Spoken-Tutorial-Technology/C2/Creation-of-a-spoken-tutorial-using-Camstudio/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:36, 11 July 2014 by Pratik kamble (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration


00:10 .નમસ્તે મિત્રો CDEEP IIT Bombay,તરફથી હું તમારું આ વ્યાખ્યાન માં સ્વાગત કરું છુ.

00:16 આ વ્યાખ્યાન તમને 'CamStudio(કેમ સ્ટુડીઓ)માં રીતસર પ્રક્રિયા બતાવશે.

00:22 એક સાથે જોવા અને સાંભળવા થી અભ્યાસ વધુ પ્રભાવિત બને છે.
00:28 શ્રવણ અને દ્રશ્ય પ્રદશન દ્રશ્યોનું ઉચ્ચ્તાથી પ્રતિપાદન કરે છે.
00:33 CamStudio(કેમ સ્ટુડીઓ)એ screen-recording સોફ્ટવેર છે જે કમ્પુટર સ્ક્રીન પર ચાલતી બધી પ્રવુતિ ની નોંધ લે છે.અને તમને ફરી પછી ચલાવાની છુટ દે છે.
00:43 અર્થાત તમે CamStudio(કેમ સ્ટુડીઓ)નો ઉપયોગ કરી શકો છો.
00:45 એક નવા સોફ્ટવેર ની લાક્ક્ષણીતાઓ પ્ર્દીષિત કરવા


00:48 શાળા અને ઉચ્ચ વિદ્યાલયોમાં શ્રવણ દ્રશ્યઓ વ્યાખ્યાન બનાવવા.


00:52 પ્રયોગ તાલીમ માટે વપરાતા ચાલક દ્રશ્યો બનવા.
00:55 એક કામ કેવી રીતે કરી શકાય તે દ્ર્સવા.
00:57 AVIફાઈલ્સ ને ફ્લેશ માં રૂપાંતરિત કરવા અને ઘણા બીજા ઉપયોગો.
01:01 આ અપ્રચલિત સોફ્ટવેરના ઘણા ઉપયોગો છે.
01:05 CamStudio Microsoft Windows 95, 98, Me, NT 4.0, 2000 or XP versions સાથે ઉપયોગ માં આવી શકે છે.
01:15 તમને જરૂરી છે એક 400 MHz processor ,64 MB of RAM અને 4 MB of hard-disk નિ જગ્યા.
01:25 Camstudio (કેમ સ્ટુડીઓ)એ એક ઓપન સોર્સ સોફ્ટ વેર છે.અને ઇન્ટરનેટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શ્કાવાય છે. www.camstudio.org. સાઈટ પર જાઓ
01:36 CamStudio(કેમ સ્ટુડીઓ)ની વેબસાઈટ ખોલશે.નીચે જઈને ડાઉનલોડ ની લીંક પર ક્લિક કરો.
01:42 દર્શાવ્યા પ્રમાણે કરો અને તમે કેમ સ્ટુડીઓ તમારા PC પર ડાઉનલોડ કરી શકશો.
01:47 એક વાર કેમ સ્ટુડીઓ ઇન્સ્ટોલ થઇ જાય તો આઇકોન પર બે વ્કર ક્લિક કરો.આ કેમ સ્ટુડીઓ ડાઈલોગ બોક્ક્ષ ખોલશે.
01:56 વિન્ડો ની ઉપર તમે જમણી બાજુએ મુખ્ય વિન્ડો પર જાઓ ફાઈલ ની નીચે તમરી પાસે Record, Stop, Pause અને Exit ના વિકલ્પો છે.
02:06 તમે લગતા બટન ડાઈલોગ બોક્ષમાં પણ જોઈ શકો છો લાલ બટન રેકોડીનગ કરવા,ગ્રે બટન પોઝ, અને બ્લ્યુ બટન રેકોડીનગ સ્ટોપ કરવા માટે છે.
02:17 સુચવા માં આવે છે કે રેકોડીંગ કરતા પહેલા તેનું સિદ્ધફળ વ્યખિત કરો.રીજન નીચે ત્રણ કેપ્ચર વિકલ્પો છે.
02:27 જો તમે રીજન પસંદ કરી રેકોડ પર ક્લિક કરશો તો તમે તમરી સ્ક્રીન પર એક લંબ ચોરસ દોરી શકશો.જેની અંદર કેપ્ચરીંગ થશે.
02:36 જો તેમ Fixed Region, પસંદ કરશો તો તમે કેપ્ચર રીજન પિક્ક્ષલ મા જણાવી શકશો.
02:45 જો તમે Full Screenસિલેક્ટ કરશો, તો આખી સ્ક્રીન કેપ્ચર થશે.


02:49 The Enable Autopanએ કેમ સ્ટુડીઓની અદ્વિત્ય લક્ષણીતાછે.


02:54 જો આ વિકલ્પ પસંદ કરશો કેપ્ચર રીજન કર્સર રેકોડીંગ સમયે જ્યાં જશે તેને અનુસરસે.
03:01 એની અસર એ છે કે કેપ્ચર રીજન સૌથી વધુ પવૃત્તિ વાળા ભાગ મા થશે.
03:08 તમે પેનીંગ ણી ગતી પણ સેટ કરી શકો છો.
03:14 નીચે તમારી પાસે છે Video Options જ્યાં તમે રેકોડીંગ પાર્ટનું કોમ્પ્રેસર સિલેક્ટ કરી શકો છો.જેથી વિડીઓ ફાઈલની સાઈઝ નાની રહે.
03:23 સાધારણ પણે કોમ્પ્રેસર એ 'Microsoft Video 1'છે.
03:27 પણ તમે અહી ડ્રોપબોક્ક્ષમા આપેલા કોઇપણ કોમ્પ્રેસર્સ અથવા કોડેકસ પસંદ કરવા મુક્તે છો.
03:33 એ સિવાય તમે તમારી જરૂરિયાત મુજબ ઈન્ટરનેટ પરથી કોડેકસ ડાઉનલોડ કરી શકો છો.
03:39 video optionsસેટિંગ મા file size, quality અને frame rates નિ પસંદગી કરી તમારી વિડીઓ રેકોડીંગ ને માંત્ર્મીઝ અસરદાર બનવાનિ છુટ આપે છે.
03:49 Key Frames, Capture Frames and the Playback Rate,નિ વેલ્યુ સેટ કરવા Auto Adjust buttonને અનચેક કરો.
03:57 હવે તમારી જરૂરિયાત પ્રમાણે વેલ્યુ સેટ કરી શકો છો.આ વ્યાખ્યાન રેકોર્ડ કરવા મેં Microsoft Video 1કોમ્પ્રેસર કી ફ્રેમ 5 ,સાથે કેપ્ચર ફ્રેમ 200 અને પ્લેબેક રેટ 5 સેટ કર્યો છે. મેં ક્વલિટી ને 50 દર ઘટવી છે.
04:16 વારંવાર પ્રયત્નો દ્વારા આઉટ પુટક્વલિટીને ફાઈલ સાઈઝ ના દ્રશ્યે આ વેલ્યુસ અનુરૂપ છે.તે મેં મારી જાતે શોધ્યું છે.
04:27 cursor optionsનિ સેટિંગ ક્યાં કર્સરને પ્રવૃત્તિ થાય છે.ક્યાં ધ્યાન કેન્દ્રિત કરે છે.
04:6 Optionsનિ નીચે Cursor Optionsપર ક્લિક કરો જ્યાં તમારી પાસે hide અથવા show ના વિકલ્પો છે.સાધારણ પણે Show Cursor હોય છે.
04:7 અહી કર્સર ના ત્રણ વિકલ્પો છે.actual cursor,custom cursorઅથવા તમે કમ્પુટર મા કર્સર ફોલ્ડર માંથી લોડ કરી શકો છો.
05:04 હવે તમે તમારા કર્સર નિ આસપાસ નો હાઈલાઈટ આ બોક્ક્ષ દ્વારા કરી શકો છો.


05:10 તમે size, shape અને colour નિ હાઈલાઈટ સેટ કરી શકો છો.OK પર ક્લિક કરો.
05:19 અને તમે તમારા કર્સર પર કઈ બદ્લાવ નઈ જુઓ પણ રેકોડેડ વિડીઓ મા હાઈલાઈટેડ કર્સર હશે.મને આ તમારી સાથે સજેશન કરવા આપો
05:38 સાધારણ પણે કેમ સ્ટુડીઓ ઓડીઓ રેકોડ નથી કરતું.તમે માઈક્રોફોન થી રેકોડ કરી શકો આ એક જબરજસ્ત લ્કક્ષણ ઓડીઓ -વિડીઓ વ્યાખ્યાન બનવા માટે,
05:50 તમારી પાસે માઈક્રોફોન સાથે જોડાયેલું એક સાઉન્ડ કાર્ડ જોઇશે.
05:55 તમે તમારા કમ્પુટર સાથે જોડાયેલા સ્પીકર વડે પણ ઓડીઓ રેકોર્ડ કરી શકશો.
06:01 બીજા વિકલ્પ જેવા કે પ્રોગ્રામ ઓપ્શન મા પેટા વિકલ્પો ઉપલબ્ધ છે.
06:07 આ વિકલ્પો નો ઉપયોગ કેમ સ્ટુડીઓને ક્સટમાઈઝ કરવા કરો.જેમકે રેકોડીંગ શરુ અથવા બંદ કરવું.
06:14 આગ્રેસરથી રેકોડીંગ શરૂઆત કરતી વખતે મીનીમાઇઝ કરવું.
06:18 તે કેમ સ્ટુડીઓનિ નીચે નિ બાજુએ મીનીમાઇઝ કરશે.
06:26 અત્યારે તમે બે કેમ સ્ટુડીઓ ના ઇકોન સીસ્ટમ ટ્રેમા જોશો.
06:31 આ એટલા માટે કારણકે હું મારી જાતે આ વ્યાખ્યાન કેમ સ્ટુડીઓ મા રેકોડીંગ કરી રહી છુ.
06:36 Record to Flash વિકલ્પ મા પેટા વિકલ્પો છે.
06:40 કીબોર્ડ શોર્ટકટ એટલે record, pause, stop અને rest ,આ HOT KEYS છે.
06:47 તમે આ બધું પસંદ કરવા મુક્ત છો.
06:50 મને આશા છે કે મેં તમને કેમ સ્ટુડીઓ શુરુ કરવા પુરતી માહિતી આપી.
06:55 આ સોફ્ટવેર નો ઉપયોગ તમે શ્રવણ -દ્રશ્યન વ્યાખ્યાન બનાવવા ને ઓનલાઈન શેક્ષણિક ચલ ચિત્ર બનાવવા કરી શકો છો.


07:02 એક વખત કેમ સ્ટુડીઓ પ્રકરણ મા પારંગત મેળવ્યા પછીથી.તમે એના પછીના ભાગનિ વીશીષ્ઠતા જોવા ઇછ્સો
07:10 ત્યાર સુધી હું CDEEP IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble