PERL/C2/Comments-in-Perl/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:52, 11 August 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | 'Comments in Perl પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:08 | Perl મા કમેન્ટસ |
00:10 | હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ, આવૃત્તિ 12.04 અને Perl 5.14.2 |
00:18 | એટલેકે , Perl' revision 5 version 14 અને subversion 2 '' |
00:23 | હું gedit Text Editor. પણ વાપરીશ. |
00:27 | તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:31 | પર્લમા તમને ક્મ્પાઇલિન્ગ ,એકઝીક્યુટીનગ અને વેરીએબલ વિષે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
00:37 | જો નહિં, તો કૃપા કરીને સ્પોકન ટ્યુટોરીયલના વેબસાઇટ પર સંબંધિત સ્પોકન ટ્યુટોરિયલ્સ મારફતે જાઓ. |
00:43 | Perl મા કોડ નો અમુક ભાગ બે માર્ગોથી કમેન્ટ કરવામા આવે છે. |
00:47 | Single Line |
00:48 | Multi Line |
00:49 | આ પ્રકારના કમેન્ટ ત્યારે કરવામા આવે છે જયારે વપરાશકરતાને સિંગલલાઈન કોડને કમેન્ટ કરવું હોય અથવા |
00:55 | કોડના અમુક ભાગના ફન્કશન ને સમજાવવા માટે એક લાઈન ટેક્સ્ટ ઉમેરવું. |
01:01 | આ પ્રકારના કમેન્ટ # (હેશ) . ચિન્હથી શરુ થાય છે. |
01:05 | અહી એક ડેમો છે.ચાલો ટેક્સ્ટ એડિટરમા ફાઈલ ખોલીએ. |
01:11 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો - gedit comments dot pl space & |
01:19 | પહેલા પણ તમને બતાવ્યું હતું કે ampersand એ command prompt ને ટર્મિનલ પર મુક્ત કરવા માટે વપરાય છે. અને એન્ટર દબાઓ. |
01:27 | હવે નીચેના કમાંડ ટાઈપ કરો. |
01:29 | hash Declaring count variable ' Enter દબાઓ. |
01:37 | dollar count space equal to space 1 semicolon Enter દબાઓ. |
01:45 | print space double quotes Count is dollar count slash n close double quotes semicolon space hash prints Count is 1 |
02:03 | હવે ctlr S દાબીને ફાઈલ સેવ કરો અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
02:08 | Terminal પર જાઓ , અને ટાઈપ કરો perl hyphen c comments dot pl અને Enter. દબાઓ. |
02:18 | આ આપણને કહે છે અહી કોઈ પણ સીનટેક્સ એરર નથી. |
02:21 | હવે ટાઈપ કરો perl comments dot pl અને Enter. દબાઓ. |
02:28 | આ આપેલ આઉટપુટ બતાવશે - Count is 1 |
02:33 | ચાલો gedit. પર પાછા જઈએ. |
02:36 | gedit, મા પ્રથમ લાઈન પર જાઓ અને અને એન્ટર દબાઓ. |
02:40 | પ્રથમ લાઈન પર જાઓ અને આપેલ કમાંડ ટાઈપ કરો. |
02:44 | Hash exclamation mark slash usr slash bin slash perl |
02:52 | પર્લ મા આ લાઈન ને shebang (શબંગ) લાઈન કહેવાય છે.અને આ પર્લ પ્રોગ્રામમા પ્રથમ લાઈન છે. |
02:59 | તે આપણને Perl Interpreter. ક્યાં શોધવું તે કહે છે. |
03:03 | નોંધઃ જો આ લાઈન ની શરૂઆત હેશ ચિન્હ સાથે શરુ થયી હોય તો પણ પર્લ સિંગલ લાઈન કમેન્ટ તરીકે માનશે નહી. |
03:11 | ચાલો મલ્ટીલાઈન કમેન્ટસ જોઈએ. |
03:13 | Multi Line આ પ્રકારના કમેન્ટ વાપરે છે. |
03:17 | જયારે વપરાશકર્તા ને અમુક કોડ પર કમેન્ટ કરવું હોય અથવા વિવરણ વપરાશ ઉમેરવું હોય. |
03:25 | આ પ્રકારના કમેન્ટ ની શરૂઆત equal to head અને તેનો અંત equal to cut સાથે થાય છે. |
