Ruby/C2/Variables-in-Ruby/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:44, 21 July 2014 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration |
00.02 | Ruby માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00.09 | variable '' શું છે? |
00.10 | Ruby માં ગતિશીલ ટાઇપિંગ. |
00.13 | variable ડિક્લેર કરવું. |
00.15 | variable ના પ્રકારને બદલવું. |
00.18 | variable ના સ્કોપ શું છે? |
00.20 | વરીઅબ્લેસ variable ના પ્રકાર. |
00.23 | અહી આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3 |
00.32 | આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux માં ' ' Terminal' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ.
|
00.38 | તમે IRB પરિચિત હોવા જોઇએ
|
00.41 | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ
|
00.47 | હવે હું સમજાવીશ variable ' શું છે. |
00.50 | variable ' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે. |
00.54 | વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે. |
00.58 | નોંધ લો કે Ruby વેરીએબલ એ case sensitive. છે. |
01.04 | Variable નામો અર્થપૂર્ણ હોવું જોઈએ. |
01.07 | Variable નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name |
01.૨૦ | ચાલોજોઈએ dynamic typing શું છે. |
01.23 | Ruby એ dynamic typed ભાષા છે. |
01.27 | એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને datatype ડીકલેર કરવાની જરૂરત નથી. |
01.34 | Ruby interpreter અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે. |
01.39 | ચાલો હવે જોઈએ Ruby. મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું. |
01.45 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
|
01.51 | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
01.55 | હવે ટીપ કરો irb |
01.57 | Interactive Ruby શરૂ કરવા માટે Enter દબાઓ. |
02.02 | હવે ટાઈપ કરો var1 equal to 10 અને Enter દબાઓ. |
02.09 | અહી આપણે વેરીએબલ var1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું છે. |
02.15 | હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી.
|
02.21 | તો ટાઈપ કરો var1 dot kind_(underscore)of (?)question mark Integer અને Enter દબાઓ. |
02.37 | આપણને આઉટપુટ true. તરીકે મળે છે. |
02.39 | In Ruby મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો. |
02.44 | આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો. |
02.47 | ચાલો આ વેરીએબ var1. ને string વેલ્યુ અસાઇન કરીને કરીએ. |
02.53 | ટાઇપ કરો var1 equal to બે અવતરણચિહ્નો અંદર hello અને Enter દબાઓ. |
03.02 | ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો. |
03.06 | ટાઈપ કરો var1 dot class
|
03.12 | Class method બતાવે છે કે આ વેરીએબલ ક્યાં class નો છે. હવે Enter દબાઓ. |
03.20 | આપણને આઉટપુટ string તરીકે મળે છે. |
03.23 | Ruby આપ મેળે વેરીએબલોને integer થી string મા બદલ્યું છે. |
03.29 | હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું. |
03.35 | ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ. |
03.38 | વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે. |
03.45 | to_i મેથડ વેરીએબલ ને integer મા બદલવા માટે ઉપયોગી છે. |
03.51 | to_f મેથડ વેરીએબલ ને floating point value મા બદલવા માટે ઉપયોગી છે. |
03.57 | to_s મેથડ વેરીએબલ ને string મા બદલવા માટે ઉપયોગી છે.
|
04.03 | to _s મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે. |
04.08 | રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે. |
04.12 | ચાલો હવે આ methods નો પ્રયાસ કરો. |
04.15 | terminal પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો. |
04.21 | 'irb કંસોલને સાફ કરવા માટે Ctrl L દબાઓ.
|
04.25 | હવે ટાઈપ કરો y equal to 20 અને Enter દબાઓ. |
04.32 | અહી આપણે વેરીએબલ y ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી. |
04.39 | to underscore f મેથડ વાપરીને આપણે હવે y ને floating point વેલ્યુમા બદીલીશું. |
04.47 | ટાઇપ કરો y dot to underscore f અને Enter દબાઓ. |
04.55 | ' આપણને વેલ્યુ float તરીકે મળે છે. |
04.57 | હવે ટાઇપ કરો y dot to underscore s અને Enter દબાઓ. |
05.06 | આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે. |
05.10 | વેરીએબલ y ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to_s મેથડમા નંબર બેઝ 2 આપો. |
05.18 | અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
05.22 | ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ. |
05.29 | આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે. |
05.33 | તેજ રીતે તમે વેરીએબલ y ને octal અથવા hexadecimal ફોર્મ મા બદલી શકો છો. |
05.39 | નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને. |
05.44 | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
05.47 | હવે આપણે શીખીશું variable scope શું છે.
|
05.51 | Scope બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.
|
05.56 | Ruby ચાર પ્રકારના variable scope ધરાવે છે: |
06.00 | Local |
06.01 | Global |
06.02 | Instance અને |
06.04 | Class |
06.06 | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.
|
06.14 | $ રજૂ કરે છે global વેરિયેબલ. |
06.18 | Lower case letters અને underscore રજૂ કરે છે local વેરિયેબલ. |
06.25 | @ રજૂ કરે છે instance વેરિયેબલ. |
06.29 | બે @@ ચિહ્નો રજૂ કરે છે class વેરિયેબલ.
|
06.33 | Upper case letters રજૂ કરે છે constant.
|
06.37 | આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું. |
06.42 | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, |
06.48 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06.51 | વેરીએબલ ડીકલેર કરતા eg var1=10 |
06.56 | to_f, to_s methods ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું. |
07.04 | વિવિધ વેરિયેબલ સ્કોપ.
|
07.06 | અસાઇનમેન્ટ તરીકે |
07.08 | વેરીએબલ ડીકલેર કરો અને તેને octal અને hexadecimal ફોર્મ મા બદલો. |
07.14 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07.17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07.20 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07.24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
|
07.27 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07.30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07.34 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
07.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07.45 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07.51 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
07.57 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદલ અભાર. |