Blender/C2/Hardware-requirement-to-install-Blender/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:22, 28 July 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:03 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણી પર તમારું સ્વાગત છે
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે બ્લેન્ડર 2.59 માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો અને જરૂરીયાતો પર ધ્યાન આપીશું.
00:20 પ્રથમ આપણે જોશું અધિકૃત બ્લેન્ડર વેબસાઈટ હાર્ડવેર જરૂરિયાતો વિશે શું કહે છે.
00:28 તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો.
00:30 હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરું છું.
00:34 અડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને Enter કી દબાવો.
00:44 આ તમને બ્લેન્ડરની અધિકૃત વેબસાઇટ પર લઇ જશે.
00:47 સરળ પ્રદર્શન માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે..
00:53 બ્લેન્ડર ફ્રી અને ઓપન સોર્સ છે.
00:56 બ્લેન્ડર 2.५९ આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે.
01:02 આ ટ્યુટોરીયલ માટે હું Windows XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું.
01:07 બ્લેન્ડરના વિવિધ ભાગો કમ્પ્યુટર હાર્ડવેરના વિભિન્ન ટુકડાઓ પર આધાર રાખે છે.
01:13 ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે, જ્યારે બ્લેન્ડર ઈન્ટરફેસ, વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે.
01:26 જયારે મોટા વિડિઓ સાથે કામ કરી રહ્યા હોય ત્યારે મોટી અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્યની ઝડપ વધાવી શકે છે.
01:32 તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશના 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે:
01:40 ન્યુનત્તમ સારું અને ઉત્પાદન સ્તરે.
01:44 બ્લેન્ડર ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે –
01:48 1 GHZ Single Core CPU
1:53 512 MB RAM
01:56 16 બીટ રંગ સાથે 1024 X 768 px Display
02:03 3 બટન માઉસ
02:05 64 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
02:12 સારી વિશિષ્ટતાઓ સ્તર સમાવેશ કરે છે-
02:15 2 GHZ Dual Core CPU
02:20 2 GB RAM
02:22 24 બીટ રંગ સાથે 1920 X 1200 px Display
02:28 3 Button માઉસ
02:30 256 અથવા 512 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
02:40 ઉત્પાદન સ્તર માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો હશે–
02:43 64 bits, Multi Core CPU
02:47 8-16 GB RAM
02:50 24 બીટ રંગ સાથે બે વખત 1920 X 1200 px Display
02:56 3 Button Mouse + tablet
02:59 ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
03:09 તમે કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે મળો છો એ ખાતરી કરવા માટે, તમને તમારી સિસ્ટમનું ક્ન્ફીગ્યુરેશન તપાસ કરવાની જરૂર છે.
03:16 browser window ને મીનીમાઇઝ કરો.
03:19 Control Panel પર જાઓ. અહીં System આઇકોન પર ડબલ ક્લિક કરો.
03:25 તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો.
03:35 મોટા ભાગની Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું
03:44 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે..
03:51 વિન્ડોવ્સ 64-બીટ આવૃત્તિ 32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને સંચાલન કરે છે.
03:59 જો તમે, બ્લેન્ડર માટે નવા કમ્પ્યુટર માં નિવેશ કરવા ની યોજના કરી રહ્યા છો તો,
04:04 તો આ એક સારો વિચાર રહેશે તે માટે આ લેખ તપાસો www. Blender Guru .com/ The Ultimate Guide to buying a computer for Blender.
04:21 આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ,
04:29 સીપીયુ,
04:35 રેમ,
04:41 ગ્રાફિક્સ કાર્ડ,
04:49 કેસ,
04:55 અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે.
05:02 તેથી અહીં બ્લેન્ડર ચલાવવા માટેની હાર્ડવેર જરૂરીયાતો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:07 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
05:15 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
05:32 સ્પોકેન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
05:34 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
05:37 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
05:42 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
05:50 જોડાવા બદ્દલ આભાર.
05:53 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું,જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble