Digital-Divide/D0/First-Aid-on-Fever/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:10, 25 July 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:05 ગામડામાં રહેનારી મીના જયારે શાળામા થી પાછી આવી ત્યારે તે અસ્થિર અને ઘ્રૂજતી અને થાકેલી હતી.
00:13 તેમ જ તે શરીર અને માથું દુખાવાની ફરિયાદ કરી રહી હતી.
00:17 ચિંતિત માતા જયારે તેના પાસે આવી ત્યારે તેમને ખબર પડી કે તેને ખુબ તાવ છે.
00:24 તાવ પર પ્રાથમિક ઉપચાર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:30 અહી આપણે તાવના લક્ષણો,પ્રાથમિક સારવાર અને ડોક્ટર સાથે પરામર્શ વિષે ચર્ચા કરીશું.
00:37 કોઈ પણ વ્યક્તિનું તાપમાન 96.8 થી 100.4º શુધી જો પહોચી જાય તો સમજી લો તેને તાવ છે.
00:51 ચાલો જોઈએ તાવના શું લક્ષણો છે
00:54 તાપમાનમાં વધારો
00:57 વેદના અને દુખાવો
01.00 ધુ્રજારી અને ટાઢ
01:02 ગંભીર માથાનો દુખાવો અને
01:04 ગળાનો દુખાવો
01:06 માતાએ સંતાનને ધુજતી સ્થિતિમાં જોઈ ગરમી આપવા માટે કામળામા લપટી લે છે.
01:14 ચાલો જોઈએ તાવ બાબતમાં શું કરવું અને શું ટાળવું.
01:19 ગરમ પાણી થી દર્દીનું શરીર નુચી કાઢો.
01:24 દર્દી ને વદારે પ્રમાણમા પાણી પીવા માટે આપો.
01:27 ધાબળો અથવા જાડા કપડાં વ્યક્તિ લપેટો નહી.
01:32 તમારી જાતે દવાઓ આપશો નહીં.
01:35 હંમેશા ડૉક્ટર સાથે ચર્ચા કર્યા બાદ દવાઓ આપો
01:40 શુદ્ધ હવાનું અવરોધ ન કરો.
01:43 હકીકતમાં, તાજા પવનની લહેર તાવ ઓછો કરવામાં મદદ કરે.
01:47 દર્દીના લક્ષણો નીચે પ્રમાણે હોય તો તુરંત વૈદ્યકીય મદદ લો.
01:53 અનિયમિત શ્વાસોચ્છવાસ


01:55 ગરદન કડક થવી
01.57 સતત ગળામા દુખાવો.
01.59 અળાઈ
02:02 ઉલટી
02:03 પીશાબમાં તીવ્ર વેદના અને ઝાડા
02:07 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
02:11 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ,
02:14 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
02:17 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
02:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
02:27 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
02:31 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
02:37 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
02:42 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
02:49 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro
02.59 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર
03:05 અને રેકોડીંગ હું, જ્યોતી સોલંકી
03:07 વિદાય લઉં છુ.
03:11 જોડાવા બદલ અભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble