GChemPaint/C2/View-Print-and-Export-structures/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:06, 22 August 2014 by Jyotisolanki (Talk | contribs)
Title of the tutorial: View-Print-and-Export-structures
Author: Madhuri Ganapathi
Key words: View options, Zoom factor, Page setup, Portrait, Landscape, Reverse portrait, Reverse landscape, print, Export an image as SVG and PDF formats, video tutorial.
Time | Narration
|
---|---|
00:00 | નમસ્તે મિત્રો. |
00:02 | GChemPaint માં View, Print અને Export structures ના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. . |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:11 | View વિકલ્પ |
00:13 | Zoom બાબત |
00:14 | Page setup |
00:15 | Print Preview |
00:17 | ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા |
00:19 | SVG અને PDF ફોરમેટસ માં ઈમેજ ને એક્સ્પોર્ટ કરતા. |
00:24 | અહી હું વાપરી રહ્યી છું, |
00:26 | Ubuntu Linux OS આવૃત્તિ 12.04 |
00:30 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:35 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, |
00:40 | તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. |
00:43 | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:48 | GChemPaint ની નવી એપ્લીકેશન ખોલવા માટે, |
00:52 | Dash home પર ક્લિક કરો |
00:53 | Search bar દેખાય છે >> Search bar માં ટાઈપ કરો GChemPaint. |
00:58 | GChemPaint આઇકોન પર ક્લિક કરો. |
01:01 | ચાલો મોજૂદ ફાઈલ ખોલો. |
01:05 | Click on icon from the toolbar. ટૂલબાર પરથી Open a file આઇકોન પર ક્લિક કરો. |
01:09 | ફાઈલસ અને ફોલ્ડરસ ધરાવતું વિન્ડો ખુલે છે. |
01:12 | યાદીમાંથી “pentane-ethane” નામની ફાઈલ પસંદ કરો. |
01:16 | Open બટન પર ક્લિક કરો. |
01:19 | ચાલો હવે View વિકલ્પ વિષે શીખીએ. |
01:23 | View મેનુ પર જાઓ. |
01:25 | મેનુ માં , આપની પાસે બે વિકલ્પો છે Full Screen અને Zoom. |
01:31 | ચાલો Zoom વિકલ્પ પસંદ કરો. |
01:33 | સબમેનુ zoom factors ની યાદી સાથે ખુલે છે. |
01:38 | યાદીને સ્ક્રોલ કરો અને Zoom to %. પસંદ કરો. |
01:43 | zoom factor (%) સાથે ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
01:47 | zoom factor(%) ની મૂળભૂત વેલ્યુ દેખાય છે. |
01:51 | અહી આપણને જોઈતા અનુસાર Zoom factor ને વધાવી ઘટાવી શકીએ છીએ. |
01:57 | અપએરો અથવા ડાઉનએરો ના ત્રિકોણ પર ક્લિક કરો અને ઝૂમીંગની અવલોકન કરો. |
02:03 | Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો. |
02:07 | સ્ટ્રક્ચર લાગુ કરેલ zoom factor સાથે દેખાય છે. |
02:11 | આગળ ચાલો જોઈએ પેજ સેટઅપ કેવી રીતે કરવું. |
02:15 | File મેનુ પર જાઓ , Page Setup પર જાઓ અને તેના પર ક્લિક કરો. |
02:20 | Page Setup વિન્ડો ખુલે છે. |
02:23 | આ વિન્ડો બે ટેબો ધરાવે છે - Page અને Scale. |
02:29 | Page ટેબ વિકલ્પો ધરાવે છે જેવા કે e Paper, Center on Page અને Orientation. |
02:36 | Paper વિકલ્પ માં આપણે મૂળભૂત પેપરની સાઈઝ બદલી શકીએ છીએ. |
02:41 | ચાલો Change Paper Type બટન પર ક્લિક કરો. |
02:44 | Page Setup ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
02:48 | અહી ત્રણ વિકલ્પો છે - Format for, Paper size અને Orientation. |
02:55 | Format for વિકલ્પ મા તમારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરો. |
03:00 | હું મારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરીશ. |
03:03 | Paper size વિકલ્પ જુદા જુદા સાઈઝના પેપર સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
03:09 | હું A4. પસંદ કરીશ. |
03:11 | આ વિકલ્પ નીચે A4 size નું ડાઈમેન્શન દેખાય છે. |
03:17 | નોંધ લો કે ડાઈમેન્શન પ્રત્યેક પસંદ કરેલ પેપર સાઈઝ માટે દ્રશ્યમાન થાય છે. |
03:24 | In the orientation વિકલ્પમા આપણી પાસે 4 રેડીઓ બટન છે - |
03:29 | Portrait, |
03:30 | Landscape, |
03:31 | Reverse portrait, |
03:32 | અને Reverse landscape. |
03:35 | મૂળભૂત રીતે Portrait પસંદ થયેલ હોય છે. |
03:39 | . જેમ છે તેમ જ રહેવા દો અને Apply પર ક્લિક કરો. |
03:43 | આગળ, આપણી પાસે માર્જિન સાઈઝ છે. |
03:46 | Top margin, Left margin, Right margin અને Bottom margin. |
03:52 | અહી આપણે આપણી જરૂરિયાત અનુસાર માર્જિન રાખી શકીએ છીએ. |
03:56 | આગળનું વિકલ્પ Unit છે. |
03:59 | Unit વિકલ્પને inches, millimetres અને points મા સેટ કરી શકીએ છીએ. |
04:05 | નોંધ લો કે જયારે આપણેUnit' બદલીએ છીએ માર્જિન સાઈઝ આપમેળે Unit અનુસાર બદલાઈ જાય છે. |
04:14 | ચાલો Center on page વિષે શીખીએ. |
04:17 | અહી આપણી પાસે બે ચેક બોક્ક્ષ છે Horizontally અને Vertically. |
04:22 | ચાલો Horizontally ચેક બોક્ક્ષ પર ક્લિક કરો. |
04:26 | આપણે Preview બટન પર ક્લિક કરીને આપણા સ્ટ્રક્ચરનું પ્રિવ્યુ જોઈ શકીએ છે. |
04:33 | અહી આપણે પ્રિવ્યુ જોઈ શકીએ છે |
04:35 | ચાલો પ્રિવ્યુ વિન્ડો બંધ કરો. |
04:38 | Orientation વિકલ્પમાં આપણી પાસે રેડીઓ બટન છે . |
04:43 | Portrait, |
04:44 | Landscape, |
04:45 | Reverse portrait અને Reverse landscape |
04:49 | મૂળભૂત રીતે Portrait પસંદ થયેલ હોય છે. |
04:53 | ચાલો હવે Landscape રેડીઓ બટન પર ક્લિક કરો. |
04:57 | અને પછી Preview બટન પર ક્લિક કરો. |
05:01 | અહી આપણે Landscape Orientation નું પ્રિવ્યુ જોઈ શકીએ છે . |
05:06 | તમે તમારા અન્ય Orientation વિકલ્પનું અન્વેષણ કરી શકો છો. |
05:11 | જો તમે Print બટન પર ક્લિક કરો છો તો ફાઈલ બદ્લાવ સાથે પ્રિન્ટ થાય છે. |
05:17 | પ્રિન્ટ કરવા ફેલ્ક તમે તમારી જુરીયાત અનુસાર સ્ટ્રક્ચર ને સ્કેલ કરી શકો છો. |
05:23 | આ માટે તમે Scale ટેબમા વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. |
05:28 | Scale ટેબ નું તમારી જાતે અન્વેષણ કરો. |
05:32 | Page Setup વિન્ડો ને બંદ કરવા માટે ચાલો Close બટન પર ક્લિક કરો. |
05:37 | ચાલો આગળ ઈમેજને કેવી રીતે export કરવી તે શીખીએ. |
05:41 | File મેનુ પર જાઓ , select “Save as image” પસંદ કરો. |
05:44 | “Save as image” ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
05:48 | File Type વિકલ્પ પાસે ઈમેજ વિકલ્પો ની યાદી છે. |
05:52 | તમે ઈમેજને SVG, EPS, PDF, PNG, JPEG અને અન્ય કેટલાકમા એક્સપોર્ટ કરી શકો છો. |
06:04 | ચાલો SVG ઈમેજ ને પસંદ કરો. |
06:07 | ફાઈલ નેમ “Pentane-ethane” તરીકે દાખલ કરો. |
06:11 | Save બટન પર ક્લિક કરો. |
06:13 | અહી આપણે જોઈ શકીએ છીએ ફાઈલ SVG ઈમેજ તરીકે સેવ થયી છે. |
06:18 | ચાલો આગળ ઈમેજ ને PDF ડોક્યુમેન્ટ તરીકે એક્સપોર્ટ કરીએ. |
06:23 | File મેનુ પર જાઓ , “Save as image” પસંદ કરો. |
06:27 | “Save as image”ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
06:31 | ફાઈલ ટાઈપ માંથી PDF ડોક્યુમેન્ટ પસંદ કરો. |
06:35 | ફાઈલ નામ “Pentane-ethane” તરીકે દાખલ કરો. |
06:39 | Save બટન પર ક્લિક કરો. |
06:41 | અહી આપણે જોઈએ છીએ કે ફાઈલ PDF' ડોક્યુમેન્ટ તરીકે સેવ થયેલ છે. |
06:46 | આ શાથે આ ટ્યુટોરીયલનો અંત થયા છે. |
06:50 | સારાંશ માટે. |
06:51 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
06:54 | View વિકલ્પ, |
06:56 | Zoom factor |
06:57 | Page setup |
06:58 | Print Preview |
07:00 | ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા અને, |
07:03 | ઈમેજને એક્સપોર્ટ કરતા. |
07:05 | અસાઇનમેન્ટ તરીકે, |
07:06 | સ્ટ્રક્ચરને A5, B5 અને JB5 ફોરમેટમાં પ્રિન્ટ કરો. |
07:12 | ઈમેજને EPS અને PNG ફોરમેટમાં એક્સપોર્ટ કરો. |
07:18 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:25 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
07:32 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|
07:39 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
07:46 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
07:51 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
07:59 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
08:04 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |