PERL/C2/while-do-while-loops/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:40, 6 August 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | પર્લમા while and do-while પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું; |
00:09 | પર્લમા while લૂપ. |
00:11 | પર્લમા do-while લૂપ |
00:12 | હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 |
00:20 | તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:24 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
00:28 | તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. |
00:33 | પર્લમાં for અને foreach લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે. |
00:38 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:43 | Perl' પર્લમાં while લૂપ |
00:45 | કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ બ્લોક કોડને એક્ઝીક્યુટ કરશે. |
00:50 | વ્હાઈલ લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે- |
00:53 | while space ખુલ્લું કૌંસ condition બંધ કૌંસ |
00:58 | ખુલ્લું છગડીયા કૌંસ |
01:00 | કન્ડીશન ટ્રૂ થવાથી કોડનો ભાગ એક્ઝીક્યુટ થાય છે. |
01:04 | બંધ છગડીયા કૌંસ |
01:07 | કન્ડીશન સંતુષ્ટ ન હોય તો , શું થાય છે? તો વ્હાઈલ લૂપ એક વખત પણ એક્ઝીક્યુટ થયા વગર બાહર નીકળશે. |
01:16 | ચાલો વ્હાઈલ લૂપનું ઉદાહરણ જોઈએ. |
01:19 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
01:22 | gedit whileLoop dot pl space ampersand |
01:29 | Enter (એન્ટર) દબાવો. |
01:31 | આ gedit. મા whileLoop.pl ફાઈલ ખોલશે. |
01:34 | હવે આપેલ કોડ ટાઈપ કરો. |
01:37 | hash exclamation mark slash u s r slash bin slash perl |
01:45 | Enter (એન્ટર) દબાવો. |
01:47 | dollar i is equal to zero semicolon |
01:52 | Enter (એન્ટર) દબાવો. |
01:54 | while ખુલ્લું કૌંસ dollar i less than or equal to four બંધ કૌંસ space |
02:04 | ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો. |
02:08 | print space double quote Value of i colon, dollar i slash n close double quote semicolon |
02:20 | Enter (એન્ટર) દબાવો. |
02:22 | dollar i plus plus semicolon |
02:27 | Enter (એન્ટર) દબાવો. |
02:28 | છગડીયા કૌંસને બંધ કરો. |
02:31 | ચાલો હું વ્હાઈલ લૂપને સારાંશમા સમજાવું. |
02:33 | આપણે બેરીએબલ i ને 0 થી ઈનીશલાઈઝ કર્યું છે. |
02:38 | હવે આપણે વ્હાઈલ લૂપને $i less than or equal to 4. આ કન્ડીશન નિર્દિષ્ટ કરીછે. |
02:46 | જો કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે. |
02:52 | એટેલેકે તે ટર્મિનલ પર પ્રથવાર 'Value of i: 0' પ્રિન્ટ કરે છે. |
03:01 | પછી $i++ વેરીએબલની વેલ્યુ એકથી વધાવશે. |
03:08 | હવે ફરીથી લૂપ કન્ડીશન $i<=4 નું મૂલ્યાંકન કરવામાં આવશે. |
03:16 | અને એકવાર જો I ની કિંમત 5 બની જાય છે લૂપ બહાર નીકળવા કરશે. |
03:22 | આ કિસ્સામાં ,વ્હાઈલ લૂપ i equal to 0, 1, 2, 3, 4. માટે એક્ઝીક્યુટ થશે. |
03:32 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
03:35 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. |
03:37 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
03:42 | perl hyphen c whileLoop dot pl |
03:47 | અને Enter (એન્ટર) દબાવો. |
03:49 | આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે. |
03:52 | whileLoop.pl syntax OK |
03:56 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
04:02 | perl whileLoop dot pl |
04:06 | અને Enter (એન્ટર) દબાવો. |
04:09 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
04:14 | હવે ચાલો do-while loop જોઈએ. |
04:20 | સ્ટેટમેંટ હમેશા 'do...while ઓછામાં ઓછી એક વાર કોડના ભાગ ને એક્ઝીક્યુટ કરશે. |
04:25 | જયારે કન્ડીશન ટ્રૂ હોય તો તે પછી કન્ડીશન તપાસી અને લૂપને રીપીટ કરશે. |
04:30 | do-while લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે - |
04:34 | do space |
04:36 | ખુલ્લો છગડીયો કૌંસ |
04:38 | કન્ડીશન ટ્રૂહોય થવા પર એક્ઝીક્યુટ કોડનાં ભાગ. |
04:42 | બંધ છગડીયો કૌંસ પછી સ્પેસ |
04:45 | while space within brackets condition અને પછી semicolon |
04:50 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
04:54 | gedit doWhileLoop dot pl space ampersand |
05:03 | અને Enter (એન્ટર) દબાવો. |
05:05 | તે gedit. મા doWhileLoop.pl ફાઈલ ખોલશે. |
05:09 | કોડનાં આ ભાગને ટાઈપ કરો - |
05:11 | hash exclamation mark slash u s r slash bin slash perl Enter દબાવો. |
05:21 | dollar i equals to zero semicolon એન્ટર દબાવો. |
05:27 | do space |
05:29 | ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો. |
05:33 | print space double quote Value of i colon space dollar i slash n close double quote semicolon |
05:46 | એન્ટર દબાવો. |
05:48 | dollar i plus plus semicolon |
