C-and-C++/C4/Understanding-Pointers/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:24, 19 June 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 C અને C++ માં પોઇન્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 પોઈન્ટર્સ.
00:10 પોઈન્ટર્સ બનાવવું.
00:12 અને પોઈન્ટર્સ ઉપર ઓપરેશનો કરવું.
00:15 આપણે આ ઉદાહરણ મારફતે કરીશું.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું

Ubuntu OS આવૃત્તિ 11.10,

ubuntu ઉપર gcc અને g++ કમ્પાઈલર v4.6.1 .

00:32 ચાલો પોઈન્ટર્સ ના પરિચય સાથે શરૂ કરીએ.
00:35 પોઇન્ટર મેમરી માં સ્થાનોને નિર્દેશ કરે છે.


00:39 પોઈન્ટર્સ મેમરી એડ્રેસ સંગ્રહ કરે છે.


00:42 તે, તે અડ્રેસ પર સંગ્રહ થયેલ વેલ્યુ પણ આપે છે.
00:45 હવે ચાલો પોઈન્ટર્સ ઉપર ઉદાહરણ જોઈએ.
00:49 નોંધ લો કે આપની ફાઈલનું નામ pointer_demo.c છે.
00:54 ચાલો હવે કોડ મારફતે જઈએ.
00:57 આ આપણી હેડર ફાઈલ stdio.h તરીકે છે.
01:01 આ આપણું મેઈન ફન્કશન છે.
01:03 અહીં આપણી પાસે લોંગ ઈન્ટીજર num છે, જેમાં 10 વેલ્યુ અસાઇન થઇ છે.
01:09 પછી આપણે પોઈન્ટર ptr જાહેર કર્યું છે.
01:13 Asterisk ચિહ્ન પોઈન્ટર જાહેર કરવા માટે વપરાય છે.
01:16 આ પોઈન્ટર long int ટાઇપને પોઈન્ટ કરી શકે છે.
01:20 printf સ્ટેટમેન્ટમાં, Ampersand વેરિયેબલ મેમરી અડ્રેસ પ્રાપ્ત કરવા માટે વપરાય છે.
01:28 તો ampersand num એ num નું મેમરી અડ્રેસ આપે છે.
01:34 આ સ્ટેટમેન્ટ વેરિયેબલ num નું અડ્રેસ પ્રિન્ટ કરશે.
01:38 અહીં ptr , num નું અડ્રેસ સંગ્રહ કરે છે.
01:48 આ સ્ટેટમેન્ટ ptr નું અડ્રેસ પ્રિન્ટ કરશે.
01:46 Sizeof ફન્કશન ptr ની સાઈઝ આપશે.
01:49 તે ptr ની વેલ્યુ આપશે.
01:52 તે num નું મેમરી અડ્રેસ છે.
01:55 અને અહીં asterisk ptr અડ્રેસ ઉપર વેલ્યુ આપશે.
02:00 તો asterik નો ઉપયોગ મેમરી અડ્રેસ ન આપશે.
02:03 તેના બદલે તે વેલ્યુ આપશે.  %ld એ long int માટે ફોરમેટ સ્પેસીફાયર છે.
02:11 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરો.
02:14 તમારા કીબોર્ડ ઉપર ctrl+alt+t કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02:22 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
02:23 gcc pointers_demo.c -o point
02:33 એન્ટર ડબાઓ.
02:35 ટાઇપ કરો, ./point. એન્ટર ડબાઓ.
02:39 આઉટપુટ પ્રદર્શિત થયું છે.
02:42 આપણે જોશું કે num અડ્રેસ અને ptr વેલ્યુ સમાન છે.
02:48 જયારે num અને ptr નું મેમરી અડ્રેસ અલગ છે.
02:53 પછી પોઈન્ટરની સાઈઝ 8 bytes છે.
02:57 તે ઉપરાંત, ptr દ્વારા પોઈન્ટ થતી વેલ્યુ 10 છે જે num ને અસાઇન થઇ હતી.
03:04 હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં જોઈએ.
03:08 નોંધ લો કે આપણી ફાઈલનું નામ pointers_demo.cpp છે.
03:14 અહીં અમુક ફેરફાર છે જેવા કે હેડર ફાઈલ isotream તરીકે છે.


03:20 પછી આપણે std namespace નો ઉપયોગ કરી રહ્યા છીએ.
03:23 અને અહીં આપણી પાસે printf ના બદલે cout ફન્કશન છે.
03:28 બાકીની બધી વસ્તુ સમાન છે.
03:31 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:33 ટર્મિનલ ઉપર પાછા આવો.
03:35 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
03:36 g++ pointers_demo.cpp -o point1
03:48 એન્ટર ડબાઓ.
03:51 ટાઇપ કરો, ./point1. એન્ટર ડબાઓ.
03:56 તમે જોઈ શકો છો આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે.
04:00 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
04:03 આપણી સ્લાઈડ્સ ઉપર પાછા આવો.
04:06 સારાંશ માટે,
04:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
04:09 પોઈન્ટર વિષે,
04:11 પોઈન્ટર બનાવવું.
04:12 અને પોઈન્ટર ઉપર ઓપરેશન કરવું.
04:15 અસાઇનમેન્ટ તરીકે,


04:18 વેરિયેબલ અને પોઈન્ટર જાહેર કરવા માટે C અને C++ પ્રોગ્રામ લખો.
04:22 વેરિયેબલનું અડ્રેસ પોઈન્ટરમાં સંગ્રહો.
04:25 અને પોઈન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરો.


04:28 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
04:31 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
04:33 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
04:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
04:40 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
04:43 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
04:47 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
04:54 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
04:58 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
05:06 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
05:11 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
05:15 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble