PHP-and-MySQL/C2/Echo-Function/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:24, 2 December 2012 by Pravin1389 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 પીએચપીના મૂળભૂત ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:05 હું "ઇકો" ફંક્શન કેવી રીતે વાપરવું અને તમારા ટૅગ્સ કેવી રીતે સુયોજિત કરવા તે સમજાવા જઈ રહી છું.
0:10 તમારા માંથી જેઓ "એચટીએમએલ" (HTML) સાથે પરિચિત હશે તેઓ જાણતા હશે કે તમારું પૃષ્ઠ શરૂ અને અંત કરવા માટે આ એચટીએમએલ ટૅગ્સ વપરાય છે.
0:17 તેઓ એચટીએમએલ પૃષ્ઠમાં મહત્વપૂર્ણ નથી. જો એચટીએમએલ એક્સટેન્શન તેને મળ્યું હોય, તો તે ઠીક છે.
0:25 જો કે પીએચપીમાં, ટૅગ્સ જરૂરી છે. આ શરૂ થાય છે અને આ અંત થાય છે.
0:30 મૂળભૂત રીતે તે માટે આ પ્રમાણભૂત સંકેત છે.
0:34 જો કે, આપણું લખાણ અહીં વચ્ચે આવશે.
0:39 હવે, મેં મારી ફાઈલ અગાઉથી જ "હેલોવલ્ડ.પીએચપી" (helloworld.php) તરીકે સંગ્રહી છે.
0:43 તો ચાલો, તેનો સંગ્રહ કરીએ અને અહીં અંદર જોઈએ.
0:47 ઠીક છે, આ ક્ષણે તે પૃષ્ઠ પર કંઈપણ નથી, પરંતુ આપણી પાસે પૃષ્ઠનું સુયોજન છે. તે એકદમ ઠીક છે.
0:54 "ઇકો" ફંક્શન આ રીતે કામ કરે છે: આપણી પાસે ઇકો છે, કેટલાક અવતરણચિહ્નો છે અને એક લાઇન ટર્મીનેટર છે જે અર્ધવિરામ ચિહ્ન છે.
1:04 અને આપણું લખાણ અહીં વચ્ચે આવે છે. ચાલો તેનો સંગ્રહ કરીએ અને રીફ્રેશ કરીએ. તમે જોઈ શકો છો.
1:07 ઠીક છે, અને આ ખૂબ જ ઉપયોગી છે - તમે "ઇકો" ફંક્શન આ રીતે લખી શકો છો,
1:17 જયારે તમે તમારું એચટીએમએલ લખાણ ઇકો ફંક્શનની અંદર લખો છો ત્યારે આ બીટ્સ અહીં લાઈન બ્રેક નથી દર્શાવતું (અને માત્ર તમારી જાણકારી માટે, જો હજુ સુધી તમે એચટીએમએલ ના શીખ્યા હોઉં તો આ ઓછામાં ઓછું બેઝિક્સ શીખી લો, કારણ કે આપણે તેનો ખૂબ ઉપયોગ કરીશું).
1:34 તેના માટે તમારે પોતાનું એચટીએમએલ ઉમેરવું પડશે. તેથી લાઈન બ્રેક માટે <બીઆર> અને પછી 'ન્યુ લાઈન'.
1:43 આપણે આ રીફ્રેશ કરીશું અને તમે જોઈ શકો છો! આપણા એચટીએમએલનો સમાવેશ થયો છે.
1:48 ઠીક છે, તમારી જાણકારી માટે, આ એક વસ્તુ છે જેમાં ઘણાં લોકો સંચાલન કરે છે : 'ઈમેજ સોર્સ ઇક્વલ', અને અહીં તમારી ફાઈલ આવશે.
1:57 જો કે, આ ક્ષણે આપણને 'ઇકો' મળ્યું છે.
2:01 આ બતાવે છે કે આપણે આઉટપુટ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અહીં આ આપણા આઉટપુટનો અંત બતાવે છે.
2:07 આપણે તેનો અંત અહીં નહીં કરીએ; આપણે તેનો અંત અહીં કરીશું.
2:11 તેથી તેના બદલે, આપણને "વિપરીત અલ્પવિરામ" ની જરૂર પડશે.
2:14 સામાન્ય રીતે, તે આપણું ચિત્ર ત્યાં બતાવશે.
2:17 ત્યાં કોઈ સ્પષ્ટ કરેલ ફાઈલ નથી, પરંતુ તમને ચિત્ર મળે છે.
2:21 તેથી, ચાલો હું તમને બતાવું કે જો આપણે આ અંદર મુકીએ તો શું થશે અને પછી હું આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીશું.
2:28 આપણને 'પાર્સ એરર' મળી છે.
2:31 અંત કરવા માટે આપણને અલ્પવિરામ અથવા અર્ધવિરામની જરૂર પડશે, જે સાબિત કરે છે કે આપણને અહીં આવતા, આ પછી અર્ધવિરામની જરૂર છે.
2:40 પરંતુ ખરેખર રીતે, તે સાચું નથી.
2:42 તેથી, તેમને માત્ર વિપરીત અલ્પવિરામ તરીકે રાખો.
2:45 ઠીક છે, આ છે મૂળભૂત ઇકો ફંક્શન અને પીએચપી ટેગ. આશા છે, તે શીખી તમને આનંદ થયો હશે.
2:50 આઈઆઈટી-બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર.આભાર!

Contributors and Content Editors

Chandrika, Pravin1389