05:52 | એન્ટર દબાવો. |
05:54 | બંધ છગડીયો કૌંસ. |
05:56 | space while space open bracket dollar i less than or equal to four |
06:06 | બંદ કૌંસ semicolon |
06:10 | અહી do-while લૂપ વિષે વિગતમા સમજૂતી છે. . |
06:13 | આપણે i ને 0. થી ઈનીશીલાઈઝડ કરીશું. |
06:18 | પ્રથમ વખત કન્ડીશન તપાસ્યા વિના ડુ વ્હાઈલ લૂપ 'Value of i colon 0' તરીકે આઉટપુટ પ્રિન્ટ કરશે. |
06:28 | દરેક વખતે લૂપ એક્ઝીક્યુટ થવા પર $i++ વેરીએબલ i ની વેલ્યુ એકથી વધાવશે. |
06:36 | બીજી વાર '$i less than or equal to 4' આ કન્ડીશન તપાસશે. |
06:43 | જો કન્ડીશન ટ્રૂ હોય તો લૂપ ફરીથી એક્ઝીક્યુટ થશે. |
06:48 | આપણા કિસ્સામાં બીજી વખત ટર્મિનલ પર 'Value of i colon 1' .આ આઉટપુટ દ્રશ્યમાન થશે. |
06:57 | કન્ડીશન falseથતા સુધી એટલેકે વેરીએબલ 5 થતા સુધી લૂપ એક્ઝીક્યુટ થશે. |
07:05 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
07:09 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
07:16 | perl hyphen c doWhileLoop dot pl |
07:21 | અને Enter (એન્ટર) દબાવો. |
07:23 | આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. |
07:26 | doWhileLoop.pl syntax OK |
07:30 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
07:36 | ટાઈપ કરો perl doWhileLoop dot pl |
07:41 | અને Enter (એન્ટર) દબાવો.
|
07:43 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશયમાન થશે. |
07:48 | ચાલો હવે while અને do-while લૂપ્સ વચ્ચે વાસ્તવિક તફાવત જોઈએ. |
07:53 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો - |
07:55 | gedit loop dot pl space ampersand |
08:01 | અને Enter (એન્ટર) દબાવો. |
08:03 | આ gedit. મા loop dot pl ફાઈલ ખોલશે. |
08:07 | હવે બતાવેલ કોડનો ભાગ ટાઈપ કરો. |
08:12 | આપણે count વેરીએબલ ડીકલેર કર્યું અને તેને ઝીરોથી ઈનીશીલાઈઝ કર્યું. |
08:19 | વ્હાઈલ લૂપ કન્ડીશન મા આપણે તપાસીએ છીએ કે વેરીએબલ count એ ઝીરો કરતા મોટું છે કે. |
08:29 | કન્ડીશન ટ્રૂ નથી.તો વ્હાઈલ લૂપ કન્ડીશન એક વાર પણ એક્ઝીક્યુટ નહી થાય. |
08:36 | do...while લૂપ મા આપણે કોડ પહેલા એક્ઝીક્યુટ કરીએ છીએ અને પછી કન્ડીશન તપાસીએ છીએ. |
08:44 | તો કોડ એક વખત તો એક્ઝીક્યુટ થશે. |
08:49 | પછી કન્ડીશન count' વેરીએબલ ઝીરો કરતા મોટું છે કે તે તપાસ્યું છે. |
08:57 | કન્ડીશન ટ્રૂ નથી.તો લૂપ બહાર નીકળશે. |
09:02 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
09:05 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો અને કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
09:12 | perl hyphen c loop dot pl |
09:16 | અને Enter (એન્ટર) દબાવો. |
09:19 | આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. |
09:22 | loop dot pl syntax OK |
09:26 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું -
|
09:31 | ટાઈપ કરો perl loop dot pl |
09:36 | અને Enter (એન્ટર) દબાવો. |
09:38 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશયમાન થશે. |
09:43 | I am in do-while loop |
09:46 | અહી આપણે જોઈએ શકીએ છીએ અહી 'I am in while loop' જવું કોઈ પણ આઉટપુટ મેસેજ દ્રશ્યમાન નથી |
09:52 | આ મેસેજ જે આપણે વ્હાઈલ લૂપમા પ્રિન્ટ કરવા આપ્યો હતો તે છે. |
09:59 | આ સૂચિત કરે છે. |
10:01 | do-while લૂપ કન્ડીશન મૂલ્યાંકન કરવા પહેલા ઓછા મા ઓછી એક વખત એક્ઝીક્યુટ કરે છે. |
10:07 | whereas while loop does not get executed even once when the condition specified is false. |
10:15 | I hope the difference is clear to you now. |
10:18 | That's all there is to while and do-while loops. |
10:22 | Let us summarize. |
10:24 | In this tutorial, we have learnt - |
10:26 | while loop and do-while loop in Perl |
10:29 | using sample programs. |
10:31 | Here is assignment for you - |
10:33 | Print 'Hello Perl' |
10:35 | till the count of variable reaches 10 |
10:38 | by using while loop and do-while loops |
10:41 | Watch the video available at the following link |
10:45 | It summaries the Spoken Tutorial project |
10:49 | If you do not have good bandwidth, you can download and watch it |
10:53 | The Spoken Tutorial Project Team |
10:56 | Conducts workshops using spoken tutorials |
11:00 | Gives certificates to those who pass an online test |
11:04 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
11:12 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11:17 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
11:24 | More information on this Mission is available spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11:36 | Hope you enjoyed this Perl tutorial. |
11:38 | This is Amol Brahmankar signing off. |
11:40 | Thanks for joining. |