03:33 | ચાલો gedit પર પાછા જઈએ અને comments dot pl ફાઈલમા આપેલ ટાઈપ કરો. |
03:39 | ફાઈલ ના અંત મા ટાઈપ કરો equal to head, Enter દબાઓ. |
03:45 | print space double quote count variable is used for counting purpose close double quote એન્ટર દબાઓ. |
03:59 | equal to cut |
04:01 | ફાઈલ સેવ કરો બંદ કરો અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
04:05 | ટર્મિનલ પર ટાઈપ કરોperl hyphen c comments dot pl અને Enter. દબાઓ. |
04:13 | સિન્ટેક્ષ એરર નથી. |
04:15 | ચાલો એક્ઝીક્યુટ કરીએ perl comments dot pl |
04:21 | આ પહેલા ની જેમ જ આઉટપુટ બતાવશે Count is 1 |
04:27 | “count variable is used for counting purpose” આ વાક્ય પીન્ટ નહી થશે. |
04:32 | કારણકે આપણે આ ભાગ equal to head અને equal to cut વાપરીને કમેન્ટ કર્યો હતો. |
04:40 | તમે =head =cut અથવા =begin =end. વાપરી શકો છો. |
04:48 | આ પર્લ દ્વારા વપરાતા વિશિષ્ટ કીવર્ડ નથી. |
04:52 | નોંધ લો કે = to ચિન્હ અગ્રણી અથવા પાછળ તેમજ head, cut, begin અથવા end શબ્દની પછી સ્પેસ આપી નથી. |
05:02 | એક વાર ફરી ટર્મિનલ ખોલો. |
05:05 | અને ટાઈપ કરો - gedit commentsExample dot pl space & અને Enter દબાઓ. |
05:15 | સ્ક્રીન પર દર્શાવેલ કમાંડ ટાઈપ કરો. |
05:19 | અહી હું બે વેરીએબલ ડીકલેર કી રહી છું.firstNum અને secondNum હું તેને અમુક વેલ્યુ પણ આપીશ. |
05:28 | પછી મેં અહી અમુક ભાગ ને કમેન્ટ કર્યો. |
05:32 | હવે હું આ બે નંબરોને જોડીશ અને અને'addition નામક વેરીએબલને વેલ્યુ સોપીશ . |
05:39 | હવે આગળ પ્રિન્ટ કમાંડ વાપરીને હું વેલ્યુ પ્રિન્ટ કરીશ. |
05:44 | ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
05:49 | ટર્મિનલ પર ટાઈપ કરો perl hyphen c commentsExample dot pl, Enter. દબાઓ. |
05:57 | અહી સિન્ટેક્ષ એરર નથી. |
05:59 | તો ટાઈપીંગ દ્વારા સ્ક્રીપ્ટ ને એક્ઝીક્યુટ કરો. |
06:01 | perl commentsExample dot pl એન્ટર દબાઓ. |
06:07 | તે આપેલ આઉટપુટ બતાવશે Addition is 30 |
06:12 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:16 | અહીં આપણે શીખ્યા,, Perl મા કમાંડસ ને ઉમેરતા |
06:19 | સંખ્યા વર્ગ શોધવા માટે પર્લ સ્ક્રિપ્ટ લખો. |
06:23 | '''''' Single' Line Comment અને Mutli Line Comment.'''''' વાપરીને લખેલા કોડની કામગીરી સમજાવો. |
06:30 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
06:34 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:37 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:44 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
06:48 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:51 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
06:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
07:03 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
07:11 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
07:15 | આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો, આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|