorial
Title of the tutorial: Aromatic-Molecular-Structures
Author: Madhuri Ganapathi
Key words: Add a six membered cycle, Add a four membered cycle, Add a bond or change the multiplicity of the existing one, Add or modify a group of atoms, Eraser, Merge two molecules, Display symbol, Benzene, fluoro(F), methyl(CH3), nitro(NO2), hydroxy(OH), carboxy, Video tutorial.
Time | Narration |
---|---|
00:01 | નમસ્તે મિત્રો. |
00:02 | GChemPaint માં Aromatic Molecular Structures (એરોમેટીક મોલેક્યુલર સ્ટ્રકચર્સ) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:10 | Cyclohexane (સાયક્લોહેક્ઝેન) ને Cyclohexene (સાયક્લોહેક્ઝીન) માં રૂપાંતરિત કરવું |
00:13 | Cyclohexene (સાયક્લોહેક્ઝીન) ને Benzene (બેન્ઝીન) માં રૂપાંતરિત કરવું . |
00:16 | Benzene ring (બેન્ઝીન રીંગ) નાં હાઇડ્રોજનને અન્ય પરમાણુઓનાં અવેજીમાં મૂકવું. |
00:20 | Benzene ring (બેન્ઝીન રીંગ) નાં હાઇડ્રોજનને પરમાણુઓનાં જૂથની અવેજીમાં મૂકવું. |
00:24 | બે અણુઓનું સંયોજન |
00:26 | અહીં હું ઉપયોગ કરું છું |
00:28 | ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 12.04. |
00:32 | GChemPaint આવૃત્તિ 0.12.10. |
00:37 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ |
00:41 | GChemPaint કેમિકલ સ્ટ્રકચર એડિટર. |
00:44 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:50 | મેં એક નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે. |
00:54 | ચાલો પહેલા Display area (ડિસ્પ્લે એરીયા) માં એક છ સભ્યી ચક્ર ઉમેરીએ. |
00:59 | Add a six membered cycle (એડ અ સિક્સ મેમ્બર્ડ સાઇકલ) ટૂલ પર ક્લિક કરો. |
01:02 | Display area પર ક્લિક કરો. |
01:04 | Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો. |
01:10 | ચક્રનાં દરેક ખૂણે બે બોન્ડ ઉમેરો. |
01:14 | કોઈપણ બે બોન્ડ પરસ્પર એકબીજાને ન સ્પર્શે એવી રીતે બોન્ડ બેસાડો. |
01:19 | આવું કરવા માટે, બોન્ડ પર ક્લિક કરી ડ્રેગ કરીને, તેની સ્થિતિને યોગ્ય કરો.
|
01:24 | ચક્રનાં દરેક ખૂણે ચાલો કાર્બન પરમાણુઓ પ્રદર્શિત કરીએ. |
01:28 | કોઈપણ એક ખૂણા પર ક્લિક કરો. |
01:31 | submenu (સબમેનુ) દ્રશ્યમાન થાય છે. |
01:33 | Atom (એટમ) પસંદ કરો અને પછી Display symbol (ડિસ્પ્લે સિમ્બોલ) પર ક્લિક કરો. |
01:36 | તેવી જ રીતે, ચક્રનાં દરેક ખૂણે કાર્બન પરમાણુ ઉમેરો. |
01:42 | Hydrogen (હાઇડ્રોજન) પરમાણુને બોન્ડમાં ઉમેરવા, કીબોર્ડ પર H દબાવો. |
01:47 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
01:51 | તમામ બોન્ડ સ્થિતિ પર ક્લિક કરો. |
01:54 | ફરીથી, જુઓ કે કોઈપણ બે હાઇડ્રોજનો પરસ્પર એકબીજાને ઓવરલેપ ન કરે. |
01:59 | મેળવેલ રચના એ (C6H12) CYCLOHEXANE (સાયક્લોહેક્ઝેન) છે. |
02:04 | ચાલો રચના કોપી અને પેસ્ટ કરીએ. |
02:07 | રચના પસંદ કરવા માટે CTRL+A દબાવો. |
02:10 | રચના કોપી કરવા માટે CTRL+C અને પેસ્ટ કરવા માટે CTRL+V દબાવો. |
02:15 | ચાલો બીજી Cyclohexane (સાયક્લોહેક્ઝેન) રચનાને Cyclohexene (સાયક્લોહેક્ઝીન) માં રૂપાંતરિત કરીએ.
