PERL/C2/Variables-in-Perl/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:33, 16 September 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | 'Variables in Perl' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે વેરીએબલ માં પર્લવિષે શીખીશું. |
00:12 | હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ, આવૃત્તિ 12.04 અને |
00:18 | Perl 5.14.2 જે છે, Perl રીવ્ર્જ્ન 5 આવૃત્તિ 14 અને સ્બ્વર્જ્ન 2 |
00:26 | હું gedit Text Editor પણ વાપરીશ. |
00:30 | તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:34 | પર્લમાં વેરીએબલસ : |
00:37 | વેરીએબનો ઉપયોગ ટેક્સ્ટ સ્ટ્રીંગસ,નંબર અથવા અરેની વેલ્યુ સંગ્રહિત કરવા માટે થાય છે. |
00:44 | એકવાર વેરીએબલને ડીકલેર કર્યા પછી થી સ્ક્રીપ્ટમાં તેનો ઉપયોગ વારમ વાર કરી શકાય છે. |
00:50 | સ્કેલર એકજ વેલ્યુ રજૂ કરે છે અને તેને scalars મા સંગ્રહિત કરવાય છે. |
00:56 | સ્કેલર વેરીએબલને $ (dollar) ચિન્હ વાપરીને ડીકલેર કરાવાય છે. |
01:00 | ચાલો વેરીએબલ ડીકલેર કરીને જોઈએ. |
01:03 | વેરીએબલ આપલે રીતે ડીકલેર કરી શકાય છે: dollar priority semicolon |
01:09 | પર્લમા વેરીએબલના નામ ના અનેક ફોરમેટ છે. વેરીએબલની શરુઆત અક્ષર અથવા અન્ડરસ્કૉર થી શરુ થાય છે. |
01:18 | અને તેમાં અક્ષરો,આંકડા, અન્ડરસ્કૉરો અથવા તો આ ત્રણેના મિશ્રણ હોય શકે છે. |
01:24 | કેપિટલ અક્ષરમાં ડીકલેર કરેલા વેરીએબલોનો પર્લમા વિશિષ્ટ અર્થ હોય છે. |
01:30 | તો કેપિટલ અક્ષરોને વેરીએબલ ડીકલેર કરતી વખતે ટાળો. |
01:34 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit variables dot pl ampersand |
01:44 | The ampersand થી આપણે ટર્મિનલ પર કમાંડ પ્રોમ્પ્ટ ને અનલોક કરીએ છીએ .હવે Enter દબાઓ. |
01:50 | આ gedit ટેક્સ્ટ એડિટરમા variables.પલ ખોલશે. |
01:56 | dot pl એ પર્લમા મૂળભૂત એક્સ્ટેંશન છે. |
02:01 | ફાઈલ માં આપલે ટાઈપ કરો; dollar priority semicolon અને Enter દબાઓ. |
02:10 | તો આપણે priority વેરીએબલ ડીકલેર કરી. |
02:13 | ઉપયોગ કર્યા પહેલા વેરીએબલ ડીકલેર કરવાની જરૂર નથી. |
02:18 | તમે તેને પોતાના કોડ માં વાપરી શકો છો. |
02:21 | હવે priority વેરીએબલ ને ન્યુંમેરીક્લ વેરીએબલ સોપીશું. |
02:25 | આ કરવા અંતે ટાઈપ કરો dollar priority space equal to space one semicolon |
02:32 | અને Enter દબાઓ. |
02:34 | આગળ ટાઈપ કરો. |
02:36 | print space double quote Value of variable is: dollar priority slash n close double quote semicolon અને એન્ટર દબાઓ. |
02:50 | slash n એ ન્યુ લાઈન કેરેક્ટર છે. |
02:53 | હવે કોઈ પણ જગ્યાએ variables.pl ફાઈલ સેવ કરો. |
03:02 | મારા કિસ્સા મા, હું home/amol ડિરેક્ટરીમા સેવ કરીશ.હવે હું ફાઈલ સેવ કરીશ. |
03:10 | હમણાં જે આપણે variables.pl ફાઈલ બનાવી છે તેની પરમીશન બદલીએ. |
03:18 | આ કરવા માટે ટાઈપ કરો chmod 755 variables dot pl |
03:27 | આ ફાઈલને રીડ,રાઈટ,અને એક્ઝીક્યુટ કરવાની પરવાનગી આપે છે. |
03:32 | પર્લ સ્ક્રીપ્ટને કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ પર |
03:36 | ટાઈપ કરો ;perl hyphen c variables dot pl |
03:42 | Hyphen c સ્વીચ માટે પર્લ ક્મ્પ્લાઇલ થાય છે. સિન્ટેક્સ એરર માટે તપાસે છે. |
03:49 | હવે Enter દબાઓ . |
03:51 | આ આપણને કહે છે કે આપની સ્ક્રીપ્ટમા કોઈ પણ એરર નથી. |
03:56 | હવે પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl variables dot pl અને Enter દબાઓ. |
04:06 | હાઈલાઈટ કર્યા પ્રમાણે આઉટપુટ દેખાશે. |
04:10 | આપણે ડીકલેર કરેલા વેરીએબલને આપણે સ્ટ્રીંગ વેલ્યુ પણ આપી શકીએ છીએ. |
04:15 | ટેક્સ્ટ એડિટર વિન્ડો પર પાછા જઈએ. |
04:18 | dollar priority equal to one; તેની જગ્યા એ ટાઈપ કરો |
04:22 | dollar priority equal to in single quote high |
04:28 | નોંધ લો, કે અસાઇનમેન્ટને જમણી બાજુથી ડાબીએ મૂલ્યાંકન કરવામાં આવે છે. |
04:34 | સ્કેલર કોઈ પણ પ્રકારના ડેટાને સંચિત કરી શકે છે.સ્ટ્રીંગ અથવા નંબર. |
04:38 | આ ફાઈલ સેવ કરો અને ફરીથી સ્ક્રીપ્ટ કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો. |
04:45 | perl hyphen c variables dot pl હવે Enter દબાઓ. |
04:51 | આ આપણ ને કોઈ એરર નથી એમ કહે છે. |
04:55 | સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl variables dot pl અને Enter દબાઓ. |
05:03 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે. |
05:07 | હવે ટેક્સ્ટ એડિટર વિન્ડો પર પાછા જઈએ. |
05:10 | તમે સ્કેલરને બે અવતરણ ચિન્હ સ્ટ્રીંગમા પણ વાપરી શકો છો. |
05:15 | 'dollar priority બે અવતરણ ચિન્હમા String' |
05:19 | ફાઈલ સેવ કરો અને બંદ કરો. |
05:22 | ચાલો મલ્ટીપલ વેરીએબલ કેવી રીતે જાહેર કરવું તે શીખીએ. |
05:27 | આ કરવા માટે ટેક્સ્ટ એડિટરમા નવી ફાઈલ ખોલો. |
05:31 | ટર્મિનલ પર ટાઈપ કરો - gedit multivar dot pl space ampersand અને Enter દબાઓ. |
05:42 | આ ટેક્સ્ટ એડીટરમાં multivar dot pl ફાઈલને ખોલશે. |
05:48 | હવે ટાઈપ કરો - |
05:50 | dollar firstVar comma dollar secondVar semicolon અને Enter દબાઓ. |
06:00 | dollar firstVar વેરીએબલની વેલ્યુ dollar secondVar મા કોપી કરવામાટે ટાઈપ કરો - |
06:07 | dollar firstVar space equal to space dollar secondVar semicolon અને Enter દબાઓ. |
06:19 | આ વેરીએબલ પર સરવાળો,બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકાય છે. |
06:30 | ચાલો જોઈએ આ આપણે કેવી રીતે પર્લ વાપરીને પ્રાપ્ત કરીશું. |
06:34 | ટેક્સ્ટ એડિટર પર જાઓ. |
06:36 | અને હવે આ બંને વેરીએબલને 10 વેલ્યુ સોપોવા માટે ટાઈપ કરો. |
06:41 | dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon અને Enterદબાઓ. |
06:51 | હવે વેલ્યુ પ્રિન્ટ કરવા માટે ટાઈપ કરો. |
06:55 | print double quote firstVar: dollar firstVar and secondVar: dollar secondVar slash n close double quote semicolon Enter દબાઓ. |
07:17 | હવે ફાઈલ સેવ કરો. |
07:19 | ચાલો હવે બે વેરીએબલમા વેલ્યુ ઉમેરીએ. |
07:23 | આ કરવા માટે ટાઈપ કરો. |
07:25 | dollar addition space equal to space dollar firstVar plus space dollar secondVar semicolonઅને Enter દબાઓ. |
07:43 | નોંધ લો કે આપણે addition વેરીએબલ ડીકલેર કર્યું નથી. |
07:47 | ફરીથી addition વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે,ટાઈપ કરો. |
07:53 | print double quote Addition is dollar addition slash n close double quote semicolon |
08:05 | આ ફાઈલ સેવ કરો. |
08:07 | ફરીથી ફાઈલ કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો. |
08:12 | perl hyphen c multivar dot pl |
08:18 | અહી કોઈ પણ સિન્ટેક્ષ એરર નથી તો આપણે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરી શકીએ છીએ. |
08:24 | તે માટે ટાઈપ કરો perl multivar dot pl |
08:30 | આ હાઈલાઈટ તરીકે આઉટપુટ રજુ કરે છે. |
08:34 | તેજ રીતે બાદબાકી,ગુણાકાર,અને ભાગાકાર નો પ્રયાસ કરો. |
08:38 | મેં અહી કોડ લખ્યો છે. |
08:41 | ચાલો હવે ફાઈલને સેવ કરો અને બંદ કરો. |
08:46 | હવે ફાઈલ કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો |
08:48 | perl hyphen c multivar dot pl |
08:54 | કોઈ પણ સિન્ટેક્ષ એરર નથી. |
08:55 | આપણે perl multivar dot pl તરીકે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરી શકીએ છીએ. |
09:01 | એક્ઝીક્યુટ કરવા પર આઉટપુટ આવું દેખાશે. |
09:06 | આ આપણને ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. |
09:11 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
09:14 | પર્લમા scalar variables ડીકલેર અને વાપરતા. |
09:18 | અસાઈનમેન્ટ |
09:20 | નંબર વેરીએબલ ડીકલેર કરો. |
09:22 | તેને 10 વેલ્યુ સોપો. |
09:24 | ડીકલેર કરેલ વેરીએબલને પ્રિન્ટ કરો. |
09:26 | બે સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરો. |
09:29 | “Namaste ” અને “India” આ વેલ્યુ તેમને સોપો. |
09:34 | એક પછી એક વેરીએબલ પ્રિન્ટ કરો. |
09:38 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:42 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:45 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:50 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:53 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:56 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:01 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
10:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
10:13 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
10:23 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
10:29 | આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો, આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:34 | જોડાવા બદલ આભાર. |