Geogebra/C2/Spreadsheet-View-Basics/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:34, 11 July 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Naraation
00:00 સ્પ્રેડશીટ્સની મૂળભૂત વાતો પરના આ Geogebra ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 જો તમે પ્રથમ વખત Geogebra વાપરી રહ્યા છો, તો સ્પોકન ટ્યુટોરિયલની વેબસાઈટ ઉપર “Introduction to Geogebra” ટ્યુટોરીયલ જોવા માટે વિનંતી છે.
00:12 Geogebra સાથે શરુ કરવા માટે, હું GNU/Linux ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 10.04 LTS અને Geogebra આવૃત્તિ 3.2.40.0 નો ઉપયોગ કરી રહી છું.
00:23 આ ટ્યુટોરીયલનો ઉદ્દેશ એ છે કે Geogebra માં સ્પ્રેડશીટનો ઉપયોગ કેવી રીતે કરવો.
00:29 આ ટ્યુટોરીયલમાં આપણે મૂળભૂત ડેટા પ્રતિનિધિત્વ અને ગણતરી કરવા માટે સ્પ્રેડશીટ નો ઉપયોગ કરીશું.
00:36 અને હિસ્ટોગ્રામ બનાવવા માટે ડેટાનો ઉપયોગ કરો.
00:39 આપણે તે પણ જોઈશું કે આવર્તક Geogebra ઓબ્જેક્ટો જેવા કે સમાંતર રેખાઓનો સમૂહ, તે બનાવવા માટે સ્પ્રેડશીટ વ્યુનો કેવી રીતે ઉપયોગ કરવો.
00:49 પ્રથમ આપણે 50 માર્કની પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓના ગુણનો ઉપયોગ કરીશું.
00:53 From અને to ક્લાસની સીમાઓ અને આવૃત્તિ અહીં ઉપલબ્ધ છે.
00:59 હું આવૃત્તિ ને ક્લિપબોર્ડ પર કોપી કરવા જઈ રહી છું.
01:05 હવે geogebra વિન્ડો પર.
01:08 પ્રથમ પગલું છે સ્પ્રેડશીટ વ્યુને દૃશ્યમાન બનાવો.
01:13 મેનુ આઈટમ view પસંદ કરો, અને spreadsheet view ચેક કરો.
01:19 ચાલો સ્પ્રેડશીટ વ્યુ અહીં ખસેડીએ.
01:25 પ્રથમ સ્તંભ A, from ક્લાસ ની સીમા બતાવે છે. સ્તંભ B, To ક્લાસની અને C આવૃત્તિ રજૂ કરે છે.
01:36 હવે મેં આવૃત્તિ કોપી કરી લીધી છે, તો ચાલો તે અહીં પેસ્ટ કરીએ.
01:41 હવે From અને To વેલ્યુ માટે,
01:46 મેં આ પેસ્ટ નથી કર્યું કારણ કે હું તમને geogebra સ્પ્રેડશીટ્સ નું અન્ય લક્ષણ બતાવીશ.
01:53 પ્રથમ હું શરૂ કરીશ
01:56 0,
01:59 પછી 5, 5
02:04 અને 10
02:06 હવે જો હું અહીં બે સેલ પસંદ કરું અને પછી આ વાદળી ચોરસ નીચેની તરફ ડ્રેગ કરું, તો નોંધ લો કે સમાંતર શ્રેઢી બનાવવામાં આવેલ છે.
02:16 આ જ રીતે હું To વેલ્યુ માટે કરી શકું.
02:22 ચાલો ક્લાસ boundary list અને frequency list બનાવીએ. તે કરવા માટે અહીં સ્તંભ B પસંદ કરો.
02:30 જમણું ક્લિક કરો અને create List પસંદ કરો. અહીં L1 ની નોંધ લો, જેનો અર્થ છે, L_1 બની ગયેલ છે.
02:40 આપણે ફક્ત આને જમણું ક્લિક કરી અને object properties ચેક કરી ખાતરી કરો કે અહીં પ્રથમ વેલ્યુ શૂન્ય છે
02:53 અને close દબાવો.
02:57 હવે ફ્રિક્વન્સી લીસ્ટ માટે પણ સમાન કરો. ફ્રિકવન્સી પસંદ કરો, જમણું ક્લિક કરો અને create list પસંદ કરો.
03:04 મારી પાસે L_2 છે.
03:09 હવે હિસ્ટોગ્રામ બનાવવા માટે, અહીં ઇનપુટ બાર પર જાઓ.
03:15 તમે અહીં commands માંથી પસંદ કરી શકો છો અથવા અહીં ફક્ત histogram લખો.
03:22 હવે અહીં ચોરસ કૌંસ વચ્ચે, જો તમે Enter દબાવો તો તે તમને વિવિધ વિકલ્પો બતાવશે.
03:28 એક વિકલ્પ છે list of class boundaries અને list of raw data. ચાલો તેનો ઉપયોગ કરીએ.
03:35 હું કહીશ L_1, Geogebra કેસ સેન્સિટીવ છે અને class boundaries માટે અને L_2 ફ્રિકવન્સી માટે અને Enter દબાવો.
03:47 નોંધ લો કે હિસ્ટોગ્રામ અંહિ બનેલ છે.
03:52 હવે હિસ્ટોગ્રામ વધુ દ્રશ્યમાન અથવા સુવાચ્ય બનાવવા માટે, હું move drawing pad નો ઉપયોગ કરીશ. અને પછી હું ડ્રોઈંગ પેડ પ્રોપરટીશ પર અહીં જમણું ક્લિક કરી અને આ distance ને 5 થી બદલીશ જે દરેક બાર ની પહોળાઈ છે અને close પર ક્લિક કરો.
04:15 પછી હું zoom out કરી શકું છું.
04:22 અને ફરી ડ્રોઈંગ પેડ ખસેડો.
04:28 નોંધ લો કે જ્યારે હું હિસ્ટોગ્રામ બનાવું છું, તે આ વેલ્યુ બનાવે છે a= 250.
04:34 A એ દરેક બાર ની લંબાઈ અને પહોળાઈ ના પરિણામનો સરવાળો છે.
04:41 હું આ A વેલ્યુ અહીં ઉપર ખસેડી શકું છું.
04:49 આગળનું પગલું છે, વાય અક્ષ પર સમાંતર રેખાઓનો સમૂહ બનાવવા માટે સ્પ્રેડશીટ વ્યુમાં બિંદુઓ અને રેખાઓ બનાવવું.
04:56 હું એક નવી Geogebra વિન્ડો લઈશ.
05:02 હવે geogebra માં કોઈપણ આદેશ અહીં આ સેલમાં ટાઈપ કરી શકાય છે.
05:07 પ્રથમ એક બિંદુ બનાવવા, તમારે માત્ર આ પ્રમાણે એક બિંદુ આપવું પડશે.
05:19 નોંધ લો અહીં A1 નામનું બિંદુ પ્રદર્શિત થાય છે, જે સેલ અડ્રેસ કોલમ A રો 1 ઉપર 1 ,2 રેખાંશ સાથે છે.
05:34 આ જ રીતે હું અહીં 2,2 માં ટાઇપ કરી શકું છું અને Enter કળ દબાવીશ, મને A2 મળશે.
05:45 હવે જો હું આ બે સેલો પસંદ કરું અને પછી વાદળી ચોરસ નીચે ખેચું.
05:53 ચાલો હું આ અંહિ ખસેડું.
05:56 આ ટ્યુટોરીયલ માટે હું Algebra view બંધ કરીશ.
06:02 નોંધ લો અહીં મને 10 બિંદુઓ મળે છે.
06:08 અને એ જ રીતે હું સ્તંભ B માં કરીશ
06:16 1 ,4 એક બિંદુ તરીકે, મને આ બિંદુ અહીં મળે છે, હું જમણું ક્લિક કરી અને show label કહું તો તે B1 સેલ અડ્રેસ બતાવે છે.
06:28 હું લખીશ
06:35 2,4 અને મને b2 મળે છે.
06:41 હું આ ફરીથી ખેંચીશ અને મને અહીં 10 બિંદુઓ મળે છે.
06:48 હવે ત્રીજા સ્તંભમાં જો હું રેખાખંડ બનાવવા ઈચ્છું છું.
06:56 હું geogebra કમાન્ડ segment વાપરી શકું છું અને વેલ્યુમાં હું સેલ અડ્રેસ A1 આપી શકું છું.
07:07 ચાલો હું આ અંહિ ખસેડું.
07:11 , B1 અને પછી Enter દબાવો.
07:17 આ રેખા ની લમ્બાઈ છે જે A1 અને B1 વચ્ચે છે.
07:23 હવે હું આ સેલ પસંદ કરી અને તેને નીચે ખેંચીશ, મને 10 સમાંતર રેખાઓનો સમૂહ મળે છે.
07:33 એક વધુ બાબત નોંધ લેવાની એ છે કે જો તમે Options અને Algebra પર જાઓ.
07:40 હમણા તે વેલ્યુ પર છે તેથી તમે સ્તંભ C માં રેખા ની લંબાઈ જુઓ.
07:44 હું તેને command માં બદલી શકું છું અને તે મને command બતાવશે.
07:51 હવે અસાઇનમેન્ટ,
07:55 આ પ્રથમ અસાઇનમેન્ટમાં નીચેના ડેટાની મદદથી હિસ્ટોગ્રામ બનાવો: 35 વિદ્યાર્થીઓના ઘર અને શાળા વચ્ચેનું અંતર.
08:04 મારી પાસે અહીં ક્લાસ boundaries અને frequencies છે.
08:08 ડેટા રજુ કરવા માટે સ્પ્રેડશીટ વ્યુ વાપરો, ક્લાસ boundaries અને frequencies લિસ્ટ બનાવો.
08:15 લિસ્ટ સાથે હિસ્ટોગ્રામ બનાવવા માટે ઇનપુટ બાર વાપરો.
08:18 frequencies બદલો અને હિસ્ટોગ્રામ માં થયેલ ફેરફાર નું અવલોકન કરો.
08:21 મેં પહેલેથી જ આ ટ્યુટોરીયલ અહીં બનાવેલ છે.
08:25 નોંધ લો
08:30 અહીં હિસ્ટોગ્રામ
08:33 બીજું અસાઇનમેન્ટ
08:36 બીજા અસાઇનમેન્ટમાં આપણે સ્પ્રેડશીટવ્યુની મદદથી સમકેન્દ્ર વર્તુળો બનાવીશું.
08:42 વર્તુળનું કેન્દ્ર માર્ક કરવા માટે ડ્રોઈંગ પેડ ઉપર બિંદુ A દોરો, ત્રિજ્યાનો સ્તંભ A બનાવવા માટે સ્પ્રેડશીટ વાપરો.
08:52 કેન્દ્ર A સાથે વર્તુળ અને સ્તંભ A સાથે ત્રિજ્યા બનાવવા માટે સ્પ્રેડશીટનો સ્તંભ B નો ઉપયોગ કરો.
08:58 કેન્દ્ર બિંદુ A ખસેડો અને તેનું અવલોકન કરો.
09:02 મેં અહીં અસાઇનમેન્ટ બનાવેલ છે.
09:06 કેન્દ્ર બિંદુ ખસેડો અને
09:09 વર્તુળનું અવલોકન કરો.
09:12 હું સ્પોકન ટ્યુટોરીયલ યોજના જે ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે તે માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું.
09:17 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:23 આ ઉપર વધુ માહિતી આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
09:27 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Ashwini, Chandrika, Pratik kamble