|
02:19 | Eraser (ઇરેઝર) ટૂલ પર ક્લિક કરો. |
02:22 | અડીને આવેલા દરેક કાર્બન પરમાણુઓમાંથી એક Hydrogen bond (હાઇડ્રોજન બોન્ડ) કાઢી નાખો. |
02:27 | Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો. |
02:33 | પછી કાઢી નાખેલ હાઇડ્રોજન બોન્ડો વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો. |
02:37 | એક બમણા બોન્ડની રચના થાય છે. |
02:40 | મેળવેલ રચના એ Cyclohexene(C6H10) છે. |
02:44 | ચાલો Cyclohexene (સાયક્લોહેક્ઝીન) ને Cyclohexadiene (સાયક્લોહેક્ઝેડાઈન) અને ત્યારબાદ Benzene (બેન્ઝીન) માં પરિવર્તિત કરીએ. |
02:51 | Current element (કરંટ એલીમેંટ) એ Carbon (કાર્બન) છે તેની ખાતરી કરો. |
02:56 | Eraser (ઇરેઝર) ટૂલ પર ક્લિક કરો. |
02:58 | અડીને આવેલા દરેક કાર્બન પરમાણુઓમાંથી એક Hydrogen bond (હાઇડ્રોજન બોન્ડ) કાઢી નાખો. |
03:03 | Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો. |
03:09 | પછી કાઢી નાખેલ હાઇડ્રોજન બોન્ડો વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો. . |
03:13 | બીજા એક બમણા બોન્ડની રચના થાય છે. |
03:16 | મેળવેલ રચના એ Cyclohexadiene(C6H8) છે. |
03:22 | એજ પ્રમાણે ચાલો ત્રીજા બમણા બોન્ડની રચના કરવા હેતુ એજ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીએ. |
03:28 | મેળવેલ રચના એ Benzene(C6H6) છે. |
03:33 | એસાઇનમેંટ તરીકે. |
03:35 | આપેલનાં બંધારણ બનાવો: Cyclobutane (સાયક્લોબ્યુટેન) અને તેને Cyclobutadiene (સાયક્લોબ્યુટેડાઈન) માં રૂપાંતરિત કરો. |
03:39 | Cyclopentane (સાયક્લોપેન્ટેન) અને તેને Cyclopentadiene (સાયક્લોપેન્ટેડાઈન) માં રૂપાંતરિત કરો. |
03:45 | તમારું પૂર્ણ થયેલ એસાઇનમેંટ આ પ્રમાણે દેખાવું જોઈએ. |
03:49 | આગળ ચાલો બેન્ઝીન ડેરિવેટિવ્ઝ વિશે શીખીએ. |
03:53 | Functional groups (ફંક્શનલ ગ્રુપ્સ) વિવિધ રાસાયણિક સંયોજનો તારવવા માટે, બેન્ઝીનમાં હાઇડ્રોજન અવેજીમાં મૂકી શકે છે. |
03:59 | Functional groups (ફંક્શનલ ગ્રુપ્સ) જે કે હાઇડ્રોજન અવેજીમાં આપે છે તે છે |
04:02 | fluoro(F) ( ફ્લુરો(એફ) ), |
04:03 | methyl(CH3) ( મિથાઈલ (સીએચથ્રી) ), |
04:04 | nitro(NO2) ( નાઇટ્રો (એનઓટુ) ), |
04:05 | 'hydroxy(OH) (હાઈડ્રોક્સી (ઓએચ) ) અને |
04:06 | અન્ય. |
04:08 | Display area (ડિસ્પ્લે એરિયા) માં, બેન્ઝીન બંધારણ ચાલો બે વખત કોપી અને પેસ્ટ કરીએ. |
04:13 | બેન્ઝીન બંધારણ પસંદ કરવા માટે, Select one or more objects (સિલેક્ટ વન ઓર મોર ઓબજેક્ટ્સ) ટૂલ પર ક્લિક કરો.
