PERL/C2/Data-Structures/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:06, 18 September 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 Data Structures' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે પર્લમા ઉપલબ્ધ Data Structures વિશે શીખીશું;
00:11 અહીહું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ Perl 5.14.2
00:18 તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ.
00:22 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. .
00:25 તમને પર્લમાં વેરીએબલની સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:29 કમેન્ટસ,લૂપ્સ,અને કન્ડીશનલ સ્ટેટમેંટ ની જાણકારી હોવી ફાયદા કારક છે.
00:36 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:41 પર્લ ત્રણ પ્રકારના ડેટા સ્ટ્રક્ચર ધરાવે છે.
00:44 Scalar (સ્કેલર)
00:45 Array (એરે)
00:46 Hash (હેશ) , ને Associative Array (અસોસીએટીવ એરે) પણ કહેવાય છે.
00:50 Scalar: આ પ્રકાર ના ડેટા સ્ટ્રક્ચરો કોઈ પણ ડેટા પ્રકારને સંચિત કરે છે.
00:56 ડેટા ટાઈપ સ્ટ્રીંગ ,નંબર,ડબલ, વગેરે પ્રકારના હોય શકે છે.
01:01 આ એરે અથવા હેશનો પણ રેફેરેન્સ સંચિત કરી શકે છે.
01:06 નોંધ: પર્લમાં રેફેરેન્સ વિષે આવનારા ટ્યુટોરીયલમાં જાણીશું.
01:11 સ્કેલર પ્રકારના ડેટા સ્ટ્રક્ચર વેરીએબલ ડીકલેર કરવા જેવું સરળ છે.
01:16 $count = 12 semicolon
01:20 $string = in single quote 'I am scalar of type string' semicolon.
01:26 આપણે સ્કેલર પર આપેલ ઓપરેશનો શરુ કરીશું.
01:30 તેને વેલ્યુ સોપીએ,
01:32 એક સ્કેલર વેલ્યુ અન્યને સોપો.
01:35 નંબર ટાઈપ સ્કેલરમા Arithmetic operations જેમકે add, subtract વગરે.
01:41 સ્ટ્રીંગ સ્કેલરમા string operations' જેમકે concatenation, substr (કોનકેટીનેશન,) વગરે.
01:48 હવે સ્કેલર ડેટા સ્ટ્રક્ચરની ઉદાહરણ જોશું.
01:52 ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો gedit scalars dot pl space & અને Enter. દબાઓ.
02:01 gedit. મા 'scalars dot pl ફાઈલ ખોલશે.
02:05 સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો.
02:09 અહી સ્કેલર ડીકલેર કરી તેને વેલ્યુ આપી છે.
02:13 અહી અમુક arithmetic operations છે જે નંબર ટાઈપ પર પરફોર્મ કરે છે.
02:19 છે જે સ્ટ્રીંગ ટાઈપના સ્કેલર પર પરફોર્મ કરે છે.
02:25 substr એ પર્લ ફન્કશન છે જે સ્ટ્રીંગના ભાગને આઉટપુટતરીકે પૂરી પાડે છે.
02:30 અહી index 0 સ્ટ્રીંગની શરુઆત બતાવે છે. એટલેકે ક્યાંથી આપણે સ્ટ્રીંગ ને extract કરવું .
02:39 અને 11offset ને નિર્દિષ્ટ કરે છે કે આઉટપુટમા ક્યાં સુધી સ્ટ્રીંગ વેલ્યુ જોઈએ છે.
02:46 ફાઈલ સેવ કરવા માટે ctrl + s દબાઓ.
02:50 પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટને
02:55 perl scalars dot pl તરીકે એક્ઝીક્યુટ કરો.અને Enter દબાઓ.
03:00 હાઈલાઈટ થયેલની જેમ આઉટપુટ બતાવામાં આવે છે.
03:05 હવે પર્લમા array data structure જોઈએ.
03:09 Array: એ એલિમેન્ટ ની યાદી છે.
03:12 એલિમેન્ટએ સ્ટ્રીંગ, નંબર વગરે હોઈ શકે છે.
03:16 index, ધરાવે છે, જે એરે પર વિવિધ ક્રિયા કરતી વખતે વાપરવામા આવે છે.
03:22 Index ઝીરો થી શરુ થાય છે.
03:25 બીજા પ્રોગ્રામિંગ લેંગવેજીસની જેમ પર્લમા વાપર્યા પહેલા એરેને અથવા તેના લેન્થને ડીકલેર કરવાની જરુત નથી.
03:33 Perl array, એલિમેન્ટ ઉમેરવા અથવા કડવા પર નાનું, મોટું થાય છે.
03:39 એરેનું સિન્ટેક્સ છે ;
03:41 at the rate variableName space equal to space open bracket કોમા થી અલગ કરેલી એલિમેન્ટની યાદી close bracket semicolon
03:54 હવે array data structure. ના ઉદાહરણ જોઈએ.
03:57 ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો gedit perlArray dot pl space & અને Enter. દબાઓ.
04:08 gedit મા perlArray dot pl ફાઈલ ખોલશે.
04:12 સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો.
04:18 number array છે ,જે નંબર ટાઈપના એલિમેન્ટ ધરાવે છે.
04:23 string array છે જેસ્ટ્રીંગના એલિમેન્ટ ધરાવે છે.
04:29 આ એરે number અને string બંને પ્રકારના એલિમેન્ટ ધરાવે છે
04:34 પર્લમા આ ઉદાહરણ વિવિધ પ્રકારના એરે બતાવે છે.
04:39 પર્લમાં આ રીતે એરે પ્રિન્ટ કરી શકાવાય છે.
04:43 ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાઓ.
04:47 પછી ટર્મિનલ પર પાછા જાવો અને પર્લ સ્ક્રીપ્ટને
04:52 perl perlArray dot pl તરીકે એક્ઝીક્યુટ કરો અને Enter. દબાઓ.
04:59 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે.
05:04 પર્લમાં હવે Hash data structure ને જોઈએ.
05:08 Hash ને વૈકલ્પિક રીતે Associative array કહેવાય છે.
05:12 Key Value pair data structure. છે.
05:15 hash મા Key એ વિશિષ્ટ છે.
05:18 તેજ કી ફરીથી ઉમેરતા,તે કી માટે પહેલા આપલે વેલ્યુ નવી વેલ્યુથી લખાય છે.
05:28 એક વેલ્યુ અનેક વખતે આવી શકે છે.
05:30 તે કોઈ પણ પ્રકારના ડેટા ટાઈપ ની વેલ્યુ સાચવી શકે છે.
05:34 hash નું સિન્ટેક્સ છે ;
05:36 percentage variable name space equal to space open bracket
05:41 Enter દબાઓ.
05:42 single quote key Name single quote space equal to greater than sign space Value comma
05:50 Enter દબાઓ.
05:52 single quote key Name single quote space equal to greater than sign space Value
05:58 Enter દબાઓ.
06:00 બંદકૌંસ semicolon
06:03 હવે ચાલો hash data structure નું ઉદાહરણ જોઈએ.
06:07 ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો.
06:10 gedit perlHash dot pl space & અને Enter. દબાઓ.
06:18 gedit. મા perlHash dot pl ફાઈલ ખોલશે.
06:22 સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો.
06:27 hash' એક વિષયમા મેળવેલ માર્ક દર્શાવે છે.
06:31 આ ઉદાહરણ hash નો ઉપયોગ બતાવે છે.
06:35 ચાલો હવે જોઈએ કેવી રીતે hash ને પ્રિન્ટ કરવું.
06:38 હમણા માટે ફક્ત નોંધલો કેવી રીતે મેં કેવી રીતે પ્રિન્ટ કરું છુ તે જુઓ.
06:42 વિગતમા સમજણ અનુગામી ટ્યુટોરીયલમા છે.
06:47 ફાઈલ સેવ કરવા માટે ctrl + s દબાઓ.
06:50 પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ
06:55 perl perlHash dot pl તરીકે એક્ઝીક્યુટ કરો અને Enter. દબાઓ.
07:01 ટર્મિનલ પર આઉટ પુટ આવું દેખાય છે.
07:05 સારાંશ માટે,
07:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -
07:09 scalar (સ્કેલર)
07:10 Array (એરે) અને
07:11 પર્લમા Hash Data Structure'
07:13 સેમ્પલ પ્રોગામ વાપરીને,
07:15 તમારા માટે અસાઇનમેન્ટ છે -
07:17 scalar variable ડીકલેર કરો.
07:19 float ટાઈપની વેલ્યુ આપી અને તેને પ્રિન્ટ કરો.
07:23 Red', 'Yellow' અને 'Green'. રંગના એરને ડીકલેર કરી પ્રિન્ટ કરો.
07:28 કર્મચારીઓના નામ અને વિભાગ ના hash ડીકલેર અને પ્રિન્ટ કરો.
07:33 સંકેત: 'Employee' =>(equal to greater than sign) 'John' comma
07:38 'Department' =>(equal to greater than sign) 'Engineering'
07:42 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:46 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:49 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:59 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:03 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
08:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:15 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. .
08:22 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
08:33 આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે.
08:35 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:38 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya