PHP-and-MySQL/C3/MySQL-Part-3/English-timed

From Script | Spoken-Tutorial
Revision as of 11:41, 6 December 2012 by Krupali (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 'મોઝીલા ફાયરફોક્સ માં 'બુકમાર્ક્સ અને પ્રિન્ટિંગ ગોઠવણી પરના આ સ્પોકન ટ્યુટોરિયલ મા તમારું સ્વાગત છે.
0:07 આ ટ્યુટોરીયલમાં, આપણે બુકમાર્ક્સ વિશે જાણીશું.
0:11 આપણે એ પણ શીખીશું, કે કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ કરવું.
0:18 અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
0:26 ચાલો એક Firefox બ્રાઉઝર ખોલીએ.
0:29 મૂળભૂત રીતે yahoo હોમ પેજ ખુલે છે.
0:32 બુકમાર્ક્સ તમે જે પૃષ્ઠો વારંવાર ઉપયોગમાં લો છે તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે .
0:37 આપણે પહેલાંના ટ્યુટોરીયલ માં બુકમાર્ક્સ વિશે થોડુંક શીખ્યા હતા.
0:42 આપણે ત્યાં gmail માટે બુકમાર્ક ઉમેર્યું હતું.
0:46 ચાલો 'gmail' હોમ પેજ ખોલવા માટે આ પર ક્લિક કરીએ.
0:50 તમે 'Gmail હોમ પેજ' ઉપર નિર્દેશિત કરવામાં આવ્યા છે.
0:53 શું તમે 'Address બારમાં 'gmail અડ્રેસ ની જમણી બાજુ પર પીળા સ્ટાર ની નોંધ લો છો?
0:59 આ સૂચવે છે કે આ સાઇટ બુકમાર્ક થઇ છે.
1:03 તમે બુકમાર્ક નું નામ બદલવા અને તેને અલગ ફોલ્ડરમાં સંગ્રહિત કરવા માટે પણ સ્ટાર નો ઉપયોગ કરી શકો છો.
1:09 ચાલો 'gmail' નું નામ mygmailpage તરીકે બદલીએ અને MyNewBookmarks નામના ફોલ્ડરમાં સંગ્રહીએ.
1:18 'Address' બાર માં, પીળા સ્ટાર પર ક્લિક કરો.
1:22 Edit This Bookmark સંવાદ બોક્સ દેખાય છે.
1:25 'Name ફિલ્ડમાં,' 'mygmailpage' દાખલ કરો.
1:29 'Folder' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Choose પસંદ કરો.
1:34 * 'Bookmarks' મેનુ પસંદ કરો અને 'New 'Folder પર ક્લિક કરો.
1:39 * New Folder બનાવવામાં આવે છે.
1:41 * આ ફોલ્ડર 'MyBookmarks' નામ દ્વારા બદલો.
1:45 Tags માં email ટાઇપ કરો.
1:49 * ટૅગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે.
1:52 * તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટૅગ્સ સાંકળી શકો છો.
1:55 * ઉદાહરણ તરીકે, જ્યારે તમે એક શોપિંગ સાઇટ બુકમાર્ક કરો છો,
1:58 * તમે તેને શબ્દો, ભેટ, પુસ્તકો, અથવા રમકડાં સાથે ટૅગ કરી શકો છો.
2:03 Done ઉપર ક્લિક કરો.
2:06 * વૈકલ્પિક રીતે, તમે 'CTRL અને D કીઓ પણ દબાવી શકો છો
2:09 * પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે.
2:12 Menu બારમાંથી, Bookmarks પર ક્લિક કરો.
2:16 MyBookMarks ફોલ્ડર Bookmarks મેનુમાં પ્રદર્શિત થાય છે.
2:20 ફોલ્ડર પર કર્સર મૂકો.
2:23 'mygmailpage' બુકમાર્ક ત્યાં સંગ્રહાય છે.
2:27 હવે, 'Addressબાર માં , ટૅગ, 'ઇમેઇલ ટાઇપ કરો.
2:31 નોંધ લો કે સાઇટmygmailpage આ યાદીમાં પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવેલ છે.
2:38 તો, આપણે બુકમાર્ક નું નામ બદલ્યું, તેને અન્ય ફોલ્ડરમાં સંગ્રહ કર્યું અને ટેગની મદદથી સ્થિત કર્યું!
2:45 હવે, ચાલો 'www dot google dot com વેબસાઇટબુકમાર્ક કરીએ .
2:53 * અડ્રેસ બારમાં અડ્રેસ પસંદ કરો અને રદ કરો.
2:56 * હવે ટાઇપ કરો www dot google dot com
3:01 * Enter ડબાઓ .
3:03 હવે *,Address બારના જમણા ખૂણામાં, સ્ટાર પર ક્લિક કરો.
3:08 google વેબસાઇટ બુકમાર્ક થઇ છે.
3:12 * એ જ રીતે, ચાલો ચાર વધુ સાઇટ્સ બુકમાર્ક કરીએ Spoken Tutorial, Yahoo,Firefox Add-ons અને Ubuntu .
3:36 નોંધ લો કે આપણે આ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ્યા નથી.
3:40 અને આપણે બનાવેલ બુકમાર્ક કેવી રીતે રદ કરવું?
3:44 તમે Edit This Bookmark સંવાદ બોક્સમાં Remove bookmark બટન ચોક્કસ પહેલાથી જ નોધ્યું હશે.
3:50 ચાલો www.google.com બુકમાર્ક રદ કરીએ.
3:55 Address બારમાં, www.google.com ટાઇપ કરો. પીળા સ્ટાર પર ક્લિક કરો.
4:03 Edit This Bookmark સંવાદ બોક્સમાંથી, Remove Bookmark બટન પર ક્લિક કરો.
4:09 * Menu બારમાંથી , Bookmarks and MyBookmarks' પર ક્લિક કરો.
4:14 * google બુકમાર્ક હવે Bookmark મેનુમાં દ્રશ્યમાન નથી.
4:19 તમે તમારા બનાવેલ બુકમાર્ક્સ કેવી રીતે એક્સેસ કરી શકો?


4:23 તમે બુકમાર્ક્સ ઘણી રીતે ઍક્સેસ કરી શકો છો .
4:26 તમે બુકમાર્ક કરેલ સાઇટ ઍક્સેસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે, Address bar માં નામ ટાઇપ કરો .
4:33 Address bar પર ક્લિક કરો, પ્રદર્શિત થયેલ અડ્રેસ પસંદ કરો અને તેને રદ કરો .
4:39 હવે, Address bar માં, અક્ષર G ટાઇપ કરો .
4:43 * નોંધ લો કે G સાથે શરૂ થનાર વેબસાઇટ્સ ની યાદી પ્રદર્શિત થાય છે.
4:49 * આ એ સાઇટો પણ છે જે તમે બુકમાર્ક, ટેગ, અને જોઈ હતી.
4:55 તમે Library વિંડોમાં તમારા બુકમાર્ક્સ જોઈ અને વ્યવસ્થિત પણ કરી શકો છો .
5:00 Menu બાર માંથી, Bookmarks પર ક્લિક કરો અને Show All Bookmarks પસંદ કરો.
5:06 Library વિન્ડો ખૂલે છે.
5:09 મૂળભૂત રીતે બધા બુકમાર્ક્સ જે તમે બનાવેલ છે તે આ Unsorted Bookmarks ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે.
5:16 નોંધ લો કે Yahoo, Spoken Tutorial, Ubuntu અને FireFox Add-ons બુકમાર્ક્સ અંહિ યાદી થયેલ છે.
5:24 ધારો કે આપણે Bookmarks મેનુમાં Yahoo India બુકમાર્ક ઉમેરવા માંગીએ છીએ.
5:29 * પ્રથમ, ચાલો Library વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ.
5:34 * હવે, આપણે મેનુ બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
5:39 Unsorted' Bookmarks ફોલ્ડરમાંથી Yahoo બુકમાર્ક્સ પસંદ કરો.
5:43 * ડાબું માઉસ બટન દબાવો, અને 'બુકમાર્ક્સ' મેનુ માટે બુકમાર્ક ખેંચો.
5:49 * ખાતરી કરો કે કર્સર Bookmarks મેનુ પર છે.
5:53 Bookmark ' મેનુ વિસ્તરે છે.
5:56 મેનુ પર માઉસ પોઇન્ટર મૂકો અને ડાબું માઉસ બટન છોડો.
6:01 હવે Bookmark menu પર ક્લિક કરો.
6:04 Yahoo બુકમાર્ક હવે Bookmark મેનુ પર દેખાય છે.
6:08 Library વિન્ડોમાંથી બુકમાર્ક ખોલવા માટે, ફક્ત તેના પર બે વાર ક્લિક કરો.
6:15 હવે, ચાલો Library વિંડો બંધ કરીએ.
6:19 ફાયરફોક્સ તમને બુકમાર્ક્સને સૉર્ટ કરવા માટેની પરવાનગી પણ આપે છે.
6:23 ચાલો બુકમાર્ક્સને નામ દ્વારા સૉર્ટ કરીએ .
6:26 મેનુ બારમાંથી ,View પર ક્લિક કરો,Sidebar પસંદ કરો અને પછી Bookmarks પર ક્લિક કરો.
6:32 Bookmarks સાઇડબાર ડાબી પેનલમાં ખુલે છે.
6:37 ચાલો Google.com ફરી બુકમાર્ક કરીએ .
6:42 Bookmarks સાઇડબારમાંથી , Unsorted Bookmarks ફોલ્ડર પસંદ કરો અને તેના પર જમણું ક્લિક કરો.
6:48 Sort By Name પસંદ કરો .
6:51 બુકમાર્ક્સ નામ દ્વારા સૉર્ટ થયા છે.
6:54 તમે બુકમાર્ક્સ ફરીથી જાતે ગોઠવી પણ શકો છો.
6:57 Bookmarks સાઇડબારમાંથી,Bookmarks Menu ફોલ્ડર પર ક્લિક કરી ખોલો.
7:03 આગળ, Unsorted Bookmarks ફોલ્ડર પર ક્લિક કરી ખોલો.
7:08 Spoken Tutorial બુકમાર્ક ઉપર માઉસ ખસેડો
7:12 હવે, ડાબું માઉસ બટન દબાવો અને Bookmarks Sidebar અંદર Ubuntu and Free Software ફોલ્ડર સુધી સુધી બુકમાર્ક ખેંચો.
7:22 માઉસ બટન છોડો.
7:25 બુકમાર્ક Ubuntu and Free Software ફોલ્ડરમાં ખસેડવામાં આવે છે.
7:30 Bookmarks Sidebar તમે જે ફેરફારો કરો છો તે Bookmarks મેનુ માં પણ પ્રતિબિંબિત થાય છે.
7:35 તમે બુકમાર્ક્સ આપોઆપ પણ સૉર્ટ કરી શકો છો.
7:39 મેનુ બાર માંથી, Bookmarks ઉપર ક્લિક કરો અને Show all bookmarks પસંદ કરો.
7:45 Library વિન્ડો જે દેખાય છે, ડાબી પેનલમાં, Unsorted bookmarks પસંદ કરો.
7:51 હવે, ક્લિક કરો Views, Sort અને Sort by Added.
7:57 અડ્રેસ એ ક્રમમાં સોર્ટ થયા છે તે ક્રમમાં તેઓ બુકમાર્ક્સ થયા હતા. Close ઉપર ક્લિક કરો.
8:04 અંતે, ચાલો જાણીએ આ વેબપેજ કેવી રીતે પ્રિન્ટ કરવું.
8:08 પ્રથમ ચાલો આ વેબપેજ પ્રિન્ટીંગ માટે સુયોજિત કરીએ.
8:12 Firefox મેનુબારમાંથી, File ઉપર ક્લિક કરો અને Page Setup પસંદ કરો.
8:17 Page Setup સંવાદ બોક્સ દેખાય છે.
8:21 Paper Size A4 તરીકે પસંદ કરો.
8:24 Orientation Portrait. તરીકે પસંદ કરો.
8:28 Apply ઉપર ક્લિક કરો .
8:30 સુયોજનો કેવી રીતે લાગુ પડાયા છે તે ચકાસવા માટે, File ઉપર ક્લિક કરો અને Print Preview પસંદ કરો.
8:36 તમે પૃષ્ઠ ને બરાબર એ રીતે જુઓ છો જ્યારે તે પ્રિન્ટ થયેલ હશે.
8:40 બહાર નીકળવા માટે Close ઉપર ક્લિક કરો .
8:42 Firefox મેનુબારમાંથી,File ક્લિક કરો અને Print પસંદ કરો.
8:47 Print સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે.
8:50 અહીં General ટૅબ માં આપણે Generic Printer વિકલ્પ પસંદ કરીશું.
8:55 * આગળ,Range ફિલ્ડમાં, All Pages પસંદ કરો.
9:01 * Copies માં, આપણે 1. પસંદ કરીશું.
9:04 Options ટેબ પર ક્લિક કરો અને Ignore Scaling and Shrink To Fit Page Width' પસંદ કરો.
9:10 Print ઉપર ક્લિક કરો.
9:12 જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ.
9:17 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે . આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
9:23 *બુકમાર્ક્સ
9:24 આપણે એ પણ શીખ્યા કે, કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ.
9:32 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે .
9:35 * નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો,
9:38 * પાંચ નવી સાઇટ્સ પર જાઓ.
9:41 * તે બધાને બુકમાર્ક કરો.
9:43 * નવાં ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો.
9:47 * ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો.
9:51 * છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ.
9:55 * પ્રિન્ટીંગ માટે વેબપૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો.
9:58 * નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ,
10:02 * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:05 *જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:10 સ્પોકન ટ્યુટોરિયલો પ્રોજેક્ટ ટીમ
10:11 * સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:15 * જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
10:18 * વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
10:25 *સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,
10:29 * જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:37 *આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
10:40 * http://spoken-tutorial.org/NMEICT-Intro
10:47 *IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
10:52 * જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble, Sandhya.np14, Sneha