|
04:18 | બંધારણો કોપી કરવા માટે CTRL+C દબાવો અને પેસ્ટ કરવા માટે CTRL+V બે વાર દબાવો. |
04:24 | ચાલો પ્રથમ બેન્ઝીન બંધારણનાં હાઇડ્રોજનની અવેજીમાં એક ફ્લોરિન પરમાણુ મુકીએ. |
04:30 | કીબોર્ડ પર F દબાવો. |
04:32 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
04:35 | Fluorine (ફ્લોરિન) ની અવેજીમાં મુકાવા માટે હાઇડ્રોજન પર ક્લિક કરો. |
04:40 | મેળવેલ બંધારણ એ Fluorobenzene (ફ્લોરોબેન્ઝીન) છે. |
04:44 | આગળ ચાલો બીજા બેન્ઝીન બંધારણનાં હાઇડ્રોજનની અવેજીમાં પરમાણુઓનાં જૂથને મુકીએ. |
04:50 | Add or modify a group of atoms ટૂલ પર ક્લિક કરો. |
04:54 | કોઈપણ એક હાઇડ્રોજન પર ક્લિક કરો. |
04:57 | અવલોકન કરો કે હાઇડ્રોજન એક ચમકતા કર્સર સાથે લીલા બોક્સમાં બંધ થયેલ છે. |
05:03 | ચાલો હાઇડ્રોજનની અવેજીમાં એક methyl (મિથાઈલ) જૂથ મુકીએ. |
05:06 | Hydrogen (હાઇડ્રોજન) રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ C H' અને 3. |
05:12 | ડિસ્પ્લે વિસ્તાર પર ગમે ત્યાં ક્લિક કરો. |
05:15 | મેળવેલ બંધારણ એ Methyl benzene (મિથાઈલ બેન્ઝીન) છે. |
05:19 | ચાલો ત્રીજા બેન્ઝીનનાં હાઇડ્રોજનની અવેજીમાં nitro (નાઈટ્રો) જૂથને મુકીએ. |
05:24 | કોઈપણ એક હાઇડ્રોજન પર ક્લિક કરો. |
05:27 | Hydrogen (હાઇડ્રોજન) રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ N O 2. |
05:32 | મેળવેલ બંધારણ એ Nitrobenzene (નાઈટ્રોબેન્ઝીન) છે. |
05:36 | ચાલો Benzene ring (બેન્ઝીન રિંગ) માં કાર્બનની સ્થિતિ જોઈએ. |
05:40 | છ કાર્બન પરમાણુઓને બેન્ઝીનમાં 1 થી 6 ક્રમ અપાયેલ છે. |
05:45 | હાઇડ્રોજન અવેજીમાં મુકાય તે પહેલા, તમામ છ સ્થિતિઓ સમકક્ષ છે. |
05:51 | જ્યારે હાઇડ્રોજન એક કાર્યાત્મક જૂથ દ્વારા અવેજીમાં મુકાય છે ત્યારે રિંગની Electron density (ઇલેક્ટ્રોન ડેન્સીટી) બદલાય છે. |
05:57 | Electron density (ઇલેક્ટ્રોન ડેન્સીટી) એ Substituent (સબસ્ટીટ્યુઅંટ) પર આધાર રાખે છે. |
06:01 | બેન્ઝીનનાં mono-substituted (મોનો-સબસ્ટીટ્યુટેડ) સંયોજન આપેલ સ્થાને અવેજીમાં મૂકી શકાય છે: |
06:06 | * 1 અને 4 - Para (પેરા) તરીકે |
06:09 | * 2 અને 6 - Ortho (ઓર્થો) તરીકે |
06:12 | * 3 અને 5 - Meta (મેટા) તરીકે |
06:15 | હવે ચાલો Methylbenzene (મિથાઈલબેન્ઝીન) બંધારણની અવેજીમાં બીજું એક methyl (મિથાઈલ) જૂથ મુકીએ. |
06:20 | Add or modify a group of atoms ટૂલ પર ક્લિક કરો. |
06:24 | રિંગનાં બીજા હાઇડ્રોજન સ્થાન પર ક્લિક કરો. |
06:28 | મિથાઈલ જૂથ સાથે લીલા બોક્સમાં હાઇડ્રોજન અવેજીમાં મુકવા હેતુ, |
06:32 | ટાઈપ કરો કેપિટલ C H 3 |
06:35 | મેળવેલ નવું બંધારણ છે ortho-Xylene (ઓર્થો-ઝાયલીન).
|
06:39 | ચાલો Nitrobenzene (નાઈટ્રોબેન્ઝીન) ની અવેજીમાં Carboxy (કાર્બોક્સી) જૂથ મુકીએ. |
06:44 | રિંગનાં ચોથા હાઇડ્રોજન સ્થાન પર ક્લિક કરો. |
06:48 | કાર્બોક્સી જૂથ સાથે લીલા બોક્સમાં હાઇડ્રોજન અવેજીમાં મુકવા હેતુ, |
06:52 | ટાઈપ કરો કેપિટલ C O O H. |
06:57 | મેળવેલ નવું બંધારણ છે para-Nitrobenzoic acid (પેરા-નાઈટ્રોબેન્ઝોઇક એસીડ). |
07:02 | પ્રક્રિયા પૂર્વવત્ કરવા માટે CTRL+Z દબાવો. |
07:05 | Nitrobenzene (નાઈટ્રોબેન્ઝીન) ની ત્રીજી હાઇડ્રોજન સ્થિતિની અવેજીમાં nitro (નાઈટ્રો) જૂથ મુકીએ. |
07:11 | Hydrogen રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ N O 2. |
07:17 | મેળવેલ નવું બંધારણ meta-Dinitrobenzene (મેટા-ડાઇનાઈટ્રોબેન્ઝીન) છે. |
07:22 | અહીં એક એસાઇનમેન્ટ છે. |
07:24 | સાત Benzene (બેન્ઝીન) બંધારણો દોરો. |
07:25 | આમાંના એકાદ હાઇડ્રોજનની અવેજીમાં મુકો: |
07:28 | પહેલું બેન્ઝીન bromo (બ્રોમો) સાથે |
07:30 | બીજું બેન્ઝીન iodo (આયોડો) સાથે. |
07:32 | ત્રીજું બેન્ઝીન hydroxy (હાયડ્રોક્સી) સાથે |
07:34 | ચોથું બેન્ઝીન amino (અમીનો) સાથે |
07:36 | પાંચમું બેન્ઝીન ethyl (ઈથાઈલ) સાથે |
07:39 | સાથે જ અવેજીમાં મુકો:
ક્લોરિનનાં પરમાણુંઓને છઠ્ઠા બેન્ઝીનનાં બેમાંનાં કોઈ એક હાઇડ્રોજન સાથે. |
07:44 | સાતમાં બેન્ઝીનની પહેલી અને ચોથી હાઇડ્રોજન સ્થિતિની અવેજીમાં Carboxy (કાર્બોક્સી) જૂથ મુકો. |
07:51 | તમારું પૂર્ણ થયેલ એસાઇનમેંટ આવું દેખાવું જોઈએ.
|
07:55 | હવે, ચાલો બે બંધારણોને જોડાણ કરતા શીખીએ. |
07:57 | ચાલો એક નવી વિંડો ખોલીએ. |
08:00 | current element (કરંટ એલિમેન્ટ) કાર્બન છે તેની ખાતરી કરો. |
08:04 | Add a four membered cycle ટૂલ પર ક્લિક કરો. |
08:07 | Display area' પર બે વાર ક્લિક કરો. |
08:10 | Select one or more objects tટૂલ પર ક્લિક કરો. |
08:14 | બીજા બંધારણ પર ક્લિક કરો. |
08:16 | તેને ડ્રેગ કરીને પહેલા બંધારણની પાસે મુકો. |
08:20 | એવી રીતે કે તે એકબીજાને અડકે. |
08:23 | બંધારણો પસંદ કરવા માટે CTRL+A દબાવો.
|
08:26 | Merge two molecules (મર્જ ટુ મોલેક્યુલ્સ) ટૂલ સક્રિય થાય છે. |
08:30 | પરમાણુઓનું સંયોજન કરવા માટે, Merge two molecules (મર્જ ટુ મોલેક્યુલ્સ) ટૂલ પર ક્લિક કરો. |
08:34 | સંયોજન અવલોકન કરવા માટે, બંધારણને ડ્રેગ કરો. |
08:38 | આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ. |
08:41 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
08:43 | Cyclohexane' (સાયક્લોહેક્ઝેન) ને Cyclohexene (સાયક્લોહેક્ઝીન) માં રૂપાંતરિત કરવું |
08:46 | Cyclohexene (સાયક્લોહેક્ઝીન) ને Benzene (બેન્ઝીન) માં રૂપાંતરિત કરવું |
08:49 | fluoro (ફ્લુરો), methyl (મિથાઈલ), nitro (નાઇટ્રો) અને carboxy (કાર્બોક્સી) જૂથોની અવેજીમાં બેન્ઝીનનાં હાઇડ્રોજનને મુકવું. |
08:55 | બે ચાર સભ્યી ચક્રને સંયોજિત કરવું. |
08:58 | અહીં એક અસાઇનમેંટ છે. |
09:00 | સંયોજન કરો બે બેન્ઝીન પરમાણુઓ |
09:02 | બે Pentane (પેન્ટેન) બંધારણો |
09:04 | Cyclopentane (સાયક્લોપેન્ટેન) અને Cyclohexane (સાયક્લોહેક્ઝેન) પરમાણુઓ. |
09:08 | તમારું પૂર્ણ કરેલ અસાઇનમેંટ આ પ્રમાણે દેખાવું જોઈએ. |
09:12 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:19 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:27 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:31 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
09:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:41 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:48 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
09:53 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09:57 | જોડાવા બદલ આભાર. |